સંસ્કૃત નામ : કુંભરાશિ: નામનો અર્થ : કલશ પ્રકાર : વાયુ સ્થિર સકારાત્મક રાશિચક્ર તત્વ : વાયુ નક્ષત્ર : શતભિષા સ્વામી ગ્રહ : ગુરુ રાશિચક્રના લક્ષણો : માનવીય અભિગમ, પ્રગતિશીલ જીવન, સતર્કતા, ધૈર્ય, એકાગ્રતા, અભ્યાસુ, સ્પષ્ટ, કરુણાપૂર્ણ ભાગ્યશાળી રંગ : કાળો, વાદળી, જાંબલી, રાખોડી ભાગ્યશાળી દિવસ/વાર : રવિવાર, શનિવાર ભાગ્યશાળી રત્ન : નીલમ ભાગ્યશાળી અંક : 2, 3, 7, 9, 11 નામાક્ષર : ગ,શ,સ,ષ
કુંભ રાશિ પરથી ગુજરાતી બેબી ના નામ | Gujarati Baby Boy & Baby Girl Names
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યા નું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયા કુંભ રાશિ માટે ગ,શ,સ,ષ પરથી છોકરી તેમજ છોકરા ના (Kumbh Rashi Name Gujarati) નામ આપેલ છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામ દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.
ગ,શ,સ,ષ પરથી છોકરી અને છોકરા ના નામ 2023 | Names From G,Sh,S
ગ પરથી છોકરા ના નામ | Baby Boy Names From G
- ગિરિન - Girin
- ગૌરાંગ - Gaurang
- ગગન - Gagan
- ગર્વ - Garv
- ગુજંન - Gunjan
- ગર્વીશ - Garvish
- ગુરુ - Guru
- ગોપન - Gopan
- ગીતેશ - Gitesh
- ગોપાલ - Gopal
- ગૌતમ - Gautam
ગ પરથી છોકરી ના નામ | Baby Girl Names From G
- ગાર્ગી - Gargi
- ગિરા - Gira
- ગીતિકા - Gitika
- ગુણ્યા - Gunya
- ગ્રીષ્મા - Grishma
- ગૌરાંગી - Gaurangi
- ગીતા - Gita
- ગોપી - Gopi
- ગોમિતા - Gomita
- ગરિમા - Garima
- ગાથા - Gatha
- ગિરિજા - Girija
- ગૌરી - Gauri
- ગૌરવી - Gauravi
શ પરથી છોકરા ના નામ | Baby Boy Names From Sh
- શમિત - Shamit
- શશિન - Shashin
- શશાંક - Shashank
- શાર્દૂલ - Shardul
- શાંતનુ - Shantanu
- શુભમ - Shubham
- શુભાંગ - Shubhang
- શ્યામ - Shyam
- શીતાંશુ - Shitanshu
- શ્યામલ - Shyamal
- શૌનક - Shaunak
- શોભન - Shobhan
- શાલીન - Shalin
- શિવાંગ - Shivang
- શાશ્વત - Shashwat
- શિવેન - Shiven
- શર્મન - Sharman
- શેણિક - Shenik
- શૈલેન - Shailen
- શશિ - Shashi
- શ્રીધર - Shredhar
- શ્રીકાંત - Shreekant
- શ્રવણ - Shravan
- શ્રી - Shree
- શ્રીકુંજ - Shreekunj
- શ્રુત - Shrutu
- શ્રીનાથ - Shreenath
- શ્રેયસ - Shreyash
- શ્રધ્ધેય - Shradhdheya
- શ્રેણીક - Shrenik
- શ્રેયાંક - Shreyank
- શ્રીનીલ - Shrinil
- શ્રેયાંગ - Shreyang
- શ્લોક - Shlok
- શ્વેતકેતુ - Shvetketu
શ પરથી છોકરી ના નામ | Baby Girl Names From Sh
- શચિ - Shachi
- શર્વરી - Sharvari
- શલ્યા - Shlya
- શર્મિલી - Sharmili
- શાખા - Shakha
- શમિતા - Shamita
- શર્વાણી - Shrvani
- શિલ્પી - Shilpi
- શુભાંગી - Shubhangi
- શીતલ - Shital
- શિખા - Shikha
- શાંભવી - Shambhavi
- શૈલ - Shail
- શ્યામા - Shyama
- શૈલજા - Shailaja
- શૈલી - Shaili
- શેની - Sheni
- શેફાલી - Shefali
- શકિત - Shakti
- શિબા - Shiba
- શિવાંગી - Shivangi
- શિશિર - Shishir
- શ્રધ્ધા - Shradhdha
- શ્રુતિ - Shruti
- શ્રવણા - Shravana
- શ્રાવણી - Shravani
- શ્રીનિધિ - Shreenidhi
- શ્રીનંદા - Shreenanda
- શ્રેયા - Shreya
- શ્રેણી - Shreni
- શ્રીપર્ણા - Shriparna
