230+ ગ પરથી બાળકોના નામ | 👶🏻 Best Baby Boys & Girls Names From G in Gujarati (2024)

boys and girl names from g, ગ પરથી બાળકોના નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form G, Gujarati Names, Names From G, Boys Names From G, Girls Names From G, Boys And Girls Names

Boys & Girls Names From G: આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા કુંભ રાશિ ના અક્ષરો (ગ,શ,સ,ષ) મુજબ ગ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From G 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર 'હિન્દુ નામ' માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

ગ પરથી બાળકોના નામ | Boys & Girls Names From G in Gujarati 2024

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો G પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

ગ પરથી છોકરાના નામ | Boy Names From G in Gujarati

ગ પરથી છોકરાના નામ, ગ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From G, Boys Names, Baby Boys Names, Gujarati Names, G Names
 • ગાદીન - Gadin
 • ગાદીવા - Gadiva
 • ગગન - Gagan
 • ગગનદીપ - Gagandeep
 • ગગનેશ - Gagnesh
 • ગહન - Gahan
 • ગજાધર - Gajaadhar
 • ગજાનન - Gajanan
 • ગજાનંદ - Gajanand
 • ગજદંત - Gajdant
 • ગજેન્દ્ર - Gajendra
 • ગજકરણ - Gajkaran
 • ગજપતિ - Gajpati
 • ગજરૂપ - Gajrup
 • ગજવદન - Gajvadan
 • ગંભીર - Gambheer
 • ગણક - Ganak
 • ગણપતિ - Ganapati
 • ગણરાજ - Ganaraj
 • ગણવ - Ganav
 • ગાંધા - Gandhaa
 • ગંધમ - Gandham
 • ગાંધાર - Gandhar
 • ગંધરાજ - Gandharaj
 • ગાંધર્વ - Gandharv
 • ગાંધી - Gandhi
 • ગાંધીક - Gandhik
 • ગાંદીરા - Gandira
 • ગાંદીવા - Gandiva
 • ગણેહ - Ganeh
 • ગણેન્દ્ર - Ganendra
 • ગણેશન - Ganesan
 • ગંગાધર - Gangadhar
 • ગંગાધરન - Gangadharan
 • ગંગાદત્ત - Gangadutt
 • ગંગેશ - Gangesh
 • ગંગાશા - Gangesha
 • ગંગોલ - Gangol
 • ગણીશા - Ganisha
 • ગણિત - Ganit
 • ગંજન - Ganjan
 • ગણનાથ - Gannaath
 • ગણપત - Ganpat
 • ગન્તવ્ય - Gantavya
 • ગર્ગ - Garg
 • ગરીમાન - Gariman
 • ગર્જન - Garjan
 • ગરુડ - Garuda
 • ગર્વ - Garv
 • ગર્વિશ - Garvish
 • ગરવીત - Garvit
 • ગતીક - Gatik
 • ગૌર - Gaur
 • ગૌરબ - Gaurab
 • ગૌરલ - Gaural
 • ગૌરાંગ - Gaurang
 • ગૌરાંશ - Gauransh
 • ગૌરવ - Gaurav
 • ગૌરેશ - Gauresh
 • ગૌરીક - Gaurik
 • ગૌરીકાંત - Gaurikant
 • ગૌરીનંદન - Gaurinandan
 • ગૌરીનાથ - Gaurinath
 • ગૌરીશ - Gaurish
 • ગૌરીશંકર - Gaurishankar
 • ગૌરીસુતા - Gaurisuta
 • ગૌશિક - Gaushik
 • ગૌતમ - Gautam
 • ગૌતવ - Gautav
 • ગવરા - Gavara
 • ગાવસ્કર - Gavaskar
 • ગાવેશન - Gaveshan
 • ગાવિષ્ટ - Gavisht
 • ગેવી - Gavy
 • ગવ્ય - Gavya
 • ગાયક - Gayak
 • ગાયન - Gayan
 • ગીતમ - Geetham
 • ગીતપ્રકાશ - Geetprakash
 • ગેયરાજન - Geyarajan
 • ગિજ્ઞેશ - Gigyansh
 • ગિરધારી - Girdhari
 • ગિરીશ - Gireesh
 • ગિરી - Giri
 • ગિરધર - Giridhar
 • ગિરધરન - Giridharan
 • ગિરિલાલ - Girilal
 • ગિરીન - Girin
 • ગિરિરાજ - Giriraj
 • ગિરિવર - Girivar
 • ગીતાંશુ - Gitanshu
 • ગીતાશ્રી - Gitashri
 • ગીતેશ - Gitesh
 • જ્ઞાનેશ - Gnanesh
 • ગોબીનાથ - Gobinath
 • ગોકુલ - Gokul
 • ગોપાલ - Gopal
 • ગોપન - Gopan
 • ગોપેશ - Gopesh
 • ગોપી - Gopi
 • ગોપીચંદ - Gopichand
 • ગોપીકૃષ્ણ - Gopikrishna
 • ગોપીનાથ - Gopinath
 • ગોપીનાથન - Gopinathan
 • ગોરખ - Gorakh
 • ગોરલ - Goral
 • ગોરાંક - Gorank
 • ગોરધન - Gordhan
 • ગૌરવ - Gourav
 • ગૌરીશંકર - Gourishankar
 • ગૌતમ - Goutam
 • ગોવર્ધન - Govardhan
 • ગોવિંદ - Govind
 • ગોવિંદરાજ - Govindaraj
 • ગ્રહીશ - Grahish
 • ગ્રંથિક - Granthik
 • ગ્રીષ્મ - Grishm
 • ગૃહીત - Gruhit
 • ગૃહીત - Gruhit
 • ગ્રુતીક - Grutik
 • ગુલાબ - Gulab
 • ગુલાલ - Gulal
 • ગુલશન - Gulshan
 • ગુલઝાર - Gulzar
 • ગુણજ્ઞ - Gunagya
 • ગુનાલન - Gunalan
 • ગુણમય - Gunamay
 • ગુણરત્ન - Gunaratna
 • ગુણસેકર - Gunasekar
 • ગુંજન - Gunjan
 • ગુણવંત - Gunwant
 • ગુપિલ - Gupil
 • ગુપ્તક - Guptak
 • ગુરચરણ - Gurcharan
 • ગુરદીપ - Gurdeep
 • ગુરમન - Gurman
 • ગુરમાંશુ - Gurmanshu
 • ગુરમિત - Gurmit
 • ગુરુમુખ - Gurmukh
 • ગુરનામ - Gurnam
 • ગુરસાન - Gursan
 • ગુરુ - Guru
 • ગુરુચરણ - Gurucharan
 • ગુરુદાસ - Gurudas
 • ગુરુદત્ત - Gurudutt
 • ગુરુપ્રસાદ - Guruprasad
 • ગુરુરાજ - Gururaj
 • ગુરુત્તમ - Guruttam
 • જ્ઞાન - Gyan
 • જ્ઞાનદેવ - Gyandevગ પરથી છોકરીના નામ | Girl Names From G in Gujarati

