જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા વૃશ્ચિક રાશિ ના અક્ષરો (ન,ય) મુજબ ય અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From Y 2023) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
ય પરથી બાળકોના નામ | Baby Names From Y in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો Y પરથી છોકરાઓના નામ (Baby Boy Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.ય પરથી છોકરાના નામ | Boy Names From Y in Gujarati
- યાચન - Yaachan
- યાદવ - Yaadav
- યાદિન્દર - Yaadinder
- યાજ્ઞિક - Yaagnik
- યશવન - Yaashvan
- યથિથ - Yaathith
- યચન - Yachan
- યાદવ - Yadav
- યાદવેન્દ્ર - Yadavendra
- યાદવા - Yadawa
- યધુ - Yadhu
- યજ્ઞ - Yadnya
- યજ્ઞેશ - Yadnyesh
- યદુ - Yadu
- યદુનંદન - Yadunandan
- યદુનાથ - Yadunath
- યદુરાજ - Yaduraj
- યદુતમ - Yadutam
- યદુવીર - Yaduvir
- યજ્ઞ - Yagna
- યજ્ઞેશ - Yagnesh
- યાજ્ઞિક - Yagnik
- યજ્ઞિત - Yagnit
- યજ્ઞ - Yagya
- યજ - Yaj
- યજત - Yajat
- યજુર - Yajur
- યજુર્વ - Yajurv
- યક્ષ - Yaksh
- યક્ષિન - Yakshin
- યક્ષિત - Yakshit
- યાકુલ - Yakul
- યમજીત - Yamajit
- યમલ - Yamal
- યમન - Yaman
- યમિત - Yamit
- યંશ - Yansh
- યશ - Yash
- યશીલ - Yashil
- યશિત - Yashit
- યશ્મિત - Yashmit
- યશોદેવ - Yashodev
- યશોધન - Yashodhan
- યશોવર્મન - Yashovarman
- યશપાલ - Yashpal
- યશરાજ - Yashraj
- યશવીર - Yashveer
- યશવંત - Yashwant
- યશ્વિન - Yashwin
- યાસિર - Yasir
- યસ્તિ - Yasti
- યતન - Yatan
- યથાર્થ - Yatharth
- યથાવન - Yathavan
- યથેશ - Yatheesh
- યતિન - Yatin
- યતીન્દ્ર - Yatindra
- યતીશ - Yatish
- યત્નેશ - Yatnesh
- યાત્રિક - Yatrik
- યયાતિ - Yayati
- યશવંત - Yeshwant
- યોધા - Yodha
- યોધિન - Yodhin
- યોગદેવ - Yogadeva
- યોગમ - Yogam
- યોગાનંદ - Yoganand
- યોગનિદ્રા - Yoganidra
- યોગાંશ - Yogansh
- યોગાંશુ - Yoganshu
- યોગરાજ - Yogaraj
- યોગેશ - Yogesh
- યોગી - Yogi
- યોગીન - Yogin
- યોગિની - Yogini
- યોગીરાજ - Yogiraj
- યોગીશ - Yogish
- યોગિત - Yogit
- યોગરાજ - Yograj
- યોજક - Yojak
- યોગિત - Yojit
- યોશન - Yoshan
- યોતાક - Yotak
- યોક્ષિત - Yoxit
- યુધિષ્ઠિર - Yudhishthir
- યુગ - Yug
- યુગલ - Yugal
- યુગાન્ત - Yugant
- યુગવ - Yugav
- યુગેશ - Yugesh
- યુગમા - Yugma
- યુતિક - Yutik
- યુવંશ - Yuvansh
- યુવરાજ - Yuvaraj
- યુવેન - Yuven
- યુવિન - Yuvin
- યુવરાજ - Yuvraj
ય પરથી છોકરીના નામ | Girl Names From Y in Gujarati
- યાદ - Yaad
- યજ્ઞા - Yaagnya
- યાલિની - Yaalini
- યચના - Yachana
- યદના - Yadana
- યાદવી - Yadavi
- યદિતા - Yadita
- યજના - Yajna
- યક્ષલી - Yakshali
- યક્ષિણી - Yakshini
- યક્ષિત - Yakshita
- યામી - Yami
- યામિકા - Yamika
- યામીન - Yamin
- યામિની - Yamini
- યમુના - Yamuna
- યમુની - Yamuni
- યમ્યા - Yamya
- યશા - Yasha
- યશસ્વિની - Yashaswini
- યશિકા - Yashika
- યશિલા - Yashila
- યશિતા - Yashita
- યશોદા - Yashoda
- યશોધરા - Yashodhara
- યશોમતી - Yashomati
- યશ્રી - Yashree
- યશ્વી - Yashvi
- યાસિકા - Yasika
- યસ્તિકા - Yastika
- યાત્રી - Yatri
- યૌવની - Yauvani
- યેશા - Yesha
- યતિ - Yeti
- યોગીતા - Yogeeta
- યોગેશ્વરી - Yogeshwari
- યોગિની - Yogini
- યોગીશ - Yogish
- યોગીશ્રી - Yogishri
- યોગિતા - Yogita
- યોગમા - Yogma
- યોગા - Yogna
- યોગિતા - Yojita
- યોક્ષિતા - Yokshita
- યોનિતા - Yonita
- યોસાના - Yosana
- યોશિકા - Yoshika
- યોશિની - Yoshini
- યોશિતા - Yoshita
- યુક્તા - Yukta
- યુક્તિ - Yukti
- યુથિકા - Yuthika
- યુતિ - Yuti
- યુતિકા - Yutika
- યુવક્ષી - Yuvakshi
- યુવની - Yuvani
- યુવતિ - Yuvati
- યુવિકા - Yuvika
ય પરથી નામ । Gujarati Names From Y
આ જુઓ | વૃશ્ચિક રાશિ પરથી નામ
આ જુઓ | ન પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં વૃશ્ચિક રાશિ (Vrushik Rashi) નો અક્ષર ય પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From Y) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપરોક્ત આપેલા Y પરથી નામ સિવાય જો કોઈ બીજા નામ તમારા ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં લખીને જણાવો.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.