420+ પ પરથી બાળકોના નામ | 👶🏻 Best Baby Boys & Girls Names From P in Gujarati (2024)

boys and girls names from p, પ પરથી બાળકોના નામ, પ પરથી નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form P, Gujarati Names, Names From P Boys Names From P, Girls Names From P, Boys And Girls Names, P Parthi Name
Best Boys & Girls Names From P

Boys & Girls Names From P: આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા કન્યા રાશિ ના અક્ષરો (પ,ઠ,ણ) મુજબ પ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From P 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

પ પરથી બાળકોના નામ | Boys & Girls Names From P in Gujarati 2024

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો P પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

પ પરથી છોકરાના નામ | Boy Names From P in Gujarati

પ પરથી છોકરાના નામ, પ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From P, Boys Names, Baby Boys Names, Gujarati Names, P Names

  • પાંડુ - Paandu
  • પાંડુરંગ - Paandurang
  • પાર્થિવ - Paarthiv
  • પાવક - Paavak
  • પદમ - Padam
  • પદમજીત - Padamjit
  • પદ્મજ - Padmaj
  • પદમન - Padman
  • પદ્મેશ - Padmesh
  • પદ્મરાજ - Padmaraj
  • પહલ - Pahal
  • પક્ષ - Paksh
  • પલક - Palak
  • પલક્ષ - Palaksh
  • પલન - Palan
  • પલાશ - Palash
  • પલ્લવ - Pallav
  • પનવ - Panav
  • પંચાનન - Panchaanan
  • પંચાલ - Panchal
  • પંચમ - Pancham
  • પાંધી - Pandhi
  • પંડિતા - Pandita
  • પાંડુ - Pandu
  • પંડ્યા - Pandya
  • પંકજ - Pankaj
  • પંકજન - Pankajan
  • પંકજિત - Pankajeet
  • પંકિત - Pankit
  • પન્નાલાલ - Pannalal
  • પાંશુલ - Panshul
  • પરાગ - Parag
  • પારક - Parak
  • પરાક્રમ - Parakram
  • પરમ - Param
  • પરમાનંદ - Paramananda
  • પરમેશ - Paramesh
  • પરમેશ્વર - Parameshwar
  • પરમજીત - Paramjeet
  • પરંજય - Paranjay
  • પારસ - Paras
  • પરાશર - Parashar
  • પારસમણી - Parasmani
  • પરેશ - Paresh
  • પરેશા - Paresha
  • પરિઘ - Parigh
  • પરિઘોષ - Parighosh
  • પારિજાત - Parijat
  • પરીક્ષિત - Parikshit
  • પરિમલ - Parimal
  • પરિન્દ્ર - Parindra
  • પરિણીત - Parineet
  • પરિષ્કર - Parishkar
  • પરિશ્રુત - Parishrut
  • પરિશુદ્ધ - Parishudh
  • પારિતોષ - Paritosh
  • પરજન્ય - Parjanya
  • પ્રકાશ - Parkash
  • પરમાદ - Parmaad
  • પરમાર્થ - Parmarth
  • પરમાનંદ - Parmanand
  • પરમાર્થ - Parmarth
  • પરમીત - Parmeet
  • પરમેશ - Parmesh
  • પર્ણભા - Parnabha
  • પારનિક - Parnik
  • પરોક્ષ - Paroksh
  • પરસાદ - Parsad
  • પાર્શ્વ - Parshv
  • પાર્થ - Parth
  • પાર્થન - Parthan
  • પાર્થિક - Parthik
  • પાર્થિવ - Parthiv
  • પારુ - Paru
  • પર્વ - Parv
  • પર્વત - Parvat
  • પાર્વતીપ્રીત - Parvatipreet
  • પરવેશ - Parvesh
  • પરવિન્દર - Parwinder
  • પશુનાથ - Pashunath
  • પશુપતિ - Pashupati
  • પતાગ - Patag
  • પતંજલિ - Patanjali
  • પથિક - Pathik
  • પતોજ - Patoj
  • પતર - Patr
  • પૌરવ - Paurav
  • પાવક - Pavak
  • પવન - Pavan
  • પવનપુત્ર - Pavanputra
  • પવનસુત - Pavansut
  • પવન - Pawan
  • પીતામ્બર - Peetambar
  • પહલાજ - Pehlaj
  • પેરાક - Perak
  • પિનાક - Pinak
  • પિનાકીન - Pinakin
  • પિંકલ - Pinkal
  • પિંકુ - Pinku
  • પિન્ટુ - Pintu
  • પિયુ - Piyu
