Best Gujarati Names From A |
Boys and Girls Names from A : આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિવિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
તો અહીંયા મેષ રાશિ ના અક્ષરો (અ,લ,ઈ) મુજબ અ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From A 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
અ પરથી બાળકોના નામ | Boys & Girls Names from A in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો A પરથી છોકરાઓના નામ (Boys Names From A) ને દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.
અ પરથી છોકરાના નામ | Boy Names from A in Gujarati
- આહાન - Aahan
- આકાશ - Aakaash
- આકલ્પ - Aakalp
- અકુલ - Akul
- આકાંક્ષ - Aakansh
- આયુષ - Aayush
- આયુષ્માન - Aayushman
- આયુ - Aayu
- આર્યાન - Aaryan
- આરવ - Aarav
- આદિત્ય - Aditya
- આદિદેવ - Aadidev
- અક્ષય - Akshay
- આતિષ - Aatish
- આયાંશ - Aayansh
- આદર્શ - Aadarsh
- આદિત - Aadit
- આધિ - Aadhi
- આદિવ - Aadiv
- આદિજય - Aadijay
- આદ્ય - Aadya
- આધર - Aadhar
- આગમન - Aagman
- આગ્નેય - Aagney
- અંગદ - Angad
- આઘોષ - Aaghosh
- અહલાદ - Aahlaad
- આહનીક - Aahnik
- અખિલ - Akhil
- અખિલેશ - Akhilesh
- આલેખ - Aalekh
- આર્નવ - Aarnav
- આર્પીત - Aarpit
- આરુષ - Aarush
- અર્થ - Aarth
- આર્યવ - Aaryav
- આશિષ - Aashish
- આશુતોષ - Aashutosh
- આશંક - Aashank
- આશ્રય - Aashray
- આશુ - Aashu
- અસીમ - Aasim
- અભિજય - Abhijay
- અભિજત - Abhijat
- અભિરથ - Abhirath
- અભિજીત - Abhijit
- અભિલાષ - Abhilash
- અભિમાન - Abhiman
- અભિમન્યુ - Abhimanyu
- અભિવીરા - Abhivira
- અભિનંદન - Abhinandan
- અભિનવ - Abhinav
- અભિનય - Abhinay
- અભિનિત - Abhineet
- અભીર - Abhir
- અભીરથ - Abhirath
- અધિશ - Adheesh
- અધિરાજ - Adhiraj
- અદ્રશ્ય - Adhrsya
- અદ્વૈત - Adaitya
- અમર - Amar
- અમરદીપ - Amardeep
- આનંદ - Anand
- અનંત - Anant
- અનિક - Anik
- અનિલ - Anil
- અનિશ - Anish
- અનિરુદ્ધ - Aniruddha
- અંજય - Anjay
- અંકિત - Ankit
- અંકુર - Ankur
- અંકુશ - Ankush
- અંશ - Ansh
- અંશુક - Anshuk
- અનુજ - Anuj
- અનુપ - Anup
- અનુરાગ - Anuraag
- અપૂર્વ - Apurv
- અરણ - Aran
- અર્થિત - Athirt
- અરાવ - Arav
- અર્ચિત - Archit
- અચલ - Achal
- અર્ચેશ - Archesh
- અચ્યુત - Achyut
- અરિહંત - Arihant
- અર્જિત - Arjit
- અખંડ - Akhand
- અર્જુન - Arjun
- અર્ણવ - Arnav
- અર્પણ - Arpan
- અર્પેન - Arpen
- અર્શદ - Arshad
- અરુદ્ર - Arudra
- આર્યન - Aryan
- અશોક -Ashok
- આશિલ - Aashil
- આશિન - Aashin
- અશ્રિથ - Ashrith
- અશ્વિન - Ashwin
- અતીત - Ateet
- અથર્વ - Atharv
- અતુલ - Atul
- અવી - Avi
- અવિનાશ - Avinash
- આમિર - Aamir
- અભય - Abhay
- અક્ષય - Akshay
- આધુનિક - Aadhunik
- આકાર - Aakaar
- અભિનંદન - Abhinandan
- અજિત - Ajit
- આલોક - Alok
- અમિત - Ameet
- અમીતેશ - Amitesh
- અમૂલ્ય - Amulya
- ઓમકાર - Omkar
- આદિતેય - Aaditey
- અનુભવ - Anubhav
- અનન્ય - Anany
- અનુપમ - Anupam
- અનિકેત - Aniket
- અનુપ - Anup
- અંજન - Anjan
- આધીરા - Aadhira
- આગમ - Aagam
- આહવાન - Aahvan
- અભિકંશ - Abhikansh
- અભિજ્ઞાન - Abhigyan
- અભિસાર - Abhisar
- અભિવીરા - Abhivira
- અવધેશ - Avadhesh
- આવિષ્કાર - Aavishkar
- અવિષ - Avish
- અવધ - Avadh
- અક્ષત - Akshat
- અક્ષિત - Akshit
- અહમ - Aham
અ પરથી છોકરીના નામ | Girl Names from A in Gujarati
- આદ્યા - Aadhya
- આભા - Aabha
- અધીલા - Aadhila
- આદ્રતી - Aadrti
