444+ ર પરથી બાળકનું નામ | 👶🏻 Best Baby Boys & Girls Names from R in Gujarati [2024]

boys and girls names from r, ર પરથી બાળકોના નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form R, Gujarati Names, Names From R, Boys Names From R, Girls Names From R, Boys And Girls Names
Best Gujarati Names From R

Boys and Girls Names from R : આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા તુલા રાશિ ના અક્ષરો (ર,ત) મુજબ ર અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From R 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

ર પરથી બાળકોના નામ | Boys and Girls Names from R in Gujarati

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો R પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

ર પરથી છોકરાના નામ | Boy Names from R in Gujarati

ર પરથી છોકરાના નામ, ર પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From R, Boys Names, Baby Boys Names, Gujarati Names, R Names
 1. રાજીવ - Raajeev
 2. રાજ્યશ્રી - Raajyashree
 3. રામ - Raam
 4. રામાનુજ - Raamaanuj
 5. રાયન - Raayan
 6. રાઝ - Raaz
 7. રચિત - Rachit
 8. રાધક - Radhak
 9. રાધેશ - Radhesh
 10. રાધેશ્યામ - Radheshyam
 11. રાધેય - Radhey
 12. રાગ - Rag
 13. રાગવન - Ragavan
 14. રાગેશ - Ragesh
 15. રાઘવ - Raghav
 16. રાઘવેન્દ્ર - Raghavendra
 17. રાઘવેન્દ્રન - Raghavendran
 18. રઘબીર - Raghbir
 19. રઘોથમ - Raghotham
 20. રઘુ - Raghu
 21. રઘુનંદન - Raghunandan
 22. રઘુનાથ - Raghunath
 23. રઘુપતિ - Raghupati
 24. રઘુરામ - Raghuram
 25. રઘુવીર - Raghuveer
 26. રાહસ - Rahas
 27. રાહુલ - Rahul
 28. રાયવથ - Raivath
 29. રાજ - Raj
 30. રાજા - Raja
 31. રાજગોપાલ - Rajagopal
 32. રજક - Rajak
 33. રાજન - Rajan
 34. રજનીશ - Rajaneesh
 35. રજનીકાંત - Rajanikant
 36. રાજન્યા - Rajanya
 37. રાજર્ષિ - Rajarshi
 38. રાજસ - Rajas
 39. રાજશેકર - Rajashekar
 40. રજત - Rajat
 41. રજાતા - Rajata
 42. રજતનભી - Rajatanabhi
 43. રજતશુભ્ર - Rajatshubhra
 44. રાજદીપ - Rajdeep
 45. રાજીશ - Rajeesh
 46. રાજીવ - Rajeev
 47. રાજેન્દ્ર - Rajendra
 48. રાજેન્દ્રમોહન - Rajendramohan
 49. રાજેશ - Rajesh
 50. રાજેશ્વર - Rajeshwar
 51. રાજહંસ - Rajhans
 52. રાજિત - Rajit
 53. રાજીવ - Rajiv
 54. રાજકિરણ - Rajkiran
 55. રાજકુમાર - Rajkumar
 56. રજનીશ - Rajnish
 57. રાજઋષિ - Rajrishi
 58. રાજુ - Raju
 59. રાજવર્ધન - Rajvardhan
 60. રાજવીર - Rajveer
 61. રાજ્યેશ્વર - Rajyeshwar
 62. રાકેશ - Rakesh
 63. રક્ષાન - Rakshan
 64. રક્ષિત - Rakshit
 65. રક્તકમલ - Raktakamal
 66. રામ - Rama
 67. રામચંદ્ર - Ramachandra
 68. રામચરણ - Ramacharan
 69. રામાદીપ - Ramadeep
 70. રામદૂત - Ramadut
 71. રામલિંગમ - Ramalingam
 72. રામામૂર્તિ - Ramamurthy
 73. રમણ - Raman
 74. રામાનંદ - Ramanand
 75. રમણજીત - Ramanjit
 76. રામાનુજ - Ramanuj
 77. રામાશ્રય - Ramashray
 78. રામચંદ્ર - Ramchandra
 79. રામદાસ - Ramdas
 80. રમેન્દ્ર - Ramendra
 81. રમેશ - Ramesh
 82. રામજી - Ramji
 83. રામકિશોર - Ramkishore
 84. રામકૃષ્ણ - Ramkrishna
 85. રામકુમાર - Ramkumar
 86. રામનાથ - Ramnath
 87. રામોજી - Ramoji
 88. રામપ્રસાદ - Ramprasad
 89. રામપ્રતાપ - Rampratap
 90. રામરતન - Ramratan
 91. રમ્યા - Ramya
 92. રાણા - Rana
 93. રાણાદેવ - Ranadeva
 94. રાણાજય - Ranajay
 95. રણજીત - Ranajit
 96. રાણક - Ranak
 97. રણબીર - Ranbir
 98. રણદીપ - Randeep
 99. રણધીર - Randhir
 100. રણેશ - Ranesh
 101. રંગનાથ - Ranganath
 102. રંગીથ - Rangith
 103. રાણીશ - Ranish
 104. રંજન - Ranjan
 105. રંજય - Ranjay
 106. રણજીત - Ranjeet
 107. રંજીવ - Ranjiv
 108. રંકેશ - Rankesh
 109. રાણુગા - Ranuga
