Boys and Girls Names from K : આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા મિથુન રાશિ ના અક્ષરો (ક,છ,ઘ) મુજબ ક અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From K 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
ક પરથી બાળકોના નામ | Boys and Girls Names from K in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો K પરથી છોકરાઓના નામ (Boys Names From K) ને દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.ક પરથી છોકરાના નામ | Boy Names from K in Gujarati
Boys Names From K |
- કાલિયા - Kaaliya
- કલકી - Kaalki
- કામી - Kaami
- કામિલ - Kaamil
- કાન - Kaan
- કાનન - Kaanan
- કૌનીશિક - Kaanishik
- કારિકા - Kaarikaa
- કારતી - Kaarti
- કાર્તિકેય - Kaartikey
- કારવન્નન - Kaarvannan
- કાશીનાથ - Kaashinaath
- કબીર - Kabeer
- કબીર - Kabir
- કદમ્બ - Kadamb
- કદીતુલા - Kaditula
- કૈરવ - Kairav
- કૈલાસ - Kailas
- કૈતક - Kaitak
- કૈરવ - Kairav
- કૈવલ્ય - Kaivalya
- કક્ષક - Kakshak
- કક્ષપ - Kakshap
- કલાધર - Kaladhar
- કલાનાથ - Kalanath
- કલાનિધિ - Kalanidhi
- કલાપ - Kalap
- કલાપ્રિયા - Kalapriya
- કલશ - Kalash
- કાલિદાસ - Kalidas
- કલિથ - Kalith
- કાલિક - Kalik
- કલિત - Kalit
- કાલ્કિન - Kalkin
- કલોલ - Kallol
- કલ્પ - Kalpa
- કલ્પક - Kalpak
- કલ્પજ - Kalpaj
- કલ્પનાથ - Kalpanath
- કલ્પેશ - Kalpesh
- કલ્પિત - Kalpit
- કલ્યાણ - Kalyan
- કામદેવ - Kamadev
- કમલાજ - Kamalaj
- કમલાકર - Kamalakar
- કમલન - Kamalan
- કમલંતા - Kamalanta
- કમલદેવ - Kamaldev
- કમલદીપ - Kamaldip
- કમલેશ - Kamalesh
- કમલકાંત - Kamalkant
- કમલનાથ - Kamalnath
- કમલરાજ - Kamalraj
- કામરાજ - Kamaraj
- કામેશ - Kamesh
- કામેશ્વર - Kameswar
- કામિક - Kamik
- કમલકાંત - Kamlakant
- કમોદ - Kamod
- કામરાજ - Kamraj
- કામુખ - Kamukh
- કનૈયા - Kanaiya
- કનક - Kanak
- કનલ - Kanal
- કનદ - Knad
- કંદન - Kandan
- કન્ધન - Kandhan
- કાન્હા - Kanha
- કાન્હાઈ - Kanhai
- કનિશ - Kanish
- કનિષ્ક - Kanishk
- કનિસિક - Kanisik
- કંકેયા - Kankeya
- કાંતિલાલ - Kantilal
- કંતાવ - Kantav
- કનુ - Kanu
- કણવ - Kanv
- કંવલ - Kanwal
- કપિ - Kapi
- કપિલ - Kapil
- કપિન્દ્ર - Kapindra
- કપિશ - Kapish
- કરણ - Karan
- કર્મ - Karm
- કર્મજીત - Karmjit
- કર્ણ - Karna
- કર્ણમ - Karnam
- કર્ણિક - Karnik
- કાર્તિક - Karthik
- કાર્તિકેય - Karthikeya
- કરુણ - Karun
- કરુણાકર - Karunakar
- કરુણેશ - Karunesh
- કરુણ્યા - Karunya
- કાશી - Kashi
