60+ ખ પરથી બાળકનું નામ | 👶🏻 Best Baby Boys & Girls Names from Kh in Gujarati [2024]

boys and girl names from kh, ખ પરથી બાળકોના નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form Kh, Gujarati Names, Names From Kh, Boys Names From Kh, Girls Names From Kha, Boys And Girls Names

Boys and Girls Names from Kh : આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા મકર રાશિ ના અક્ષરો (ખ,જ) મુજબ ખ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From Kh 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

ખ પરથી બાળકોના નામ | Boys and Girls Names from Kh in Gujarati

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો Kh પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

ખ પરથી છોકરાના નામ | Boy Names from Kh in Gujarati

ખ પરથી છોકરાના નામ, ખ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From Kh, Boys Names, Baby Boys Names, Gujarati Names, Kha Names
 1. ખગેન્દ્ર - Khagendra
 2. ખગેશ - Khagesh
 3. ખૈરી - Khairy
 4. ખાજિત - Khajit
 5. ખાલિદ - Khalid
 6. ખનક - Khanak
 7. ખાનજન - Khanjan
 8. ખારાંશુ - Kharanshu
 9. ખાતવીક - Khatvik
 10. ખાવંદ - Khavand
 11. ખાવિશ - Khavish
 12. ખેલન - Khelan
 13. ખેમચંદ - Khemchand
 14. ખેમપ્રકાશ - Khemprakash
 15. ખેંગાર - Khengar
 16. ખેનિલ - Khenil
 17. ખેવંશ - Khevansh
 18. ખિલન - Khilan
 19. ખીલવ - Khilav
 20. ખિલેશ - Khilesh
 21. ખીમજી - Khimji
 22. ખીમરાજ - Khimraj
 23. ખીરજ - Khiraj
 24. ખીશાંત - Khishant
 25. ખીયાં - Khiyan
 26. ખોસલ - Khosal
 27. ખુનીશ - Khunish
 28. ખુરશીદ - Khurshid
 29. ખુશ - Khush
 30. ખુશાલ - Khushal
 31. ખુશાન્શ - Khushansh
 32. ખુશાંત - Khushant
 33. ખુશબીર - Khushbir
 34. ખુશિલ - Khushil
 35. ખુશમિત - Khushmit
 36. ખુશવંત - Khushwant
 37. ખુસ્મિત - Khusmit
 38. ખ્યાલ - Khyalખ પરથી છોકરીના નામ | Girl Names from Kh in Gujarati

ખ પરથી છોકરીના નામ, ખ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From Kh, Girls Names, Baby Girls Names, Gujarati Names, Kha Names
 1. ખનક - Khanak
 2. ખનિકા - Khanika
 3. ખનિષ્કા - Khanishka
 4. ખંજના - Khanjana
 5. ખંજરી - Khanjari
 6. ખાશ્વી - Khashwi
 7. ખાવ્યા - Khavya
 8. ખેજલ - Khejal
 9. ખેવના - Khevana
 10. ખેવાન્યા - Khevanya
 11. ખેવ્યા - Khevya
 12. ખુહાલી - Khuhali
 13. ખુજારા - Khujara
 14. ખુમારી - Khumari
 15. ખુશાલી - Khushali
 16. ખુશ્બુ - Khushbu
 17. ખુશી - Khushi
 18. ખુશીકા - Khushika
 19. ખુશમિતા - Khushmita
 20. ખુશિલા - Khusila
 21. ખુશવી - Khusvi
 22. ખુશ્વિકા - Khusvika
 23. ખ્વાહિશ - Khvahish
 24. ખ્યાતી - Khyatiખ પરથી નામ । New Gujarati Baby Names from Kh 2024


Conclusion


આ લેખમાં મકર રાશિ (Makar Rashi) નો અક્ષર ખ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From Kh in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'ખ પરથી નામ' (Boys And Girls Names from Kh) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post