360+ દ પરથી બાળકનું નામ | 👶🏻 Best Baby Boys & Girls Names from D in Gujarati [2024]

boys and girl names from d, દ પરથી બાળકોના નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form D, Gujarati Names, Names From D, Boys Names From D, Girls Names From D, Boys And Girls Names

Boys and Girls Names from D : આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા મીન રાશિ ના અક્ષરો (દ,ચ,ઝ,થ) મુજબ દ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From D 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર 'હિન્દુ નામ' માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

દ પરથી બાળકોના નામ | Boys and Girls Names from D in Gujarati

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો D પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

દ પરથી છોકરાના નામ | Boy Names from D in Gujarati

દ પરથી છોકરાના નામ, દ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From D, Boys Names, Baby Boys Names, Gujarati Names, D Names
 1. દાબીત - Dabeet
 2. દૈવદર્શન - Daevarshan
 3. દૈત્ય - Daitya
 4. દૈત્યાસ - Daityas
 5. દૈવત - Daivat
 6. દૈવેંશ - Daivensh
 7. દૈવિક - Daivik
 8. દૈવ્યા - Daivya
 9. દક્ષ - Daksh
 10. દક્ષેશ - Dakshesh
 11. દક્ષિણા - Dakshin
 12. દક્ષિણામૂર્તિ - Dakshinamoorthy
 13. દક્ષિણાયન - Dakshinayan
 14. દક્ષિણેશ - Dakshinesh
 15. દક્ષિત - Dakshit
 16. દલજિત - Dalajit
 17. દાલભ્યા - Dalbhya
 18. દમન - Daman
 19. દામોદર - Damodar
 20. દામોદરન - Damodaran
 21. દંડક - Dandak
 22. દાનેશ - Danesh
 23. દેનિયલ - Danielle
 24. દેનિશ - Danish
 25. દંતા - Danta
 26. દનુજ - Danuj
 27. દાનુષ - Danush
 28. દાનવીર - Danvir
 29. દરમન - Darman
 30. દાર્મિક - Darmik
 31. દર્પદ - Darpad
 32. દર્પહન - Darpahan
 33. દર્પક - Darpak
 34. દર્પણ - Darpan
 35. દરસાણીયા - Darsaniya
 36. દર્શ - Darsh
 37. દર્શક - Darshak
 38. દર્શન - Darshan
 39. દર્શત - Darshat
 40. દર્શિક - Darshik
 41. દર્શિલ - Darshil
 42. દર્શીશ - Darshish
 43. દર્શિત - Darshit
 44. દારુક - Daruk
 45. દારુકા - Daruka
 46. દારુન - Darun
 47. દારુના - Daruna
 48. દારુયાત - Daruyat
 49. દશકેતુ - Dasaketu
 50. દશરદ - Dasarad
 51. દશાર્ણા - Dasarna
 52. દશાંત - Dashant
 53. દશરથ - Dasharath
 54. દશરથી - Dasharathi
