જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા કુંભ રાશિ ના અક્ષરો (ગ,શ,સ,ષ) મુજબ શ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From Sh 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
શ પરથી બાળકોના નામ | Boys and Girls Names from Sh in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો Sh પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.શ પરથી છોકરાના નામ | Boy Names from Sh in Gujarati
- શબ્દ - Shabd
- શેલ - Shael
- શગુન - Shagun
- શહંત - Shahant
- શાહિલ - Shahil
- શાહરાન - Shahraan
- શૈલધર - Shaildhar
- શૈલેન - Shailen
- શૈલેન્દ્ર - Shailendra
- શૈલેષ - Shailesh
- શક્તિ - Shakti
- શકુની - Shakuni
- શકુન્ત - Shakunt
- શાલંગ - Shalang
- શાલિગ્રામ - Shaligram
- શાલીન - Shalin
- શાલ્મલી - Shalmali
- શામ - Sham
- શામક - Shamak
- શમાકર્ણ - Shamakarn
- શંભુ - Shambhu
- શમી - Shami
- શમિક - Shamik
- શમિન્દ્ર - Shamindra
- શમિત - Shamit
- શાન - Shan
- શનય - Shanay
- શાન્દર - Shandar
- શંકર - Shankar
- શંકરશન - Shankarshan
- શંખધર - Shankdhar
- શંકર - Shanker
- શંખ - Shankh
- શંખિન - Shankhin
- શંકર - Shankir
- શાંસા - Shansa
- શાંત - Shant
- શાંતન - Shantan
- શાંતનવ - Shantanav
- શાંતનુ - Shantanu
- શાંતશીલ - Shantashil
- શાંતિદેવ - Shantidev
- શાંતિમય - Shantimay
- શાંતિનાથ - Shantinath
- શાંતિપ્રકાશ - Shantiprakash
- શાન્યુ - Shanyu
- શરદ - Sharad
- શરદચંદ્ર - Sharadchandra
- શરણ - Sharan
- શારંગ - Sharang
- શરત - Sharat
- શાર્દુલ - Shardul
- શાર્લીન - Sharleen
- શર્મદ - Sharmad
- શર્મન - Sharman
- શરોખ - Sharokh
- શરુ - Sharu
- શરુનન - Sharunan
- શર્વરીશ - Sharvarish
- શર્વેશ - Sharvesh
- શાર્વિન - Sharwin
- શશાંગ - Shashang
- શશાંક - Shashank
- શશી - Shashi
- શશીધર - Shashidhar
- શશિકાંત - Shashikant
- શશિકર - Shashikar
- શશિકિરણ - Shashikiran
- શશિમોહન - Shashimohan
- શશીન - Shashin
- શશીપુષ્પા - Shashipushpa
- શશિષ - Shashish
- શશિશેખર - Shashishekhar
- શાશ્રિત - Shashrit
- શાશ્વત - Shashwat
- શતદ્રુ - Shatadru
- શતાનીક - Shataneek
- શતરૂપા - Shatarupa
- શતાયુ - Shatayu
- શતેશ - Shatesh
- શતજીત - Shatjit
- શત્રુઘ્ન - Shatrughan
- શત્રુજિત - Shatrujit
- શત્રુંજય - Shatrunjay
- શત્તેશ - Shattesh
- શૌચિન - Shauchin
- શૌકત - Shaukat
- શૌના - Shauna
- શૌનક - Shaunak
- શૌરવ - Shaurav
- શૌર્ય - Shaurya
- શયાન - Shayaan
- શયલ - Shayel
- શયમ - Shaym
