Best Boys & Girls Names From L |
Boys and Girls Names From L: આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
તો અહીંયા મેષ રાશિ ના અક્ષરો (અ,લ,ઈ) મુજબ લ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From L 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકો માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
લ પરથી બાળકોના નામ | Boys and Girls Names From L in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો L પરથી છોકરાઓના નામ (Boys Names From L) ને દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો. બાર રાશિઓના નામ શું છે?
લ પરથી છોકરાના નામ | Boy Names from L in Gujarati
- લલિત - Lalit
- લક્ષિત - Lakshit
- લાભ - Laabh
- લિશાન્થ - Lishanth
- લિથવિક - Lithvik
- લાલામણી - Laalamani
- લવ્યંશ - Lavyansh
- લોચન - Lochan
- લાવણ્યા - Laavanya
- લાવીશ - Lavish
- લાભ - Labh
- લક્ષ - Laksh
- લવલેશ - Lavlesh
- લવ - Lav
- લવકુશ - Luvkush
- લખન - Lakhan
- લક્ષન - Lakshan
- લિશાન - Lishan
- લિયાન - Liyan
- લક્ષની - Lakshany
- લેખ - Lekh
- લક્ષવ - Lakshav
- લક્ષેશ - Lakshesh
- લતેશ - Latesh
- લોકેશ - Lokesh
- લોકિત - Lokit
- લોકનેત્ર - Loknetra
- લિકિત - Likit
- લેહાન - Lehan
- લિશાન - Lishan
- લાલન - Lalan
- લક્ષન - Lakshan
- લક્ષ્મણ - Lakshman
- લાલચંદ - Lalchand
- લલિતેશ - Lalitesh
- લતિષ - Latish
- લલિતેશ - Lalitesh
- લાલિત્ય - Lalitya
- લંકેશ - Lankesh
- લલિતકુમાર - Lalitkumar
- લાલજી - Lalji
- લાયક - Layak
- લીખીત - Likhit
- લિનાંશુ - Linanshu
- લિનક - Linak
- લિમેશ - Limesh
- લિખિત - Likhit
- લાલુ - Laloo
- લીનેશ - Lineesh
- લોકનાથ - Loknath
- લોમેશ - Lomesh
- લેખેશ - Lekhesh
- લક્ષ્મણ - Laxman
- લુવ્યા - Luvya
- લેખન - Lekhan
- લેખિત - Lekhit
- લિજેશ - Lijesh
- લિપિન - Lipin
- લિથેશ - Lithesh
- લોક - Lok
- લોગેશ - Logesh
- લોહેન્દ્ર - Lohendra
- લોહિત - Lohit
- લોકજીત - Lokajit
- લોકેન્દર - Lokender
લ પરથી છોકરીના નામ | Girl Names from L in Gujarati
- લવિશા - Lavisha
- લતાશા - Latasha
- લતા - Lata
- લલિતા - Lalita
- લાભા - Laabha
- લાવણ્યા - Lavanya
- લજામણી - Lajamani
- લાડલી - Ladali
- લૈક્યા - Laikya
- લજ્જા - Lajja
- લક્ષણા - Lakshana
- લજ્જાવતી - Lajjawati
- લહિતા - Lahita
- લીબા - Leeba
- લજવંતી - Lajwanti
- લક્ષા - Laksha
- લજ્જિતા - Lajjita
- લક્ષના - Lakxana
- લક્ષિકા - Lakshika
- લાખી - Lakhi
- લક્ષા - Laxa
- લક્ષિતા - Lakshita
- લક્ષ્મી - Lakshmi
- લક્ષ્મીકા - Lakshmika
- લક્ષ્મીપ્રિયા - Lakshmipriya
- લક્ષ્યા - Lakshyaa
- લલના - Lalana
- લજીતા - Lajita
- લભ્યા - Labhya
- લાભા - Labha
- લાલી - Lali
- લાલીમા - Lalima
- લલિતા - Lalita
- લારણ્યા - Laranya
- લસિથા - Lasitha
- લસ્યા - Lasya
- લાર્મિકા - Larmika
- લાસ્યા - Laasya
- લવંગી - Lavangi
- લવલી - Lavali
- લવલીન - Lavleen
- લાવણી - Lavani
- લમીશા - Lamisha
- લવંતી - Lawanti
- લૈલા - Laila
- લવીના - Laveena
- લાયા - Laya
- લીલા - Leela
- લેશા - Lesha
- લેખા - Lekha
- લેખી - Lekhi
- લેખ્યા - Lekhya
- લેખાણા - Lekhana
- લેક્યા - Lekya
- લીપી - Leepi
- લીલીમા - Leelima
- લીના - Leena
- લીરા - Leera
- લીશા - Leesha
- લીપાક્ષી - Leepakshi
- લીલાવતી - Lilawati
- લિપિકા - Lipika
- લિમ્ના - Limnna
- લિન્શી - Linshi
- લિનાશા - Linasha
- લિપ્સા - Lipsa
- લિસા - Lissa
- લિશા - Lisha
- લિયા - Liya
- લિયાના - Liyana
- લિપી - Lipi
- લિવા - Liva
- લીના - Lina
- લોચના - Lochana
- લોહિની - Lohini
- લોહિતા - Lohita
- લોપા - Lopa
- લોના - Lona
- લોગિતા - Logita
- લોકમૈત્રી - Lokmaitri
- લોકમાયા - Lokmaya
- લોકાવ્યા - Lokavya
- લોકિતા - Lokita
- લોકયિની - Lokyini
- લોપમુદ્રા - Lopamudra
- લોક્સી - Loxi
- લ્યુના - Luna
- લુની - Luni
લ પરથી નામ । New Gujarati Baby Names from L 2024
Conclusion
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
લિલ્યા
ReplyDelete