👶 ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) પરથી બાળકોના નામ | Dhan Rashi Boy & Girl Names in Gujarati

ધનુ રાશિ (Dhan Rashi) વિશે થોડી જાણકારી

સંસ્કૃત નામ : ધન
નામનો અર્થ : ધનુષ્ય
પ્રકાર : અગ્નિ પિત્ત-દ્વિસ્વભાવ
સ્વામી ગ્રહ : ગુરુ
ભાગ્યશાળી રંગ : પીળો
ભાગ્યશાળી દિવસ/વાર : ગુરુવાર, શનિવાર
નામાક્ષર : ભ,ધ,ફ,ઢ

ધન રાશિ પરથી ગુજરાતી બેબી ના નામ | Gujarati Baby Boy & Baby Girl Names

Dhan rashi na nam, Dhanu boys and girls names, boys and girls names, BH, Dh, F, Dha Baby names, baby boy names, baby girl names, ધન રાશિ પરથી ગુજરાતી બેબી ના નામ, ધન રાશિ પરથી નામ, ધનુ રાશિ
ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) પરથી બાળકોના નામ

આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.

અહીંયાં ધન રાશિ માટે ભ,ધ,ફ,ઢ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ (Dhanu Rashi Name Gujarati) આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.

ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.

ભ,ધ,ફ,ઢ પરથી છોકરી અને છોકરા ના નામ 2023 | Names From Bh,Dh,F

ભારતીય વિધિ વિધાન અનુસાર ધન રાશિ ના અક્ષરો મુજબ ભ, ધ, ફ, ઢ પરથી હિન્દૂ ગુજરાતી બાબો કે બેબી નામોની યાદી નીચે અનુક્રમે આપેલી છે. આપે કયુ યોગ્ય નામ પસંદ કર્યું તે અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો.

ભ પરથી છોકરા ના નામ | Baby Boy Names From Bh

ભ પરથી છોકરાઓના નામ, ભ પરથી છોકરાના નામ 2022, Boys name, Bh letter name, baby boy names, names from Bh, Bh Parthi Name
 • ભરત - Bhaarat
 • ભદ્રક - Bhadrak
 • ભદ્રાયુ - Bhadrayu
 • ભદ્રેશ - Bhadresh
 • ભગત - Bhagat
 • ભગીરથ - Bhagirath
 • ભાગ્યેશ - Bhagyesh
 • ભક્ત - Bhakt
 • ભલેશ - Bhalesh
 • ભરત - Bharat
 • ભરદ્વાજ - Bhardwaj
 • ભાર્ગવ - Bhargav
 • ભાસ્કર - Bhaskar
 • ભૌમિક - Bhaumik
 • ભવદીપ - Bhavdeep
 • ભાવિન - Bhavin
 • ભવ્ય - Bhavya
 • ભીષ્મ - Bhishma
 • ભૂપત - Bhoopat
 • ભૂપેન - Bhupen
 • ભૂપેશ - Bhupesh
 • ભૂષણ - Bhushan
 • ભૂષાય - Bhushay
 • ભૂષિત - Bhushit
 • ભુવન - Bhuvanભ પરથી છોકરી ના નામ | Baby Girl Names From Bh

ભ પરથી છોકરીઓના નામ, છોકરી ના નામ, ભ પરથી છોકરીના નામ 2022, Girls names, Dhan Rashi Bh girls names, girls names, baby girl names, names from Bh
 • ભારતી - Bhaarati
 • ભદ્રા - Bhadra
 • ભગીતા - Bhagita
 • ભાગ્ય - Bhagya
 • ભૈરવી - Bhairavi
 • ભક્તિ - Bhakti
 • ભામિની - Bhamini
 • ભાર્ગવી - Bhargavi
 • ભારવી - Bharvi
 • ભાષા - Bhasha
 • ભાવના - Bhavana
 • ભાવી - Bhavi
 • ભાવિકા - Bhavika
 • ભાવિની - BHavini
 • ભાવિતા - Bhavita
 • ભવ્યા - Bhavya
 • ભૂમિ - Bhumi
 • ભુમિકા - Bhumika
 • ભૂપાલી - Bhupaliધ પરથી છોકરા ના નામ | Baby Boy Names From Dh