- શાઝીબ - Shazib
- શાઝીલ - Shazil
- શીહાન - Sheehan
- શેરક - Sheerak
- શીલ - Sheil
- શેખર - Shekhar
- શેમિન - Shemin
- શેનિક - Shenik
- શેફર - Shephar
- શેરોન - Sheron
- શેષ - Shesh
- શેષન - Sheshan
- શેશાંક - Sheshank
- શેષધર - Sheshdhar
- શેવંતીલાલ - Shevantilal
- શીયામક - Shiamak
- શિબિન - Shibin
- શિફલ - Shifal
- શિઘરા - Shighra
- શિહાન - Shihaan
- શિજન્થ - Shijanth
- શિજીલ - Shijil
- શિજુ - Shiju
- શિખર - Shikhar
- શિલાંગ - Shilang
- શિલિશ - Shilish
- શિમૂલ - Shimul
- શિનજન - Shinjan
- શિનોજ - Shinoj
- શિનોય - Shinoy
- શિરાઝ - Shiraz
- શિરીષ - Shirish
- શિરોમ - Shirom
- શિરોમણી - Shiromani
- શિશિધર - Shishidhar
- શિશિર - Shishir
- શિશુલ - Shishul
- શિશુપાલ - Shishupal
- શિતાંશુ - Shitanshu
- શિતિકાંત - Shitikanth
- શિતિઝ - Shitiz
- શિવ - Shiva
- શિવાજી - Shivaji
- શિવક્ષ - Shivaksh
- શિવમ - Shivam
- શિવમૂર્તિ - Shivamurthi
- શિવન - Shivan
- શિવાનંદ - Shivanand
- શિવનાથ - Shivanath
- શિવાંગ - Shivang
- શિવાંક - Shivank
- શિવાંશ - Shivansh
- શિવાંશુ - Shivanshu
- શિવપ્રસાદ - Shivaprasad
- શિવસુનુ - Shivasunu
- શિવાય - Shivaya
- શિવેન - Shiven
- શિવેન્દ્ર - Shivendra
- શિવેન્ક - Shivenk
- શિવેશ - Shivesh
- શિવેશ્વર - Shiveshvar
- શિવકુમાર - Shivkumar
- શિવલાલ - Shivlal
- શિવરાજ - Shivraj
- શિવરામ - Shivram
- શિવશંકર - Shivshankar
- શિવશેખર - Shivshekhar
- શ્લોક - Shlok
- શોબન - Shoban
- શોભન - Shobhan
- શોભિત - Shobhit
- શોબિત - Shobit
- શોનીલ - Shonil
- શૂર - Shoor
- શૂરા - Shoora
- શૂરસેન - Shoorsen
- શોર્યા - Shorya
- શોભિત - Shoubhit
- શૌર્ય - Shourya
- શૌવિક - Shouvik
- શ્રાદ્ધેય - Shradhdheya
- શ્રૌનક - Shraunak
- શ્રાવણ - Shravan
- શ્રવણકુમાર - Shravankumar
- શ્રવીન - Shravin
- શ્રેય - Shray
- શ્રીધર - Shredhar
- શ્રી - Shree
- શ્રીધન - Shreedhan
- શ્રીધર - Shreedhar
- શ્રીહર્ષ - Shreeharsh
- શ્રીકાંત - Shreekant
- શ્રીકુમાર - Shreekumar
- શ્રીકુંજ - Shreekunj
- શ્રીલેશ - Shreelesh
- શ્રીમાન - Shreeman
- શ્રીનાથ - Shreenath
- શ્રીપ્રિયા - Shreepriya
- શ્રીપુષ્પ - Shreepushp
- શ્રીરંગ - Shreerang
- શ્રીશ - Shreesh
- શ્રીતેજ - Shreetej
- શ્રીવલ્લભ - Shreevallabh
- શ્રેણિક - Shrenik
- શ્રેષ્ઠા - Shreshta
- શ્રેષ્ઠ - Shresth
- શ્રેષ્ઠી - Shresthi
- શ્રેયમ - Shreyam
- શ્રેયાન - Shreyan
- શ્રેયાંગ - Shreyang
- શ્રેયાંક - Shreyank
- શ્રેયાંશ - Shreyansh