- કશ્યપ - Kashyap
- કશિશ - Kasish
- કથિત - Kathit
- કથીથ - Kathith
- કૌમિલ - Kaumil
- કૌસર - Kausar
- કૌશલ - Kaushal
- કૌશિક - Kaushik
- કૌસ્તુભ - Kaustubh
- કૌતિક - Kautik
- કૌટિલ્ય - Kautilya
- કવિ - Kavi
- કવિશ - Kavish
- કવિન્દ્ર - Kavindra
- કવિર - Kavir
- કવિરાજ - Kaviraj
- કેદાર - Kedaar
- કીર્તન - Keertan
- કીર્તિષ - Keerthish
- કેશવ - Kesav
- કેશવન - Keshavan
- કેતક - Ketak
- કેતન - Ketan
- કથન - Kathan
- કેતુ - Ketu
- કેવત - Kevat
- કેવલ - Keval
- કેવિન - Kevin
- કેયુર - Keyur
- કિયાન - Kiaan
- કિન્શુક - Kinshuk
- કિંતન - Kintan
- કિરાટ - Kiraat
- કિરવ - Kirav
- કિર્ન - Kirn
- કીર્તિ - Kirti
- કીર્તિમાન - Kirtiman
- કીર્તિરાજ - Kirtiraj
- કીર્તિન - Kirtin
- કિશોર - Kishor
- કિશન - Kishan
- કિશાંત - Kishant
- કિટ્ટુ - Kittu
- ક્રાન્તિ - Kraanti
- ક્રામ - Kram
- કૃપા - Kripa
- કૃપાલ - Kripal
- ક્રિશ - Krish
- ક્રિશા - Krisha
- ક્રિષ્ન - Krishan
- કૃષ્ણલા - Krishnala
- કૃષ્ણન - Krishnan
- કૃતનુ - Kritanu
- કૃતિક - Krithik
- ક્રશ - Krush
- ક્રુતાર્થ - Krutarth
- ક્રુતય - Krutay
- ક્રુતિક - Krutik
- કૃણાલ - Krunal
- કૌસ્તુભ - Kostubh
- કુબેર - Kuber
- કુલદીપ - Kuldeep
- કુલદેવ - Kuldev
- કુલવીર - Kulvir
- કુમાર - Kumar
- કુમુશ - Kumush
- કુંદન - Kundan
- કુંદિર - Kundir
- કુંજેશ - Kunjesh
- કુન્શ - Kunsh
- કુનશી - Kunshi
- કુશ - Kush
- કુશજ - Kushaj
- કુશાદ - Kushad
- કુશાન - Kushan
- કુશાંગ - Kushang
- કુશલ - Kushal
- કુસુમેશ - Kusumesh
- કુવલ - Kuval
- કુવર - Kuwar
- ક્ષિતિજ - Kshitij
- ક્ષેમલ - Kshemal
- ક્ષીરેશ - Kshiresh
- ક્ષિતીશ - Kshitish
- ક્ષેમાંગ - Kshemang
- ક્ષિતિન - Kshitin
- ક્ષેમિન - Kshemin
ક પરથી છોકરીના નામ | Girl Names from K in Gujarati
Girls Names From K |
- કાજરી - Kaajari
- કાજલ - Kaajal
- કંચના - Kaanchana
- કાંધલ - Kaandhal
- કાદમ્બરી - Kadambari
- કાદમ્બિની - Kadambini
- કહિની - Kahini
- કૈરવી - Kairavi
- કૈશોરી - Kaishori
- કાજલ - Kajal
- કલા - Kala
- કલાપી - Kalapi
- કલાપીની - Kalapini
- કલાપ્રેમી - Kalapremi
- કલાશ્રી - Kalashree
- કલાવતી - Kalavati
- કલાવથી - Kalavathi
- કાલિકા - Kalika
- કલિન્દા - Kalinda
- કલિયાણ - Kaliyan
- કલ્પના - Kalpana
- કલ્પનાદેવી - Kalpanadevi
- કલ્પિતા - Kalpita
- કલ્યાણી - Kalyani
- કામા - Kama
- કામાક્ષી - Kamakshi
- કમલા - Kamala
- કમલાક્ષી - Kamalakshi
- કમલમ - Kamalam
- કમાલિકા - Kamalika
- કામના - Kamana
- કામિકા - Kamika
