જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા કુંભ રાશિ ના અક્ષરો (ગ,શ,સ,ષ) મુજબ સ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From S 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર 'હિન્દુ નામ' માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
સ પરથી બાળકોના નામ | Boys and Girls Names from S in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો S પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.સ પરથી છોકરાના નામ | Boy Names from S in Gujarati
- સબલ - Sabal
- સબરીનાથન - Sabarinathan
- સબરીશ - Sabarish
- સબ્ધ - Sabdh
- સબ્યા - Sabhya
- સબરંગ - Sabrang
- સચ્ચિદાનંદ - Sacchidananda
- સચિત - Sachchit
- સેચેત - Sachet
- સચેતન - Sachetan
- સચ - Sachh
- સચિન - Sachin
- સચીશ - Sachish
- સચિત - Sachit
- સચીવ - Sachiv
- સદાનંદ - Sadanand
- સદર - Sadar
- સદાશિવ - Sadashiv
- સદાશિવમ - Sadasivam
- સદાવીર - Sadavir
- સદીપન - Sadeepan
- સદગુણ - Sadgun
- સાધના - Sadhan
- સાધવ - Sadhav
- સાધિક - Sadhik
- સાધિલ - Sadhil
- સદિવા - Sadiva
- સદરુ - Sadru
- સદ્રુન - Sadrun
- સાદવિક - Sadvik
- સફલ - Safal
- સફર - Saffar
- સાગન - Sagan
- સાગર - Sagar
- સાગરદત્ત - Sagardutt
- સાગ્નિક - Sagnik
- સગુન - Sagun
- સહજ - Sahaj
- સહારા - Sahara
- સહર્ષ - Saharsh
- સહસ - Sahas
- સહસ્રદ - Sahasrad
- સહસ્ત્રજિત - Sahastrajit
- સહસ્ય - Sahasya
- સહત - Sahat
- સહાય - Sahay
- સહયા - Sahaya
- સહદેવ - Sahdev
- સાહિબ - Sahib
- સાહિલ - Sahil
- સહિષ્ણુ - Sahishnu
- સાહિત્ય - Sahit
- સાયમર્ત્ય - Saiamartya
- સાઈચરણ - Saicharan
- સાઈદીપ - Saideep
- સાયજા - Saija
- સઇજીવધારા - Saijeevadhara
- સાઈકિરણ - Saikiran
- સાઈકૃષ્ણ - Saikrishna
- સાઈનાથ - Sainath
- સાઈપ્રસાદ - Saipraasad
- સાઈપ્રતાપ - Saipratap
- સાઈરામ - Sairam
- સાજા - Saja
- સજાદ - Sajad
- સાજન - Sajan
- સજીશ - Sajeesh
- સજીવ - Sajeev
- સાજીન - Sajin
- સજિત - Sajit
- સજીથ - Sajith
- સજીવા - Sajiva
- સજ્જન - Sajjan
- સેજુ - Saju
- સાકર - Sakar
- સક્ષ - Saksh
- સાકેત - Saket
- સાકેથ - Saketh
- સખા - Sakha
- સખાન - Sakhan
- સાક્ષ - Saksh
- સક્ષમ - Saksham
- સાક્ષર - Sakshar
- સાક્ષિક - Sakshik
- સક્ષુમ - Sakshum
- સલાજ - Salaj
- સલિલ - Salil
- સાલોખ - Salokh
- સમાહ - Samah
- સમાજ - Samaj
- સામંત - Samant
- સમન્યુ - Samanyu
- સમરેન્દ્ર - Samarendra
- સમરજિત - Samarjit
- સમર્પણ - Samarpan
