150+ ગ પરથી છોકરાઓના નામ (2024) | 👦🏻 Best Hindu Boy Names from G in Gujarati

ગ પરથી નામ બેબી બોય, ગ પરથી નામ છોકરા, g se name boy, g name list boy hindu, ગ પરથી છોકરાના નામ, g se boy name, ગ પરથી નામ, ગ રાશિ નામ, ગ પરથી નામ બોય, ગ પરથી નામ બાબો, ગુજરાતી છોકરાઓના નામ, છોકરાઓના નામ, ગ પરથી છોકરાના નામ, Kumbh Rashi Boy Names, Boy Names, Gujarati Boy Names, Boy Names From G, Boy Names in Gujarati, Boy Names From G in Gujarati, Boy Names From G, Names From G, Gujarati Names From G

Hindu Boy Names from G in Gujarati : આ યુગમાં મા-બાપ તેમના બાળકનું નામ કંઈક અલગ અને અનોખું રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે આજુબાજુ પૂછવાને બદલે હવે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને વેબસાઈટોની જે-તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે ઉત્તમ નામ પસંદ કરતા હોય છે.

આવા મા-બાપ માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા 'કુંભ રાશિ ના અક્ષર ગ પરથી છોકરાઓના નામ' (Kumbh Rashi Boy Names from G Gujarati) ની યાદી આપની સમક્ષ પ્રદર્શિત કરી છે. આ લિસ્ટમાં આપને કુંભ રાશિના 'ગ' અક્ષર પરથી નામ (Gujarati Names from G) આપવામાં આવ્યા છે.

{tocify} $title={અનુક્રમણિકા}

ગ અક્ષર પરથી નામ | Hindu Boy Names from G Gujarati 2024

અહીંયા આપને કુંભ રાશિ ના 'ગ અક્ષર પરથી છોકરાઓના નામ' (Hindu Boy Names from G Gujarati) ની લિસ્ટ આપવામાં આવી છે, ગ પરથી નામ બેબી બોય ના જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (G Parthi Boy Name Gujarati) પસંદ કરી શકો છો.