 55. દશી - Dashee
 56. દશપદ - Daspada
 57. દાત્રીમ - Datrim
 58. દત્ત - Datta
 59. દાત્તેય - Dattey
 60. દત્તા - Dattra
 61. દત્ત્રવત - Dattravat
 62. દાવુથ - Davuth
 63. દયાકર - Dayaakar
 64. દયાલ - Dayaal
 65. દયાકર - Dayakar
 66. દયાકારા - Dayakara
 67. દયામય - Dayamay
 68. દયાનંદ - Dayanand
 69. દયાનિધન - Dayanidhan
 70. દયાનશ - Dayansh
 71. દયંત - Dayant
 72. દયારામ - Dayaram
 73. દયાસાગર - Dayasagar
 74. દયાશંકર - Dayashankar
 75. દયેશ - Dayesh
 76. દયાન - Dayyan
 77. દક્ષીત - Deakshit
 78. દેવાંશ - Debansh
 79. દેવાશિષ - Debashish
 80. દેબાયન - Debayan
 81. દેબજીત - Debjit
 82. દેબપ્રતિમ - Debpratim
 83. દેબરાજ - Debraj
 84. દીદાર - Deedar
 85. દીક્ષિત - Deekshith
 86. દીલક્ષા - Deelaksha
 87. દીનબંધુ - Deenabandhu
 88. દીનદયાલ - Deenadayaal
 89. દીનાનાથ - Deenanath
 90. દીનાથ - Deenath
 91. દીનપ્રીત - Deenpreet
 92. દીનપ્રેમ - Deenprem
 93. દીપ - Deep
 94. દીપન - Deepan
 95. દીપક - Deepak
 96. દીપકરાજ - Deepakraj
 97. દીપાંકર - Deepankar
 98. દીપાંશુ - Deepanshu
 99. દીપેન્દ્ર - Deependra
 100. દીપેશ - Deepesh
 101. દીપીન્દર - Deepinder
 102. દીપિત - Deepit
 103. દીપજય - Deepjay
 104. દીપમોહન - Deepmohan
 105. દીપનિવાસ - Deepnivas
 106. દીપસુંદર - Deepsundar
 107. દીપ્તાંશુ - Deeptanshu
 108. દીપ્તિમાન - Deeptiman
 109. દીપુ - Deepu
 110. દેશાન - Deeshan
 111. દેહભુજ - Dehabhuj
 112. દેહજા - Dehaja
 113. દેહે - Dehay
 114. દેહેશ્વર - Dehesvara
 115. દેનિશ - Denish
 116. દેશદ - Deshad
 117. દેવ - Dev
 118. દેવાપી - Devaapi
 119. દેવબ્રત - Devabrata
 120. દેવચંદ્ર - Devachandra
 121. દેવદર્શન - Devadarshan
 122. દેવદાસ - Devadas
 123. દેવદત્ત - Devadatt
 124. દેવદ્યુમ્ન - Devadyumna
 125. દેવગ્યા - Devagya
 126. દેવજ - Devaj
 127. દેવજી - Devaji
 128. દેવજુતા - Devajuta
 129. દેવક - Devak
 130. દેવકીનંદન - Devakeenandan
 131. દેવકુમાર - Devakumar
 132. દેવલ - Deval
 133. દેવમદન - Devamadana
 134. દેવાનંદ - Devanand
 135. દેવાંગ - Devang
 136. દેવાંક - Devank
 137. દેવાંશ - Devansh
 138. દેવરાજ - Devaraj
 139. દેવર્પણ - Devarpana
 140. દેવર્ષ - Devarsh
 141. દેવરસી - Devarsi
 142. દેવર્યા - Devarya
 143. દેવાશિષ - Devashish
 144. દેવદર્શ - Devdarsh
 145. દેવદાસ - Devdas
 146. દેવેન - Deven
