રાશિચક્ર : વૃષભ
સંસ્કૃત નામ : વૃષભરાશિ: નામનો અર્થ : બુલ પ્રકાર : પૃથ્વી સ્થિર-નકારાત્મક રાશિચક્ર તત્વ : પૃથ્વી નક્ષત્ર : રોહિણી સ્વામી ગ્રહ : શુક્ર રાશિચક્રના લક્ષણો : સુંદર, મહત્વાકાંક્ષી, વ્યવહારુ, મજબૂત, સ્માર્ટ ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો, સફેદ ભાગ્યશાળી દિવસ/વાર : શુક્રવાર, સોમવાર ભાગ્યશાળી રત્ન : પ્લેટિનમ, હીરો ભાગ્યશાળી અંક : 6 નામાક્ષર : બ,વ,ઉ
વૃષભ રાશિ પરથી ગુજરાતી બેબી ના નામ | Gujarati Baby Boy & Baby Girl Names
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયાં વૃષભ રાશિ માટે બ,વ,ઉ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ (Vrushabh Rashi Name Gujarati) આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.
બ,વ,ઉ પરથી છોકરી અને છોકરા ના નામ 2023 | Names From B,V,U
બ પરથી છોકરા ના નામ | Baby Boy Names From B
- બિભાસ - Bibhas
- બિલ્વ - Bivla
- બ્રજેન - Brijen
- બાદલ - Badal
- બિમલ - Bimal
- બિભાંશુ - Bibhanshu
- બિહાગ - Bihag
- બ્રિજેશ - Brijesh
- બંસલ - Bansal
- બિરજ - Biraj
બ પરથી છોકરી ના નામ | Baby Girl Names From B
- બંસરી - Bansari
- બિંદયાિ - Bindya
- બીજલ - Bijal
- બેલા - Bela
- બીના - Bina
- બ્રિન્દા - Bindra
- બરખા - Barkha
- બિનલ - Binal
- બિપાશા - Bipasha
- બિલ્વા - Bilva
વ પરથી છોકરા ના નામ | Baby Boy Names From V
- વેદ - Ved
- વાગીશ - Vagish
- વંદન - Vandan
- વર્ષિલ - Varshil
- વેદાંત - Vedant
- વિપેન - Vipen
- વ્રજેશ - Vrajesh
- વત્સલ - Vatsal
- વરુણ - Varun
- વંદિત - Vandit
- વિનલ - Vinal
- વિહાન - Vihan
- વંશિલ - Vanhil
- વિનય - Vinay
- વિશ્રુત - Vihrut
- વ્યોમ - Vyom
- વાસવ - Vasav
- વંદેશ - Vandesh
- વિક્રાંત - Vikrant
- વિસ્પંદ -Vispand
- વિજુલ - Vijul
- વિનલ - Vinal
- વિનાયક - Vinayak
- વિરલ - Viral
- વિનીત - Vinit
- વિરંચિ - Viranchi
- વેદાંગ - Vedang
- વિશાખ - Vishakh
- વેદજ્ઞ - Vedgnah
- વિરાટ - Virat
- વિભૂત - Vibhut
- વિહંગ - Vihang
- વેદાંશુ - Vedanshu
- વ્યોમેશ - Vyomesh
- વિવસ્વાન - Vivasvan
- વૈભવ - Vaibhav
- વીરેન - Viren
- વ્રજ - Vraj
વ પરથી છોકરી ના નામ | Baby Girl Names From V
- વત્સા - Vtsa
- વનજા - Vnaja
- વનિતા - vanita
- વલ્લરી - Vllari
- વસુધા - Vsudha
- વત્સલા - Vatsala
- વાગશાિ - Vagisha
- વંદિતા - Vandita
- વરુણા - Varuna