- સમર્થ - Samarth
- સમસ્ત - Samast
- સામવર્ત - Samavart
- સમય - Samay
- સાંબરન - Sambaran
- સાંભા - Sambha
- સમભાવ - Sambhav
- સંબિત - Sambit
- સંબોધ - Sambodh
- સંબુદ્ધ - Sambuddha
- સમદર્શી - Samdarshi
- સમીપ - Sameep
- સમેન્દ્ર - Samendra
- સમેશ - Samesh
- સંહિતા - Samhita
- સમિક - Samik
- સમીન - Samin
- સમીર - Samir
- સમીરન - Samiran
- સમિત - Samit
- સંમદ - Sammad
- સમથ - Sammath
- સંપદ - Sampad
- સંપદા - Sampada
- સંપત - Sampat
- સમરણપાલ - Samranpal
- સમ્રાટ - Samrat
- સમૃદ્ધ - Samrudh
- સંસ્કાર - Samskar
- સમુદ્ર - Samudra
- સમુદ્રગુપ્ત - Samudragupta
- સમુદ્રસેન - Samudrasen
- સંવર - Samvar
- સમવથ - Samvath
- સમ્યક - Samyak
- સનાભી - Sanabhi
- સનમ - Sanam
- સનત - Sanat
- સનાતન - Sanatan
- સનાથ - Sanath
- સંચય - Sanchay
- સંચિત - Sanchit
- સંદીપ - Sandeep
- સંદીપન - Sandeepan
- સંદેશ - Sandesh
- સંગમ - Sangam
- સંગમેશ - Sangamesh
- સંગીત - Sangeeth
- સંગ્રામ - Sangram
- સંગુપ્ત - Sangupt
- સાનિધ્ય - Sanidhya
- સનિલ - Sanil
- સનિષ - Sanish
- સંજાઈ - Sanjai
- સંજય - Sanjay
- સંજીત - Sanjeet
- સંજીવ - Sanjeev
- સાંજ - Sanjh
- સંજીથ - Sanjith
- સંજીવન - Sanjivan
- સંજોગ - Sanjog
- સંજુ - Sanju
- સંકલ્પ - Sankalp
- સંકર - Sankar
- સંકર્ષણ - Sankarshan
- સંકેત - Sanket
- સંકુલ - Sankul
- સાન - Sann
- સન્નાથ - Sannath
- સાન્નિધિ - Sannidhi
- સનુપ - Sanoop
- સંશ્રય - Sanshray
- સંસ્કાર - Sanskar
- સંતાન - Santan
- સંતપ - Santap
- સંતોષ - Santosh
- સાનુરાગ - Sanurag
- સંવિત - Sanvit
- સંયોગ - Sanyog
- સંયોગ - Sanyog
- સપન - Sapan
- સપ્તજિત - Saptajit
- સપ્તક - Saptak
- સપ્તાંશુ - Saptanshu
- સપ્તર્ષિ - Saptarishi
- સરલ - Saral
- સરન - Saran
- સારંગ - Sarang
- સરનરાજ - Saranraj
- સરંશ - Saransh
- સરસ - Saras
- સારસ્વત - Sarasvat
- સરત - Sarat
- સરથ - Sarath
- સરવણ - Saravana
- સરયુ - Sarayu
- સરબજિત - Sarbajit
- સરબાની - Sarbani
- સરગમ - Sargam
- સરીન - Sarin
- સરિશ - Sarish
- સરિત - Sarit
- સર્જન - Sarjan
- સરમણ - Sarman
- સરોજ - Saroj
- સરોજીન - Sarojin
- સરતાજ - Sartaj
- સાર્થ - Sarth
- સાર્થક - Sarthak
- સરૂપ - Sarup
- સર્વ - Sarva
- સરવદ - Sarvad
- સર્વદેવ - Sarvadev
- સર્વગ - Sarvag
- સર્વજ્ઞ - Sarvagnah
- સર્વક - Sarvak
- સર્વમ્ભ - Sarvambh
- સર્વાંગ - Sarvang
- સર્વાંશ - Sarvansh
- સર્વશાય - Sarvashay
- સર્વવાસ - Sarvavas
- સર્વેન્દ્ર - Sarvendra