- કામિની - Kamini
- કામણિકા - Kamnika
- કામ્યા - Kamya
- કનક - Kanaka
- કનકબાતી - Kanakabati
- કનકલાતા - Kanakalata
- કનકપ્રિયા - Kanakpriya
- કાનન - Kanan
- કંચન - Kanchan
- કંચના - Kanchana
- કાંચી - Kanchi
- કંધરા - Kandhara
- કંગના - Kangana
- કનિકા - Kanika
- કનિષા - Kanisha
- કનિષ્કા - Kanishka
- કંકણા - Kankana
- કાન્તા - Kanta
- કંથા - Kantha
- કાંતિ - Kanti
- કન્યા - Kanya
- કપિલા - Kapila
- કપુરી - Kapuri
- કરિશ્મા - Karishma
- કર્ણપ્રિયા - Karnapriya
- કાર્તિકા - Karthika
- કારુકા - Karuka
- કરુણા - Karuna
- કર્પુરી - Karpuri
- કાશિકા - Kashika
- કાશ્મીરા - Kashmira
- કશ્યપી - Kashyapi
- કસ્તુરી - Kasthuri
- કૌમુદી - Kaumudi
- કૌશલ્યા - Kaushalya
- કૌશિકા - Kaushika
- કાવેરી - Kaveri
- કવિતા - Kavita
- કાવિયા - Kaviya
- કાવ્યશ્રી - Kavyashree
- કયલાના - Kaylana
- કેધારી - Kedhari
- કીર્તન - Keertana
- કીર્તિ - Keerthi
- કેસર - Kesar
- કેસરી - Kesari
- કેશિકા - Keshika
- કેતકી - Ketaki
- કેતના - Ketana
- કિરણ - Kiran
- કિરણ્યા - Kiranya
- કીર્તન - Kirtana
- કીર્તિકા - Kirthika
- કીર્તિ - Kirti
- કિંજલ - Kinjal
- કિન્નરી - Kinnari
- કિશાલ - Kishal
- કિશોરી - Kishori
- કિયા - Kiya
- કોકિલા - Kokila
- કોમલ - Komal
- કોનિકા - Konika
- કોશિકા - Koshika
- કૌસલ્યા - Kousalya
- ક્રાતિ - Krati
- ક્રિષ્ના - Krishna
- કૃતિકા - Krithika
- કૃત્યા - Krithya
- કૃતિ - Kriti
- કૃતિકા - Krittika
- કૃપા - Krupa
- કુમારી - Kumari
- કુમારિકા - Kumarika
- કુમકુમ - Kumkum
- કુમુદા - Kumuda
- કુંદા - Kunda
- કુંદિની - Kundini
- કુંજના - Kunjana
- કુંતલ - Kuntal
- કુન્તલા - Kuntala
- કુંતી - Kunti
- કુશલા - Kushala
- કુશાલી - Kushali
- કુસુમ - Kusum
- કુસુમિતા - Kusumita
- ક્ષમા - Kshma
- ક્ષિતિકા - Kshitika
- ક્ષુભા્ર - Khubhar
- ક્ષિતિજા - Kshitija
- ક્ષેમી - Kshemi
- ક્ષિતિ - Kshiti
ક પરથી નામ । New Gujarati Baby Names from K 2024
આ જુઓ | મિથુન રાશિ પરથી નામ
આ જુઓ | છ પરથી બાળકોના નામ
આ જુઓ | ઘ પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં મિથુન રાશિ (Mithun Rashi) નો અક્ષર ક પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From K in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપર આપેલા 'ક પરથી નામ' (Boys And Girls Names from K) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
મિથુન
ReplyDeleteકેવલ
Deleteધ ના નામ મોકલો
ReplyDeleteક નામ મોકલો
ReplyDeleteKevin
Delete