- અધીરા - Aadhira
- અધિશ્રી - Aadhishri
- આઘન્યા - Aaghnya
- ઐષા - Aaisha
- આકાંક્ષા - Aakanksha
- આકર્ષિકા - Aakarshika
- આકૃતિ - Aakruti
- અંજના - Anjana
- અલોકા - Aaloka
- આમિરાહ - Aamirah
- આંચલ - Aanchal
- આંશી - Aanshi
- અનિષ્કા - Aanishka
- અપેક્ષા - Aapeksha
- આરાધના - Aaradhana
- આરવી - Aaravi
- આરિણના - Aarianna
- આર્શી - Aarashi
- આરોહી - Aarohi
- આરુ - Aaru
- આરુષિ - Aarushi
- આર્વી - Aarvi
- આરીની - Aarini
- આરિત્રા - Aaritra
- આરઝૂ - Aarzoo
- આદાહ - Adah
- આશ્રીથા - Aashritha
- આસ્થા - Aastha
- આશી - Aashi
- આશિકા - Aashika
- આસ્થિકા - Asthika
- અજિરા - Ajira
- અજીમા - Ajima
- અશાંતિ - Ashanti
- આશ્થા - Aashtha
- આથમિકા - Aathmika
- અતિથિ - Atithi
- આતીશા - Aatisha
- આવિષ્કા - Aavishka
- આયુષી - Aayushi
- અભા - Abha
- અભયા - Abhaya
- અભતી - Abhati
- અભદ્રિકા - Abhdrika
- અભદ્રીજા - Abhdrija
- અભિલાષા - Abhilasha
- અભિનિતી - Abhiniti
- અભિરુચિ - Abhiruchi
- અભિરૂપા - Abhirupa
- અભિશ્રી - Abhisri
- અભિતિ - Abhiti
- અચળ - Achal
- અદા - Adaa
- અધીરા - Adhira
- અધિશા - Adisha
- અધિલક્ષ્મી - Adhilakshmi
- અધ્યા - Adhya
- અધિશ્રી - Adhishree
- અદિરા - Adira
- અદિયા - Adiya
- અદિતિ - Aditi
- અદિતા - Adita
- અહાના - Ahana
- અહિંલીયા - Ahiliya
- આહુતિ - Ahuti
- આકાંશા - Akansha
- અક્ષા - Aksha
- અકિલા - Akila
- અક્ષિતા - Akshita
- અક્ષરા - Akshara
- અલાકા - Alaka
- અલકનંદા - Alaknanda
- આલિયા - Alia
- અલીષા - Alisha
- અલ્પા - Alpa
- અલોપી - Alopi
- અલ્પના - Alpana
- અલ્કા - Alka
- અંબાલિકા - Ambalika
- અમાની - Amani
- અમિરા - Ameera
- અમિષા - Ameesha
- અંબા - Amba
- અમિતા - Amita
- અમીના - Amena
- અમિતિ - Amiti
- અમૃતી -Amruti
- અમ્રિતા - Amrita
- અમૃતા - Amruta
- અમૃષા -Amrusha
- અનામિકા - Anamika
- અનામિત્ર - Anamitra
- આનંદી - Anandi
- આનંદીતા - Anandita
- અનાવી - Anavi
- અનુભા - Anubha
- અંતરા - Antra
- અનાયા - Anaya
- અંચલ - Anchal
- અનચિતા - Anchita
- અંગારિકા - Angarika
- અંગુરી - Anguri
- અનીસાહ - Anisah
- અનીષા - Anisha
- અંશી - Anshi
- અનિકા - Anika
- અનિતા - Anita
- અંજલિ - Anjali
- અંજુશ્રી - Anjushree
- અંકિતા - Ankita
- અનવિકા - Anvika
- અનૈકા - Anaika
- અન્ના - Anna
- અનન્યા - Ananya
- અનોખી - Anokhi
- અંશુલા - Anshula
- અંતરા - Antara
- અંતિકા - Antika
- અનુજા - Anuja
- અનુલેખા - Anulekha
- અનુષ્કા - Anushka
- અનુમતિ - Anumati
- અનુવા - Anuva
- અનુપ્રિયા - Anupriya
- અનુરાધા - Anuradha
- અન્વિતા - Anvita
- અપરિતા - Aparita
- અપરા - Apara
- અપ્સરા - Apsara
- અપેક્ષા - Apeksha
- અકિલા - Aqila
- આરાધના - Aradhana
- અર્ચા - Archa
- અરણી - Arani
- અર્ચના - Archana
- અર્ચિ - Archi
- અર્ચિતા - Archita
- અરિકા - Arika
- એરીકા - Areca
- અર્પણા - Arpana
- અર્થી - Arthi
- અર્થિતા - Arthita
- અરૂંધતી - Arundhati
- અરૂણિમા - Arunima
- અરુસી - Arusi
- આર્યના - Aryna
- અસિકા - Asika
- અસ્તુતિ - Astuti
- અશ્વિની - Ashwini
- અસિતા - Asita
- અસ્મિતા - Asmita
- અસ્તિ - Asti
- અસ્થિ - Asthi
- અશ્વરી - Asavari
- અથેરા - Athera
- અવની - Avani
- અવંતી - Avanti
- અવનીતા - Avnita
- અવંતિકા - Avantika
- અવીની - Avini
- અવણી - Avni
- આયુષી - Ayushi
- આયરા - Ayra
- અયાંશી - Ayaanshi
અ પરથી નામ । New Gujarati Baby Names from A 2024
Conclusion
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.