- સર્વેશ - Sarvesh
- સર્વોતમ - Sarvotham
- સરવર - Sarwar
- સાસંગ - Sasang
- સાશાંગ - Sashang
- સસિધર - Sasidhar
- સસિધરન - Sasidharan
- સસ્મિત - Sasmit
- સતાદેવ - Satadev
- સતામન્યુ - Satamanyu
- સતાનંદ - Satanand
- સતાત્યા - Satatya
- સતાયુ - Satayu
- સતીષ - Sateesh
- સતેશ - Satesh
- સાથી - Sathi
- સતીન્દર - Sathindar
- સાથિયારાજ - Sathiyaraj
- સાત્વિક - Sathwik
- સતીનાથ - Satinath
- સતીન્દ્ર - Satindra
- સતીશ - Satish
- સતિષચંદ્ર - Satishchandra
- સત્કાર - Satkar
- સતપાલ - Satpal
- સત્પતિ - Satpati
- સત્રજીત - Satrajit
- સતુલ - Satul
- સત્ત્વ - Satvat
- સતવીર - Satveer
- સાત્વિક - Satvik
- સતવિન્દર - Satvinder
- સાત્વિક - Satwik
- સત્ય - Satya
- સત્યદર્શી - Satyadarshi
- સત્યદેવ - Satyadev
- સત્યજિત - Satyajit
- સત્યક - Satyak
- સત્યકામ - Satyakam
- સાત્યકી - Satyaki
- સત્યમ - Satyam
- સત્યમૂર્તિ - Satyamurty
- સત્યન - Satyan
- સત્યનારાયણ - Satyanarayan
- સત્યંકર - Satyankar
- સત્યપ્રકાશ - Satyaprakash
- સત્યપ્રિયા - Satyapriya
- સત્યશીલ - Satyasheel
- સત્યવાન - Satyavaan
- સત્યવાન - Satyavan
- સત્યવ્રત - Satyavrat
- સત્યેન - Satyen
- સત્યેન્દ્ર - Satyendra
- સૌભદ્રા - Saubhadra
- સૌદીપ - Saudeep
- સૌમય - Saumay
- સૌમિલ - Saumil
- સૌમિત - Saumit
- સૌમિત્રા - Saumitra
- સૌમ્યા - Saumya
- સૌનક - Saunak
- સૌરભ - Saurabh
- સૌરાજ - Sauraj
- સૌરવ - Saurav
- સૌરીન - Saurin
- સૌર્જ્યેશ - Saurjyesh
- સૌયમ - Sauyam
- સવજી - Savaji
- સાવન - Savan
- સવંત - Savanth
- સવરંગ - Savarang
- સવિતેન્દ્ર - Savitendra
- સાવન - Sawan
- સાવંત - Sawant
- સયામ - Sayam
- સાયના - Sayana
- સાયન્થ - Sayanth
- સીલન - Seelan
- સીમંતા - Seemanta
- સેલ્વમ - Selvam
- સેલ્વમણી - Selvamani
- સેલ્વરાજ - Selvaraj
- સેનાજીત - Senajit
- સેન્થિલ - Senthil
- સેતુ - Sethu
- સેતુપતિ - Sethupathi
- સેતુ - Setu
- સેવક - Sevak
- સિયામક - Siamak
- સિદક - Sidak
- સિદ્ધાર્થ - Siddarth
- સિદ્ધ - Siddha
- સિદ્ધદેવ - Siddhadev
- સિદ્ધનાથ - Siddhanath
- સિદ્ધાંત - Siddhant
- સિદ્ધાર્થ - Siddharth
- સિદ્ધેશ - Siddhesh
- સિદ્ધિ - Siddhi
- સિદ્ધરાજ - Siddhraj
- સિકંદર - Sikandar
- સિમિત - Simit
- સિમરિત - Simrit
- સિંધુ - Sindhu
- સિંહા - Sinha
- સિંહાગ - Sinhag
- સિનોજ - Sinoj
- સિરીલ - Siril
- સિતાન્હુ - Sitanhu
- સિતાંશુ - Sitanshu
- સીતારામ - Sitaram
- સ્કંદજિત - Skandajit
- સ્કીથિકા - Skithika
- સ્મરણ - Smaran