ગ થી શરૂ થતા છોકરાના નામ | Baby Boy Names from G Gujarati

  1. ગાદીન - Gadin
  2. ગાદીવા - Gadiva
  3. ગગન - Gagan
  4. ગગનદીપ - Gagandeep
  5. ગગનેશ - Gagnesh
  6. ગહન - Gahan
  7. ગજાધર - Gajaadhar
  8. ગજાનન - Gajanan
  9. ગજાનંદ - Gajanand
  10. ગજદંત - Gajdant
  11. ગજેન્દ્ર - Gajendra
  12. ગજકરણ - Gajkaran
  13. ગજપતિ - Gajpati
  14. ગજરૂપ - Gajrup
  15. ગજવદન - Gajvadan
  16. ગંભીર - Gambheer
  17. ગણક - Ganak
  18. ગણપતિ - Ganapati
  19. ગણરાજ - Ganaraj
  20. ગણવ - Ganav
  21. ગાંધા - Gandhaa
  22. ગંધમ - Gandham
  23. ગાંધાર - Gandhar
  24. ગંધરાજ - Gandharaj
  25. ગાંધર્વ - Gandharv
  26. ગાંધી - Gandhi
  27. ગાંધીક - Gandhik
  28. ગાંદીરા - Gandira
  29. ગાંદીવા - Gandiva
  30. ગણેહ - Ganeh
  31. ગણેન્દ્ર - Ganendra
  32. ગણેશન - Ganesan
  33. ગંગાધર - Gangadhar
  34. ગંગાધરન - Gangadharan
  35. ગંગાદત્ત - Gangadutt
  36. ગંગેશ - Gangesh
  37. ગંગાશા - Gangesha
  38. ગંગોલ - Gangol
  39. ગણીશા - Ganisha
  40. ગણિત - Ganit
  41. ગંજન - Ganjan
  42. ગણનાથ - Gannaath
  43. ગણપત - Ganpat
  44. ગન્તવ્ય - Gantavya
  45. ગર્ગ - Garg
  46. ગરીમાન - Gariman
  47. ગર્જન - Garjan
  48. ગરુડ - Garuda
  49. ગર્વ - Garv
  50. ગર્વિશ - Garvish
  51. ગરવીત - Garvit
  52. ગતીક - Gatik
  53. ગૌર - Gaur
  54. ગૌરબ - Gaurab
  55. ગૌરલ - Gaural
  56. ગૌરાંગ - Gaurang
  57. ગૌરાંશ - Gauransh
  58. ગૌરવ - Gaurav
  59. ગૌરેશ - Gauresh
  60. ગૌરીક - Gaurik
  61. ગૌરીકાંત - Gaurikant
  62. ગૌરીનંદન - Gaurinandan
  63. ગૌરીનાથ - Gaurinath
  64. ગૌરીશ - Gaurish
  65. ગૌરીશંકર - Gaurishankar
  66. ગૌરીસુતા - Gaurisuta
  67. ગૌશિક - Gaushik
  68. ગૌતમ - Gautam
  69. ગૌતવ - Gautav
  70. ગવરા - Gavara
  71. ગાવસ્કર - Gavaskar
  72. ગાવેશન - Gaveshan
  73. ગાવિષ્ટ - Gavisht
  74. ગેવી - Gavy
  75. ગવ્ય - Gavya
  76. ગાયક - Gayak
  77. ગાયન - Gayan
  78. ગીતમ - Geetham
  79. ગીતપ્રકાશ - Geetprakash
  80. ગેયરાજન - Geyarajan
  81. ગિજ્ઞેશ - Gigyansh
  82. ગિરધારી - Girdhari
  83. ગિરીશ - Gireesh
  84. ગિરી - Giri
  85. ગિરધર - Giridhar
  86. ગિરધરન - Giridharan
  87. ગિરિલાલ - Girilal
  88. ગિરીન - Girin
  89. ગિરિરાજ - Giriraj
  90. ગિરિવર - Girivar
  91. ગીતાંશુ - Gitanshu
  92. ગીતાશ્રી - Gitashri
  93. ગીતેશ - Gitesh
  94. જ્ઞાનેશ - Gnanesh
  95. ગોબીનાથ - Gobinath
  96. ગોકુલ - Gokul
  97. ગોપાલ - Gopal
  98. ગોપન - Gopan
  99. ગોપેશ - Gopesh
  100. ગોપી - Gopi
  101. ગોપીચંદ - Gopichand
  102. ગોપીકૃષ્ણ - Gopikrishna
  103. ગોપીનાથ - Gopinath
  104. ગોપીનાથન - Gopinathan
  105. ગોરખ - Gorakh
  106. ગોરલ - Goral
  107. ગોરાંક - Gorank
  108. ગોરધન - Gordhan
  109. ગૌરવ - Gourav
  110. ગૌરીશંકર - Gourishankar
  111. ગૌતમ - Goutam
  112. ગોવર્ધન - Govardhan
  113. ગોવિંદ - Govind
  114. ગોવિંદરાજ - Govindaraj
  115. ગ્રહીશ - Grahish
  116. ગ્રંથિક - Granthik
  117. ગ્રીષ્મ - Grishm
  118. ગૃહીત - Gruhit
  119. ગૃહીત - Gruhit
  120. ગ્રુતીક - Grutik
  121. ગુલાબ - Gulab
  122. ગુલાલ - Gulal
  123. ગુલશન - Gulshan
  124. ગુલઝાર - Gulzar
  125. ગુણજ્ઞ - Gunagya
  126. ગુનાલન - Gunalan
  127. ગુણમય - Gunamay
  128. ગુણરત્ન - Gunaratna
  129. ગુણસેકર - Gunasekar
  130. ગુંજન - Gunjan
  131. ગુણવંત - Gunwant
  132. ગુણવંતરાય - Gunvantray
  133. ગુપિલ - Gupil
  134. ગુપ્તક - Guptak
  135. ગુરચરણ - Gurcharan
  136. ગુરદીપ - Gurdeep
  137. ગુરમન - Gurman
  138. ગુરમાંશુ - Gurmanshu
  139. ગુરમિત - Gurmit
  140. ગુરુમુખ - Gurmukh
  141. ગુરનામ - Gurnam
  142. ગુરસાન - Gursan
  143. ગુરુ - Guru
  144. ગુરુચરણ - Gurucharan
  145. ગુરુદાસ - Gurudas
  146. ગુરુદત્ત - Gurudutt
  147. ગુરુપ્રસાદ - Guruprasad
  148. ગુરુરાજ - Gururaj
  149. ગુરુત્તમ - Guruttam
  150. જ્ઞાન - Gyan
  151. જ્ઞાનદેવ - Gyandev

ગ અક્ષર પરથી છોકરાઓના નામ | Boy Names from Letter G in Gujarati




Conclusion

ઉપરોક્ત યાદીમાં આપને 'ગ પરથી છોકરાના નામ' (G Boy Names in Gujarati) આપવામાં આવ્યા છે, ગ પરથી નામ છોકરા ની લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરા (G Se Name Boy) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.

ખાસ: ઉપર આપેલા 'G અક્ષરના નામ' (G Letters Name Gujarati) સિવાય જો કોઈ બીજા ગ ઉપર થી નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

1 Comments

Previous Post Next Post