45+ ઘ પરથી બાળકોના નામ | 👶🏻 Best Baby Boys & Girls Names from Gh in Gujarati [2024]

boys and girl names from gh, ઘ પરથી બાળકોના નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form Gh, Gujarati Names, Names From Gh, Boys Names From Gh, Girls Names From Gh, Boys And Girls Names
Best Gujarati Names From Gh

Boys and Girls Names from Gh : આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા મિથુન રાશિ ના અક્ષરો (ક,છ,ઘ) મુજબ ઘ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From Gh 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

ઘ પરથી બાળકોના નામ | Boys and Girls Names from Gh in Gujarati

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો Gh પરથી છોકરાઓના નામ (Boys Names From Gh) ને દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

ઘ પરથી છોકરાના નામ | Boy Names from Gh in Gujarati

ઘ પરથી છોકરાના નામ, ઘ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From Gh, Boys Names, Baby Boys Names, Gujarati Names, Gh Names
Boys Names From Gh
  1. ઘદરા - Ghadra
  2. ઘમંડજીત - Ghamandjeet
  3. ઘમીર - Ghamir
  4. ઘનાનંદ - Ghananand
  5. ઘનલિંગા - Ghanlinga
  6. ઘનશ્યામ - Ghanashyam
  7. ઘનપ્રિયા - Ghanapriya
  8. ઘનદીપ - Ghandeep
  9. ઘનેન્દ્ર - Ghanendra
  10. ઘનેશ - Ghanesh
  11. ઘનીશ - Ghanish
  12. ઘનીમ - Ghanim
  13. ઘસાન - Ghasaan
  14. ઘાયત - Ghayat
  15. ઘાઝી - Ghazi
  16. ઘેલાણી - Ghelani
  17. ઘુસ્મેશ - Ghusmesh
  18. ઘોટક - Ghotak
  19. ઘોષાલ - Ghoshal
  20. ઘ્નાનમ - Ghyanam



ઘ પરથી છોકરીના નામ | Girl Names from Gh in Gujarati

ઘ પરથી છોકરીના નામ, ઘ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From Gh, Girls Names, Baby Girls Names, Gujarati Names, Gh Girls Names
Girls Names From Gh
  1. ઘાના - Ghana
  2. ઘફીરા - Ghafira
  3. ઘટા - Ghata
  4. ઘીના - Ghena
  5. ઘેના - Ghena
  6. ઘન્યા - Ghanya
  7. ઘેવરી - Ghewari
  8. ઘૃતા - Ghruta
  9. ઘાન્વી - Ghanvi
  10. ઘનિકા - Ghanika
  11. ઘનીતા - Ghanita
  12. ઘંસારી - Ghansari
  13. ઘનીશા - Ghanisha
  14. ઘનેશ્વરી - Ghaneshvari
  15. ઘનમાલિકા - Ghanmalika
  16. ઘંટકા - Ghantaka
  17. ઘનશ્યામલા - Ghansyamala
  18. ઘનામિકા - Ghanamika
  19. ઘૃષ્મા - Ghrishma
  20. ઘૃતલી - Ghrutali
  21. ઘનશ્રી - Ghanshree
  22. ઘુંઘરૂ - Ghunghroo
  23. ઘુમરા - Ghumra
  24. ઘુર્નિકા - Ghurnika
  25. ઘનપ્રિયા - Ghanapriya
  26. ઘોષા - Ghosha
  27. ઘોષિની - Ghoshini



ઘ પરથી નામ । New Gujarati Baby Names from Gh 2024



Conclusion


આ લેખમાં મિથુન રાશિ (Mithun Rashi) નો અક્ષર ઘ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From Gh in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'ઘ પરથી નામ' (Boys And Girls Names from Gh) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post