આવા મા-બાપ માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા 'સિંહ રાશિ ના અક્ષર મ પરથી છોકરીઓના નામ' (Sinh Rashi Girl Names from M Gujarati) ની યાદી આપની સમક્ષ પ્રદર્શિત કરી છે. આ લિસ્ટમાં આપને સિંહ રાશિના 'મ' અક્ષર પરથી નામ (Gujarati Names from M) આપવામાં આવ્યા છે.
{tocify} $title={અનુક્રમણિકા}
આ જુઓ | સિંહ રાશિ પરથી છોકરીના નામ
આ જુઓ | ટ અક્ષર પરથી છોકરીના નામ
ખાસ: ઉપર આપેલા 'M અક્ષરના નામ' (M Letter Names for Girl Hindu Latest) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
{tocify} $title={અનુક્રમણિકા}
મ અક્ષર પરથી નામ | Hindu Girl Names from M Gujarati 2024
અહીંયા આપને સિંહ રાશિ ના 'મ અક્ષર પરથી છોકરીઓના નામ' (Names from M for Girl Hindu) ની લિસ્ટ આપવામાં આવી છે, મ રાશિ પરથી નામ છોકરી ના જેમાંથી આપ આપની છોકરી માટે અનોખું નામ (M Parthi Name Girl Gujarati) પસંદ કરી શકો છો.મ થી શરૂ થતા છોકરીના નામ | Baby Girl Names from M Gujarati
- માલી - Maali
- માનુશ્રી - Maanusri
- માનવી - Maanvi
- માન્યા - Maanya
- માધવી - Madhavi
- મધુ - Madhu
- મધુબાલા - Madhubala
- મધુજા - Madhuja
- મધુલા - Madhula
- મધુલતા - Madhulata
- મધુલેખા - Madhulekha
- મધુલિકા - Madhulika
- મધુમતી - Madhumati
- મધુમિતા - Madhumita
- મધુનિષા - Madhunisha
- મધુરા - Madhura
- માધુરી - Madhuri
- મધુરિમા - Madhurima
- મધુસ્મિતા - Madhusmita
- માધવી - Madhvi
- મદિરા - Madira
- માદ્રી - Madri
- મહાદેવી - Mahadevi
- મહાગૌરી - Mahagauri
- મહક - Mahak
- મહાકાન્તા - Mahakanta
- મહાલક્ષ્મી - Mahalaxmi
- મહામાયા - Mahamaya
- મહતી - Mahati
- મહેક - Mahek
- મહેશી - Maheshi
- મહેશ્વરી - Maheshwari
- માહી - Mahi
- મહિમા - Mahima
- મહિથા - Mahitha
- મેલિકા - Mailika
- મૈના - Maina
- મૈનાલી - Mainali
- મૈષી - Maishi
- મૈથિલી - Maithili
- મૈત્રા - Maitra
- મૈત્રેયી - Maitreyi
- મૈત્રી - Maitri
- મક્ષી - Makshi
- માલા - Mala
- માલથી - Malathi
- માલતી - Malati
- માલવી - Malavi
- માલવિકા - Malavika
- માલિની - Malini
- મલ્લી - Malli
- મલ્લિકા - Mallika
- માલતી - Malti
- માલવિકા - Malvika
- મમતા - Mamata
- માનધા - Manadha
- મનાગ્નહ - Managnah
- મનાલી - Manali
- માનન્યા - Mananya
- મનશા - Manasha
- માનસી - Manasi
- મનસ્વી - Manasvi
- મંદા - Manda
- મંદાકિની - Mandakini
- મંદાના - Mandana
- મંધાના - Mandhana
- મંદીથા - Manditha
- માનિની - Manini
- મનીષા - Manisha
- મનીષી - Manishi
- મનિતા - Manitha
- મંજરી - Manjari
- મંજિકા - Manjika
- મંજીમા - Manjima
- મંજીરા - Manjira
- મંજીષ્ઠા - Manjishtha
- મંજુ - Manju
- મંજુલા - Manjula
- મંજુલિકા - Manjulika
- મંજુષા - Manjusha
- મંજુશ્રી - Manjushri
- મનોહરી - Manohari
- માનસા - Mansa
- માનસી - Mansi
- મંથિકા - Manthika
- માનુની - Manuni
- માનવી - Manvi
- માન્યા - Manya
- માસુમ - Masum
- માતંગી - Matangi
- મૌલા - Maula
- મૌલી - Mauli
- મૌલિકા - Maulika
- મૌર્ય - Maurya
- મૌસમી - Mausami
- મૌશમી - Maushmi
- માયા - Maya
- મયુખી - Mayukhi
- મયુના - Mayuna
- મયુરા - Mayura
- મયુરી - Mayuri
- માયુષી - Mayushi
- મેધ્ય - Medhya
- મીનાક્ષી - Meenakshi
- મીતા - Meeta
- મેઘા - Megha
- મેઘના - Meghana
- મેઘવી - Meghavi
- મેહા - Meha
- મહેક - Mehak
- મેનકા - Menka
- મેનુકા - Menuka
- મેશા - Mesha
- મિલોની - Miloni
- મિનાક્ષી - Minakshi
- મીનલ - Minal
- મિનાતી - Minati
- મીનુ - Minu
- મીરા - Mira
- મિરલ - Miral
- મિર્જા - Mirja
- મિષ્ટી - Mishti
- મીતા - Mita
- મિતાક્ષી - Mitakshi
- મિતાલી - Mitali
- મિથાલી - Mithali
- મીઠી - Mithi
- મીથુ - Mithu
- મિત્રા - Mitra
- મોહના - Mohana
- મોહિની - Mohini
- મોહિતા - Mohita
- મોક્ષિતા - Mokshita
- મોલ્યા - Molya
- મોનલ - Monal
- મોનાલી - Monali
- મોનાલીષા - Monalisha
- મોની - Moni
- મૂનમૂન - Moonmoon
- મૌનિકા - Mounika
- મૃણાલી - Mrinali
- મૃદંગી - Mrudangi
- મૃદિકા - Mrudika
- મૃદુલા - Mrudula
- મ્રુગા - Mruga
- મૃગાખી - Mrugakhi
- મૃણાલ - Mrunal
- મૃણાલી - Mrunali
- મૃણાલિની - Mrunalini
- મુદિતા - Mudita
- મુદ્રા - Mudra
- મુદ્રિકા - Mudrika
- મુગ્ધા - Mugdha
- મુક્તા - Mukta
- મુક્તિ - Mukti
- મુનમુન - Munmun
- મુસ્કાન - Muskan
મ અક્ષર પરથી છોકરીઓના નામ | Girl Names from Letter M in Gujarati
આ જુઓ | સિંહ રાશિ પરથી છોકરીના નામ
આ જુઓ | ટ અક્ષર પરથી છોકરીના નામ
Conclusion
ઉપરોક્ત યાદીમાં આપને 'મ પરથી છોકરીના નામ' (M Name Girl Gujarati) આપવામાં આવ્યા છે, મ પરથી નામ છોકરી ની લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપની છોકરી (M Se Name Girl) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.ખાસ: ઉપર આપેલા 'M અક્ષરના નામ' (M Letter Names for Girl Hindu Latest) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
માહીરા
ReplyDelete