- શ્રેયાંશી - Shreyanshi
- શ્વેતા - Shweta
- શ્વેતલ - Shvetal
સ પરથી છોકરા ના નામ | Baby Boy Names From S
- સત્ય - satya
- સનત - Sanat
- સપન - Sapan
- સમર્થ - Samarth
- સર્વજ્ઞ - Sarvagnah
- સલિલ - Salil
- સંકલ્પ - Sankalp
- સંકેત - Sanket
- સંગમ - Sangam
- સંભવ - Sambhav
- સ્મિત - Smit
- સાહિલ - Sahil
- સીતાંશુ - Sitanhu
- સતુલ - Satul
- સૌમ્ય - Saumay
- સુદેશ - Sudesh
- સુધાંશુ - Sudhanhu
- સૌરવ - Saurav
- સોહમ - Soham
- સ્નેહલ - Snehal
- સૌમિલ - Saumil
- સક્ષમ - Saksham
- સૌરિન - Saurin
- સુશ્રુત - Sushrut
- સાકાર - Sakar
- સુકૃત - sukrut
- સર્વેશ - Sarvesh
- સંસ્કાર - Sankar
- સર્જન - Sarjan
- સ્પંદન - Spandan
- સુજન - Sujan
- સમસ્ત - Samast
- સાત્ત્વિક - Satvik
- સ્વપ્નિલ - Svapnil
- સરિત - Sarit
- સવાર્ંગ - Savarang
- સાક્ષર - Sakshar
- સાર્થક - Sarthak
- સીમિત - Simit
- સૃજલ - Srujal
- સ્તવન - Stavan
- સુનંદ - Sunand
- સુરમ્ય - Suramy
- સુકેતુ - Suketu
- સૌરભ - Saurabh
- સુશાંત - Sushant
સ પરથી છોકરી ના નામ | Baby Girl Names From S
- સ્મૃતિ - Smruti
- સૌમ્યા - Saumya
- સ્તુતિ - Stuti
- સોહિણી - Sohini
- સુહાગી - Suhagi
- સમિરા -Samira
- સરોજા - Saroja
- સુહાની - uhani
- સાગરિકા - Sagarika
- સલીના - Salina
- સંસ્કૃતિ - Sanskruti
- સુકેશી - Sukeshi
- સુચેતા - Sucheta
- સાંવરી - Samvari
- સલોની - Saloni
- સેવાણી - Sevani
- સિદ્ધા - Shidhdha
- સુરંગી - Surangi
- સુજાતા - Sujata
- સુંગધા - Sugdha
- સુચિત્રા - Suchitra
- સારિકા - Sarika
- સુલભા - Sulabha
- સુવાસ - Suvas
- સુહાસી - Suhasi
- સુશ્રુતા - Sushruta
- સુરજા - Suraja
- સૃષ્ટિ - Sruhti
- સ્તવના - Stvana
- સ્થિરા - Sthira
- સૂર્યા - Surya
- સોનિકા - Sonika
- સ્વરા - Svara
ષ પરથી છોકરા ના નામ | Baby Boy Names From Sha
- ષાધિન - Shadhin
- ષાહિથ - Shahith
- ષન્મુખન - Shanmukhan
- ષશાંગ - Shashang
- ષતપદ્મા - Shatpadma
ષ પરથી છોકરી ના નામ | Baby Girl Names From Sha
- ષધા - Shadha
- ષન્મિતા - Shanmitha
- ષન્મુખી - Shanmukhi
- ષષ્ઠી - Shasthi
- ષાયરીન - Shyreen
કુંભ રાશિ પરથી નામ । Kumbh Rashi Baby Name
Conclusion
આ પોસ્ટ માં કુંભ રાશિ ના ગ,શ,સ,ષ પરથી છોકરીઓ નામ તેમજ છોકરાઓના નામ (Kumbh Rashi Baby Boy & Baby Girl Name) દર્શાવવામાં આવ્યા છે. તમારા પાસે બીજા કોઈ નામ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને અમે તે નામને અહીંયા ઉમેરી શકીયે. અને હા અહીં આપેલા નામ તમને કેવા લાગ્યા તે પણ કોમેન્ટ માં લખતા જજો. આભાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | Google News પર ફોલો કરો.
Bhavik
ReplyDeleteશિવાની
Delete૧૧/૧૧/૨૦૨૧
DeleteRavikumar
Delete13/11/2021
ReplyDeleteકૂભ રાશિ
Delete4.12.2021
ReplyDeleteતા.2.3.2021 વાર બુધવાર સમાય 5.40
ReplyDelete30,3,2022વાર બુધવારે સમયે 1:27
ReplyDeleteસુશાંત સિંહ ફેવરિટ હિરો એટલે શુંશાંત નામ બહુ જ સરસ લાગ્યું
ReplyDelete12/08/022 . time ;6.53
ReplyDelete25.8.2022.ગુરૂવાર
ReplyDelete02/11/2022 બુધવાર 4:18
ReplyDeleteSuraj
DeleteSvara
ReplyDelete