115+ ત પરથી છોકરીઓના નામ (2024) | 👧🏻 Best Hindu Girl Names from T in Gujarati

ત પરથી નામ છોકરી, ત પરથી નામ બેબી હિન્દુ, t name girl gujarati, ત, ત રાશિ નામ, t names girl, t girl names, ગુજરાતી છોકરીઓના નામ, છોકરીઓના નામ, ત પરથી છોકરીના નામ, Tula Rashi Girl Names, Girl Names, Gujarati Girl Names, Girl Names From T, Girl Names in Gujarati, Girl Names From T in Gujarati, Girl Names From T, Names From T, Gujarati Names From T

Hindu Girl Names from T in Gujarati : આ યુગમાં મા-બાપ તેમના બાળકનું નામ કંઈક અલગ અને અનોખું રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે આજુબાજુ પૂછવાને બદલે હવે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને વેબસાઈટોની જે-તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે ઉત્તમ નામ પસંદ કરતા હોય છે.

આવા મા-બાપ માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા 'તુલા રાશિ ના અક્ષર ત પરથી છોકરીઓના નામ' (Tula Rashi Girl Names from T Gujarati) ની યાદી આપની સમક્ષ પ્રદર્શિત કરી છે. આ લિસ્ટમાં આપને તુલા રાશિના 'ત અક્ષર પરથી નામ' (Gujarati Names from T) આપવામાં આવ્યા છે.

{tocify} $title={અનુક્રમણિકા}

ત અક્ષર પરથી નામ | Hindu Girl Names from T Gujarati 2024

અહીંયા આપને તુલા રાશિ ના 'ત અક્ષર પરથી છોકરીઓના નામ' (Hindu Girl Names from T Gujarati) ની લિસ્ટ આપવામાં આવી છે, ત પરથી નામ છોકરી ના જેમાંથી આપ આપની છોકરી માટે અનોખું નામ (T Parthi Girl Name Gujarati) પસંદ કરી શકો છો.

ત થી શરૂ થતા છોકરીના નામ | Baby Girl Names from T Gujarati

  1. તબુ - Tabu
  2. તક્ષી - Takshi
  3. તક્ષવી - Takshvi
  4. તાલીકા - Talika
  5. તમાલી - Tamali
  6. તમાલિકા - Tamalika
  7. તમન્ના - Tamanna
  8. તમસા - Tamasa
  9. તામસી - Tamasi
  10. તનાયા - Tanaya
  11. તનિકા - Tanika
  12. તનિમા - Tanima
  13. તનિષા - Tanisha
  14. તનિશી - Tanishi
  15. તનિષ્કા - Tanishka
  16. તાનિયા - Taniya
  17. તન્મયી - Tanmayi
  18. તન્નિષ્ઠા - Tannishtha
  19. તન્નુ - Tannu
  20. તનશિકા - Tanshika
  21. તનુજા - Tanuja
  22. તનુકા - Tanuka
  23. તનુલતા - Tanulata
  24. તનુષા - Tanusha
  25. તનુષ્કા - Tanushka
  26. તનુશ્રી - Tanushree
  27. તન્વેષા - Tanvesha
  28. તન્વી - Tanvi
  29. તાન્યા - Tanya
  30. તપાણી - Tapani
  31. તાપસી - Tapasi
  32. તપસ્વિની - Tapaswini
  33. તપસ્યા - Tapasya
  34. તપતી - Tapati
  35. તાપી - Tapi
  36. તાપ્તિ - Tapti
  37. તારા - Tara
  38. તારકા - Taraka
  39. તારાકિની - Tarakini
  40. તરલા - Tarala
  41. તરંગિની - Tarangini
  42. તરણીજા - Taranija
  43. તારિકા - Tarika
  44. તારિણી - Tarini
  45. તર્જની - Tarjani
  46. તરલિકા - Tarlika
  47. તર્પણા - Tarpna
  48. તારુ - Taru
  49. તરુલતા - Tarulata
  50. તરુણા - Taruna
  51. તરુણી - Taruni
  52. તરુણિકા - Tarunika
  53. તરુણીમા - Tarunima
  54. તાશી - Tashi
  55. તસરિકા - Tasrika
  56. તથ્યા - Tathya
  57. તવિષા - Tavisha
  58. તીર્થ - Teertha
  59. તિસ્તા - Teesta
  60. તેજા - Teja
  61. તેજલ - Tejal
  62. તેજશ્રી - Tejashree
  63. તેજસ્વી - Tejasvi
  64. તેજસ્વિની - Tejaswini
  65. તિક્ષિતા - Tikshita
  66. તિલક - Tilaka
  67. તિલિકા - Tilika
  68. તિમિલા - Timila
  69. તીર્થ - Tirtha
  70. તીસા - Tisa
  71. તિષા - Tisha
  72. તિષ્યા - Tishya
  73. તિતલી - Titali
  74. તિથિ - Tithi
  75. તીયા - Tiya
  76. તોરલ - Toral
  77. તોશી - Toshi
  78. તોશિકા - Toshika
  79. ત્રાપ્તિ - Trapti
  80. ત્રિદેવ - Trideva
  81. ત્રિધારા - Tridhara
  82. ત્રિદિશા - Tridisha
  83. ત્રિગુણા - Triguna
  84. ત્રિગુણી - Triguni
  85. ત્રિલોચના - Trilochana
  86. ત્રિલોકા - Triloka
  87. ત્રિનયની - Trinayani
  88. ત્રિનેત્ર - Trinetra
  89. ત્રિપર્ણા - Triprna
  90. ત્રિપતા - Tripta
  91. તૃપ્તિ - Tripti
  92. ત્રિપુરા - Tripura
  93. ત્રિપુરી - Tripuri
  94. ત્રિશા - Trisha
  95. ત્રિશલા - Trishala
  96. ત્રિશિકા - Trishika
  97. ત્રિશલા - Trishla
  98. તૃષ્ણા - Trishna
  99. ત્રિવેણી - Triveni
  100. ત્રિયા - Triya
  101. તૃપલ - Trupal
  102. તૃપ્તા - Trupta
  103. તૃપ્તિ - Trupti
  104. તૃષા - Trusha
  105. તૃશિકા - Trushika
  106. તૃષ્ણા - Trushna
  107. ત્રુતિ - Truti
  108. તુલાહ - Tulah
  109. તુલાજા - Tulaja
  110. તુલિકા - Tulika
  111. તુલસી - Tulsi
  112. તુલ્યા - Tulya
  113. તુષારા - Tushara
  114. તુષિતા - Tushita
  115. તુષ્ટિ - Tushti
  116. ત્વરીકા - Tvarika
  117. ત્વરિતા - Tvarita
  118. ત્વિષા - Tvisha

ત અક્ષર પરથી છોકરીઓના નામ | Girl Names from Letter T in Gujarati


આ જુઓ | ઋ અક્ષર પરથી છોકરીના નામ

Conclusion

ઉપરોક્ત યાદીમાં આપને 'ત પરથી છોકરીના નામ' (T Girl Names in Gujarati) આપવામાં આવ્યા છે, ત પરથી નામ બેબી હિન્દુ ના લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપની છોકરી (T Name List Girl Hindu Gujarati) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.

ખાસ: ઉપર આપેલા 'T અક્ષરના નામ' (T Letters Names Gujarati) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

2 Comments

  1. રામાયણ કે મહાભારત માં નામ હોય

    ReplyDelete
Previous Post Next Post