  • પિયુષ - Piyush
  • પલાશ - Plash
  • પોનરાજ - Ponraj
  • પૂજિત - Poojit
  • પૂનીશ - Poonish
  • પુરન - Pooran
  • પૂર્વ - Poorv
  • પૂર્વજ - Poorvaj
  • પૌરુષ - Pourush
  • પ્રબલ - Prabal
  • પ્રભાકર - Prabhakar
  • પ્રભાકરન - Prabhakaran
  • પ્રભાત - Prabhat
  • પ્રભાવ - Prabhav
  • પ્રભુ - Prabhu
  • પ્રબીન - Prabin
  • પ્રબીર - Prabir
  • પ્રબોધ - Prabodh
  • પ્રચેત - Prachet
  • પ્રચેતા - Pracheta
  • પ્રચેતસ - Prachetas
  • પ્રદાન - Pradan
  • પ્રદર્શ - Pradarsh
  • પ્રદેશ - Pradeesh
  • પ્રાધિ - Pradhi
  • પ્રદિપ - Pradip
  • પ્રદનેશ - Pradnesh
  • પ્રદોષ - Pradosh
  • પ્રદ્યોત - Pradyot
  • પ્રદ્યુમ્ન - Pradyumna
  • પ્રફુલ - Praful
  • પ્રગટ - Pragat
  • પ્રજ્ઞા - Pragnya
  • પ્રાગુન - Pragun
  • પ્રહલાદ - Prahalad
  • પ્રાજલ - Prajal
  • પ્રજન - Prajan
  • પ્રજાપતિ - Prajapati
  • પ્રજીત - Prajeet
  • પ્રજેશ - Prajesh
  • પ્રાજિત - Prajit
  • પ્રજ્વલ - Prajval
  • પ્રકાશમ - Prakasam
  • પ્રકાશ - Prakash
  • પ્રકટ - Prakat
  • પ્રાકૃત - Prakrut
  • પ્રકુલ - Prakul
  • પ્રલય - Pralay
  • પ્રમથ - Pramath
  • પ્રમેશ - Pramesh
  • પ્રમોદ - Pramod
  • પ્રમુખ - Pramukh
  • પ્રાણ - Pran
  • પ્રણબ - Pranab
  • પ્રણદ - Pranad
  • પ્રણામ - Pranam
  • પ્રણવ - Pranav
  • પ્રણય - Pranay
  • પ્રણીલ - Praneel
  • પ્રણીત - Praneet
  • પ્રણેશ - Pranesh
  • પ્રનેત - Pranet
  • પ્રણય - Praney
  • પ્રાણિલ - Pranil
  • પ્રણિત - Pranit
  • પ્રાંજલ - Pranjal
  • પ્રાણજીવન - Pranjivan
  • પ્રાંશુ - Pranshu
  • પ્રાણસુ - Pransu
  • પ્રાણસુખ - Pransukh
  • પ્રશાંત - Prasanth
  • પ્રશમ - Prasham
  • પ્રશાન - Prashan
  • પ્રશાંત - Prashant
  • પ્રશ્રય - Prashray
  • પ્રસિદ્ધિ - Prasiddhi
  • પ્રસોભ - Prasobh
  • પ્રતાપ - Pratap
  • પ્રતિક - Prateek
  • પ્રતીત - Prateet
  • પ્રથમ - Pratham
  • પ્રથમેશ - Prathamesh
  • પ્રથિત - Prathit
  • પ્રતિક - Pratik
  • પ્રતિક્ષા - Pratiksh
  • પ્રતિત - Pratit
  • પ્રતોષ - Pratosh
  • પ્રતપર - Pratpar
  • પ્રતુલ - Pratul
  • પ્રતુષ - Pratush
  • પ્રવાહ - Pravah
  • પ્રવલ - Praval
  • પ્રવીર - Praveer
  • પ્રવેગ - Praveg
  • પ્રવિણ - Pravin
  • પ્રવિત - Pravit
  • પ્રાયણ - Prayan
  • પ્રેમ - Prem
  • પ્રેમલ - Premal
  • પ્રેમન - Preman
  • પ્રેમેન્દ્ર - Premendra
  • પ્રેમલાલ - Premlal
  • પ્રેમરાજ - Premraj
  • પ્રેરક - Prerak
  • પ્રીરીત - Prerit
  • પ્રિન્સ - Prince
  • પ્રિનિત - Prineet
  • પ્રીતમ - Pritam
  • પ્રિતેન - Priten
  • પ્રિતેશ - Pritesh
  • પૃથ્વીરાજ - Prithviraj
  • પૃથ્વી - Prithvi
  • પ્રિતેશ - Pritish
  • પ્રિયંક - Priyaank
  • પ્રિયદર્શન - Priyadarshan
  • પ્રિયમ - Priyam
  • પ્રિયાન - Priyan
  • પ્રિયંક - Priyank
  • પ્રિયાંશુ - Priyanshu
  • પ્રિયેશ - Priyesh
  • પ્રુથક - Pruthak
  • પ્રુથ્વી - Pruthvi
  • પૂજન - Pujan
  • પુજિલ - Pujil
  • પૂજિત - Pujit
  • પુખરાજ - Pukhraj
  • પુલિન - Pulin
  • પુલકિત - Pulkit
  • પુનિત - Punit
  • પુણ્ય - Puny
  • પુરાણ - Puran
  • પુરવ - Purav
  • પૂર્ણેશ - Purnesh
  • પૂર્વાંગ - Purvang
  • પુષણ - Pushan
  • પુષ્કલ - Pushkal
  • પુષ્પ - Pushp
  • પુષ્પદ - Pushpad
  • પુષ્પક - Pushpak
  • પુષ્પાકર - Pushpakar
  • પુષ્પેન્દ્ર - Pushpendra
  • પુષ્પેશ - Pushpesh