 147. દેવેન્દ્ર - Devendra
 148. દેવેન્દ્રનાથ - Devendranath
 149. દેવેશ - Devesh
 150. દેવેશ્વર - Deveshwar
 151. દેવીલાલ - Devilaal
 152. દેવીપ્રસાદ - Deviprasad
 153. દેવકીનંદન - Devkinandan
 154. દેવકુમાર - Devkumar
 155. દેવનારાયણ - Devnarayan
 156. દેવનાથ - Devnath
 157. દેવરાજ - Devraj
 158. દેવવ્રત - Devvrat
 159. દેવ્યમ - Devyam
 160. દિગંત - Digant
 161. દિગ્વસ્ત્ર - Digvastra
 162. દિગ્વિજય - Digvijay
 163. દિજેશ - Dijesh
 164. દિક્ષ - Diksh
 165. દીક્ષાન - Dikshan
 166. દીક્ષિત - Dikshit
 167. દિલાવર - Dilawar
 168. દિલબર - Dilber
 169. દિલીપ - Dilip
 170. દિમંત - Dimant
 171. દિનાકર - Dinakar
 172. દિનાકરન - Dinakaran
 173. દીનાનાથ - Dinanath
 174. દિનાન્તા - Dinanta
 175. દિનાર - Dinar
 176. દીનદયાળ - Dindayal
 177. દિનેન્દ્ર - Dinendra
 178. દિનેશ - Dinesh
 179. દિનકર - Dinkar
 180. દિનપાલ - Dinpal
 181. દિપાંકર - Dipankar
 182. દિપાંશુ - Dipanshu
 183. દિપેન - Dipen
 184. દિપેશ - Dipesh
 185. દિપિન - Dipin
 186. દિપ્તાંશુ - Diptanshu
 187. દિપ્તોષ - Diptosh
 188. દિશંક - Dishank
 189. દિશાંતા - Dishanta
 190. દિષ્ટ - Disht
 191. દિવાકર - Divaakar
 192. દિવામ - Divam
 193. દિવાંશ - Divansh
 194. દિવિત - Divit
 195. દિવી - Divy
 196. દિવ્યમ - Divyam
 197. દિવ્યાંગ - Divyang
 198. દિવ્યાંશ - Divyansh
 199. દિવ્યાંશુ - Divyanshu
 200. દિવ્યંત - Divyant
 201. દિવ્યેશ - Divyesh
 202. દક્ષેશ - Dkshesh
 203. દ્રશ્ય - Drashya
 204. દ્રવિડ - Dravid
 205. દ્રવિન - Dravin
 206. દ્રિજેશ - Drijesh
 207. દૃષિત - Drishit
 208. દ્રિતિક - Dritik
 209. દ્રોણ - Dron
 210. દ્રુમિલ - Drumil
 211. દ્રુપદ - Drupad
 212. દ્રુવિક - Druvik
 213. દુલાલ - Dulal
 214. દુરાઈરાજ - Durairaj
 215. દુરંજયા - Duranjaya
 216. દુર્ગાદાસ - Durgadas
 217. દુર્ગાદત્ત - Durgadutt
 218. દુર્ગાપ્રસાદ - Durgaprasad
 219. દુર્ગેશ - Durgesh
 220. દુરીજેશ - Durijesh
 221. દુર્જા - Durja
 222. દુર્જયા - Durjaya
 223. દુર્વેશ - Durvesh
 224. દુર્વિશ - Durvish
 225. દુષ્યંત - Dushyant
 226. દ્વિમિધા - Dvimidha
 227. દ્વૈપાયન - Dwaipayan
 228. દ્વારકા - Dwarakaa
 229. દ્વારિક - Dwarik
 230. દ્વિજરાજ - Dwijaraj
 231. દ્વિજેન્દ્ર - Dwijendra
 232. દ્વિજેશ - Dwijeshદ પરથી છોકરીના નામ | Girl Names from D in Gujarati

