70+ શ્રી પરથી છોકરાઓના નામ (2024) | 👦🏻 Best Hindu Boy Names from Shri in Gujarati

છોકરાઓના નામ ગુજરાતીમાં, કુંભ રાશિ નામ બોય 2024, છોકરાઓના નામ ગુજરાતી, ગુજરાતી છોકરાઓના નામ, છોકરાઓના નામ, શ્રી પરથી છોકરાના નામ, Kumbh Rashi Boy Names, Boy Names, Gujarati Boy Names, Boy Names From Shri, Boy Names in Gujarati, Boy Names From Shree in Gujarati, Boy Names From Shri, Names From Shree, Gujarati Names From Shri

Hindu Boy Names from Shri in Gujarati : આ યુગમાં મા-બાપ તેમના બાળકનું નામ કંઈક અલગ અને અનોખું રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે આજુબાજુ પૂછવાને બદલે હવે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને વેબસાઈટોની જે-તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે ઉત્તમ નામ પસંદ કરતા હોય છે.

આવા મા-બાપ માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા 'કુંભ રાશિ ના અક્ષર શ્રી પરથી છોકરાઓના નામ' (Kumbh Rashi Boy Names From Shri Gujarati) ની યાદી આપની સમક્ષ પ્રદર્શિત કરી છે. આ લિસ્ટમાં આપને કુંભ રાશિના 'શ્રી' અક્ષર પરથી નામ (Gujarati Names From Shri) આપવામાં આવ્યા છે.

{tocify} $title={અનુક્રમણિકા}

શ્રી અક્ષર પરથી નામ | Hindu Boy Names from Shri Gujarati 2024

અહીંયા આપને કુંભ રાશિ ના 'શ્રી અક્ષર પરથી છોકરાઓના નામ' (Hindu Boy Names From Shree Gujarati) ની લિસ્ટ આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (Shree Parthi Boy Name Gujarati) પસંદ કરી શકો છો.

શ્રી થી શરૂ થતા છોકરાના નામ | Baby Boy Names from Shree Gujarati

  1. શ્રાદ્ધેય - Shradhdheya
  2. શ્રૌનક - Shraunak
  3. શ્રાવણ - Shravan
  4. શ્રવણકુમાર - Shravankumar
  5. શ્રવીન - Shravin
  6. શ્રેય - Shray
  7. શ્રીધર - Shredhar
  8. શ્રી - Shree
  9. શ્રીધન - Shreedhan
  10. શ્રીધર - Shreedhar
  11. શ્રીહર્ષ - Shreeharsh
  12. શ્રીકાંત - Shreekant
  13. શ્રીકુમાર - Shreekumar
  14. શ્રીકુંજ - Shreekunj
  15. શ્રીલેશ - Shreelesh
  16. શ્રીમાન - Shreeman
  17. શ્રીનાથ - Shreenath
  18. શ્રીપ્રિયા - Shreepriya
  19. શ્રીપુષ્પ - Shreepushp
  20. શ્રીરંગ - Shreerang
  21. શ્રીશ - Shreesh
  22. શ્રીતેજ - Shreetej
  23. શ્રીવલ્લભ - Shreevallabh
  24. શ્રેણિક - Shrenik
  25. શ્રેષ્ઠા - Shreshta
  26. શ્રેષ્ઠ - Shresth
  27. શ્રેષ્ઠી - Shresthi
  28. શ્રેયમ - Shreyam
  29. શ્રેયાન - Shreyan
  30. શ્રેયાંગ - Shreyang
  31. શ્રેયાંક - Shreyank
  32. શ્રેયાંશ - Shreyansh
  33. શ્રેયશ - Shreyash
  34. શ્રીદા - Shrida
  35. શ્રીધર - Shridhar
  36. શ્રીગોપાલ - Shrigopal
  37. શ્રીહન - Shrihan
  38. શ્રીહરિ - Shrihari
  39. શ્રીકાંત - Shrikant
  40. શ્રીકર - Shrikar
  41. શ્રીકુમાર - Shrikumar
  42. શ્રીલેશ - Shrilesh
  43. શ્રીમાન - Shriman
  44. શ્રીમત્ - Shrimat
  45. શ્રીમોહન - Shrimohan
  46. શ્રીનંદ - Shrinand
  47. શ્રીનેશ - Shrinesh
  48. શ્રીંગેશ - Shringesh
  49. શ્રીનિકેતન - Shriniketan
  50. શ્રીનિલ - Shrinil
  51. શ્રીનિવાસ - Shrinivas
  52. શ્રીપદ - Shripad
  53. શ્રીપદ્મા - Shripadma
  54. શ્રીપાલ - Shripal
  55. શ્રીપતિ - Shripati
  56. શ્રીરામ - Shriram
  57. શ્રીરંગ - Shrirang
  58. શ્રીરંજન - Shriranjan
  59. શ્રીશા - Shrisha
  60. શ્રીશૈલ - Shrishail
  61. શ્રીશીલ - Shrishil
  62. શ્રિતિક - Shritik
  63. શ્રીવર્ધન - Shrivardhan
  64. શ્રીવાસ - Shrivas
  65. શ્રીવત્સવ - Shrivatsav
  66. શ્રીયાદિતા - Shriyadita
  67. શ્રીયાન - Shriyan
  68. શ્રીયાંસ - Shriyans
  69. શ્રીયંશ - Shriynsh
  70. શ્રોત - Shrot
  71. શ્રુજલ - Shrujal
  72. શ્રુજન - Shrujan
  73. શ્રુતિક - Shrutik
  74. શ્રુતુ - Shrutu

શ્રી અક્ષર પરથી છોકરાઓના નામ | Boy Names from Letter Shree in Gujarati



આ જુઓ | કુંભ રાશિ પરથી છોકરાના નામ
આ જુઓ | ગ અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | શ અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | સ અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | ષ અક્ષર પરથી છોકરાના નામ

Conclusion

ઉપરોક્ત હિન્દુ બાળકોના નામ ની યાદીમાં આપને 'શ્રી અક્ષર પરથી છોકરાઓના નામ' (Boy Names in Gujarati) આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરા (Shree Se Name Boy) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.

ખાસ: ઉપર આપેલા 'Shri અક્ષરના નામ' (Shree Letters Name Gujarati) સિવાય જો કોઈ બીજા છોકરાઓના નામ ગુજરાતીમાં આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

1 Comments

Previous Post Next Post