430+ ધ પરથી બાળકોના નામ | 👶🏻 Best Baby Boys & Girls Names From Dh in Gujarati (2024)

boys and girls names from dh, ધ પરથી બાળકોના નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form Dh, Gujarati Names, Names From Dh, Boys Names From Dh, Girls Names From Dh, Boys And Girls Names

Boys & Girls Names From Dh: આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા ધન રાશિ ના અક્ષરો (ભ,ધ,ફ,ઢ) મુજબ ધ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From Dh 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

ધ પરથી બાળકોના નામ | Boys & Girls Names From Dh in Gujarati 2024

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો Dh પરથી છોકરાઓના નામ (Baby Boy Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

ધ પરથી છોકરાના નામ | Boy Names From Dh in Gujarati

ધ પરથી છોકરાના નામ, ધ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From Dh, Boys Names, Baby Boys Names, Gujarati Names, Dh Names
 • ધારન - Dhaaran
 • ધારણન - Dhaaranan
 • ધાવક - Dhaavak
 • ધાવિત - Dhaavit
 • ધેર્યે - Dhaerye
 • ધૈર્ય - Dhairya
 • ધૈર્યન - Dhairyan
 • ધૈર્યશીલ - Dhairyashil
 • ધૈવત - Dhaivat
 • ધકસન - Dhaksan
 • ધક્ષ - Dhaksh
 • ધક્ષેશ - Dhakshesh
 • ધામન - Dhaman
 • ધમેશ - Dhamesh
 • ધમુ - Dhamu
 • ધનાજી - Dhanaji
 • ધનજીત - Dhanajit
 • ધનાકન - Dhanakan
 • ધનકુમાર - Dhanakumar
 • ધનમજય - Dhanamjay
 • ધનાનાદ - Dhananad
 • ધનંજન - Dhananjanan
 • ધનંજયન - Dhananjayan
 • ધનપતિ - Dhanapati
 • ધનરાજન - Dhanarajan
 • ધનર્જન - Dhanarjan
 • ધનસેકર - Dhanasekar
 • ધનવંદન - Dhanavandan
 • ધનવિન્થ - Dhanavinth
 • ધનયુસ - Dhanayus
 • ધનેન - Dhanen
 • ધનેશ - Dhanesh
 • ધનીશ - Dhanish
 • ધનિષ્ઠા - Dhanishtha
 • ધનોસેન - Dhanosen
 • ધનરાજ - Dhanraj
 • ધનસીગન - Dhansigan
 • ધનસિક - Dhansik
 • ધનસુખ - Dhansukh
 • ધનુ - Dhanu
 • ધનુજન - Dhanujan
 • ધનુક્ષણ - Dhanukshan
 • ધનંજય - Dhanunjay
 • ધનુરાજા - Dhanuraja
 • ધનુષ - Dhanush
 • ધનુષન - Dhanushan
 • ધનુશ્રીરામ - Dhanushriram
 • ધનવંત - Dhanvant