- શ્રેયશ - Shreyash
- શ્રીદા - Shrida
- શ્રીધર - Shridhar
- શ્રીગોપાલ - Shrigopal
- શ્રીહન - Shrihan
- શ્રીહરિ - Shrihari
- શ્રીકાંત - Shrikant
- શ્રીકર - Shrikar
- શ્રીકુમાર - Shrikumar
- શ્રીલેશ - Shrilesh
- શ્રીમાન - Shriman
- શ્રીમત્ - Shrimat
- શ્રીમોહન - Shrimohan
- શ્રીનંદ - Shrinand
- શ્રીનેશ - Shrinesh
- શ્રીંગેશ - Shringesh
- શ્રીનિકેતન - Shriniketan
- શ્રીનિલ - Shrinil
- શ્રીનિવાસ - Shrinivas
- શ્રીપદ - Shripad
- શ્રીપદ્મા - Shripadma
- શ્રીપાલ - Shripal
- શ્રીપતિ - Shripati
- શ્રીરામ - Shriram
- શ્રીરંગ - Shrirang
- શ્રીરંજન - Shriranjan
- શ્રીશા - Shrisha
- શ્રીશૈલ - Shrishail
- શ્રીશીલ - Shrishil
- શ્રિતિક - Shritik
- શ્રીવર્ધન - Shrivardhan
- શ્રીવાસ - Shrivas
- શ્રીવત્સવ - Shrivatsav
- શ્રીયાદિતા - Shriyadita
- શ્રીયાન - Shriyan
- શ્રીયાંસ - Shriyans
- શ્રીયંશ - Shriynsh
- શ્રોત - Shrot
- શ્રુજલ - Shrujal
- શ્રુજન - Shrujan
- શ્રુતિક - Shrutik
- શ્રુતુ - Shrutu
- શુભેન્દ્ર - Shubendra
- શુભ - Shubh
- શુભાક્ષ - Shubhaksh
- શુભમ - Shubham
- શુભન - Shubhan
- શુભાંગ - Shubhang
- શુભાંક - Shubhank
- શુભંકર - Shubhankar
- શુભન્સ - Shubhans
- શુભાશિસ - Shubhashis
- શુભસુનાદ - Shubhasunad
- શુભાય - Shubhay
- શુભિત - Shubhit
- શુભોજીત - Shubhojit
- શુભ્રનીલ - Shubhranil
- શુભાંશુ - Shubhranshu
- શુભંગ - Shubhung
- શુભ્રજિત - Shubrajit
- શુચેત - Shuchet
- શુચિત - Shuchit
- શુદ્ધશીલ - Shuddhashil
- શુધીર - Shudhir
- શુજાત - Shujat
- શુક - Shuk
- શુક્લ - Shukla
- શુક્ર - Shukra
- શુક્તિજ - Shuktij
- શુલભ - Shulabh
- શુલંધર - Shulandhar
- શુલંક - Shulank
- શુલિન - Shulin
- શુમાયલ - Shumayl
- શુરાજ - Shuraj
- શુરયમ - Shuraym
- શુશાંત - Shushant
- શુશીલ - Shushil
- શુતજ - Shutaj
- શ્વંત - Shvant
- શ્વેતક - Shvetak
- શ્વેતામ્બર - Shvetambar
- શ્વેતાંગ - Shvetang
- શ્વેતંક - Shvetank
- શ્વેતાંશુ - Shvetanshu
- શ્વેતાવઃ - Shvetavah
- શ્વેતકેતુ - Shvetketu
- શ્વેનુ - Shwenu
- શ્વેત - Shwet
- શ્વેતાંબર - Shwetambar
- શ્વેતાંગ - Shwetang
- શ્વેતાંશુ - Shwetanshu
- શ્વેતભાનુ - Shwetbhanu
- શ્યામ - Shyam
- શ્યામક - Shyamak
- શ્યામલ - Shyamal
- શ્યામંતક - Shyamantak
- શ્યામકુમાર - Shyamkumar
- શ્યામસુંદર - Shyamsunder
- શયજુ - Shyju
શ પરથી છોકરીના નામ | Girl Names from Sh in Gujarati
- શબરી - Shabari
- શબીના - Shabina
- શબના - Shabna
- શબનમ - Shabnam
- શચી - Shachi
- શચિકા - Shachika