- સ્મીત - Smeet
- સ્મિરેન - Smiren
- સ્મિત - Smit
- સ્મૃતા - Smrita
- સ્મૃતિમાન - Smritiman
- સ્નેજેન - Sneagen
- સ્નેહકાંત - Snehakant
- સ્નેહલ - Snehal
- સ્નેહિલ - Snehil
- સ્નિતિક - Snithik
- સોહમ - Soham
- સોહન - Sohan
- સોજન - Sojan
- સોકનાથન - Sokanathan
- સોમદેવ - Somadev
- સોમાલી - Somali
- સોમણ - Soman
- સોમનાથ - Somanath
- સોમંશ - Somansh
- સોમાંશુ - Somanshu
- સોમશેકર - Somashekar
- સોમસિંધુ - Somasindhu
- સોમેન્દ્ર - Somendra
- સોમેશ - Somesh
- સોમેશ્વર - Someshwar
- સોમકર - Somkar
- સોમનાથ - Somnath
- સોમપ્રકાશ - Somprakash
- સોમવીર - Somveer
- સોનિત - Sonit
- સૂરજ - Sooraj
- સોપાન - Sopaan
- સૌમેન્દ્ર - Soumendra
- સૌમિલ - Soumil
- સૌરભ - Sourabh
- સૌરવ - Sourav
- સોંરીશ - Sourish
- સોરજા - Sourja
- સૌવિક - Souvik
- સ્પંદન - Spandan
- સ્પર્શ - Sparsh
- સૃજલ - Srujal
- સૃજન - Srujan
- સ્તવન - Stavan
- સ્તવ્ય - Stavya
- સ્થાનવીર - Sthavir
- સુબલ - Subal
- સુબંધુ - Subandhu
- સુભાષ - Subash
- સુબ્બુ - Subbu
- સુબીશ - Subeesh
- સુભગ - Subhag
- સુભમ - Subham
- સુભાન - Subhan
- સુભંગ - Subhang
- સુભાષ - Subhas
- સુભ્રદીપ - Subhradip
- સુબિનાય - Subinay
- સુબોધ - Subodh
- સુબ્રમણિ - Subramani
- સુબ્રતઃ - Subratah
- સુચરિત - Sucharit
- સુચેન્દ્ર - Suchendra
- સુચેત - Suchet
- સુચિન - Suchin
- સુચિત - Suchit
- સુદામા - Sudama
- સુદર્શન - Sudarshan
- સુદીપ - Sudeep
- સુદીપ્તા - Sudeepta
- સુદેશ - Sudesh
- સુદેશા - Sudesha
- સુદેવ - Sudev
- સુધાકર - Sudhakar
- સુધામય - Sudhamay
- સુધન - Sudhan
- સુધાંગ - Sudhang
- સુધાન્હુ - Sudhanhu
- સુધાંશુ - Sudhanshu
- સુદર્શન - Sudharshan
- સુધીર - Sudheer
- સુધીન્દ્ર - Sudhendra
- સુધિ - Sudhi
- સુધીર - Sudhir
- સુધિશ - Sudhish
- સુધિત - Sudhit
- સુધીયર - Sudhiyer
- સુદિન - Sudin
- સુગંધ - Sugandh
- સુઘોષ - Sughosh
- સુગ્રીવ - Sugreev
- સુગુમાર - Sugumar
- સુહાસ - Suhas
- સુહરુદા - Suhruda
- સુજલ - Sujal
- સુજન - Sujan
- સુજશ - Sujash
- સુજાત - Sujat
- સુજેશ - Sujeesh
- સુજીત - Sujeet
- સુજેન્દ્રન - Sujendran
- સુજેતુ - Sujetu
- સુજીન - Sujin
- સુજિત - Sujit
- સુકાંત - Sukant
- સુકર્મા - Sukarma
- સુકેશ - Sukesh
- સુકેતુ - Suketu
- સુખજાત - Sukhajat
- સુખમય - Sukhamay
- સુખદેવ - Sukhdev
- સુખેશ - Sukhesh
- સુખમીત - Sukhmeet
- સુખવંત - Sukhwant
- સુક્રાંત - Sukrant
- સુકૃત - sukrut
- સુકુમાર - Sukumar