 • ધન્વંતરી - Dhanvantari
 • ધનદર્શન - Dhanvarshan
 • ધનવિન - Dhanvin
 • ધન્યાન - Dhanyan
 • ધન્યપાલ - Dhanyapaal
 • ધરમ - Dharam
 • ધર્મનિષ્ઠા - Dharamnishth
 • ધર્મશીલ - Dharamsheel
 • ધરણીધર - Dharanidhar
 • ધરણીધરન - Dharanidharan
 • ધરણીકુમાર - Dharanikumar
 • ધરણીસ - Dharanis
 • ધરણીવિજય - Dharanivijay
 • ધરનસુન - Dharansun
 • ધરાસન - Dharasan
 • ધરીસ - Dharees
 • ધરગેશ - Dharegesh
 • ધરેન્દ્ર - Dharendra
 • ધરેશ - Dharesh
 • ધારેશન - Dhareshan
 • ધરીન - Dharin
 • ધરિનન - Dharinan
 • ધરીનેશ - Dharineesh
 • ધારિશ - Dharish
 • ધરિત્રી - Dharitree
 • ધારકેશ - Dharkesh
 • ધર્મ - Dharma
 • ધર્મચંદ્ર - Dharmachandra
 • ધર્મદાસ - Dharmadas
 • ધર્મદેવ - Dharmadev
 • ધર્મધારા - Dharmadhara
 • ધર્મધીરન - Dharmadheeran
 • ધર્માદિત્ય - Dharmaditya
 • ધર્મજ - Dharmaj
 • ધર્મકીર્તિ - Dharmakeerti
 • ધર્મકેતુ - Dharmaketu
 • ધર્મકીર્તિ - Dharmakirti
 • ધર્માનંદ - Dharmanand
 • ધર્માંશ - Dharmansh
 • ધર્મરાજ - Dharmaraj
 • ધર્મવીર - Dharmaveer
 • ધર્મયુથન - Dharmayuthan
 • ધર્મેહન - Dharmeehan
 • ધર્મેન્દ્ર - Dharmendra
 • ધર્મેન્દ્રન - Dharmendran
 • ધર્મેશ - Dharmesh
 • ધાર્મિક - Dharmik
 • ધર્મિકન - Dharmikan
 • ધર્મિલ - Dharmil
 • ધર્મપાલ - Dharmpal
 • ધર્મસોકા - Dharmsoka
 • ધરનીશ - Dharneesh
 • ધરનેન - Dharnen
 • ધરનીશ - Dharnish
 • ધરરુન - Dharrun
 • ધરસા - Dharsa
 • ધરશન - Dharshaan
 • ધર્શવ - Dharshav
 • ધારસિક - Dharshick
 • ધર્મિદાન - Dharshidhan
 • ધારસિક - Dharshik
 • ધર્શીથન - Dharshithan
 • ધર્શ્વિન - Dharshwin
 • ધારસિક - Dharsik
 • ધરસિથાન - Dharsithan
 • ધરૂન - Dharun
 • ધરુણા - Dharuna
 • ધરુનેશ - Dharunesh
 • ધારુન્યાન - Dharunyan
 • ધર્વ - Dharv
 • ધર્વેશ - Dharvesh
 • ધરવીન - Dharvin
 • ધારવીન - Dharwin
 • ધશાન્થ - Dhashanth
 • ધશેથ - Dhasheth
 • ધશવંથ - Dhashvanth
 • ધાવક - Dhavak
 • ધવલ - Dhaval
 • ધવમણી - Dhavamani
 • ધવનેશ - Dhavanesh
 • ધવેશ - Dhavesh
 • ધવનિત - Dhavnit
 • ધ્યાન - Dhayan
 • ધ્યાનેશ - Dhayanesh
 • ધાયંથન - Dhayanthan
 • ધાયાશેન - Dhayashen
