ઝ પરથી બાળકોના નામ | 👶🏻 Boy & Girl Names From Z in Gujarati

ઝ પરથી બાળકોના નામ, ઝ પરથી નામ, બાળકોના નામ, બાળકોના નામ 2022, Gujarati Names Form Z, Gujarati Names, Names From Z, Boys Names From Z, Girls Names From Z, Boys And Girls Names, Z Parthi Name

આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા મીન રાશિ ના અક્ષરો (દ,ચ,ઝ,થ) મુજબ ઝ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From Z) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

ઝ પરથી બાળકોના નામ | Baby Names From Z in Gujarati

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો Z પરથી છોકરાઓના નામ (Baby Boy Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

ઝ પરથી છોકરાના નામ | Boy Names From Z

ઝ પરથી છોકરાના નામ, ઝ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2022, Gujarati Boys Names From Z, Boys Names, Baby Boys Names, Gujarati Names, Z Names
  • ઝહીન - Zahin
  • ઝૈદેન - Zaiden
  • ઝૈયાન - Zaiyaan
  • ઝલકિત - Zalkit
  • ઝમરક્ત - Zamrakta
  • ઝનક - Zanak
  • ઝંકાર - Zankar
  • ઝંખિત - Zankhit
  • ઝંકૃત - Zankrut
  • ઝંતરવા - Zantarava
  • ઝરન - Zarann
  • ઝરમીન - Zarmin
  • ઝરવીન - Zarveen
  • ઝેવિયન - Zavian
  • ઝવેર - Zawer
  • ઝેહાન - Zehaan
  • ઝેન - Zen
  • ઝેશાન - Zeshan
  • ઝેવેશ - Zevesh
  • ઝેયર - Zeyar
  • ઝીબનાથ - Zibnath
  • ઝીતીન - Zitin
  • ઝોલા - Zola
  • ઝોશીલ - Zoshil
  • ઝ્રવાસ્ય - Zravasya
  • ઝ્રિમત - Zrimat
  • ઝુમેર - Zumer



ઝ પરથી છોકરીના નામ | Girl Names From Z

ઝ પરથી છોકરીના નામ, ઝ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2022, Gujarati Girls Names From Z, Girls Names, Baby Girls Names, Gujarati Names, Z Names
  • ઝૈત્રા - Zaitra
  • ઝાકલ - Zakal
  • ઝલક - Zalak
  • ઝંખાના - Zankhana
  • ઝાંસી - Zansi
  • ઝંત્રા - Zantra
  • ઝરણા - Zarana
  • ઝેબા - Zeba
  • ઝેનિશા - Zenisha
  • ઝીલ - Zil
  • ઝીલમિલ - Zilmil
  • ઝીનલ - Zinal
  • ઝિયા - Ziya
  • ઝુલા - Zula
  • ઝાયવાના - Zyvana



ઝ પરથી નામ । Names From Z


મહત્વપૂર્ણ : શું તમારે તમારા બાળકના નામની સંપૂર્ણ માહિતી જાણવી છે, જેમકે નામના અર્થો, જ્યોતિષ, ભાગ્યશાળી વસ્તુઓ, અંકશાસ્ત્રીય, વ્યક્તિત્વ, સ્વભાવ, લક્ષણો, લાક્ષણિકતાઓ, શારીરિક દેખાવ, વ્યવસાય, સ્વાસ્થ્ય, નબળાઈઓ, પસંદગીઓ, નામનું વિજ્ઞાન, પારિવારિક જીવન, શિક્ષણ, કારકિર્દી, નાણાકીય, શોખ, જીવનશૈલી, વર્તમાન તેમજ ભવિષ્ય.


Conclusion


આ લેખમાં મીન રાશિ (Meen Rashi) નો અક્ષર ઝ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From Z) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપરોક્ત આપેલા Z પરથી નામ સિવાય જો કોઈ બીજા નામ તમારા ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં લખીને જણાવો.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું