મેષ રાશિ (Mesh Rashi) વિશે જાણકારી
રાશિચક્ર : મેષ
સંસ્કૃત નામ : મેષરાશિ:
નામનો અર્થ : ઘેટાં
પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક
રાશિચક્ર તત્વ : અગ્નિ
નક્ષત્ર : કૃતિકા
સ્વામી ગ્રહ : મંગળ
રાશિચક્રના લક્ષણો : સારો સ્વભાવ, મોહક
ભાગ્યશાળી રંગ : મેજેન્ટા, લાલ, સફેદ
ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર
ભાગ્યશાળી રત્ન : કોરલ, રૂબી
ભાગ્યશાળી અંક : 9, 18, 27, 45, 63
નામાક્ષર : અ,લ,ઈ
મેષ રાશિ પરથી ગુજરાતી બેબી ના નામ | Gujarati Baby Boy & Baby Girl Names
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયાં મેષ રાશિ માટે અ,લ,ઈ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ (Mesh Rashi Name Gujarati) આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.
અ,લ,ઈ પરથી છોકરી અને છોકરા ના નામ 2023 | Names From A,L,E
ભારતીય વિધિ વિધાન અનુસાર મેષ રાશિ ના અક્ષરો મુજબ અ,લ,ઈ પરથી હિન્દૂ ગુજરાતી બાબો અને બેબી નામોની યાદી નીચે અનુક્રમે આપેલી છે. આપે કયુ યોગ્ય નામ પસંદ કર્યું તે અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો.
અ પરથી છોકરા ના નામ | Baby Boy Names From A
- આયુષ્માન - Aayushman
- આયુ - Aayu
- આર્યાન - Aaryan
- આતિશ - Aatish
- આરવ - Aarav
- આશુતોષ - Aashutosh
- આશ્રય - Aashray
- આશિષ - Aashish
- અવધેશ - Avadhesh
- અક્ષત - Akshat
- અખિલ - Akhil
- અચલ - Achal
- અર્ચન - Archan
- અવકાશ - Avkash
- અવિષ - Avish
- અવલોક - Avalok
- અવધ - Avadh
- અજિતેશ - Ajitesh
- અજેય - Ajey
- અદિત - Adit
- અદ્વૈત - Adaitya
- અતિત - Atit
- અતિક્ષ - Atiksh
- આધર - Aadhar
- અનન્ય - Anany
- અનલ - Anal
- અનિકેત - Aniket
- અસિમ - Asim
- અનિમિષ - Animish
- અનુજ - Anuj
- અનુપ - Anup
- આસવ - Aasav
- અનુરાગ - Anurag
- અભિક - Abhik
- અલિક - Alik
- અશેષ - Ashesh
- અંજન - Anjan
- અંબર - Ambar
- અંશુમાન - Anshuman
- આલાપ - Aalap
- આત્મન - Aatman
- અર્થિત - Athirt
- અભિજ્ઞાન - Abhigyan
- આયુષ - Aayush
- આભાસ - Aabhas
- અચ્યુત - Achyut
- ઓમકાર - Omkar
- અભ્રાત - Abhrat
- અમોલ - Amol
- અનમોલ - Anmol
- અનુપમ - Anupam
- આવિષ્કાર - Aavishkar
- અંગદ - Angad
- અકલ - Akal
- અર્ચિત - Archit
- અકુલ - Akul
- અક્ષિત - Akshit
- અનિશ - Anish
- અનિકેત - Aniket
- અર્ચેશ - Archesh
- અથર્વ - Atharv
- આશિલ - Aashil
- અર્થિન - Arthin
- અર્પેન - Arpen
- અર્પેશ - Arpesh
- અશેષ - Ashesh