 • ધીમાન - Dheeman
 • ધીમંત - Dheemant
 • ધેનન - Dheenan
 • ધીપન - Dheepan
 • ધીપેશ - Dheepesh
 • ધીર - Dheer
 • ધીરજ - Dheeraj
 • ધીરેન - Dheeran
 • ધીરેન્દ્ર - Dheerandra
 • ધૈવમણી - Dheivamani
 • ધેશન - Dheshan
 • ધેસકાંઠ - Dheskanth
 • ધેવન - Dhevan
 • ધેય - Dhey
 • ધેયશ - Dheyash
 • ધીબેશ - Dhibesh
 • ધિક્ષિત - Dhikshit
 • ધિલક - Dhilak
 • ધિલન - Dhilan
 • ધીલાનન - Dhilanan
 • ધીલેન - Dhilen
 • ધીલીપન - Dhilipan
 • ધીલુશન - Dhilushan
 • ધીમંત - Dhimant
 • ધિનક - Dhinak
 • ધિનંતા - Dhinanta
 • ધીનુશન - Dhinushan
 • ધીર - Dhir
 • ધીરજ - Dhiraj
 • ધીરેન - Dhiren
 • ધીરુન - Dhirun
 • ધીશાન - Dhishaan
 • ધિતિક - Dhitik
 • ધીવા - Dhiva
 • ધિવાકર - Dhivakar
 • ધિવન - Dhivan
 • ધિવનિત - Dhivanit
 • ધિવિજેશ - Dhivijesh
 • ધિવ્યાન - Dhivyan
 • ધિવ્યેન - Dhivyen
 • ધ્યાન - Dhiyan
 • ધ્યાનન - Dhiyanan
 • ધિયાશ - Dhiyash
 • ધોની - Dhoni
 • ધૃધ - Dhridh
 • ધૃષ - Dhrish
 • ધૃષત - Dhrishat
 • ધૃષ્ણુ - Dhrishnu
 • ધૃષ્ટદ્યુમ્ન - Dhristadhyumna
 • ધૃતરાષ્ટ્ર - Dhritarastra
 • ધૃતિલ - Dhritil
 • ધૃતિમાન - Dhritiman
 • ધૃતુલ - Dhritul
 • ધ્રોણેશ્વર - Dhroneshwar
 • ધ્રુમન - Dhruman
 • ધ્રુમિલ - Dhrumil
 • ધ્રુનિલ - Dhrunil
 • ધ્રુપદ - Dhrupad
 • ધ્રુપાલ - Dhrupal
 • ધ્રુશિલ - Dhrushil
 • ધ્રુષ્ય - Dhrushya
 • ધ્રુતવ - Dhrutav
 • ધ્રુવ - Dhruv
 • ધ્રુવાહ - Dhruvah
 • ધ્રુવક - Dhruvak
 • ધ્રુવમ - Dhruvam
 • ધ્રુવાંગ - Dhruvang
 • ધ્રુવંશ - Dhruvansh
 • ધ્રુવેન - Dhruven
 • ધ્રુવીલ - Dhruvil
 • ધ્રુવીન - Dhruvin
 • ધ્રુવીશ - Dhruvish
 • ધ્રુવિત - Dhruvit
 • ધુલા - Dhula
 • ધુમિની - Dhumini
 • ધુર્ગશ - Dhurgash
 • ધૂર્જતી - Dhurjati
 • ધુરુવન - Dhuruvan
 • ધૈર્ય - Dhurya
 • ધુષ્યંત - Dhushyant
 • ધુવીન - Dhuvin
 • ધ્વનિલ - Dhvanil
 • ધ્વનીત - Dhvanit
 • ધ્વંશ - Dhvansh
 • ધ્વન્યા - Dhvanya
 • ધ્વેન - Dhven
 • ધ્વનિલ - Dhwanil
 • ધ્વનિત - Dhwanit
 • ધ્યાનેશ - Dhyanesh
 • ધ્યાની - Dhyani
 • ધ્યાનશ - Dhyansh
 • ધ્યેય - Dhyey
 • ધ્યુતિધરા - Dhyutidharaધ પરથી છોકરીના નામ | Girl Names From Dh in Gujarati

ધ પરથી છોકરીના નામ, ધ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From Dh, Girls Names, Baby Girls Names, Gujarati Names, Dh Names
 • ધારા - Dhaara
 • ધારહી - Dhaarahi
 • ધરણી - Dhaarani
 • ધાશિની - Dhaashini
 • ધાત્રી - Dhaatri
 • ધયાશ્રી - Dhaayashree
 • ધેનુકા - Dhaenuka
 • ધૈર્ય - Dhairyya
 • ધૈશાની - Dhaishani
 • ધૈવત - Dhaivat
 • ધકસૈની - Dhaksaini
 • ધકસણા - Dhaksana
 • ધક્ષા - Dhaksha
 • ધક્ષાયિની - Dhakshaayini
 • ધક્ષા - Dhakshana
 • દક્ષાનાશ્રી - Dhakshanasri
 • ધક્ષન્યા - Dhakshanya
 • ધક્ષતા - Dhakshata
 • ધક્ષાય - Dhakshaya
 • ધક્ષેઠા - Dhakshetha
 • ધક્ષી - Dhakshi
 • ધક્ષિતા - Dhakshita
 • ધક્ષિકા - Dhaksika
 • ધક્ષિણા - Dhaksina
 • ધમિની - Dhamini
 • ધમીરા - Dhamira
 • ધના - Dhana
 • ધનાજા - Dhanaja
 • ધનલક્ષ્મી - Dhanalakshmi
 • ધનમ - Dhanam
 • ધનંજિની - Dhananjini
 • ધનપ્રિયા - Dhanapriya
 • ધનશા - Dhanasha
 • ધનશ્રી - Dhanashri
 • ધનસ્વી - Dhanasvi
 • ધનવથી - Dhanavathi
 • ધનેશા - Dhanesha
 • ધનેશી - Dhaneshi
 • ધાનિકા - Dhanika
 • ધનીશા - Dhanisha
 • ધનિષ્ઠા - Dhanishta
 • ધનિયા - Dhaniya
 • ધનિયાશ્રી - Dhaniyasri
 • ધનક્ષિણી - Dhankshini
 • ધનલક્ષ્મી - Dhanlaxmi
 • ધનમયાય - Dhanmayaa
 • ધનમીયા - Dhanmiya
 • ધન્વ - Dhannv
 • ધનોમિકા - Dhanomika
 • ધનસી - Dhansee
 • ધંશિયા - Dhanshiya
 • ધનસુવી - Dhansuvi
 • ધનુ - Dhanu
 • ધનુષા - Dhanuasha
 • ધનુજા - Dhanuja
 • ધનુષી - Dhanushi
 • ધનુષિકા - Dhanushika
 • ધનુષિયા - Dhanushiya
 • ધનુષ્કા - Dhanushka
 • ધનુષ્ના - Dhanushna
 • ધનુષ્ટા - Dhanushta
 • ધનુષ્યા - Dhanushya
 • ધનુવર્ષ - Dhanuvarsha
 • ધનુક્સના - Dhanuxna
 • ધનવંતી - Dhanvanti
 • ધનવી - Dhanvi
 • ધનવિકા - Dhanvika
 • ધન્યા - Dhanya
 • ધન્યતા - Dhanyata
 • ધન્યવી - Dhanyavi
 • ધનયુગ - Dhanyuga
 • ધારા - Dhara
 • ધારહસી - Dharahasi
 • ધરણા - Dharana
 • ધરનાઈ - Dharanai
 • ધરણી - Dharani
 • ધરણીગા - Dharaniga
 • ધારણિકા - Dharanika
 • ધરણીપ્રિયા - Dharanipriya
 • ધારણ્ય - Dharanya
 • ધારાશિની - Dharashini
 • ધરસુતા - Dharasutha
 • ધરતી - Dharati
 • ધારવીરા - Dharavira
 • ધારિકા - Dharika
 • ધારિણી - Dharini
 • ધારીસણા - Dharisana
 • ધરતી - Dharithri
 • ધરિત્રી - Dharitri
 • ધારિયા - Dhariya
 • ધારકાયા - Dharkaya
 • ધર્મજા - Dharmaja
 • ધર્મવતી - Dharmavati
 • ધર્મવ્રત - Dharmavratha
 • ધર્મિકા - Dharmika
 • ધર્મિલા - Dharmila
 • ધર્મિણી - Dharmini
 • ધર્મિષ્ઠા - Dharmishtha
 • ધર્મજા - Dharmja
 • ધરણા - Dharna
 • ધરનેકા - Dharneka
 • ધરણી - Dharni
 • ધરનીથા - Dharnitha
 • ધરસાની - Dharsany
 • ધારશા - Dharsha
 • ધારણા - Dharshana
 • ધર્માણી - Dharshani
