VI Customer Care Number: આધુનિક જગતમાં ચાલતી ઝડપી ટેકનોલોજીમાં આજકાલ બધા તેના સહારે રહે છે અને બધી સુવિધાઓનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે છે.
અમે તમારા માટે આ ઝડપી જમાનામાં તમને બધી સુવિધાઓનો લાભ મળી રહે એટલા માટે અહીંયા વીઆઈ (VI) (Vodafone Idea) કસ્ટમર કેર નંબર, સરનામું, હેલ્પલાઈન માહિતી, વોટ્સએપ નંબર તેમજ તેની બધી વિગતો નીચે દર્શાવેલી છે.
અહીંયા નીચે આપેલી વિગતોનો ઉપયોગ કરી તમને કોઈપણ માહિતી અથવા સહયોગ જોઈતો હોય તો તમે વીઆઈ (Vi) નો સંપર્ક કરી શકો છો.
વીઆઈ કસ્ટમર કેર નંબર । Vi Customer Care Number
હવે વીઆઈ (Vi Customer Care Toll Free Number) ના કસ્ટમર કેર નંબર ની સાથે-સાથે તમે તેને કસ્ટમર કેર તરીકે વોટ્સએપમાં કનેક્ટ કરી મદદ મેળવી શકો છો. ત્યાં તમને તમારું એકાઉન્ટ સાચવી શકો, ઘણી બધી ઓફર મેળવી શકો અને ઘણુ ને 24/7 સુવિધાઓનો લાભ મેળવી શકો છો.
Vi WhatsApp Number: 9654297000
Vi Customer Care Number of Gujarat
હવે નીચે તમને વીઆઈ (Vodafone Idea Customer Care Number) ના સર્વિસ નંબર ગુજરાત રાજ્યના તેના ટૂંકા નંબર (Vi Short Code Number) અને તેના પૂરા નંબર (Vi Long Code Number) સાથે દર્શાવેલા છે, જેમાં તમે કોઈપણ પ્રકારની પૂછપરછ અથવા તો અરજી કરી શકો છો. તેમજ કોઈ ફરિયાદ હોય તો તે પણ રજૂ કરી શકો છો.
Vi Enquiries and Requests Number of Gujarat
Short Code Number: 199
Long Code Number: 9824012345
Vi Complaints Number of Gujarat
Short Code Number: 198
Long Code Number: 9824000198
વીઆઈ હેલ્પલાઈન નંબર । Vi Helpline Number
અહીંયા નીચે તમને વીઆઈ ના તમામ હેલ્પલાઈન નંબર (Vi Help Line Number) આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરી તમે કોઈપણ પ્રકારની મદદ મેળવી શકો છો.
Customer Helpline: 199
Complaint Helpline: 198
VAS Deactivation: 155223
Do Not Disturb: 1909
Data Activation/ Deactivation: 1925
Televerification: 59059
Mobile Number Portability Helpline: 18001234567
COCP/Enterprise: 55666
Mobile Number Portability (MNP) Helpline: 18001234567
વીઆઈ ઓફિસ સરનામું । Vi Office Address of Gujarat
વોડાફોન આઇડિયા લિમિટેડ,
બિલ્ડીંગ-A કોર્પોરેટ એસ.જી.હાઈવે રોડ, પ્રહલાદનગર,
અમદાવાદ, 380015
Vi Main Office Address
વોડાફોન આઈડિયા લિમિટેડ,
આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોન પાર્ટનરશીપ,
બિરલા ચેનચ્યુરીયન, 10મો માળ, પ્લોટ નં. 794, B વિંગ, પાંડુરંગ બુધકાર માર્ગ,
વરલી, મુંબઈ, ભારત - 400 030
Vi Registered Address
વોડાફોન આઈડિયા લિમિટેડ,
આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોન પાર્ટનરશીપ,
સુમન ટાવર, પ્લોટ નં. 18, સેકટર નં. 11, ગાંધીનગર, ગુજરાત, ભારત - 382011
કોન્ટેક્ટ નંબર : +9179 6671 4000
Official Website: www.myvi.in
Email: customercare@vodafoneidea.com
આ જુઓ । Jio Customer Care Number
Tags :
Customer Care Number