જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા મકર રાશિ ના અક્ષરો (ખ,જ) મુજબ 'જ' અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From J) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર 'હિન્દુ નામ' માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
જ પરથી બાળકોના નામ | Baby Names From J in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો 'J' પરથી છોકરાઓના નામ (Baby Boy Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.જ પરથી છોકરાના નામ | Boy Names From J
- જબીર - Jaabir
- જય - Jaai
- જયજીત - Jaaijit
- જબાલી - Jabali
- જબર - Jabar
- જાધવ - Jadhav
- જગ - Jag
- જગચંદ્ર - Jagachandra
- જગદબંધુ - Jagadbandu
- જગદેવ - Jagadev
- જગધીધ - Jagadhidh
- જગધીશ - Jagadhish
- જગદીપ - Jagadip
- જગજીત - Jagajeet
- જગન - Jagan
- જગનાથન - Jaganathan
- જગન્મય - Jaganmay
- જગન્નાથ - Jagannath
- જગત - Jagat
- જગતેશ - Jagatheesh
- જગતકિશોર - Jagatkishor
- જગતપાલ - Jagatpal
- જગતપ્રભુ - Jagatprabhu
- જગતપ્રકાશ - Jagatprakash
- જગતવીર - Jagatveer
- જગદીશ - Jagdish
- જગેશ - Jagesh
- જગીશ - Jagish
- જગજીવન - Jagjeevan
- જગજીત - Jagjit
- જગમોહન - Jagmohan
- જાગ્રત - Jagrat
- જાગ્રવ - Jagrav
- જાગૃત - Jagrut
- જય - Jai
- જયચંદ - Jaichand
- જયદયાલ - Jaidayal
- જયદેવ - Jaidev
- જયગોપાલ - Jaigopal
- જયકિશન - Jaikishan
- જયકૃષ્ણ - Jaikrishna
- જૈમન - Jaiman
- જૈમિલ - Jaimil
- જૈમિન - Jaimin
- જૈમિની - Jaimini
- જૈમિષ - Jaimish
- જૈનમ - Jainam
- જૈનારાયણ - Jainarayan
- જૈનિલ - Jainil
- જૈનિત - Jainit
- જયપાલ - Jaipal
- જયપ્રકાશ - Jaiprakash
- જયરાજ - Jairaj
- જયરામ - Jairam
- જેસલ - Jaisal
- જયશંકર - Jaishankar
- જયસુખ - Jaisukh
- જૈતિક - Jaitik
- જૈત્રા - Jaitra
- જયવલ - Jaival
- જયવંત - Jaivant
- જયવર્ધન - Jaivardhan
- જયવીર - Jaiveer
- જક્ષ - Jaksh
- જલાદ - Jalad
- જલભૂષણ - Jalbhushan
- જલદેવ - Jaldev
- જલધર - Jaldhar
- જલેન્દ્ર - Jalendra
- જલેશ - Jalesh
- જાલિન્દ્ર - Jalindra
- જલ્પન - Jalpan
- જાંબવન - Jambavan
- જનક - Janak
- જાનકીભૂષણ - Janakibhushan
- જાનકીદાસ - Janakidas
- જાનકીનાથ - Janakinath
- જાનકીરામન - Janakiraman
- જનમ - Janam
- જનપતિ - Janapati
- જનાર્દન - Janardan
- જાનવ - Janav
- જાનબાજ - Janbaaj
- જનીશ - Janeesh
- જનેન્દ્ર - Janendra
- જનેશ - Janesh
- જાનિક - Janik
- જેનીશ - Janish
- જેનિત - Janit
- જનજીત - Janjeet
- જંકેશ - Jankesh
- જાનકીનાથ - Jankinath
- જન્મેશ - Janmesh
- જન્નાનિશ - Jannanish
- જનપાલ - Janpal
- જનપ્રીત - Janpreet
- જાનુજ - Januj
- જપાક - Japak
- જપન - Japan
- જપેન્દ્ર - Japendra
- જપેશ - Japesh
- જપ્તેશ - Japtesh
- જેસલ - Jasal
- જસમીત - Jasamit
- જસપાલ - Jasapal
- જશ - Jash
- જશીથ - Jashith
- જશુન - Jashun
- જશવન - Jashvan
- જસજીત - Jasjit
- જસકરણ - Jaskaran
- જસમેર - Jasmer
- જસપ્રેમ - Jasprem
- જસરાજ - Jasraj
- જસ્તેજ - Jastej
- જસવીર - Jasveer
- જસવિન્દર - Jasvinder
- જસવિન - Jaswin
- જાતક - Jatak
- જતન - Jatan
- જતીન - Jatin
- જવાહર - Javahar
- જવાન - Javan
- જાવેદ - Javed
- જવેશ - Javesh
- જવલંત - Javlant
- જય - Jay
- જયચંદ - Jayachand
- જયદ - Jayad
- જયદીપ - Jayadeep
- જયદેવ - Jayadev
- જયાદિત્ય - Jayaditya
- જયકૃષ્ણ - Jayakrishan
- જયકુમાર - Jayakumar
- જયાન - Jayan
- જયંશ - Jayansh
- જયંત - Jayant
- જયરાજ - Jayaraj
- જયકિશન - Jaykishan
- જયસુખ - Jaysukh
- જાઝિમ - Jazim
- જીત - Jeet
- જેનીશ - Jenish
- જેવિક - Jevik
- જીયાન - Jeyan
- જીગર - Jigar
- જીગીશ - Jigish
- જીજ્ઞેશ - Jignesh
- જીજ્ઞાશ - Jigyansh
- જીલેશ - Jilesh
- જીમેશ - Jimesh