 110. રણવીર - Ranveer
 111. રસરાજ - Rasaraj
 112. રસેશ - Rasesh
 113. રાશેલ - Rashel
 114. રાશિલ - Rashil
 115. રશ્મિલ - Rashmil
 116. રસિક - Rasik
 117. રસના - Rasna
 118. રસુલ - Rasul
 119. રતન - Ratan
 120. રતનભા - Ratannabha
 121. રતેશ - Ratheesh
 122. રતિક - Rathik
 123. રથિન - Rathin
 124. રથિત - Rathit
 125. રતિન - Ratin
 126. રતિશ - Ratish
 127. રત્નદીપ - Ratnadeep
 128. રત્નાકર - Ratnakar
 129. રત્નમ - Ratnam
 130. રત્નાનિધિ - Ratnanidhi
 131. રત્નેશ - Ratnesh
 132. રતુલ - Ratul
 133. રવીન્દ્ર - Raveendra
 134. રવિન્દ્રનાથ - Raveendranath
 135. રાવેન - Raven
 136. રવિ - Ravi
 137. રવિચંદ્રન - Ravichandran
 138. રવિકાંત - Ravikanth
 139. રવિકીર્તિ - Ravikeerti
 140. રવિકિરણ - Ravikiran
 141. રવિન - Ravin
 142. રવિન્દર - Ravindar
 143. રવિન્દ્ર - Ravindra
 144. રવિન્શુ - Ravinshu
 145. રવીશ - Ravish
 146. રવિશંકર - Ravishankar
 147. રવિશરણ - Ravisharan
 148. રવિશુ - Ravishu
 149. રક્ષિત - Raxit
 150. રાયન - Rayan
 151. રેહંશ - Rehansh
 152. રીજીશ - Rejeesh
 153. રેનિલ - Renil
 154. રેનિત - Renit
 155. રેંજુ - Renju
 156. રેવન - Revan
 157. રેવંશ - Revansh
 158. રેયાંશ - Reyansh
 159. રિયાન - Riaan
 160. રિદન - Ridan
 161. રિદાંશ - Ridansh
 162. રિદ્ધિમાન - Riddhiman
 163. રિદ્ધિશ - Riddhish
 164. રિદ્ધેશ - Ridhdhesh
 165. રિધેશ - Ridhesh
 166. રિદિત - Ridit
 167. રિગ્વેદ - Rigved
 168. રિજેશ - Rijesh
 169. રિજુલ - Rijul
 170. રિજવાલ - Rijwal
 171. રિનેશન - Rineshan
 172. રિપોન - Ripon
 173. રિપુ - Ripu
 174. રીશ - Rish
 175. ઋષભ - Rishabh
 176. રિશંક - Rishank
 177. રિશાંત - Rishant
 178. રિશવ - Rishav
 179. ઋષિ - Rishi
 180. ઋષિકેશ - Rishikesh
 181. ઋષિત - Rishit
 182. ઋષિતેશ - Rishitesh
 183. રિતેશ - Ritesh
 184. રિથમ - Ritham
 185. રિતિક - Rithik
 186. રિત્વિક - Rithwik
 187. રીતિક - Ritik
 188. રિતિશ - Ritish
 189. રીતુલ - Ritul
 190. ઋતુરાજ - Rituraj
 191. રિવાન - Rivan
 192. રિયાધ - Riyadh
 193. રિયાહ - Riyah
 194. રિયાર્થ - Riyarth
 195. રોચક - Rochak
 196. રોચન - Rochan
 197. રોકી - Rocky
 198. રોધક - Rodhak
 199. રોહક - Rohak
 200. રોહન - Rohan
 201. રોહંત - Rohant
 202. રોહિત - Rohit
 203. રોહતક - Rohtak
 204. રોમન - Roman
 205. રોમિક - Romik
 206. રોમિલ - Romil
 207. રોમીર - Romir
 208. રોમિત - Romit
 209. રોનક - Ronak
 210. રોણાવ - Ronav
 211. રોનિત - Ronit
 212. રોની - Rony
 213. રૂપક - Roopak
 214. રૂપેશ - Roopesh
 215. રોશન - Roshan
 216. રૂબલ - Rubal
 217. રૂભદ્રાક્ષ - Rubhdraksh
 218. રૂચેશ - Ruchesh
 219. રૂચિર - Ruchir
 220. રૂદર - Ruder
 221. રુદ્ર - Rudra
 222. રૂદ્રાક્ષ - Rudraksh
 223. રુદ્રમ - Rudram
 224. રુદ્રાંશ - Rudransh
 225. રુદ્રાંશુ - Rudranshu
 226. રુદ્રપ્રિયા - Rudrapriya
 227. રુદ્રેન્દ્ર - Rudrendra
 228. રૂદ્રેશ - Rudresh
 229. રૂહાન - Ruhan
 230. રૂકમ - Rukm
 231. રૂક્ષંગ - Rukshang
 232. રૂનાક્ષ - Runaksh
 233. રૂનલ - Runal
 234. રુનિક - Runik
 235. રૂપક - Rupak
 236. રૂપમ - Rupam
 237. રૂપન - Rupan
 238. રૂપાંગ - Rupang
 239. રૂપેન્દ્ર - Rupendra
 240. રૂપેશ - Rupesh
 241. રૂપેશ્વર - Rupeshwar
 242. રૂપીન - Rupin
 243. રૂષભ - Rushabh
 244. રૂશમ - Rusham
 245. રૂશંગ - Rushang
 246. રૂશંક - Rushank
 247. રુશીક - Rusheek
 248. રૂષિ - Rushi
 249. રૂશીલ - Rushil
 250. રૂશિમ - Rushim
 251. રૂષિત - Rushit
 252. રૂસ્તમ - Rustam
 253. રૂતજીત - Rutajit
 254. રૂતાંશ - Rutansh
 255. રૂતેશ - Rutesh
 256. રૂત્જા - Rutja
 257. રૂતુજિત - Rutujit
 258. રૂત્વા - Rutva
 259. રૂત્વિજ - Rutvij
 260. રુત્વિક - Rutvikર પરથી છોકરીના નામ | Girl Names from R in Gujarati

