ત પરથી બાળકોના નામ | 👶🏻 Boy & Girl Names From T in Gujarati

ત પરથી બાળકોના નામ, ત પરથી નામ, બાળકોના નામ, બાળકોના નામ 2022, Gujarati Names Form T, Gujarati Names, Names From T, Boys Names From T, Girls Names From T, Boys And Girls Names, T Parthi Name
Best Boys & Girls Names From T

આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા તુલા રાશિ ના અક્ષરો (ર,ત) મુજબ 'ત' અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From T) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર 'હિન્દુ નામ' માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

ત પરથી બાળકોના નામ | Baby Names From T in Gujarati

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો 'T' પરથી છોકરાઓના નામ (Baby Boy Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

ત પરથી છોકરાના નામ | Boy Names From T

ત પરથી છોકરાના નામ, ત પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2022, Gujarati Boys Names From T, Boys Names, Baby Boys Names, Gujarati Names, T Names
  • તારંક - Taarank
  • તૈમૂર - Taimur
  • તજદાર - Tajdar
  • તક્ષ - Taksh
  • તક્ષક - Takshak
  • તક્ષિલ - Takshil
  • તાલકેતુ - Talaketu
  • તાલંક - Talank
  • તાલિન - Talin
  • તાલિશ - Talish
  • તમાલ - Tamal
  • તમસ - Tamas
  • તામિલા - Tamila
  • તમિષ - Tamish
  • તમોનાશ - Tamonash
  • તનક - Tanak
  • તનન - Tanan
  • તનાસ - Tanas
  • તનવ - Tanav
  • તનય - Tanay
  • તનિશ - Tanish
  • તનિષ્ક - Tanishq
  • તન્મય - Tanmay
  • તન્મય - Tanmay
  • તનોજ - Tanoj
  • તનશ - Tansh
  • તંત્ર - Tantra
  • તનુજ - Tanuj
  • તનુલ - Tanul
  • તનુષ - Tanush
  • તનવીર - Tanvir
  • તપન - Tapan
  • તપસ - Tapas
  • તપસેન્દ્ર - Tapasendra
  • તપેન્દ્ર - Tapendra
  • તપેશ - Tapesh
  • તપેશ્વર - Tapeshwar
  • તપોમય - Tapomay
  • તપોરાજ - Taporaj
  • તારાચંદ્ર - Tarachandra
  • તારાધીશ - Taradhish
  • તારક - Tarak
  • તારકેશ - Tarakesh
  • તરક્ષ - Taraksh
  • તરલ - Taral
  • તરણ - Taran
  • તરંગ - Tarang
  • તરણી - Tarani
  • તરણજોત - Taranjot
  • તરેન્દ્ર - Tarendra
  • તરેશ - Taresh
  • તારિક - Tarik
  • તરિત - Tarit
  • તરલા - Tarla
  • તારોશ - Tarosh
