ન અક્ષર પરથી નામ | Girl Names From N 2023
અહીંયા આપને વૃશ્ચિક રાશિ ના 'ન અક્ષર પરથી છોકરીઓના નામ' (Hindu Girl Names From N) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (Gujarati Girl Names) પસંદ કરી શકો છો.ન પરથી છોકરીના નામ | Baby Girl Names From N
- નબનિતા - Nabanita
- નભન્યા - Nabhanya
- નભીતા - Nabhita
- નાચની - Nachni
- નાધા - Nadha
- નાધિની - Nadhini
- નાગલક્ષ્મી - Nagalakshmi
- નાગનંદીની - Naganandini
- નાગનિકા - Naganika
- નાગશ્રી - Nagashree
- નાગવેણી - Nagaveni
- નગમા - Nagma
- નૈલિકા - Nailika
- નૈમા - Naima
- નૈમિષા - Naimisha
- નયના - Naina
- નૈનીકા - Nainika
- નૈનિષા - Nainisha
- નૈરુતિ - Nairuti
- નકુલા - Nakula
- નલિના - Nalina
- નલિની - Nalini
- નમામી - Namami
- નમિષા - Namisha
- નમિતા - Namita
- નમ્રતા - Namrata
- નમૃતા - Namruta
- નમ્યા - Namya
- નંદા - Nanda
- નંદના - Nandana
- નંદની - Nandani
- નંઘીકા - Nandhika
- નંદિકા - Nandika
- નંદિતા - Nandita
- નારાયણી - Narayani
- નારીતા - Narita
- નર્મદા - Narmada
- નર્મિતા - Narmita
- નતાલી - Natali
- નતન્યા - Natanya
- નતાશા - Natasha
- નાતેસા - Natesa
- નાતીકા - Natika
- નાતિયા - Natiya
- નવમી - Navami
- નવનીતા - Navaneeta
- નવીના - Naveena
- નવેશા - Navesha
- નવીતા - Navita
- નાવિયા - Naviya
- નવ્યા - Navya
- નાયકી - Nayaki
- નયના - Nayana
- નયનતારા - Nayantara
- નયનિકા - Naynika
- નયસા - Naysa
- નાઝીમા - Nazima
- નીહારિકા - Neeharika
- નીલા - Neela
- નીલજા - Neelaja
- નીલાક્ષી - Neelakshi
- નીલમ - Neelam
- નીલિમા - Neelima
- નીના - Neena
- નીનુ - Neenu
- નીરા - Neera
- નીતા - Neeta
- નીતુ - Neethu
- નીતિ - Neeti
- નેહા - Neha
- નેહલ - Nehal
- નેલોજીની - Nelojini
- નેનીતા - Nenita
- નેત્રા - Netra
- નેત્રી - Netri
- નિસિતા - Nicita
- નિધિ - Nidhi
- નિધિકા - Nidhika
- નિધ્યાના - Nidhyana
- નિધ્યાતિ - Nidhyathi
- નિહારિકા - Niharika
- નિહિરા - Nihira
- નિહિતા - Nihita
- નિહથા - Nihtha
- નિખિલા - Nikhila
- નિખીતા - Nikhita
- નિકિતા - Nikita
- નિક્કી - Nikki
- નીલાક્ષી - Nilakshi
- નીલાંજના - Nilanjana
- નિલય - Nilaya
- નિલિમા - Nilima
- નીલજા - Nilja
- નિમિષા - Nimeesha
- નિમ્મી - Nimmy
- નીપા - Nipa
- નીરા - Nira
- નિરલ - Niral
- નિરાલી - Nirali
- નિરાલિકા - Niralika
- નિરંજના - Niranjana
- નિર્ભ્યા - Nirbhya
- નિરેશા - Niresha
- નિરીક્ષા - Niriksha
- નીરજા - Nirja
- નિર્જરી - Nirjari
- નિર્મલા - Nirmala
- નિર્મયી - Nirmayi
- નિરુપા - Nirupa
- નિરુપમા - Nirupama
- નિરવા - Nirva
- નિર્વાણ - Nirvana
- નિર્વાણી - Nirvani
- નિસર્ગ - Nisarga
- નિશા - Nisha
- નિશાન્તિ - Nishanti
- નિશી - Nishi
- નિશિતા - Nishita
- નિષ્ઠા - Nishtha
- નિશુ - Nishu
- નીતા - Nita
- નિતારા - Nitara
- નીતા - Nitha
- નિત્યા - Nithya
- નીતિ - Niti
- નીતિકા - Nitika
- નિતુલા - Nitula
- નિત્યા - Nitya
- નિત્યપ્રિયા - Nityapriya
- નિવા - Niva
- નિવેદા - Niveda
- નિવેધ - Nivedha
- નિવેદિતા - Nivedita
- નિવેતા - Niveta
- નિવૃતિ - Nivruti
- નિક્ષા - Nixa
- નિક્ષીતા - Nixita
- નિયંતા - Niyanta
- ન્યારા - Niyara
- નિયતિ - Niyati
- નોહિતા - Nohita
- નોમિકા - Nomika
- નૂપુર - Noopur
- નોશિતા - Noshita
- નૃપા - Nrupa
- નૃતા - Nruta
- નૃતિ - Nruti
- નુપુર - Nupur
- નૂપુરા - Nupura
- નૂતન - Nutan
- નૂતી - Nuti
ન અક્ષર પરથી છોકરીના નામ
આ જુઓ | વૃશ્ચિક રાશિ પરથી છોકરીના નામ
આ જુઓ | ય અક્ષર પરથી છોકરીના નામ
Conclusion
ઉપરોક્ત યાદીમાં આપને 'ન અક્ષર પરથી છોકરીઓના નામ' (Girl Names in Gujarati) આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરા (Baby Girl) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.ખાસ: ઉપર આપેલા 'N અક્ષરના નામ' (N Letters Names) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.