જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા ધન રાશિ ના અક્ષરો (ભ,ધ,ફ,ઢ) મુજબ ફ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From F 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
ફ પરથી બાળકોના નામ | Boys and Girls Names from F in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો F પરથી છોકરાઓના નામ (Baby Boy Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.ફ પરથી છોકરાના નામ | Boy Names from F in Gujarati
- ફાતિહ - Faatih
- ફાતિન - Faatin
- ફાતિના - Faatina
- ફાઝ - Faaz
- ફધીલ - Fadhil
- ફાગુન - Fagun
- ફૈઝલ - Faizal
- ફખ્ત - Fakht
- ફલક - Falak
- ફલન - Falan
- ફાલ્ગુન - Falgun
- ફેનીન્દ્ર - Fanindra
- ફેનીશ - Fanish
- ફણીશ્વર - Fanishwar
- ફરાસ - Faras
- ફરદીન - Fardeen
- ફરીદા - Fareeda
- ફરિહા - Fareeha
- ફરહાદ - Farhad
- ફરહાન - Farhan
- ફરીદ - Farid
- ફારુખ - Farookh
- ફરોઝાન - Farozan
- ફરશાદ - Farshad
- ફારુક - Faruq
- ફતેહ - Fateh
- ફઝલ - Fazal
- ફઝીલા - Fazeela
- ફાઝીલ - Fazil
- ફેનિલ - Fenil
- ફિલિપ - Filip
- ફિરોજ - Firoj
- ફિરોઝા - Firoza
- ફિતાન - Fitan
- ફજલ - Fjall
- ફ્રેની - Frany
- ફ્રાવશ - Fravash
- ફ્રેની - Freni
- ફુલારા - Fullara
ફ પરથી છોકરીના નામ | Girl Names from F in Gujarati
- ફાતીના - Faatina
- ફૈઝા - Faiza
- ફલક - Falak
- ફાલ્ગુ - Falgu
- ફાલ્ગુની - Falguni
- ફલોની - Faloni
- ફલ્વી - Falvi
- ફરીદા - Fareeda
- ફરિહા - Fareeha
- ફરિયા - Faria
- ફરિશ્તા - Farishta
- ફઝીલા - Fazeela
- ફેની - Fenny
- ફેરલ - Feral
- ફિલોમિના - Filomina
- ફિરોઝા - Firoza
- ફિરયલ - Firyal
- ફોલોની - Foloni
- ફૂલવતી - Foolwati
- ફોરા - Fora
- ફોરમ - Foram
- ફ્રેની - Freny
- ફ્રીયા - Freya
- ફ્રેયલ - Freyal
- ફુલકી - Fulki
- ફુલન - Fullan
- ફુલારા - Fullara
- ફુલતાશી - Fultashi
- ફુલવા - Fulva
ફ પરથી નામ । New Gujarati Baby Names from F 2024
આ જુઓ | ધન રાશિ પરથી નામ
આ જુઓ | ભ પરથી બાળકોના નામ
આ જુઓ | ધ પરથી બાળકોના નામ
આ જુઓ | ઢ પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં ધન રાશિ (Dhan Rashi) નો અક્ષર ફ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From F in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપર આપેલા 'ફ પરથી નામ' (Boys And Girls Names from F) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.