- શહાના - Shahana
- શૈફાલી - Shaifali
- શૈલ - Shail
- શૈલા - Shaila
- શૈલજા - Shailaja
- શૈલાઝા - Shailaza
- શૈલી - Shaili
- શખા - Shakha
- શાક્ષી - Shakshi
- શક્તિ - Shakti
- શકુંતલા - Shakuntala
- શલાકા - Shalaka
- શાલીકા - Shalika
- શાલીમા - Shalima
- શાલિની - Shalini
- શાલી - Shally
- શાલ્વી - Shalvi
- શમાની - Shamani
- શંભરી - Shambari
- શાંભવી - Shambhavi
- શામીલી - Shamili
- શમીરા - Shamira
- શમિતા - Shamita
- શમતી - Shammati
- શંપા - Shampa
- શાનતા - Shanata
- શનાયા - Shanaya
- શનિ - Shani
- શનિક - Shanika
- શનિયા - Shaniya
- શાંજના - Shanjana
- શંકરી - Shankari
- શન્મુખી - Shanmukhi
- શાંતા - Shanta
- શાન્તલા - Shantala
- શાંતિની - Shanthini
- શાંતિ - Shanti
- શાન્વી - Shanvi
- શાન્વિતા - Shanvita
- શારદા - Sharada
- શારદિની - Sharadini
- શરાણી - Sharani
- શરણ્યા - Sharanya
- શરાયુ - Sharayu
- શારદા - Sharda
- શારદી - Shardhi
- શારીકા - Sharika
- શર્મદા - Sharmada
- શર્મતા - Sharmata
- શર્મિકા - Sharmika
- શર્મિલા - Sharmila
- શર્મિલી - Sharmili
- શર્મિન - Sharmin
- શર્મિષ્ઠા - Sharmishtha
- શર્મિતા - Sharmita
- શરણા - Sharna
- શરણિતા - Sharnitha
- શર્વણી - Sharvani
- શર્વરી - Sharvari
- શાર્વી - Sharvi
- શશિબાલા - Shashibala
- શશિકલા - Shashikala
- શશીપ્રભા - Shashiprabha
- શશિરેખા - Shashirekha
- શાસ્તવી - Shastavi
- શાસ્થ - Shastha
- શાસ્વતી - Shaswati
- શતાક્ષી - Shatakshi
- શયાલી - Shayali
- શાયના - Shayana
- શાયરી - Shayari
- શાયલા - Shayela
- શયોના - Shayona
- શભ્રતા - Shbhrita
- શીજા - Sheeja
- શીલા - Sheela
- શીલ - Sheelah
- શીલી - Sheeli
- શીતલ - Sheetal
- શેફાલિકા - Shefalika
- શેજાલી - Shejali
- શેની - Sheni
- શેરીન - Sherin
- શેવંતી - Shevanti
- શેયાલી - Sheyali
- શિબા - Shiba
- શિબાની - Shibani
- શિફા - Shifa
- શિખા - Shikha
- શિખી - Shikhi
- શિક્ષા - Shiksha
- શિલા - Shila
- શીલવતી - Shilavati
- શિલ્પા - Shilpa
- શિલ્પી - Shilpi
- શિલ્પિકા - Shilpika
- શિલ્પિતા - Shilpita
- શિના - Shina
- શિપ્રા - Shipra
- શિરીન - Shirin
- શિરીષા - Shirisha
- શિશિર - Shishir
- શિષ્ટ - Shishtha
- શિતલ - Shital
- શિવકાન્તા - Shivakanta
- શિવક્ષી - Shivakshi
- શિવાલી - Shivali
- શિવાંગી - Shivangi
- શિવાની - Shivani
- શિવાંકી - Shivanki
- શિવન્યા - Shivanya
- શિવપ્રિયા - Shivapriya
- શિવસુન્દરી - Shivasundari
- શિવેચ્છા - Shivechchha
- શિયા - Shiya