પ પરથી છોકરીના નામ | Girl Names From P in Gujarati

પ પરથી છોકરીના નામ, પ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From P, Girls Names, Baby Girls Names, Gujarati Names, P Names

  • પારવી - Paarvi
  • પદમજા - Padamaja
  • પદ્મા - Padma
  • પદ્માક્ષી - Padmakshi
  • પદ્મપ્રિયા - Padmapriya
  • પદ્મરેખા - Padmarekha
  • પદ્મશ્રી - Padmashree
  • પદ્માવતી - Padmavati
  • પદ્મિની - Padmini
  • પાખી - Pakhi
  • પક્ષિની - Pakshini
  • પલક - Palak
  • પલ્લવી - Pallavi
  • પલ્લવિની - Pallavini
  • પમિલા - Pamila
  • પમ્પા - Pampa
  • પાંચાલી - Panchali
  • પંચમી - Panchami
  • પંકજા - Pankaja
  • પંખાડી - Pankhadi
  • પંક્તિ - Pankti
  • પન્ના - Panna
  • પારા - Para
  • પારગી - Paragi
  • પરાજિકા - Parajika
  • પરમા - Parama
  • પરમેશ્વરી - Parameshwari
  • પરમિતા - Paramita
  • પારવી - Paravi
  • પરેહા - Pareha
  • પરી - Pari
  • પરિધિ - Paridhi
  • પારિજાત - Parijat
  • પરિક્ષા - Pariksha
  • પરિમા - Parima
  • પરિમાલા - Parimala
  • પરિન્દા - Parinda
  • પરિનિષા - Parinisha
  • પરિણીતા - Parinita
  • પર્લ - Parl
  • પરમેશ્વરી - Parmeshwari
  • પર્ણા - Parna
  • પર્ણવી - Parnavi
  • પરણી - Parni
  • પરણિકા - Parnika
  • પર્ણિતા - Parnita
  • પરોક્ષી - Parokshi
  • પરોમિતા - Paromita
  • પાર્ષ્ટિ - Parshti
  • પાર્થવી - Parthavi
  • પારુ - Paru
  • પારુલ - Parul
  • પર્વાના - Parvana
  • પર્વની - Parvani
  • પાર્વતી - Parvati
  • પથ્યા - Pathya
  • પત્રલેખા - Patralekha
  • પાઉલોમી - Paulomi
  • પૌર્વી - Paurvi
  • પવના - Pavana
  • પાવની - Pavani
  • પવિત્રા - Pavitra
  • પાયલ - Payal
  • પાયોજા - Payoja
  • પીહુ - Pihu
  • પિંગળા - Pingala
  • પિંકલ - Pinkal
  • પિંકી - Pinki
  • પિયા - Piya
  • પિયુષા - Piyusha
  • પોચાણી - Pochani
  • પોનમણી - Ponmani
  • પૂજા - Pooja
  • પૂજાશ્રી - Poojashree
  • પૂનમ - Poonam
  • પુરબી - Poorbi
  • પૂર્ણા - Poorna
  • પૂર્ણિમા - Poornima
  • પૂર્વા - Poorva
  • પૂર્વાજા - Poorvaja
  • પૂર્વી - Poorvi
  • પૂર્વિકા - Poorvika
  • પૌશાલી - Poushali
  • પ્રાણ - Praanna
  • પ્રભા - Prabha
  • પ્રભાતિ - Prabhati
  • પ્રભાવતી - Prabhavati
  • પ્રભુતા - Prabhuta
  • પ્રભુતિ - Prabhuti
  • પ્રચેતા - Pracheta
  • પ્રાચી - Prachi
  • પ્રદીપા - Pradeepa
  • પ્રાધા - Pradha
  • પ્રાધિકા - Pradhika
  • પ્રદિપ્તા - Pradipta
  • પ્રદનાયા - Pradnaya
  • પ્રફુલા - Prafulla
  • પ્રગતિ - Pragati