 • ધારશી - Dharshi
 • ધારશીહા - Dharshiha
 • ધારિકા - Dharshika
 • ધારિણા - Dharshina
 • ધારિણી - Dharshini
 • ધર્મિનિકા - Dharshinika
 • ધર્ષિતા - Dharshita
 • ધર્શિતા - Dharshitha
 • ધારશ્ની - Dharshni
 • ધર્શ્વાના - Dharshwana
 • ધરસિથ - Dharsith
 • ધરતી - Dharti
 • ધરુમિકા - Dharumika
 • ધરુણા - Dharuna
 • ધરુની - Dharuni
 • ધારણિકા - Dharunika
 • ધારુની - Dharuny
 • ધારુષિકા - Dharushika
 • ધાર્યા - Dharya
 • ધશિકા - Dhashika
 • ધસ્મેથા - Dhasmetha
 • ધાત્રી - Dhatri
 • ધવાની - Dhavaani
 • ધવલા - Dhavalaa
 • ધવલ્યા - Dhavalya
 • ધવનંતી - Dhavananthi
 • ધવનિતા - Dhavanitha
 • ધવપ્રિયા - Dhavapriya
 • ધાવશ્રી - Dhavashri
 • ધાવીશી - Dhavishi
 • ધ્વની - Dhavni
 • ધ્યાના - Dhayana
 • ધાયણી - Dhayani
 • ધ્યાનિકા - Dhayanika
 • ધીયા - Dhea
 • ધીક્ષા - Dheeksha
 • ધીક્ષીત - Dheekshit
 • ધીપા - Dheepa
 • ધીપથા - Dheeptha
 • ધીપથી - Dheepthi
 • ધીરા - Dheera
 • ધીરથા - Dheertha
 • ધેતી - Dheeti
 • ધેત્યા - Dheetya
 • ધેનુ - Dhenu
 • ધેનુકા - Dhenuka
 • ધેનુષા - Dhenusha
 • ધેશિતા - Dheshita
 • ધેવ્યા - Dhevya
 • ધેયાંશી - Dheyanshi
 • ધેરીયા - Dheyria
 • ધેલાણી - Dhilani
 • ધીમહી - Dhimahi
 • ધીનેશા - Dhinesha
 • ધનુષ્ય - Dhinushya
 • ધિરણ્ય - Dhiranya
 • ધિસણા - Dhishana
 • ધીશાની - Dhishani
 • ધીથા - Dhitha
 • ધીથી - Dhithi
 • ધતી - Dhiti
 • ધિત્યા - Dhitya
 • ધિવીજા - Dhivija
 • ધિવિયા - Dhiviya
 • ધિવ્યા - Dhivya
 • ધીયા - Dhiya
 • ધિયાની - Dhiyaani
 • ધિયાણા - Dhiyana
 • ધ્યાનશી - Dhiyanshi
 • ધિયાશ્રી - Dhiyashri
 • ધનશ્રી - Dhnashri
 • ધૂશિની - Dhooshini
 • ધ્રાણીયા - Dhraniya
 • ધ્રાસિકા - Dhrasika
 • ધૃધા - Dhridha
 • ધૃષ્ટિકા - Dhrishtika
 • ધૃતિ - Dhriti
 • ધૃવલી - Dhrivali
 • ધ્રિયા - Dhriya
 • ધ્રુમ - Dhrum
 • ધ્રુમલ - Dhrumal
 • ધ્રુમી - Dhrumi
 • ધ્રુષા - Dhrusha
 • ધ્રુષ્મા - Dhrushma
 • ધ્રુતિ - Dhruti
 • ધ્રુવ - Dhruva
 • ધ્રુવાંગી - Dhruvangi
 • ધ્રુવી - Dhruvi
 • ધ્રુવિક - Dhruvik
 • ધ્રુવિકા - Dhruvika
 • ધ્રુવિતા - Dhruvita
 • ધુહિતા - Dhuhita
 • ધૂન - Dhun
 • ધુની - Dhuni
 • ધુરિતા - Dhurita
 • ધૂર્મિકા - Dhurmika
 • ધુર્વિકા - Dhurvika
 • ધુષિતા - Dhushita
 • ધુતી - Dhuti
 • ધ્વની - Dhvani
 • ધ્વીજા - Dhvija
 • ધ્વિતિ - Dhviti
 • ધ્યાના - Dhyana
 • ધ્યેયા - Dhyeyaધ પરથી નામ । New Gujarati Baby Names From Dh


Conclusion


આ લેખમાં ધન રાશિ (Dhan Rashi) નો અક્ષર ધ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From Dh in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'ધ પરથી નામ' (Boys & Girls Names from Dh) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post