  • તર્પણ - Tarpan
  • તરુણ - Tarun
  • તરુણેશ - Tarunesh
  • તરુણતાપન - Taruntapan
  • તરુપન - Tarupan
  • તરુસા - Tarusa
  • તરુષ - Tarush
  • તાશ્વિન - Tashwin
  • તસ્મિ - Tasmee
  • તથાગત - Tathagat
  • તત્વ - Tatva
  • તાત્યા - Tatya
  • તૌલિક - Taulik
  • તૌતિક - Tautik
  • તવસ - Tavas
  • તવિષ - Tavish
  • તેર - Teer
  • તીર્થ - Teerth
  • તીર્થંકર - Teerthankar
  • તેજ - Tej
  • તેજાય - Tejai
  • તેજાંશ - Tejansh
  • તેજાંશુ - Tejanshu
  • તેજસ - Tejas
  • તેજેશ્વર - Tejehwar
  • તેજેન્દ્ર - Tejendra
  • તેજેશ - Tejesh
  • તેજેશ્વર - Tejeshwar
  • તેજિન્દર - Tejindar
  • તેજપાલ - Tejpal
  • તિકારામ - Tikaram
  • તિલક - Tilak
  • તિલંગ - Tilang
  • તિમિન - Timin
  • તિમ્મી - Timmy
  • તિનાશ - Tinash
  • તીર્થ - Tirtha
  • તીર્થક - Tirthak
  • તીર્થંકર - Tirthankar
  • તિરુ - Tiru
  • તિરુમાલા - Tirumala
  • તિરુપતિ - Tirupathi
  • તિવાન - Tiwan
  • તોહીત - Tohit
  • તોષન - Toshan
  • તૌસીફ - Tousif
  • તોયેશ - Toyesh
  • ત્રંબક - Trambak
  • ત્રાનન - Tranan
  • ત્રયમ્બક - Trayambak
  • ત્રિભુવન - Tribhuvan
  • ત્રિદેવ - Tridev
  • ત્રિધામન - Tridhaman
  • ત્રિદિબ - Tridib
  • ત્રિદિશ - Tridish
  • ત્રિદિવા - Tridiva
  • ત્રિગુણ - Trigun
  • ત્રિજ્ઞા - Trigya
  • ત્રિજલ - Trijal
  • ત્રિકમ - Trikam
  • ત્રિકેતુ - Triketu
  • ત્રિક્ષાય - Trikshay
  • ત્રિલક્ષ - Trilaksh
  • ત્રિલોચન - Trilochan
  • ત્રિલોક - Trilok
  • ત્રિલોકનાથ - Trilokanath
  • ત્રિલોકચંદ - Trilokchand
  • ત્રિમાન - Trimaan
  • ત્રિમન - Triman
  • ત્રિમૂર્તિ - Trimurti
  • ત્રિનભ - Trinabh
  • ત્રિનાથ - Trinath
  • ત્રિનેય - Trinay
  • ત્રિનયન - Trinayan
  • ત્રિનેશ - Trinesh
  • ત્રિપર્ણ - Triparn
  • ત્રિશા - Trisha
  • ત્રિશન - Trishan
  • ત્રિશર - Trishar
  • ત્રિશુલ - Trishul
  • ત્રિયોગ - Triyog
  • તરૂપલ - Trupal
  • તુફાન - Tufan
  • તુહીન - Tuhin
  • તુકારામ - Tukaram
  • તુલજી - Tulji
  • તુલસી - Tulsi
  • તુલસીદાસ - Tulsidas
  • તુલસીકુમાર - Tulsikumar
  • તુલ્યા - Tulya
  • તુમીર - Tumir
  • તુરાગ - Turag
  • તુર્વસુ - Turvasu
  • તુષાંત - Tushant
  • તુષાર - Tushar
  • તુશીલ - Tushil
  • ત્યાગ - Tyag