- સુકુમારા - Sukumara
- સુલભ - Sulabh
- સુલેક - Sulek
- સુલોચ - Suloch
- સુલોચન - Sulochan
- સુમધુર - Sumadhur
- સુમન - Suman
- સુમંગલ - Sumangal
- સુમંત - Sumant
- સુમંતા - Sumanta
- સુમન્ત - Sumanth
- સુમંત્ર - Sumantra
- સુમન્તુ - Sumantu
- સુમન્યુ - Sumanyu
- સુમેય - Sumay
- સુમેદ - Sumed
- સુમેધ - Sumedh
- સુમીર - Sumeer
- સુમીત - Sumeet
- સુમેરુ - Sumeru
- સુમેશ - Sumesh
- સુમિરન - Sumiran
- સુમિત - Sumit
- સુમિત્રા - Sumitra
- સુમુખ - Sumukh
- સુનામ - Sunam
- સુનંદ - Sunand
- સુનંદન - Sunandan
- સુનાર - Sunar
- સુનય - Sunay
- સુનચિત - Sunchit
- સુંદર - Sundar
- સુનીત - Suneet
- સુનિલ - Sunil
- સુનિર્મલ - Sunirmal
- સુનિત - Sunit
- સુનિથ - Sunith
- સંજીવ - Sunjeev
- સુપર્ણ - Suparn
- સુપાશ - Supash
- સુપ્રભાત - Suprabhaat
- સુપ્રકાશ - Suprakash
- સુપ્રતિક - Supratik
- સુપ્રતિમ - Supratim
- સુપ્રીત - Supreet
- સુર - Sur
- સુરાધિશ - Suradhish
- સુરદીપ - Suradip
- સુરાગન - Suragan
- સુરજ - Suraj
- સુરજીત - Surajit
- સુરજીવ - Surajiv
- સુરમી - Suramy
- સુરણ - Suran
- સુરંજન - Suranjan
- સુરા - Suras
- સૂરદાસ - Surdaas
- સુરદીપ - Surdeep
- સુરેન - Suren
- સુરેન્દર - Surendar
- સુરેન્દ્રન - Surendran
- સુરેશ - Suresh
- સુરૈયા - Suriya
- સુરજીત - Surjeet
- સુરશ્રી - Surshri
- સુરુપ - Surup
- સૂર્યાંશ - Suryaansh
- સૂર્યભાન - Suryabhan
- સૂર્યદેવ - Suryadev
- સૂર્યકાંત - Suryakant
- સૂર્યનારાયણ - Suryanarayana
- સૂર્યવીર - Suryaveer
- સુરેશ - Suryesh
- સુસાધ - Susadh
- સુસંથ - Susanth
- સુસેન - Susen
- સુશાંત - Sushant
- સુશીલ - Susheel
- સુશેન - Sushen
- સુશે - Susher
- સુશીલ - Sushil
- સુશિમ - Sushim
- સુશોભન - Sushobhan
- સુશ્રુત - Sushrut
- સુતન્તુ - Sutantu
- સુતાપા - Sutapa
- સુતેજ - Sutej
- સુતેજસ - Sutejas
- સુથાન - Suthan
- સુતીર્થ - Sutirth
- સુતોષ - Sutosh
- સુવન - Suvan
- સુવર્ણ - Suvarn
- સુવાસ - Suvas
- સુવિધા - Suvidh
- સુવિમલ - Suvimal
- સુયમુન - Suyamun
- સુયશ - Suyash
- સુયતિ - Suyati
- સ્વામીનાથ - Svaminath
- સ્વાંગ - Svang
- સ્વનિક - Svanik
- સ્વપ્નિલ - Svapnil
- સ્વરાજ - Svaraj
- સ્વર્ગ - Svarg
- સ્વર્ણ - Svarna
- સ્વરપતિ - Svarpati
- સ્વગત - Swagat
- સ્વજીથ - Swajith
- સ્વામી - Swami
- સ્વામીનાથ - Swaminath
- સ્વપન - Swapan
- સ્વપ્નેશ - Swapnesh
- સ્વપ્નિલ - Swapnil
- સ્વરાજ - Swaraj
- સ્વરિત - Swarit
- સ્વરૂપ - Swaroop