દ પરથી છોકરીના નામ, દ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From D, Girls Names, Baby Girls Names, Gujarati Names, D Girls Names
 1. દધીજા - Dadhija
 2. દૈવિશા - Daevisha
 3. દૈનિકા - Dainika
 4. દક્ષા - Daksha
 5. દક્ષકન્યા - Dakshakanya
 6. દક્ષના - Dakshana
 7. દક્ષતા - Dakshata
 8. દાક્ષાયણી - Dakshayani
 9. દક્ષિણા - Dakshina
 10. દક્ષિન્યા - Dakshinya
 11. દક્ષિતા - Dakshita
 12. દમયંતી - Damayanti
 13. દામિની - Damini
 14. દનલક્ષ્મી - Danalakshmi
 15. દાનીયા - Daniya
 16. દારિકા - Darika
 17. દરિત્રી - Daritri
 18. દર્મા - Darma
 19. દાર્મિકા - Darmika
 20. દર્પણા - Darpana
 21. દર્પિતા - Darpita
 22. દર્શના - Darshana
 23. દર્શની - Darshani
 24. દર્શી - Darshi
 25. દર્શિકા - Darshika
 26. દર્શિની - Darshini
 27. દર્શિનિકા - Darshinika
 28. દર્શિતા - Darshita
 29. દર્શની - Darshni
 30. દાસા - Dasa
 31. દશા - Dasha
 32. દાસ્ય - Dasya
 33. દયા - Daya
 34. દયાનીતા - Dayanita
 35. દયિતા - Dayita
 36. દેબલિના - Debalina
 37. દેવાંશી - Debanshi
 38. દેબરાતી - Debarati
 39. દેબાશ્રી - Debashree
 40. દેબાસ્મિતા - Debasmita
 41. દેબોલીના - Debolina
 42. દીક્ષા - Deeksha
 43. દીક્ષાના - Deekshana
 44. દીપા - Deepa
 45. દીપાબલી - Deepabali
 46. દીપકલા - Deepakala
 47. દીપલક્ષ્મી - Deepalakshmi
 48. દીપાલી - Deepali
 49. દીપમાલા - Deepamala
 50. દીપના - Deepana
 51. દીપાંજલિ - Deepanjali
 52. દીપશિખા - Deepashikha
 53. દીપવતી - Deepavati
 54. દીપાવલી - Deepawali
 55. દીપિકા - Deepika
 56. દીપમાલા - Deepmala
 57. દીપશિખા - Deepshikha
 58. દીપ્તા - Deepta
 59. દીપ્તિ - Deepti
 60. દિવા - Deeva
 61. દેશણા - Deshna
 62. દેવહુતિ - Devahuti
 63. દેવકાલી - Devakali
 64. દેવકન્યા - Devakanya
 65. દેવકી - Devaki
 66. દેવલથા - Devalatha
 67. દેવલેખા - Devalekha
 68. દેવમતી - Devamati
 69. દેવમયી - Devamayi
 70. દેવાની - Devanee
 71. દેવાંગના - Devangana
 72. દેવાંગી - Devangi
 73. દેવાંશી - Devanshi
 74. દેવન્યા - Devanya
 75. દેવસેના - Devasena
 76. દેવશ્રી - Devashree
 77. દેવસ્મિતા - Devasmitha
 78. દેવયાની - Devayani
 79. દેવી - Devi
 80. દેવિકા - Devika
 81. દેવીના - Devina
 82. દેવીપ્રિયા - Devipriya
 83. દેવનંદ - Devnanda
 84. દેવોલિના - Devolina
 85. દેવુ - Devu
 86. દિગીશા - Digisha
 87. દીક્ષા - Diksha
 88. દિક્ષિકા - Dikshika
 89. દીક્ષિતા - Dikshita
 90. દિક્ષા - Dikshya
 91. દિનુ - Dinu
 92. દિપા - Dipa
 93. દિપાકર્ણી - Dipakarni
 94. દિપાક્ષી - Dipakshi
 95. દિપલ - Dipal
 96. દિપાલી - Dipali
 97. દિપન્નીતા - Dipannita
 98. દિપાંશી - Dipanshi
 99. દિપ્તા - Dipta
 100. દિપ્તી - Dipti
 101. દિપ્તિકા - Diptika
 102. દિશા - Disha
 103. દિશાની - Dishani
 104. દિતિ - Diti
 105. દિતિક્ષા - Ditiksha
 106. દિત્સા - Ditsa
 107. દિત્યા - Ditya
 108. દિત્યાશ્રી - Dityashree
 109. દિવા - Diva
 110. દિવેના - Divena
 111. દિવ્યા - Divya
 112. દિવ્યજ્યોતિ - Divyajyothi
 113. દિવ્યાના - Divyana
 114. દિવ્યાંકા - Divyanka
 115. દિવ્યાંશી - Divyanshi
 116. દિવ્યાશા - Divyasha
 117. દિવ્યશ્રી - Divyashree
 118. દિવ્યતા - Divyata
 119. દ્રષ્ટિ - Drashti
 120. દ્રૌપદી - Draupadi
 121. દ્રિસણા - Drisana
 122. દૃષાણી - Drishani
 123. દૃષ્ટિ - Drishti
 124. દ્વિષ્યા - Drishya
 125. દ્રુમા - Druma
 126. દ્રુતિ - Druti
 127. દ્રુવિકા - Druvika
 128. દુલારી - Dulari
 129. દુર્ગા - Durga
 130. દુર્વા - Durva
 131. દુર્વિશા - Durvisha
 132. દ્વિષા - Dvishaદ પરથી નામ । New Gujarati Baby Names from D 2024


Conclusion


આ લેખમાં મીન રાશિ (Meen Rashi) નો અક્ષર દ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names from D in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'દ પરથી નામ' (Boys And Girls Names from D) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post