  • પ્રજ્ઞા - Pragya
  • પ્રજ્ઞાવતી - Pradnyawati
  • પ્રાજક્તા - Prajakta
  • પ્રાજિના - Prajina
  • પ્રાજિતા - Prajita
  • પ્રકીર્તિ - Prakriti
  • પ્રકૃતિ - Prakruti
  • પ્રક્ષી - Prakshi
  • પ્રમા - Prama
  • પ્રમદા - Pramada
  • પ્રમીલા - Prameela
  • પ્રમિતા - Pramita
  • પ્રમિતિ - Pramiti
  • પ્રણાલી - Pranali
  • પ્રણવી - Pranavi
  • પ્રણિતા - Pranita
  • પ્રાંજલિ - Pranjali
  • પ્રાપ્તિ - Prapti
  • પ્રાર્થના - Prarthana
  • પ્રાર્થી - Prarthi
  • પ્રશા - Prasha
  • પ્રશાના - Prashana
  • પ્રશાન્તિ - Prashanti
  • પ્રથમા - Prathama
  • પ્રાથના - Prathana
  • પ્રતિભા - Prathibha
  • પ્રથિમા - Prathima
  • પ્રથ્યુષા - Prathyusha
  • પ્રતિજ્ઞા - Pratijna
  • પ્રતિકા - Pratika
  • પ્રતિક્ષા - Pratiksha
  • પ્રતિમા - Pratima
  • પ્રતિષ્ઠા - Pratishtha
  • પ્રતિતા - Pratita
  • પ્રતીતિ - Pratiti
  • પ્રતુષા - Pratusha
  • પ્રત્યુષા - Pratyusha
  • પ્રૌતિ - Prauti
  • પ્રવાલિકા - Pravalika
  • પ્રવિણા - Pravina
  • પ્રયુક્તા - Prayukta
  • પ્રયુતા - Prayuta
  • પ્રિના - Preena
  • પ્રીત - Preet
  • પ્રીતિ - Preeti
  • પ્રેખા - Prekha
  • પ્રેક્ષા - Preksha
  • પ્રેક્ષ્યા - Prekshya
  • પ્રેમલતા - Premalatha
  • પ્રેરણા - Prerana
  • પ્રેશા - Presha
  • પ્રિના - Prina
  • પ્રીશા - Prisha
  • પ્રીતા - Prita
  • પ્રિતલ - Prital
  • પ્રિતિકા - Pritika
  • પ્રિયા - Priya
  • પ્રિયદત્ત - Priyadutta
  • પ્રિયલ - Priyal
  • પ્રિયમ - Priyam
  • પ્રિયાના - Priyana
  • પ્રિયાની - Priyani
  • પ્રિયંકા - Priyanka
  • પ્રિયાંશા - Priyansha
  • પ્રિયાંશી - Priyanshi
  • પ્રુથા - Prutha
  • પ્રુતિ - Pruthi
  • પ્રુતિકા - Pruthika
  • પ્રુથ્વી - Pruthvi
  • પૂજિતા - Pujita
  • પુમિતા - Pumita
  • પુનમ - Punam
  • પુનીતા - Punita
  • પુંથલી - Punthali
  • પુણ્ય - Punya
  • પુરિકા - Purika
  • પૂર્ણા - Purna
  • પૂર્ણિમા - Purnima
  • પૂર્વા - Purva
  • પૂર્વજા - Purvaja
  • પુષાય - Pushai
  • પુષ્પા - Pushpa
  • પુષ્પગંધા - Pushpagandha
  • પુષ્પલતા - Pushpalata
  • પુષ્ટિ - Pushti
  • પુસ્પિતા - Puspita
  • પુતુલ - Putul



પ પરથી નામ । New Gujarati Baby Names From P



Conclusion


આ લેખમાં કન્યા રાશિ (Kanya Rashi) નો અક્ષર પ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From P in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'પ પરથી નામ' (Boys & Girls Names from P) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post