- શ્લેષા - Shlesha
- શ્લોકા - Shloka
- શ્લ્યા - Shlya
- શોબાના - Shobana
- શોભા - Shobha
- શોભના - Shobhana
- શોભિકા - Shobhika
- શોભિની - Shobhini
- શોભિતા - Shobhita
- શોની - Shoni
- શોનીમા - Shonima
- શોરશી - Shorashi
- શ્રાબાની - Shrabani
- શ્રદ્ધા - Shradhdha
- શ્રમિધિ - Shramidhi
- શ્રાણિકા - Shranika
- શ્રાવણા - Shravana
- શ્રાવણી - Shravani
- શ્રવંતી - Shravanthi
- શ્રવસ્તી - Shravasti
- શ્રવી - Shravi
- શ્રાવિકા - Shravika
- શ્રવ્યા - Shravya
- શ્રાયા - Shraya
- શ્રી - Shree
- શ્રીદેવી - Shreedevi
- શ્રીજા - Shreeja
- શ્રીકલા - Shreekala
- શ્રીલા - Shreela
- શ્રીલેખા - Shreelekha
- શ્રીમા - Shreema
- શ્રીના - Shreena
- શ્રીનંદા - Shreenanda
- શ્રીનિધિ - Shreenidhi
- શ્રેણિકા - Shreenika
- શ્રીનીતા - Shreenita
- શ્રીપર્ણા - Shreeparna
- શ્રીપરા - Shreepraa
- શ્રીપ્રદા - Shreeprada
- શ્રીવિદ્યા - Shreevidhya
- શ્રેયા - Shreya
- શ્રેજલ - Shrejal
- શ્રેણી - Shreni
- શ્રેષ્ઠા - Shrestha
- શ્રેયાંશી - Shreyanshi
- શ્રેયશી - Shreyashi
- શ્રેયસી - Shreyasi
- શ્રીદેવી - Shridevi
- શ્રીદુલા - Shridula
- શ્રીગૌરી - Shrigauri
- શ્રીગીતા - Shrigeeta
- શ્રીજાની - Shrijani
- શ્રીકીર્તિ - Shrikirti
- શ્રીલતા - Shrilata
- શ્રીલેખા - Shrilekha
- શ્રીમતી - Shrimati
- શ્રીમયી - Shrimayi
- શ્રીપર્ણા - Shriparna
- શ્રીવલ્લી - Shrivalli
- શ્રીયા - Shriya
- શ્રોતિ - Shroti
- શ્રુજા - Shruja
- શ્રુતાલી - Shrutali
- શ્રુતિ - Shruthi
- શ્રુતિકા - Shrutika
- શ્રાવણી - Shrvani
- શુભા - Shubha
- શુભદા - Shubhada
- શુભાંગી - Shubhangi
- શુભી - Shubhi
- શુચી - Shuchi
- શુચિસ્મિતા - Shuchismita
- શુચિતા - Shuchita
- શુક્તિ - Shukti
- શુલ્ક - Shulka
- શુરાવી - Shuravi
- શુષ્મા - Shushma
- શ્વેતલ - Shvetal
- શ્વેતા - Shweta
- શ્વેતિકા - Shwetika
- શ્યામા - Shyama
- શ્યામાલા - Shyamala
- શ્યામલી - Shyamali
- શ્યામલિકા - Shyamalika
- શ્યામાંગી - Shyamangi
શ પરથી નામ । New Gujarati Baby Names from Sh 2024
આ જુઓ | કુંભ રાશિ પરથી નામ
આ જુઓ | ગ પરથી બાળકોના નામ
આ જુઓ | સ પરથી બાળકોના નામ
આ જુઓ | ષ પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં કુંભ રાશિ (Kumbh Rashi) નો અક્ષર શ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From Sh in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપર આપેલા 'શ પરથી નામ' (Boys And Girls Names from Sh) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.