- સ્વસ્તિક - Swastik
- સ્વાતંતર - Swatantar
- સ્વયંભૂ - Swayambhu
- સ્વેશીક - Sweshik
- સ્વેથન - Swethan
- સ્યામંતક - Syamantak
સ પરથી છોકરીના નામ | Girl Names from S in Gujarati
- સાના - Saana
- સબિતા - Sabita
- સબનમ - Sabnam
- સચી - Sachi
- સચિતા - Sachita
- સદાના - Sadana
- સદગતિ - Sadgati
- સદગુણ - Sadguna
- સાધના - Sadhana
- સાધિકા - Sadhika
- સાધરી - Sadhri
- સાધ્ય - Sadhya
- સાગરી - Sagari
- સાગરિકા - Sagarika
- સાગ્નિકા - Sagnika
- સહસ્ત્ર - Sahasra
- સહેલી - Saheli
- સૌરૂપા - Sairoopa
- સાયશ્રી - Saisree
- સજલા - Sajala
- સજીની - Sajini
- સજીથા - Sajitha
- સજના - Sajna
- સજની - Sajni
- સાક્ષી - Sakshi
- સાક્ષીતા - Sakshita
- સલીલા - Salila
- સલીના - Salina
- સાલિની - Salini
- સલોની - Saloni
- સામંતા - Samanta
- સમાપ્તિ - Samapti
- સંહિતા - Samhitha
- સમિધા - Samidha
- સમીહા - Samiha
- સમીક્ષા - Samiksha
- સમીરા - Samira
- સંમતિ - Sammati
- સંપદા - Sampada
- સંપત્તિ - Sampatti
- સંપૂર્ણ - Sampoorna
- સંપ્રીતિ - Sampriti
- સંપૂર્ણા - Sampurna
- સમરતા - Samrata
- સમૃદ્ધિ - Samridhi
- સમૃતિ - Samrithi
- સમરુતા - Samruta
- સામવરી - Samvari
- સંયુક્તા - Samyukhta
- સંયુક્તા - Samyukta
- સાનંદા - Sananda
- સંચાલી - Sanchali
- સંચાયા - Sanchaya
- સંચિતા - Sanchita
- સંધ્યા - Sandhya
- સંધ્યાની - Sandhyani
- સંધ્યારાણી - Sandhyarani
- સંદ્યા - Sandya
- સાનિયા - Sanea
- સનેહા - Saneha
- સંગીતા - Sangeeta
- સંઘમિત્રા - Sanghamitra
- સંગીતા - Sangita
- સંહિતા - Sanhita
- સનીજા - Sanija
- સનીતિ - Sanithi
- સંજીવની - Sanjeevani
- સંજના - Sanjna
- સંજોલી - Sanjoli
- સંજુક્તા - Sanjukta
- સંજુલા - Sanjula
- સંજુશ્રી - Sanjushree
- સાંકરી - Sankari
- સાનિયાહ - Sanniyah
- સનોજા - Sanoja
- સંસ્કૃતિ - Sanskruti
- સંતવન - Santawana
- સંતયની - Santayani
- સંતી - Santhi
- સાંથિયા - Santhiya
- સંતોષી - Santoshi
- સંતવાણી - Santvani
- સાંવલી - Sanvali
- સાન્વી - Sanvi
- સાન્વિકા - Sanvika
- સાંવરી - Sanwari
- સાન્યા - Sanya
- સંયુક્તા - Sanyukta
- સપના - Sapana
- સપર્ણા - Saparna
- સપના - Sapna
- સપ્તિકા - Saptika
- સપ્તોમી - Saptomi
- સારા - Sara
- સારદા - Sarada
- સારાક્ષી - Sarakshi
- સરલા - Sarala
- સરમા - Sarama
- સારંગી - Sarangi
- સરની - Sarani
- સરન્યા - Saranya
- સરસ્વતી - Sarasvati
- સરીગા - Sariga
- સારિકા - Sarika
- સરિતા - Sarita
- સર્જના - Sarjana
