રાશિચક્ર : કર્ક
સંસ્કૃત નામ : કર્કરાશિ: નામનો અર્થ : કરચલો પ્રકાર : જળ-મૂળભૂત-નકારાત્મક રાશિચક્ર તત્વ : જળ નક્ષત્ર : પુનર્વસુ સ્વામી ગ્રહ : ચંદ્ર રાશિચક્રના લક્ષણો : હિંમતવાન, સહાનુભૂતિશીલ, દયાળુ ભાગ્યશાળી રંગ : દૂધિયું, સફેદ ભાગ્યશાળી દિવસ/વાર : સોમવાર, ગુરુવાર ભાગ્યશાળી રત્ન : મોતી ભાગ્યશાળી અંક : 7, 16, 25, 34, 43, 52 નામાક્ષર : ડ,હ
કર્ક રાશિ પરથી ગુજરાતી બેબી ના નામ | Gujarati Baby Boy & Baby Girl Names
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયાં કર્ક રાશિ માટે ડ,હ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ (Kark Rashi Name Gujarati) આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.
ડ,હ પરથી પરથી છોકરી અને છોકરા ના નામ 2023 | Names From D,H
ડ પરથી છોકરા ના નામ | Baby Boy Names From D
- ડેનિસ - Denish
- ડેનિમ - Demin
- ડૈમલ - Daimal
- ડાલિમ - Dalim
- ડૈની - Dauni
- ડેવિલ - Devil
ડ પરથી છોકરી ના નામ | Baby Girl Names From D
- ડિમ્પલ - Dimpal
- ડીંકી - Dinki
- ડિમ્પી - Dimpi
- ડોલી - Doli
- ડેનિષા - Denisha
હ પરથી છોકરા ના નામ | Baby Boy Names From H
- હરિત - Harit
- હરેન - Haren
- હરિન - Harin
- હર્ષ - Harsh
- હરિ - Hari
- હર્ષિદ - Harshid
- હર્નિશ - Harnish
- હર્ષલ - Harshal
- હંસલ - Hansal
- હર્ષિલ - Harshil
- હાર્દિક - Hardik
- હર્ષેશ - Harshesh
- હિમાંશુ - Himanshu
- હિરેન - Hiren
- હિતેશ - Hitesh
- હ્રદેશ - Hradesh
- હિતાંશુ - Hitanshu
- હિતેન - Hiten
- હિમેશ - Himesh
- હેમલ - Hemal
- હેમાંગ - Hemang
- હેતાંશ - Hetansh
- હેમંત - Hemant
- હરિત - Harit
- હર્ષાંંગ - Harshag
હ પરથી છોકરી ના નામ | Baby Girl Names From H
- હેમાંગી - Hemangi
- હેલી - Heli
- હેમીશા - Hemisha
- હેતલ - Hetal
- હેમાલી - Hemali
- હાર્દિ - Hardi
- હેત્વી - Hetavi
- હંસા - Hansha
- હેમીશા - Hemisha
- હીમાંશી - Himanshi
- હેતુ - Hetu
- હિતૈેષી - Hiteshi
- હરિણી - Harini
- હરીશા - Harisha
- હિના - Hina
- હેતા - Heta
- હીરલ - Hiral
- હીરક - Hirak
- હેના - Hena
- હિરણ્યા - Hiranya
- હીમા - Hima
- હિમાદ્રી - Himadri
- હિમાની - Himani
- હર્ષના - Harshna
- હર્નિશા - Harnisha
- હર્ષિદા - Harshida
- હિરણ્ય - Hiranya
- હેમજા - Hemja
કર્ક રાશિ પરથી નામ । Kark Rashi Baby Name
Conclusion
આ પોસ્ટ માં કર્ક રાશિ ના ડ,હ પરથી છોકરીઓ નામ તેમજ છોકરાઓના નામ (Kark Rashi Baby Boy & Baby Girl Name) દર્શાવવામાં આવ્યા છે. તમારા પાસે બીજા કોઈ નામ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને અમે તે નામને અહીંયા ઉમેરી શકીયે. અને હા અહીં આપેલા નામ તમને કેવા લાગ્યા તે પણ કોમેન્ટ માં લખતા જજો. આભાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | Google News પર ફોલો કરો.
ડ
ReplyDeleteહ
હ
Deleteડો પરથી બાળક નું નામ
Deleteનામ
Delete
ReplyDeleteH nem new 2022
હેનીલ
ReplyDeleteહેનીલ
Deletekomal no arth
ReplyDeleteડ પરથી સુ નામ સારૂ લાગે
ReplyDeleteH parthi su name
ReplyDelete