50+ ડ પરથી બાળકનું નામ | 👶🏻 Best Baby Boys & Girls Names from D in Gujarati [2024]

boys and girls names from d, ડ પરથી બાળકોના નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form D, Gujarati Names, Names From D, Boys Names From D, Girls Names From D, Boys And Girls Names
Best Gujarati Names From D

Boys and Girls Names from D : આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા કર્ક રાશિ ના અક્ષરો (ડ,હ) મુજબ ડ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From D 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

ડ પરથી બાળકોના નામ | Boys and Girls Names from D in Gujarati

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો D પરથી છોકરાઓના નામ (Baby Boy Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

ડ પરથી છોકરાના નામ | Boy Names from D in Gujarati

ડ પરથી છોકરાના નામ, ડ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From D, Boys Names, Baby Boys Names, Gujarati Names, D Names
Boys Names From D
 1. ડાઈમલ - Daimal
 2. ડૈની - Daini
 3. ડાલીમ - Dalim
 4. ડેમ - Dam
 5. ડિવ્યાંશ - Divyansh
 6. ડિવિક - Divik
 7. ડિવીજ - Divij
 8. ડિવિત - Divit
 9. ડિશેન - Dishen
 10. ડેનિશ - Denish
 11. ડિમન - Deman
 12. ડેમિન - Demin
 13. ડીમ્પ - Deemp
 14. ડેની - Deny
 15. ડેનિયલ - Denial
 16. ડેવિલ - Devil
 17. ડેવિન - Devin
 18. ડુમાની - Dumany
 19. ડ્યુમિની - Dumini
 20. ડેવેન - Deven
 21. ડેવીશ - Devish
 22. ડેવિક - Devik
 23. ડ્યુતિત - Dyutitડ પરથી છોકરીના નામ | Girl Names from D in Gujarati

ડ પરથી છોકરીના નામ, ડ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From D, Girls Names, Baby Girls Names, Gujarati Names, D Girls Names
Girls Names From D
 1. ડાલી - Dali
 2. ડંગેશ્વરી - Dangeshwari
 3. ડાયરા - Dayra
 4. ડાયના - Dayna
 5. ડિહેર - Diher
 6. ડિગના - Digana
 7. ડિગી - Digi
 8. ડિગીશા - Digisha
 9. ડિક્ષિતા - Dikshita
 10. ડિમ્પલ - Dimpal
 11. ડિમ્પિલ - Dimpil
 12. ડિમ્પી - Dimpi
 13. ડીંકી - Dinki
 14. ડિનલ - Dinal
 15. ડિશી - Dishi
 16. ડિવા - Diva
 17. ડેનાલી - Denali
 18. ડેનિશા - Denisha
 19. ડેનિકા - Denika
 20. ડેલા - Della
 21. ડેલિસા - Delisa
 22. ડોરોથી - Dorothi
 23. ડોલી - Doli
 24. ડોલ - Doll
 25. ડોરા - Dora
 26. ડ્રિના - Drina
 27. ડ્રુમી - Drumi
 28. ડ્યુમા - Dyumaડ પરથી નામ । New Gujarati Baby Names from D 2024Conclusion


આ લેખમાં મિથુન રાશિ (Kark Rashi) નો અક્ષર ડ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From D in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'ડ પરથી નામ' (Boys And Girls Names from D) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post