- સર્મિષ્ઠા - Sarmistha
- સરનિહા - Sarniha
- સરોજા - Saroja
- સરોજિની - Sarojini
- સરવાણી - Sarvani
- સરવરી - Sarvari
- સર્વેક્ષા - Sarveksha
- સર્વિકા - Sarvika
- સરયુ - Saryu
- સસ્મિતા - Sasmita
- સત્ય - Sathya
- સાતવી - Satvi
- સાત્વિકા - Satvika
- સાત્વિકી - Satviki
- સત્યરૂપા - Satyarupa
- સત્યવાણી - Satyavani
- સત્યવતી - Satyavati
- સૌજન્યા - Saujanya
- સૌમ્યા - Saumya
- સવર્ણા - Savarna
- સવિના - Savina
- સવિતા - Savita
- સાવિત્રી - Savitri
- સયાની - Sayani
- સયંતની - Sayantani
- સયંતી - Sayanti
- સાયલી - Sayli
- સીમા - Seema
- સીના - Seena
- સીતા - Seetha
- સેજલ - Sejal
- સેલવરાણી - Selvarani
- સેવાણી - Sevani
- સિબાની - Sibani
- સિદ્ધિકા - Siddhika
- સિદ્ધિમા - Siddhima
- સિદ્રા - Sidra
- સિમી - Simi
- સિમોની - Simoni
- સિંચના - Sinchana
- સિંધુજા - Sindhuja
- સિંધુરા - Sindhura
- સિંદુ - Sindu
- સિંદુજા - Sinduja
- સિંદુરી - Sinduri
- સિપ્રા - Sipra
- સિરી - Siri
- સિરીશા - Sirisha
- સીતા - Sita
- સિતારા - Sitara
- શિવાની - Sivani
- શિવપ્રિયા - Sivapriya
- શિવરંજની - Sivaranjani
- શિવશંકરી - Sivasankari
- સિયા - Siya
- સ્મિતા - Smita
- સ્મૃતા - Smrita
- સ્મૃતિ - Smrithi
- સ્નેહા - Sneha
- સ્નેહલ - Snehal
- સ્નેહલતા - Snehalata
- સ્નેહી - Snehi
- સ્નિગ્ધા - Snigdha
- સોહિની - Sohini
- સોમલક્ષ્મી - Somalakshmi
- સોમાત્રા - Somatra
- સોના - Sona
- સોનાક્ષી - Sonakshi
- સોનલ - Sonal
- સોનાલી - Sonali
- સોની - Soni
- સોનિકા - Sonika
- સોનુ - Sonu
- સૌજન્યા - Soujanya
- સૌમિતા - Soumita
- સૌમ્યા - Soumya
- સૌરભી - Sourabhi
- સૌમ્યા - Sowmya
- સ્પંદના - Spandana
- સ્ફટિકા - Sphatika
- સ્તવિતા - Stavita
- સ્થિરા - Sthira
- સ્તુતિ - Stuti
- સ્તવાના - Stvana
- સુબ્બુલક્ષ્મી - Subbulakshmi
- સુભા - Subha
- સુભદ્રા - Subhadra
- સુભગા - Subhaga
- સુભાશ્રી - Subhashree
- સુભ્રા - Subhra
- સુભુજા - Subhuja
- સુબિથા - Subitha
- સુબ્રતા - Subrata
- સુબુલક્ષ્મી - Subulakshmi
- સુચન્દ્રા - Suchandra
- સુચરિતા - Sucharita
- સુચેતા - Sucheta
- સુચી - Suchi
- સુચિરા - Suchira
- સુચિત્રા - Suchitra
- સુદક્ષિમા - Sudakshima
- સુદર્શના - Sudarshana
- સુદીપા - Sudeepa
- સુદેષ્ણા - Sudeshna
- સુદેવી - Sudevi
- સુધા - Sudha
- સુધરાણી - Sudharani
- સુધિ - Sudhi
- સુદીક્ષા - Sudiksha
- સુદિપા - Sudipa
- સુદિપ્તા - Sudipta
- સુદિતિ - Suditi
- સુગંધા - Sugandha
- સુગંથી - Suganthi