ત પરથી છોકરીના નામ | Girl Names From T

ત પરથી છોકરીના નામ, ત પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2022, Gujarati Girls Names From T, Girls Names, Baby Girls Names, Gujarati Names, T Names
  • તબુ - Tabu
  • તક્ષી - Takshi
  • તક્ષવી - Takshvi
  • તાલીકા - Talika
  • તમાલી - Tamali
  • તમાલિકા - Tamalika
  • તમન્ના - Tamanna
  • તમસા - Tamasa
  • તામસી - Tamasi
  • તનાયા - Tanaya
  • તનિકા - Tanika
  • તનિમા - Tanima
  • તનિષા - Tanisha
  • તનિશી - Tanishi
  • તનિષ્કા - Tanishka
  • તાનિયા - Taniya
  • તન્મયી - Tanmayi
  • તન્નિષ્ઠા - Tannishtha
  • તન્નુ - Tannu
  • તનશિકા - Tanshika
  • તનુજા - Tanuja
  • તનુકા - Tanuka
  • તનુલતા - Tanulata
  • તનુષા - Tanusha
  • તનુષ્કા - Tanushka
  • તનુશ્રી - Tanushree
  • તન્વેષા - Tanvesha
  • તન્વી - Tanvi
  • તાન્યા - Tanya
  • તપાણી - Tapani
  • તાપસી - Tapasi
  • તપસ્વિની - Tapaswini
  • તપસ્યા - Tapasya
  • તપતી - Tapati
  • તાપી - Tapi
  • તાપ્તિ - Tapti
  • તારા - Tara
  • તારકા - Taraka
  • તારાકિની - Tarakini
  • તરલા - Tarala
  • તરંગિની - Tarangini
  • તરણીજા - Taranija
  • તારિકા - Tarika
  • તારિણી - Tarini
  • તર્જની - Tarjani
  • તરલિકા - Tarlika
  • તર્પણા - Tarpna
  • તારુ - Taru
  • તરુલતા - Tarulata
  • તરુણા - Taruna
  • તરુણી - Taruni
  • તરુણિકા - Tarunika
  • તરુણીમા - Tarunima
  • તાશી - Tashi
  • તસરિકા - Tasrika
  • તથ્યા - Tathya
  • તવિષા - Tavisha
  • તીર્થ - Teertha
  • તિસ્તા - Teesta
  • તેજા - Teja
  • તેજલ - Tejal
  • તેજશ્રી - Tejashree
  • તેજસ્વી - Tejasvi
  • તેજસ્વિની - Tejaswini
  • તિક્ષિતા - Tikshita
  • તિલક - Tilaka
  • તિલિકા - Tilika
  • તિમિલા - Timila
  • તીર્થ - Tirtha
  • તીસા - Tisa
  • તિષા - Tisha
  • તિષ્યા - Tishya
  • તિતલી - Titali
  • તિથિ - Tithi
  • તીયા - Tiya
  • તોરલ - Toral
  • તોશી - Toshi
  • તોશિકા - Toshika
  • ત્રાપ્તિ - Trapti
  • ત્રિદેવ - Trideva
  • ત્રિધારા - Tridhara
  • ત્રિદિશા - Tridisha
  • ત્રિગુણા - Triguna
  • ત્રિગુણી - Triguni
  • ત્રિલોચના - Trilochana
  • ત્રિલોકા - Triloka
  • ત્રિનયની - Trinayani
  • ત્રિનેત્ર - Trinetra
  • ત્રિપર્ણા - Triprna
  • ત્રિપતા - Tripta
  • તૃપ્તિ - Tripti
  • ત્રિપુરા - Tripura
  • ત્રિપુરી - Tripuri
  • ત્રિશા - Trisha
  • ત્રિશલા - Trishala
  • ત્રિશિકા - Trishika
  • ત્રિશલા - Trishla
  • તૃષ્ણા - Trishna
  • ત્રિવેણી - Triveni
  • ત્રિયા - Triya
  • તૃપલ - Trupal
  • તૃપ્તા - Trupta
  • તૃપ્તિ - Trupti
  • તૃષા - Trusha
  • તૃશિકા - Trushika
  • તૃષ્ણા - Trushna
  • ત્રુતિ - Truti
  • તુલાહ - Tulah
  • તુલાજા - Tulaja
  • તુલિકા - Tulika
  • તુલસી - Tulsi
  • તુલ્યા - Tulya
  • તુષારા - Tushara
  • તુષિતા - Tushita
  • તુષ્ટિ - Tushti
  • ત્વરીકા - Tvarika
  • ત્વરિતા - Tvarita
  • ત્વિષા - Tvisha

ત પરથી નામ । Names From T


આ જુઓ । તુલા રાશિ પરથી બાળકોના નામ
આ જુઓ । ર પરથી બાળકોના સુંદર નામ


Conclusion :


આ લેખમાં તુલા રાશિ (Tula Rashi) નો અક્ષર 'ત' પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From T) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપરોક્ત આપેલા 'T' પરથી નામ સિવાય જો કોઈ બીજા નામ તમારા ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં લખીને જણાવો.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું