જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા ધન રાશિ ના અક્ષરો (ભ,ધ,ફ,ઢ) મુજબ 'ઢ' અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From Dh) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર 'હિન્દુ નામ' માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
ઢ પરથી બાળકોના નામ | Baby Names From Dha in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો 'Dha' પરથી છોકરાઓના નામ (Baby Boy Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.ઢ પરથી છોકરાના નામ | Boy Names From Dha
- ઢક્ષેત - Dhakshet
- ઢક્ષિણારાજ - Dhakshinaraj
- ઢેશકંઠ - Dheskanth
- ઢીલન - Dhilan
- ઢીલીપ - Dhillip
- ઢોલા - Dhola
- ઢોલક - Dholak
- ઢોલન - Dholan
- ઢુમિની - Dhumini
ઢ પરથી છોકરીના નામ | Girl Names From Dha
- ઢક્ષા - Dhaksha
- ઢક્ષાયિની - Dhakshayini
- ઢલ્યા - Dhalya
- ઢનલ - Dhanal
- ઢનાન - Dhanan
- ઢનવી - Dhanvi
- ઢવલ્યા - Dhavalya
- ઢીઠી - Dheethi
- ઢેકણ - Dhekan
- ઢેકાણા - Dhekana
- ઢેકાણી - Dhekani
- ઢીયાંચકા - Dhianchaka
- ઢીન - Dhin
- ઢીના - Dhina
- ઢિંચક - Dhinchak
- ઢુકા - Dhuka
- ઢુકાંશી - Dhukanshi
ઢ પરથી નામ । Names From Dh
આ જુઓ । ધન રાશિ પરથી બાળકોના નામ
આ જુઓ । ભ પરથી બાળકોના નામ
આ જુઓ । ધ પરથી બાળકોના નામ
આ જુઓ । ફ પરથી બાળકોના નામ
Conclusion :
આ લેખમાં ધન રાશિ (Dhan Rashi) નો અક્ષર 'ઢ' પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From Dha) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપરોક્ત આપેલા 'Dha' પરથી નામ સિવાય જો કોઈ બીજા નામ તમારા ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં લખીને જણાવો.
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.