- અર્પિત - Arpit
- અંબર - Ambar
- અંશુલ - Anshul
- આશિન - Aashin
- આદેશ - Aadesh
- અધિશ - Adhish
- આદેશ્વર - Aadeshvar
- આરવ - Aarav
- અશ્વિન - Ashwin
- અચિંત - Archit
- અચલ - Achal
- અખિલ - Akhil
- અભિષેક - Abhishek
- અવિનાશ - Avinash
- અભયંક - Abhyank
- અભ્રા - Abhra
- અભિજીત - Abhijit
- અભિરથ - Abhirath
- અભિનવ - Abhinav
- અમર - Amar
- આહવા - Aahava
- અભિમાન - Abhiman
- અભિનવ - Abhinav
- અભિરાવ - Abhirav
- અભરા - Abhra
- અભિવીરા - Abhivira
- અદિપ - Adip
- આદેશ - Aadesh
- અહમ - Aham
- અભિમન્યુ - Abhimanyu
- અખિલેશ - Akhilesh
અ પરથી છોકરી ના નામ | Baby Girl Names From A
- અતિથિ - Atithi
- અધિશા - Adisha
- અદા - Adaa
- અર્ચિ - Archi
- અચલા - Achla
- અજિરા - Ajira
- અર્થિતા - Arthita
- અદિતા - Adita
- અદ્ભિકા - Abhrdika
- અદ્ભિજા - Abhrdija
- અધિશ્રી - Adhishree
- અભિલાષા - Abhilasha
- અજીમા - Ajima
- અવંતિકા - Avantika
- આરુષિ - Aarushi
- અનુજા - Anuja
- અનુવા - Anuva
- અનુભા - Anubha
- અનોખી - Anokhi
- અવની - Avani
- અવનીતા - Avnita
- અવંતી - Avanti
- અસ્તિ - Asthi
- અપરા - Apara
- અપર્ણા - Aparna
- અભયા - Abhaya
- અભિજ્ઞા - Abhignah
- અશ્વિની - Ashwini
- અસ્તુતિ - Astuti
- અમૃતી -Amruti
- અમૃષા -Amrusha
- અર્ચા - Archa
- અલ્પના - Alpana
- અલોપી - Alopi
- અંજુશ્રી - Anjushree
- આસ્થા - Aastha
- આભા - Aabha
- આશિમા - Aashima
- અંબિકા - Ambika
- અનુપમા - Anupama
- અનામિકા - Anamika
- અરુંધતિ - Arundhati
- આરોહી - Aarohi
- અંબા - Amba
- અંજની - Anjani
- અહિંલીયા - Ahiliya
- આર્વી - Aarvi
- આદિકા - Aadika
- આદ્રતી - Aadrti
- એરીકા - Areca
- ઐષા - Aaisha
લ પરથી છોકરા ના નામ | Baby Boy Names From L
- લલિત - Lalit
- લોકનેત્ર - Loknetra
- લવલેશ - Lavlesh
- લવ - Lav
- લક્ષ્ય - Laxya
- લોકેશ - Lokesh
- લક્ષય - Lakshya
- લીનાંશું - Linanshu
- લક્ષવ - Lakshav
- લક્ષેશ - Lakshesh
- લતેશ - Latesh
- લીનાંક - Linak
- લીનેશ - Linesh
- લેખેન - Lekhen
- લોમેશ - Lomesh
- લેખેશ - Lekhesh
- લાલિત્ય - Lalitya
- લોકિત - Lokit
- લાભ - Labh
- લોચન - Lochan
- લંકેશ - Lankesh
- લાલજી - Lalaji
લ પરથી છોકરી ના નામ | Baby Girl Names From L
- લિયા - Liya
- લિષા - Lisha
- લિપિ - Lipi
- લેશા - Lesha
- લવિશા - Lavisha
- લતાષા - Latasha
- લતા - Lata
- લલિતા - Lalita
- લજામણી - Lajamani
- લાવણ્ય - Lavanya
- લોપા - Lopa
- લોચના - Lochana
- લક્ષણા - Lakshana, Laxna
- લક્ષિતા - Lakshita, Laxita
- લાક્ષા - Laksha, Laxa
- લેખા - Lekha
- લિપિકા - Lipika
- લજજા - Lajja
- લજિતા - Lajita
- લેખના - Lekhana
- લિપિ - Leepi
- લભ્યા - Labhya
- લિપ્તા - Lipta
- લાભા - Labha
- લૈલા - Laila
- લિના - Lina
- લિપિકા - Lipika
ઈ પરથી છોકરા ના નામ | Baby Boy Names From E
- ઇન્દ્રનીલ - Endranil
- ઇશિત - Eshit
- ઇન્દ્રાનિલ - Endraneel
- ઇશ - Esh
- ઇશ્વર - Eshwar
- ઇન્દ્રજીત - Endrajit
- ઇશાન - Eshan
- ઇશુમય - Eshumay
- ઇતીશ - Etish
- ઇતેન - Eten
- ઇતેશ - Etesh
- ઇલાક્ષ - Elaksha, Elax
- ઇલાંશુ - Elanshu
- ઇક્ષક - Ekshak, Exak
- ઇક્ષાન - Ekshan, Exshan
- ઇશેન - Eshen
- ઇવ્યાન - Evyan
- ઇશાન - Eshan
- ઇલેશ - Elesh
- ઇમાન - Eman
- ઇમૈષ - Emaish
- ઇરાજ - Eraj
ઈ પરથી છોકરી ના નામ | Baby Girl Names From E
- ઇલેષા - Elesha
- ઇલાક્ષી - Elakshi, Elaxi
- ઇન્દ્રા - Endra
- ઇક્ષા - Ekha, Exa
- ઇસ્મા - Esma
- ઇપ્સિતા - Epshita
- ઇરિકા - Ereka
- ઇવા - Eva
- ઇશા - Esha
- ઇપ્સા - Epsa
- ઇશિતા - Eshita
- ઇષા - Esha
- ઇરાની - Erani
- ઇંદુ - Endu
- ઇનાયત - Enayat
- ઇનાયા - Enaya
- ઇલા - Ela
- ઇશાની - Eshani
- ઇષિ - Eshi
- ઇમલી - Emali
- ઇષા - Esha
- ઇમર્શી - Emarshi
મેષ રાશિ પરથી નામ । Mesh Rashi Baby Name
આ જુઓ | ડ,હ પરથી છોકરીના અને છોકરાના નામ
આ જુઓ | મ,ટ પરથી છોકરીના અને છોકરાના નામ
આ જુઓ | ર,ત પરથી છોકરીના અને છોકરાના નામ
આ જુઓ | ન,ય પરથી છોકરીના અને છોકરાના નામ
આ જુઓ | ખ,જ પરથી છોકરીના અને છોકરાના નામ
Conclusion
આ પોસ્ટ માં મેષ રાશિ ના અ,લ,ઈ પરથી છોકરીઓ નામ તેમજ છોકરાઓના નામ (Mesh Rashi Baby Boy & Baby Girl Names) દર્શાવવામાં આવ્યા છે. તમારા પાસે બીજા કોઈ નામ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને અમે તે નામને અહીંયા ઉમેરી શકીયે. અને હા અહીં આપેલા નામ તમને કેવા લાગ્યા તે પણ કોમેન્ટ માં લખતા જજો. આભાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | Google News પર ફોલો કરો.
ર
ReplyDeleteઆવરશનીરાશી
Deleteમેષ
ReplyDeleteઆરાધ્યા નો
DeleteAryan
Deleteઈશાન નો અંત
ReplyDeleteવ par boy name
ReplyDeleteમેષ રાશિ
ReplyDeleteઆરાધના
Deleteઅભિમન્યુ
ReplyDeleteઅખિલેશ
ReplyDeleteમેખ્ક્ષ
ReplyDeleteઈલાક્ષી મદનલાલ પ્રજાપતિ
ReplyDeleteસુંદર
ReplyDeleteAniket
ReplyDeleteOumik
ReplyDeleteAadhya
ReplyDelete