- વાગ્મી - Vagmi
- વારિજા - Varija
- વાણી - Vani
- વાચિકા - Vachika
- વાસવી - Vasvi
- વિદિશા - Vidisha
- વૈદેહી - Vaidehi
- વિભૂષા - Vibhusha
- વૈશાખી - Vaihakhi
- વિભૂતિ - Vibhuti
- વિશાખા - Vishakha
- વૈશાલી - Vaihali
- વિહંગી - Vihangi
- વિશ્વા - Vishva
- વૃંદા - Vrunda
- વેણુ - Venu
- વૈષ્ણવી - Vaishnavi
- વ્યેામા - Vyema
- વેદજ્ઞા - Vedgnah
- વર્ષા - Varsha
ઉ પરથી છોકરા ના નામ | Baby Boy Names From U
- ઉત્કર્ષ - Uttkarsh
- ઉદયન - Udayan
- ઉપલ - Upal
- ઉત્પલ - Utpal
- ઉન્મેશ - Unmesh
- ઉજજવલ - Ujjwal
- ઉપાંગ - Upang
- ઉદય - Uday
- ઉમંગ - Umang
- ઉત્સર્ગ - Utsarg
- ઉષાંગ - Ushang
- ઉમાંક - Umank
- ઉત્સવ - Utsav
- ઉર્વીશ -Urvish
- ઉમાંગ - Umang
- ઉષ્મિલ - Ushmil
- ઉત્કંઠ - Utkanth
- ઉર્જિત - Urjit
- ઉન્નત - Unnat
ઉ પરથી છોકરી ના નામ | Baby Girl Names From U
- ઉત્પલા - Utpala
- ઉતરા - Utra
- ઉત્સવી - Utsavi
- ઉન્નતિ - Unnati
- ઉપજ્ઞા - Upagnaha
- ઉમંગી - Umangi
- ઉમા - Uma
- ઉર્વી - Urvi
- ઉલ્કા - Ulka
- ઉર્વીજા - Urvija
- ઉષા - Usha
- ઉર્વશી - Urvashi
- ઉષ્મા - Ushma
- ઊર્મિલ - Urmila
- ઊર્મીશ - Urmisha
- ઊર્વીલ - Urvila
- ઊર્મિન - Urmina
- ઊર્મેશ - Urmesha
- ઊર્મિકા - Urmika
- ઊર્મિ - Urmi
- ઊર્જિતા - Urjita
- ઊર્મિલા - Urmila
- ઊર્જા - Urja
- ઊર્વજા - Urvaja
- ઉર્વીકા - Urvika
વૃષભ રાશિ પરથી નામ । Vrushabh Rashi Baby Name
Conclusion
આ પોસ્ટ માં વૃષભ રાશિ ના બ,વ,ઉ પરથી છોકરીઓ નામ તેમજ છોકરાઓના નામ (Vrushabh Rashi Baby Boy & Baby Girl Name) દર્શાવવામાં આવ્યા છે. તમારા પાસે બીજા કોઈ નામ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને અમે તે નામને અહીંયા ઉમેરી શકીયે. અને હા અહીં આપેલા નામ તમને કેવા લાગ્યા તે પણ કોમેન્ટ માં લખતા જજો. આભાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | Google News પર ફોલો કરો.
2 word name
ReplyDeleteNew name
Deleteવૃષભ
ReplyDeleteછોકરી ના નામ મોકલો 2021
DeleteBaby girl name ba, v, u
ReplyDeleteબ વ ઊ પર સારા નામ મોકલો
DeleteB u v
ReplyDeleteવી ઊપર ના સારા નામ બતાવો
Deleteવૃષ્ટિ
Deleteવિપુલ નથી
ReplyDeleteવીજય
ReplyDeleteવિકાસ
ReplyDeleteઉતમ
ReplyDeleteબ વ ઉ પર થી નવા નામ આપો
ReplyDeleteવ.બ.ઉ.ઉપર.નામ.આપો
ReplyDeleteUrvi
ReplyDeleteહડ બેબી ના નામ સારા મોકલો નવા
ReplyDelete