- સુગન્યા - Suganya
- સુગતિ - Sugati
- સુગ્ધા - Sugdha
- સુગીતા - Sugita
- સુગુણા - Suguna
- સુહાગી - Suhagi
- સુહાની - Suhani
- સુહાસી - Suhasi
- સુહાસિની - Suhasini
- સુહિના - Suhina
- સુહિતા - Suhitha
- સુજા - Suja
- સુજલા - Sujala
- સુજાતા - Sujata
- સુજયા - Sujaya
- સુજી - Suji
- સુજીતા - Sujitha
- સુકન્યા - Sukanya
- સુકેશી - Sukeshi
- સુખદા - Sukhada
- સુકૃતિ - Sukriti
- સુક્ષમા - Sukshma
- સુલભા - Sulabha
- સુલગ્ના - Sulagna
- સુલેખા - Sulekha
- સુલોચના - Sulochana
- સુમા - Suma
- સુમના - Sumana
- સુમથી - Sumathi
- સુમતિ - Sumati
- સુમિતા - Sumita
- સુમિત્રા - Sumitra
- સુનૈના - Sunaina
- સુનંદા - Sunanda
- સુનન્દિની - Sunandini
- સુનંદિતા - Sunandita
- સુંદરી - Sundari
- સુનીતા - Suneetha
- સુનીતિ - Suneeti
- સુનેત્રા - Sunetra
- સુનિલા - Sunila
- સુપર્ણા - Suparna
- સુપ્રભા - Suprabha
- સુપ્રજા - Supraja
- સુપ્રીત - Supreet
- સુપ્રીતિ - Supriti
- સુપ્રિયા - Supriya
- સુપ્તિ - Supti
- સુરભી - Surabhi
- સુરજા - Suraja
- સુરક્ષા - Suraksha
- સુરંગી - Surangi
- સુરવિંદા - Suravinda
- સુરેખા - Surekha
- સુરેશી - Sureshi
- સુરીના - Surina
- સુરોતમ - Surotama
- સુરુચી - Suruchi
- સુરુપા - Surupa
- સૂર્યા - Surya
- સુશીલા - Suseela
- સુષમા - Sushama
- સુશાન્તિ - Sushanti
- સુશીલા - Sushila
- સુષ્મા - Sushma
- સુષ્મિતા - Sushmita
- સુશોભના - Sushobhana
- સુશ્રુત - Sushruta
- સુથા - Sutha
- સુવર્ણા - Suvarna
- સુવર્ણરેખા - Suvarnarekha
- સુવર્ણમાલા - Suvarnmala
- સુવાસ - Suvas
- સુયશા - Suyasha
- સ્વાધી - Svadhi
- સ્વરા - Svara
- સ્વાગતા - Swagata
- સ્વગતિકા - Swagatika
- સ્વપ્ના - Swapna
- સ્વપ્નલી - Swapnali
- સ્વરા - Swara
- સ્વર્ણ - Swarna
- સ્વર્ણલતા - Swarnalata
- સ્વર્ણલી - Swarnali
- સ્વરૂપા - Swarupa
- સ્વસ્તિ - Swasti
- સ્વાતિકા - Swathika
- સ્વાતિ - Swati
- સ્વીટી - Sweety
- સ્વેતા - Sweta
સ પરથી નામ । New Gujarati Baby Names from S 2024
આ જુઓ | કુંભ રાશિ પરથી નામ
આ જુઓ | ગ પરથી બાળકોના નામ
આ જુઓ | શ પરથી બાળકોના નામ
આ જુઓ | ષ પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં કુંભ રાશિ (Kumbh Rashi) નો અક્ષર સ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From S in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપર આપેલા 'સ પરથી નામ' (Boys And Girls Names from S) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.