35+ ટ પરથી બાળકનું નામ | 👶🏻 Best Baby Boys & Girls Names from T in Gujarati [2024]

boys and girl names from t, ટ પરથી બાળકોના નામ, ટ પરથી નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form T, Gujarati Names, Names From T Boys Names From T, Girls Names From T, Boys And Girls Names, T Parthi Name
Best Boys & Girls Names From T

Boys and Girls Names from T : આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા સિંહ રાશિ ના અક્ષરો (મ,ટ) મુજબ ટ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From T 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

ટ પરથી બાળકોના નામ | Boys and Girls Names from T in Gujarati

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો T પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

ટ પરથી છોકરાના નામ | Boy Names from T in Gujarati

ટ પરથી છોકરાના નામ, ટ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From T, Boys Names, Baby Boys Names, Gujarati Names, T Names
  1. ટાગોર - Tagor
  2. ટહુક - Tahuk
  3. ટલંક - Talank
  4. ટપુ - Tapu
  5. ટૌરસ - Taurus
  6. ટેકુ - Teku
  7. ટેનિથ - Tenith
  8. ટીકેશ - Tikesh
  9. ટીકુ - Tiku
  10. ટિમ્મી - Timmy
  11. ટીનીયો - Tiniyo
  12. ટિંકેશ - Tinkesh
  13. ટીંકુ - Tinku
  14. ટીનો - Tino
  15. ટીપેન્દ્ર - Tipendra
  16. ટીપુ - Tipu
  17. ટુર્વશુ - Turvashu



ટ પરથી છોકરીના નામ | Girl Names from T in Gujarati

ટ પરથી છોકરીના નામ, ટ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From T, Girls Names, Baby Girls Names, Gujarati Names, T Names
  1. ટહુકો - Tahuko
  2. ટસરિકા - Tasrika
  3. ટિમિ - Timi
  4. ટિમ્સી - Timsi
  5. ટીના - Tina
  6. ટિંકલ - Tinkal
  7. ટીંકી - Tinki
  8. ટીની - Tinny
  9. ટીષા - Tisha
  10. ટીશી - Tishi
  11. ટીવાના - Tivana
  12. ટીયા - Tiya
  13. ટ્રિનિટી - Trinity
  14. ત્રિષ્મા - Trishma
  15. ટુર્વી - Turvi
  16. ટ્વીશી - Tvishi
  17. ટ્વીટી - Tweety
  18. ટ્વિંકલ - Twinkal
  19. ટ્વિશા - Twisha



ટ પરથી નામ । New Gujarati Baby Names from T 2024



Conclusion


આ લેખમાં સિંહ રાશિ (Sinh Rashi) નો અક્ષર ટ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From T in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'ટ પરથી નામ' (Boys And Girls Names from T) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post