50+ થ પરથી બાળકનું નામ | 👶🏻 Best Baby Boys & Girls Names from Th in Gujarati [2024]

boys and girl names from th, થ પરથી બાળકોના નામ, થ પરથી નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form Th, Gujarati Names, Names From Th, Boys Names From Th, Girls Names From Th, Boys And Girls Names, Th Parthi Name

Boys and Girls Names from Th : આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા મીન રાશિ ના અક્ષરો (દ,ચ,ઝ,થ) મુજબ થ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From Th 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

થ પરથી બાળકોના નામ | Boys and Girls Names from Th in Gujarati

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો Th પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

થ પરથી છોકરાના નામ | Boy Names from Th in Gujarati

થ પરથી છોકરાના નામ, થ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From Th, Boys Names, Baby Boys Names, Gujarati Names, Th Names
 1. થૈર્યા  - Thairya
 2. થાકરશી  - Thakarshi
 3. થકશન  - Thakshan
 4. થલેશ  - Thalesh
 5. થમેશ  - Thamesh
 6. થાનન  - Thanan
 7. થાનેશ  - Thanesh
 8. થનુ  - Thanu
 9. થનુષ  - Thanush
 10. થાર્મિન  - Tharmin
 11. થયાન  - Thayan
 12. થાયર  - Thayer
 13. થીલન  - Thilan
 14. થીનેશ  - Thinesh
 15. થીવ્યાન  - Thivyan
 16. થીવ્યેશ  - Thivyesh
 17. થશાંત  - Thushantથ પરથી છોકરીના નામ | Girl Names from Th in Gujarati

થ પરથી છોકરીના નામ, થ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From Th, Girls Names, Baby Girls Names, Gujarati Names, Th Names
 1. થમીરા  - Thamira
 2. થંગા  - Thanga
 3. થાનિકા  - Thanika
 4. થાનીમા  - Thanima
 5. થાનીમા  - Thanima
 6. થન્મય  - Thanmaya
 7. થન્મયી  - Thanmayi
 8. થનુજા  - Thanuja
 9. થનુમિથા  - Thanumitha
 10. થાનુશ્રી  - Thanushree
 11. થાનવી  - Thanvi
 12. થાનવિતા  - Thanvita
 13. થાન્યા  - Thanya
 14. થારા  - Thara
 15. થરાણી  - Tharani
 16. થરણ્યા  - Tharanya
 17. થરચિકા  - Tharchika
 18. થારીકા  - Tharika
 19. થારીની  - Tharini
 20. થારકા  - Tharka
 21. થર્મેકા  - Tharmeka
 22. થર્મિકા  - Tharmika
 23. થરસાણા  - Tharsana
 24. થ્રુષા  - Tharsha
 25. થરુનિકા  - Tharunika
 26. થરુશી  - Tharushi
 27. થસ્વિકા  - Thasvika
 28. થેનરલ  - Thenral
 29. થીનીતા  - Thinita
 30. થીરિષ્કા  - Thirishka
 31. થીયા  - Thiya
 32. થીયાણા  - Thiyana
 33. થોલક્ષી  - Tholakshi
 34. થોસિકા  - Thosika
 35. થુમિકા  - Thumika
 36. થુરીશા  - Thurishaથ પરથી નામ । New Gujarati Baby Names from Th 2024


Conclusion


આ લેખમાં મીન રાશિ (Meen Rashi) નો અક્ષર થ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names from Tha in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'થ પરથી નામ' (Boys And Girls Names from Th) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

2 Comments

Previous Post Next Post