👶 મિથુન રાશિ (ક,છ,ઘ) પરથી બાળકોના નામ | Mithun Rashi Boy & Girl Names in Gujarati

મિથુન રાશિ (Mithun Rashi) વિશે થોડી જાણકારી :


સંસ્કૃત નામ : મિથુન

નામનો અર્થ : મિથુન

પ્રકાર : અગ્નિ પરિવર્તનશીલ-સકારાત્મક

સ્વામી ગ્રહ : બુધ

ભાગ્યશાળી રંગ : નારંગી-લીંબુ પીળો-પીળો

ભાગ્યશાળી દિવસ/વાર : બુધવાર

નામાક્ષર : ક,છ,ઘમિથુન રાશિ પરથી ગુજરાતી બેબી ના નામ | Gujarati Baby Boy & Baby Girl Names


K,C,G Baby Names, Gemini horoscope boys and girls names, boys and girls names, mithun rashi name, mithun rashi, rashi, baby boy names, baby girl names
મિથુન રાશિ (ક,છ,ઘ) પરથી બાળકોના નામ

આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.


અહીંયાં મિથુન રાશિ માટે ક,છ,ઘ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ (Mithun Rashi Name Gujarati) આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.


ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.


ક,છ,ઘ પરથી છોકરી અને છોકરા ના નામ 2023 | Names From K,Chh,Gh


ભારતીય વિધિ વિધાન અનુસાર મિથુન રાશિ ના અક્ષરો મુજબ ક,છ,ઘ પરથી હિન્દૂ ગુજરાતી બાબો અને બેબી નામોની યાદી નીચે અનુક્રમે આપેલી છે. આપે કયુ યોગ્ય નામ પસંદ કર્યું તે અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો.

ક પરથી છોકરા ના નામ | Baby Boy Names From K


ક પરથી છોકરાના નામ, ક પરથી છોકરાના નામ 2022, K latter boys names, boys names for k latter, gemini boys names, baby boy names, names from k

 • કન્હાઇ - Kanhai
 • કથન - Kathan
 • કરણ - Karna
 • કથિત - Kathit
 • કનિષ્ક - Kanishk
 • કપિલ - Kapil
 • કપીશ - Kapish
 • કર્ણ - Karn
 • કલ્પજ - Kalpaj
 • કવન - Kavan
 • કર્ણિક - Karnik
 • કરણ - Karan
 • કુશજ - Kushaj
 • કશ્મલ - Kshmal
 • કંર્દપ - Kandarp
 • કલ્પક - Kalpak
 • કશ્યપ - Kashyap
 • કવિશ - Kavish
 • કૈરવ - Kairav
 • કાર્તિક - Kartik
 • કિરણ - Kiran
 • કેયૂર - Keyur
 • કીર્તન - Kirtan
 • કિરાત - Kirat
 • કાવ્ય - Kavya
 • કૃપાલ - Krupal
 • કેદાર - Kedar
 • કુશલ - Kushal
 • કૃણાલ - Krunal
 • કૌશલ - Kaushal
 • કુશાન - Kushan
 • કુશજ - Kushaj
 • કૌમિલ - Kaumil
 • કૃપલ - Krupal
 • કુશાંગ - Kushang
 • કેવલ - Keval
 • કલ્પિત - Kalpit
 • કૃશાંગ - Krushang
 • કૃતાર્થ - Krutarth
 • કાર્તિકેય - Kartikey
 • કોવિદ - Kovid
 • કૌટિલ્ય - Kautilya
 • કોસ્તુભ -Kostubh
 • ક્ષિતિજ - Kshitij, Xitij
 • ક્ષેમલ - Kshemal, Xemal
 • ક્ષીરેશ - Kshiresh, Xiresh
 • ક્ષિતીશ - Kshitish, Xitish
 • ક્ષેમાંગ - Kshemang, Xemang
 • ક્ષિતિન - Kshitin, Xitin
 • ક્ષેમિન - Kshemin, Xemin


ક પરથી છોકરી ના નામ | Baby Girl Names From K


ક પરથી છોકરીના નામ, ક પરથી છોકરીના નામ 2022, K latter girls names, girls names for k latter, gemini girls names, baby girl names, names from k

 • કજરી - Kajari
 • કિરણ - Kiran
 • કક્ષા - Kaksha, Kaxa
 • કપૂરી - Kapuri
 • કપિલા - Kapila
 • કન્યા - Kanya
 • કર્પૂરી - Karpuri
 • કરુણા - Karuna
 • કર્ણિકા - Karnika
 • કલાશ્રી - Kalashree
 • કાનન - Kanan
 • કલના - Kalana
 • કૃતિ - Kruti
 • કવિતા - Kavita
 • કંચન - Kanchan
 • કામ્યા - Kamya
 • કેતુલ - Ketul
 • કિશલ - Kishal
 • કાર્તકી - Kartiki
 • કંથા - Kantha
 • કિંજન - Kinjal
 • કાવેરી - Kaveri
 • કાનલ - Kanal
 • કામિની - Kamini
 • કીર્તિ - Kirti
 • કાલિંદી - Kalindi
 • કાશ્મિરા - Kashmira
 • કીર્તના - Kirtna
 • કુંજ - Kunj
 • કૃપા - Krupa
 • કેતના - Ketana
 • કિન્નરી - Kinnari
 • ક્રિપલ - Kripal
 • કોશા - Kosha
 • કીર્તિદા - Kirtida
 • કુંજન - Kunjan
 • કૃપલ - Krupal
 • ક્રીના - Krina
 • કૌમુદી - Kaumudi
 • કૃતા - Kruta
 • કૈરવી - Kairavi
 • કૃતિકા - Krutika
 • કૃપાલી - Krupali
 • કેસર - Kesar
 • કાવ્યા - Kavya
 • કૃષ્ણા - Krushna
 • ક્રિષ્ણા - Krishna
 • કેતકી - Ketaki
 • ક્ષમા - Kshma, Xma
 • ક્ષિતિકા - Kshitika, Xitika
 • ક્ષુભા્ર - Khubhar , Xubhr
 • ક્ષિતિજા - Kshitija, Xitija
 • ક્ષેમી - Kshemi , Xemi
 • ક્ષિપા્ર - Kshipar, Xipar
 • ક્ષિતિ - Kshiti, Xiti


છ પરથી છોકરા ના નામ | Baby Boy Names From Chh


છ પરથી છોકરાના નામ, છ પરથી છોકરાના નામ 2022, C latter boys names, gemini boys names, boys names for c latter, baby boy names, names from chh

 • છાયાંગ - Chhayang
 • છબીલ - Chhabil
 • છાયાંક - Chhayank


છ પરથી છોકરી ના નામ | Baby Girl Names From Chh


છ પરથી છોકરીના નામ, છ પરથી છોકરીના નામ 2022, C latter girls names, girls names for c latter, Gemini girls names, baby girl names, names from chh

 • છાયા -Chhaya
 • છાયલ - Chhayal
 • છંદિતા - Chhandita


ઘ પરથી છોકરા ના નામ | Baby Boy Names From Gh


ઘ પરથી છોકરાના નામ, ઘ પરથી છોકરાના નામ 2022, G latter boys names, gemini boys names, boys names for gh latter, baby boy names, names from gh


 • ઘોષાંક - Ghoshank
 • ઘનશ્યામ - Ghanshyam
 • ઘનાંશ - Ghanansh


ઘ પરથી છોકરી ના નામ | Baby Girl Names From Gh


ઘ પરથી છોકરીના નામ, ઘ પરથી છોકરીના નામ 2022, G latter girls names, gemini girls names, girls names for gh latter, baby girl names, names from gh
 • ઘનિતા - Ghanita
 • ઘટિકા - Ghatika
 • ઘોષાલી - Ghoshaliમિથુન રાશિ પરથી નામ । Mithun Rashi Baby Name
આ જુઓ | અ,લ,ઈ પરથી છોકરીના અને છોકરાના નામ આ જુઓ | બ,વ,ઉ પરથી છોકરીના અને છોકરાના નામ આ જુઓ | ડ,હ પરથી છોકરીના અને છોકરાના નામ આ જુઓ | મ,ટ પરથી છોકરીના અને છોકરાના નામ આ જુઓ | પ,ઠ,ણ પરથી છોકરીના અને છોકરાના નામ આ જુઓ | ર,ત પરથી છોકરીના અને છોકરાના નામ આ જુઓ | ન,ય પરથી છોકરીના અને છોકરાના નામ આ જુઓ | ભ,ધ,ફ,ઢ પરથી છોકરીના અને છોકરાના નામ આ જુઓ | ખ,જ પરથી છોકરીના અને છોકરાના નામ આ જુઓ | ગ,શ,સ,ષ પરથી છોકરીના અને છોકરાના નામ આ જુઓ | દ,ચ,ઝ,થ પરથી છોકરીના અને છોકરાના નામ

Conclusion :


આ પોસ્ટ માં મિથુન રાશિ ના ક,છ,ઘ પરથી છોકરીઓ નામ તેમજ છોકરાઓના નામ (Mithun Rashi Baby Boy & Baby Girl Name) દર્શાવવામાં આવ્યા છે. તમારા પાસે બીજા કોઈ નામ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને અમે તે નામને અહીંયા ઉમેરી શકીયે. અને હા અહીં આપેલા નામ તમને કેવા લાગ્યા તે પણ કોમેન્ટ માં લખતા જજો. આભાર.

ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગતસ્વાસ્થ્યબોલિવૂડટોલિવૂડમૂવી રીવ્યુબાયોગ્રાફીઆજનું રાશિફળસરકારી યોજનાટેક ન્યુઝબાળકો ના નામ તેમજ ગુજરાતના તમામ સમાચાર (Gujarati News).

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

14 ટિપ્પણીઓ

 1. 6/7/2021 11:50 કલાક જન્મ થયો છે
  મિથુન રાશિ par thy name રaખાવું છે

  જવાબ આપોકાઢી નાખો
 2. 9/7/2021 06:00 વાગે જનમ થયો છે
  રાશિ કઇ આવે એ જણાવો અને નામ પણ જણાવો

  જવાબ આપોકાઢી નાખો
 3. 29/9/2021 11.32vage janm thyo chhe rashi kai ave a janhavo ane nam panh jnhavo

  જવાબ આપોકાઢી નાખો
 4. 28/09/2021 સમય 10.25 જન્મ સમય

  જવાબ આપોકાઢી નાખો
 5. 24 11 2020 ના દિવસ 3.30 કલાકે જન્મ થયેલ છે નામ બતાવો

  જવાબ આપોકાઢી નાખો
 6. તારીખ 21 12 2021 વાર મંગળવાર સમય સાંજના સાત કઈ રાશિ આવે તે જણાવશો

  જવાબ આપોકાઢી નાખો
 7. અજ્ઞાત31/8/22 7:46 PM

  24.08.2022
  સમય .06.03

  જવાબ આપોકાઢી નાખો
વધુ નવું વધુ જૂનું