રાશિચક્ર : વૃશ્ચિક
સંસ્કૃત નામ : વૃશ્ચિક: નામનો અર્થ : વીંછી પ્રકાર : જળ-સ્થિર -નકારાત્મક રાશિચક્ર તત્વ : જળ નક્ષત્ર : અનુરાધા સ્વામી ગ્રહ : પ્લુટો, મંગળ રાશિચક્રના લક્ષણો : સ્પષ્ટવક્તા, નિર્ભય, સારા મન, બુદ્ધિશાળી, મજબૂત ઇચ્છા ભાગ્યશાળી રંગ : લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર, સોમવાર, ગુરુવાર ભાગ્યશાળી રત્ન : કોરલ ભાગ્યશાળી અંક : 9 નામાક્ષર : ન,ય
વૃશ્ર્વિક રાશિ પરથી ગુજરાતી બેબી ના નામ | Gujarati Baby Boy & Baby Girl Names
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યા નું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયાં વૃશ્ચિક રાશિ માટે ન,ય પરથી છોકરી તેમજ છોકરાઓના નામ (Vrushik Rashi Name Gujarati) આપેલ છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામ દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.
ન,ય પરથી છોકરી અને છોકરા ના નામ 2023 | Names From N,Y
ન પરથી છોકરા ના નામ | Baby Boy Names From N
- નમન - Naman
- નકુલ - Nakul
- નચિકેત - Nachiket
- નભેશ - Nabhesh
- નમિત - Namit
- નલિન - Nalin
- નિર્મિત - Nirmit
- નૈનિલ - Nainil
- નવલ - Naval
- નંદન - Nandan
- નિકુંજ - Nikunj
- નિગમ - Nigam
- નિશાંત - Nishant
- નિત્ય - Nitya
- નિમિત્ત - Nimit
- નિર્ભય - Nirbhay
- નંદીશ - Nandish
- નિનાદ - Ninad
- નિમિષ - Nimish
- નિલાંગ - Nilang
- નિશીથ - Nishith
- નૈમિષ - Naimish
- નિલય - Nilay
- નિરેન - Niren
- નિરવ - Nirav
- નિહાર - Nihar
- નિશ્ચય - Nishay
- નીરજ - Niraj
- નભ્ય - Nabhya
- નિર્સગ - Nisharg
- નૈષધ - Naishadh
- નિધીશ - Nidhish
ન પરથી છોકરી ના નામ | Baby Girl Names From N
- નીવા - Niva
- નૂપુર - Nupur
- નિશિ - Nishi
- નેત્રી - Netri
- નેહા - Neha
- નીરા - Nira
- નીતિ - Niti
- નિયંતા - Niyanta
- નીરજા - Nirja
- નિર્ઝરી - Nirjari
- નિર્ભયા - Nirbhya
- નૃપા - Nrupa
- નિરીક્ષા - Niriksha
- નતાશા - Natasha
- નિયતિ - Niyati
- નીપા - Nipa
- નિરાલી - Nirali
- નિત્યા - Nitya
- નિષ્ઠા - Nihtha
- નંદિતા - Nandita
- નિધિ - Nidhi
- નેહલ - Nehal
- નમિતા - Namita
- નૈના - Naina
- નિરવા - Nirva
- નીલાક્ષી - Nilakshi
- નુતિ - Nuti
ય પરથી છોકરા ના નામ | Baby Boy Names From Y
- યુગલ - Yugal
- યેાગાશું - Yoganshu
- યજ્ઞેશ - Yaganesh
- યાત્રિક - Yatrik
- યશ - Yash
- યમન - Yaman
- યોગેશ - Yogesh
- યતીન - Yatin
- યાજ્ઞકિ - Yagnik
- યશીલ - Yashil
- યજ્ઞિત - Yagnit
- યોગીશ - Yogish
ય પરથી છોકરી ના નામ | Baby Girl Names From Y
- યાસ્મીન - Yamin
- યોગીતા - Yogita
- યુગ્મા - Yogma
- યુતિ - Yuti
- યાગિની - Yogini
- યામિની - Yamini
- યેશા - Yesha
- યોગીશ - Yogish
- યશિતા - Yashita
- યેતી - Yeti
- યામિની - Yamini
વૃશ્ચિક રાશિ પરથી નામ । Vrushik Rashi Baby Name
Conclusion
આ પોસ્ટ માં વૃશ્ર્વિક રાશિના ન,ય પરથી છોકરીઓ નામ તેમજ છોકરાઓના નામ (Vrushik Rashi Baby Boy & Baby Girl Names) દર્શાવવામાં આવ્યા છે. તમારા પાસે બીજા કોઈ નામ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને અમે તે નામને અહીંયા ઉમેરી શકીયે. અને હા અહીં આપેલા નામ તમને કેવા લાગ્યા તે પણ કોમેન્ટ માં લખતા જજો. આભાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | Google News પર ફોલો કરો.
Vursick rasi
ReplyDeleteયુત્ત્વિક
ReplyDeleteNice name
Deleteનેહલ
ReplyDeleteનિતેશ
ReplyDeleteYash
ReplyDeleteYogi
ReplyDelete