![]() |
Best Gujarati Names From B |
આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
તો અહીંયા વૃષભ રાશિ ના અક્ષરો (બ,વ,ઉ) મુજબ બ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From B 2023) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
બ પરથી બાળકોના નામ | Baby Names From B in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો B પરથી છોકરાઓના નામ (Boys Names From B) ને દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો. આપણી રાશિઓ કેટલી છે?
બ પરથી છોકરાના નામ | Boy Names From B in Gujarati
- બાબુલ - Baabul
- બદરી - Badri
- બાદલ - Baadal
- બાલાજી - Balaji
- બાલા - Bala
- બાલકૃષ્ણ - Baalkrishan
- બબન - Baban
- બાબુ - Babu
- બાબુલાલ - Babulal
- બાદલ - Badal
- બદરીનાથ - Badarinath
- બદ્રીનારાયણ - Badrinarayan
- બદ્રીપ્રસાદ - Badriprasad
- બગીરા - Bagira
- બગીરથ - Bagirath
- બગ્યારાજ - Bagyaraj
- બહુમાન્ય - Bahumany
- બૈજુ - Baiju
- બજીશ - Bajeesh
- બજરંગ - Bajrang
- બજરંગી - Bajrangi
- બકુલ - Bakool
- બાલગોપાલ - Balagopal
- બાલગોવિંદ - Balagovind
- બાલકૃષ્ણ - Balakrishna
- બાલામણિ - Balamani
- બાલામુરલી - Balamurali
- બલરામ - Balaram
- બલભદ્ર - Balbhadra
- બલવાન - Balavan
- બળવંત - Balavant
- બલવાન - Balwan
- બલબીર - Balbeer
- બલદેવ - Baldev
- બાલી - Bali
- બલરાજ - Balraj
- બાલુ - Balu
- બલવીર - Balveer
- બલવિન્દ્ર - Balwindra
- બંશી - Banshi
- બંસી - Bansi
- બંસલ - Bansal
- બંશીધર - Banshidhar
- બાંસુરી - Bansuri
- બંટી - Banti
- બસંત - Basant
- બાસુ - Basu
- બટુક - Batuk
- બિભાસ - Bibhas
- બિભાંશુ - Bibhanshu
- બિહાન - Bihan
- બીજલ - Bijal
- બિજેશ - Bijesh
- બ્રિજેશ - Brijesh
- બ્રિજેન - Brijen
- બ્રિજેન્દ્ર - Brijendra
- બ્રિજમોહન - Brijmohan
- બ્રિજરાજ - Brijraj
- બિકાસ - Bikash
- બિમલ - Bimal
- બિનિત - Binit
- બિનોજ - Binoj
- બિપિન - Bipin
- બીર - Bir
- બીરબલ - Birbal
- બિરેન્દ્ર - Birendra
- બિરજુ - Birju
- બિરાજ - Biraj
- બિટ્ટુ - Bittu
- બિસ્મીત - Bismeet
- બિલ્વા - Bilva
- બ્રિયાન - Briyan
- બોધન - Bodhan
- બ્રહ્મા - Brahma
- બ્રહ્મદત્ત - Brahmadatta
- બ્રજેશ - Brajesh
બ પરથી છોકરીના નામ | Girl Names From B in Gujarati
- બાની - Baani
- બબ્બી - Babbi
- બેબી - Baby
- બબીતા - Babita
- બબલી - Babli
- બદ્રિકા - Badrika
- બાગેશ્રી - Bageshri
- બહ્નિશિખા - Bahnnisikha
- બહુગન્ધા - Bahugandha
- બૈસાખી - Baisakhi
- બકુલા - Bakula
- બાલા - Bala
- બામિની - Bamini
- બંદના - Bandana
- બાંધુરા - Bandhura
- બાની - Bani
- બનિતા - Banita
- બનમાલા - Banmala
- બંસરી - Bansari
- બાનુ - Banu
- બરખા - Barkha
- બારશા - Barsha
- બસંતી - Basanti
- બીના - Beena
- બેનિશા - Benisha
- બિનીતા - Benita
- બેલા - Bela
- બેલીના - Belina
- બિયાના - Bianna
- બીબીના - Bibina
- બિદિશા - Bidisha
- બીજલ - Bijal
- બિલ્વા - Bilva
- બિલવાણી - Bilvani
- બિનલ - Binal
- બિંદિયા - Bindiya
- બિન્દ્રા - Bindra
- બિન્ની - Binny
- બિંદુ - Bindu
- બિની - Bini
- બિનિતા - Binita
- બિપાશા - Bipasha
- બિશાખા - Bishakha
- બ્રિન્દા - Brinda
- બ્રિન્ધા - Brindha
- બ્રિસ્તી - Bristi
બ પરથી નામ । Gujarati Names From B
Conclusion
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.