ર પરથી છોકરીના નામ, ર પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From R, Girls Names, Baby Girls Names, Gujarati Names, R Girls Names
 1. રાખી - Raakhi
 2. રબિતા - Rabita
 3. રચના - Rachana
 4. રાધા - Radha
 5. રાધના - Radhana
 6. રાધાણી - Radhani
 7. રાધેશ્રી - Radhehree
 8. રાધી - Radhi
 9. રાધિકા - Radhika
 10. રાધ્યા - Radhya
 11. રાઘવી - Raghavi
 12. રાગિણી - Ragini
 13. રાહી - Rahi
 14. રાયમા - Raima
 15. રૈના - Raina
 16. રાજકુમારી - Rajakumari
 17. રાજલ - Rajal
 18. રાજલક્ષ્મી - Rajalakshmi
 19. રજની - Rajani
 20. રાજશ્રી - Rajashree
 21. રાજસી - Rajasi
 22. રાજેશ્વરી - Rajeshwari
 23. રાજી - Raji
 24. રાજિકા - Rajika
 25. રજની - Rajini
 26. રાજીશા - Rajisha
 27. રાજવિની - Rajivini
 28. રાજકુમારી - Rajkumari
 29. રાજનંદીની - Rajnandini
 30. રાજશ્રી - Rajshree
 31. રાજુલ - Rajul
 32. રાજવી - Rajvi
 33. રાખી - Rakhi
 34. રક્ષા - Raksha
 35. રક્ષિતા - Rakshita
 36. રમાદેવી - Ramadevi
 37. રમાક્ષી - Ramakshi
 38. રમણા - Ramana
 39. રામાણી - Ramani
 40. રમણિકા - Ramanika
 41. રંભા - Rambha
 42. રમિતા - Ramita
 43. રામોલા - Ramola
 44. રમ્યા - Ramya
 45. રાનક - Ranak
 46. રંગતી - Rangati
 47. રંગિતા - Rangita
 48. રાની - Rani
 49. રાનીતા - Ranita
 50. રંજના - Ranjana
 51. રંજિકા - Ranjika
 52. રંજિની - Ranjini
 53. રંજીતા - Ranjita
 54. રન્ના - Ranna
 55. રંતિકા - Rantika
 56. રાનુ - Ranu
 57. રશના - Rashana
 58. રાશી - Rashi
 59. રસિકા - Rashika
 60. રશ્મિકા - Rashmika
 61. રશ્મિતા - Rashmita
 62. રશ્ના - Rashna
 63. રસિકા - Rasika
 64. રસ્મિતા - Rasmita
 65. રતાંજલિ - Ratanjali
 66. રાઠી - Rathi
 67. રતિકા - Rathika
 68. રત્ના - Ratna
 69. રત્નજ્યોતિ - Ratnajyoti
 70. રત્નલેખા - Ratnalekha
 71. રત્નાલી - Ratnali
 72. રત્નમાલા - Ratnamala
 73. રત્નામી - Ratnami
 74. રત્નાંગી - Ratnangi
 75. રત્નપ્રભા - Ratnaprabha
 76. રત્નપ્રિયા - Ratnapriya
 77. રત્નાવલી - Ratnavali
 78. રાવી - Ravi
 79. રવિજા - Ravija
 80. રવિના - Ravina
 81. રવીશા - Ravisha
 82. રાયના - Rayana
 83. રીનુ - Reenu
 84. રીશા - Reesha
 85. રીતા - Reeta
 86. રીતુ - Reetu
 87. રીવા - Reeva
 88. રેખા - Rekha
 89. રેમ્યા - Remya
 90. રેના - Rena
 91. રેણુ - Renu
 92. રેણુગા - Renuga
 93. રેણુકા - Renuka
 94. રેણુકાદેવી - Renukadevi
 95. રેણુષા - Renusha
 96. રેશમી - Reshami
 97. રેશ્મા - Reshma
 98. રેશમી - Reshmi
 99. રેવા - Reva
 100. રેવંતી - Revanti
 101. રેવતી - Revati
 102. રેયા - Reya
 103. રિચા - Richa
 104. રિદ્ધિ - Riddhi
 105. રિદ્ધિમા - Ridhima
 106. રિદ્ધમિકા - Ridhmika
 107. રિજુતા - Rijuta
 108. રિકિતા - Rikita
 109. રિક્તા - Rikta
 110. રિમઝિમ - Rimjhim
 111. રિમ્પા - Rimpa
 112. રિન્સી - Rincy
 113. રિંકલ - Rinkal
 114. રિંકી - Rinki
 115. રિનુ - Rinu
 116. રીપા - Ripa
 117. રીરી - Riri
 118. રીશા - Risha
 119. ઋષિકા - Rishika
 120. રિશિતા - Rishita
 121. રિશ્મા - Rishma
 122. રીટા - Rita
 123. રીતિકા - Ritika
 124. રીતુ - Ritu
 125. ઋત્વી - Ritvi
 126. રિયા - Riya
 127. રિયાંકા - Riyanka
 128. રોહિણી - Rohini
 129. રોહિતા - Rohita
 130. રોજીતા - Rojita
 131. રોમા - Roma
 132. રોમી - Romi
 133. રોમીલા - Romila
 134. રોનીતા - Ronita
 135. રૂપા - Roopa
 136. રૂપાલી - Roopali
 137. રૂપમ - Roopam
 138. રોશની - Roshani
 139. રોશિકા - Roshika
 140. રોશિતા - Roshita
 141. રૂભદ્ર - Rubhdra
 142. રૂબી - Rubi
 143. રૂબીના - Rubina
 144. રૂબિની - Rubini
 145. રૂચા - Rucha
 146. રૂચી - Ruchi
 147. રૂચિકા - Ruchika
 148. રૂચિરા - Ruchira
 149. રૂચિતા - Ruchita
 150. રૂદ્ધિ - Ruddhi
 151. રૂધિરા - Rudhira
 152. રુદ્રકાલી - Rudrakali
 153. રૂદ્રાણી - Rudrani
 154. રૂહી - Ruhi
 155. રૂહિકા - Ruhika
 156. રૂજીતા - Rujita
 157. રૂજુ - Ruju
 158. રૂજુલ - Rujul
 159. રૂજુતા - Rujuta
 160. રૂકમણી - Rukmani
 161. રૂમા - Ruma
 162. રૂપા - Rupa
 163. રૂપલ - Rupal
 164. રૂપાલી - Rupali
 165. રૂપાશી - Rupashi
 166. રૂપાશ્રી - Rupashri
 167. રૂપગ્નહ - Rupgnah
 168. રૂપી - Rupi
 169. રૂપીકા - Rupika
 170. રૂપિણી - Rupini
 171. રૂપસા - Rupsa
 172. રૂપસી - Rupsi
 173. રૂષા - Rusha
 174. રૂશાલી - Rushali
 175. રૂષિકા - Rushika
 176. રૂષ્યા - Rushya
 177. રૂતા - Ruta
 178. રૂતાક્ષી - Rutakshi
 179. રૂતિકા - Ruthika
 180. રૂતુજા - Rutuja
 181. રૂતુલ - Rutul
 182. રૂત્વા - Rutva
 183. રૂત્વી - Rutvi
 184. રૂવ્યા - Ruvyaર પરથી નામ । New Gujarati Baby Names from R 2024Conclusion


આ લેખમાં તુલા રાશિ (Tula Rashi) નો અક્ષર ર પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From R in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'ર પરથી નામ' (Boys And Girls Names from R) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

1 Comments

Previous Post Next Post