ધ પરથી છોકરાઓના નામ, છોકરા ના નામ, ધ પરથી છોકરાના નામ 2022, Boys name, Dh letter name, baby boy names, names from Dh, Dh Parthi Name
 • ધૈર્ય - Dhairya
 • ધૈવત - Dhaivat
 • ધનજીત - Dhanajit
 • ધનંજય - Dhananjay
 • ધનેશ - Dhanesh
 • ધનરાજ - Dhanraj
 • ધનુષ - Dhanush
 • ધર્મ - Dharma
 • ધર્મજ - Dharmaj
 • ધર્મેશ - Dharmesh
 • ધાર્મિક - Dharmik
 • ધવલ - Dhaval
 • ધીરજ - Dheeraj
 • ધીમંત - Dhimant
 • ધીર - Dhir
 • ધીરેન - Dhiren
 • ધ્રુમન - Dhruman
 • ધ્રુવ - Dhruv
 • ધ્રુવીલ - Dhruvil
 • ધ્રુવીન - Dhruvin
 • ધ્યાન - Dhyan
 • ધ્યેય - Dhyey
 • ધ્રુવાંગ - Dhruvangધ પરથી છોકરી ના નામ | Baby Girl Names From Dh

ધ પરથી છોકરીઓના નામ, છોકરી ના નામ, ધ પરથી છોકરીના નામ 2022, Girls names, Dhan Rashi Dh girls names, girls names, baby girl names, names from Dh
 • ધારા - Dhaara
 • ધનપ્રિયા - Dhanapriya
 • ધનિષ્ઠા - Dhanishta
 • ધન્યા - Dhanya
 • ધારા - Dhara
 • ધારિણી - Dharini
 • ધરિત્રી - Dharitri
 • ધર્મિષ્ઠા - Dharmishtha
 • ધર્મજા - Dharmja
 • ધરતી - Dharti
 • ધ્રુષા - Dhrusha
 • ધ્રુતિ - Dhruti
 • ધ્રુવા - Dhruva
 • ધ્રુવી - Dhruvi
 • ધ્રુવિકા - Dhruvika
 • ધ્વની - Dhvaniફ પરથી છોકરા ના નામ | Baby Boy Names From F

ફ પરથી છોકરાઓના નામ, છોકરા ના નામ, ફ પરથી છોકરાના નામ 2022, Boys name, F letter name, baby boy names, names from F, F Parthi Name
 • ફાતિન - Faatin
 • ફાગુન - Fagun
 • ફૈઝલ - Faizal
 • ફાલ્ગુન - Falgun
 • ફેનિલ - Fenil
 • ફિરોજ - Firojફ પરથી છોકરી ના નામ | Baby Boy Names From F

ફ પરથી છોકરીઓના નામ, છોકરી ના નામ, ફ પરથી છોકરીના નામ 2022, Girls names, Dhan Rashi F girls names, girls names, baby girl names, names from F
 • ફાલ્ગુ - Falgu
 • ફાલ્ગુની - Falguni
 • ફૂલવતી - Foolwati
 • ફોરા - Fora
 • ફોરમ - Foram
 • ફુલવા - Fulvaઢ પરથી છોકરા ના નામ | Baby Boy Names From Dha

ઢ પરથી છોકરાઓના નામ, છોકરા ના નામ, ઢ પરથી છોકરાના નામ 2022, Boys name, Dha letter name, baby boy names, names from Dha, Dha Parthi Name
 • ઢક્ષેત - Dhakshet
 • ઢક્ષિણારાજ - Dhakshinaraj
 • ઢીલન - Dhilan
 • ઢોલા - Dhola
 • ઢોલક - Dholak
 • ઢૂમિની - Dhuminiઢ પરથી છોકરી ના નામ | Baby Boy Names From Dha

ઢ પરથી છોકરીઓના નામ, છોકરી ના નામ, ઢ પરથી છોકરીના નામ 2022, Girls names, Dhan Rashi Dha girls names, girls names, baby girl names, names from Dha
 • ઢાલ્યા - Dhalya
 • ઢનલ - Dhanal
 • ઢનાન - Dhanan
 • ઢનવી - Dhanvi
 • ઢેકણ - Dhekan
 • ઢીના - Dhinaધન રાશિ પરથી નામ । Dhan Rashi Baby Name
Conclusion :


આ પોસ્ટ માં ધન રાશિ ના ભ,ધ,ફ,ઢ પરથી છોકરીઓ નામ તેમજ છોકરાઓના નામ (Dhan Rashi Baby Boy & Baby Girl Name) દર્શાવવામાં આવ્યા છે. તમારા પાસે બીજા કોઈ નામ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને અમે તે નામને અહીંયા ઉમેરી શકીયે. અને હા અહીં આપેલા નામ તમને કેવા લાગ્યા તે પણ કોમેન્ટ માં લખતા જજો. આભાર.

ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગતસ્વાસ્થ્યબોલિવૂડટોલિવૂડમૂવી રીવ્યુબાયોગ્રાફીઆજનું રાશિફળસરકારી યોજનાટેક ન્યુઝબાળકો ના નામ તેમજ ગુજરાતના તમામ સમાચાર (Gujarati News).

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

2 ટિપ્પણીઓ

વધુ નવું વધુ જૂનું