- જીમુતા - Jimuta
- જીના - Jina
- જીનાદથ - Jinadath
- જીનદેવ - Jinadev
- જીનય - Jinay
- જીનેશ - Jinesh
- જિષ્ણુ - Jishnu
- જીત - Jit
- જીતન - Jitan
- જીતાર્થ - Jitarth
- જીતેન - Jiten
- જિતેન્દ્ર - Jitendra
- જીતેશ - Jitesh
- જીતુ - Jitu
- જીવા - Jiva
- જીવલ - Jival
- જીવલ - Jival
- જીવન - Jivan
- જીવેશ - Jivesh
- જીવિતેશ - Jivitesh
- જીવરાજ - Jivraj
- જોગેશ - Jogesh
- જોગીન્દ્ર - Jogindra
- જોષિત - Joshit
- જોયલ - Joyal
- જુબિન - Jubin
- જુગલ - Jugal
- જુગનુ - Juganu
- જુહિત - Juhit
- જ્યેષ્ઠા - Jyestha
- જ્યોત - Jyot
- જ્યોતિક - Jyotik
- જ્યોતીન્દ્ર - Jyotindra
- જ્યોતિરંજન - Jyotiranjan
- જ્યોતિર્ધર - Jyotirdhar
જ પરથી છોકરીના નામ | Girl Names From J
- જગદંબા - Jagadamba
- જગદમ્બિકા - Jagadambika
- જગમોહિની - Jagamohini
- જગથી - Jagathi
- જગવી - Jagavi
- જાગ્રતા - Jagrata
- જાગૃતિ - Jagrati
- જાગ્રવી - Jagravi
- જાગૃથી - Jagruthi
- જાહીલ - Jaheel
- જાહિરા - Jahira
- જાહિતા - Jahita
- જાહ્નવી - Jahnavi
- જેલેખા - Jailekha
- જૈમિની - Jaimini
- જૈના - Jaina
- જૈનીષા - Jainisha
- જયપ્રિયા - Jaipriya
- જૈશના - Jaishana
- જયશ્રી - Jaishree
- જયસુધા - Jaisudha
- જયવંતી - Jaivanti
- જક્ષાણી - Jakshani
- જલધી - Jaladhi
- જલાજા - Jalaja
- જલક્ષી - Jalakshi
- જલેના - Jalena
- જલીતા - Jalita
- જલ્પા - Jalpa
- જૈમિની - Jamini
- જમુના - Jamuna
- જાનકી - Janaki
- જનાની - Janani
- જાન્હિતા - Janhitha
- જાનકી - Janki
- જન્નત - Jannat
- જનુજા - Januja
- જાન્વી - Janvi
- જાન્યા - Janya
- જસીના - Jaseena
- જશ્વિતા - Jashvita
- જસ્મિકા - Jasmika
- જાસ્મિન - Jasmin
- જસ્મિતા - Jasmita
- જસોદા - Jasoda
- જસોધરા - Jasodhara
- જસુમ - Jasum
- જવનિકા - Javnika
- જયા - Jaya
- જયલલિતા - Jayalalita
- જયલતા - Jayalata
- જયમાલા - Jayamala
- જયના - Jayana
- જયાણી - Jayani
- જયંતિ - Jayanti
- જયંતિકા - Jayantika
- જયાપ્રભા - Jayaprabha
- જયાપ્રદા - Jayaprada
- જયપ્રિયા - Jayapriya
- જયસુધા - Jayasudha
- જયવંતી - Jayavanti
- જયદુર્ગા - Jaydurga
- જયિતા - Jayita
- જયત્રી - Jayitri
- જીવના - Jeevana
- જીવનકલા - Jeevankala
- જીવનલતા - Jeevanlata
- જીવિકા - Jeevika
- જીયા - Jeeya
- જેનલ - Jenal
- જેનીજા - Jenija
- જેનીકા - Jenika
- જેનીસા - Jenisa
- જેનીતા - Jenita
- જેનીયા - Jenya
- જેતલ - Jetal
- જેતશ્રી - Jetashri
- જીગીષા - Jigisha
- જીજ્ઞા - Jigna
- જીજ્ઞાસા - Jigyasa
- જીજ્ઞાશા - Jignasha
- જીગ્યા - Jigya
- જીનલ - Jinal
- જીનમ - Jinam
- જીની - Jini
- જિંકલ - Jinkal
- જિનસી - Jinsi
- જીશા - Jisha
- જીતીશા - Jitisha
- જીત્યા - Jitya
- જીવા - Jiva
- જીવલ - Jival
- જીવિકા - Jivika
- જોફી - Jofi
- જોલી - Joli
- જોષા - Josha
- જોશીકા - Joshika
- જોશીતા - Joshita
- જોશના - Joshna
- જોશનીકા - Joshnika
- જોયલ - Joyal
- જોયાત્રી - Joyatri
- જોયતિ - Joyti
- જુગમા - Jugama
- જુહી - Juhi
- જ્વાલા - Jwala
- જ્યેષ્ઠા - Jyeshtha
- જ્યોષ્ના - Jyoshna
- જ્યોતા - Jyota
- જ્યોતિકા - Jyotika
- જ્યોતિ - Jyoti
- જ્યોત્સના - Jyotsna
જ પરથી નામ । Names From J
આ જુઓ । મકર રાશિ પરથી બાળકોના નામ
આ જુઓ । ખ પરથી બાળકોના નામ
Conclusion :
આ લેખમાં મકર રાશિ (Makar Rashi) નો અક્ષર 'જ’ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From J) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપરોક્ત આપેલા 'J' પરથી નામ સિવાય જો કોઈ બીજા નામ તમારા ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં લખીને જણાવો.
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.
જીનલ
જવાબ આપોકાઢી નાખોજીત
જવાબ આપોકાઢી નાખોJarin
જવાબ આપોકાઢી નાખો