ગ પરથી છોકરીના નામ, ગ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From G, Girls Names, Baby Girls Names, Gujarati Names, G Names
 • ગગના - Gagana
 • ગગનદીપિકા - Gaganadipika
 • ગહના - Gahna
 • ગજગામિની - Gajagamini
 • ગજલક્ષ્મી - Gajalakshmi
 • ગજરા - Gajara
 • ગામિની - Gamini
 • ગામ્યા - Gamya
 • ગણક્ષી - Ganakshi
 • ગણવી - Ganavi
 • ગાંધા - Gandha
 • ગાંધલી - Gandhali
 • ગાંધારી - Gandhari
 • ગંગા - Ganga
 • ગંગાદેવી - Gangadevi
 • ગંગિકા - Gangika
 • ગંગોત્રી - Gangotri
 • ગણિતા - Ganitha
 • ગન્નિકા - Gannika
 • ગરાતી - Garati
 • ગાર્ગી - Gargi
 • ગરિમા - Garima
 • ગરિશ્મા - Garishma
 • ગરવીતા - Garvita
 • ગાથા - Gatha
 • ગાથીકા - Gathika
 • ગાત્રિકા - Gatrika
 • ગૌહર - Gauhar
 • ગૌરા - Gaura
 • ગૌરાંગી - Gaurangi
 • ગૌરાંકશી - Gaurankshi
 • ગૌરવી - Gauravi
 • ગૌરી - Gauri
 • ગૌરીકા - Gaurika
 • ગૌરીશા - Gaurisha
 • ગૌશ્વ - Gaushva
 • ગૌતમી - Gautami
 • ગયલ - Gayal
 • ગાયના - Gayana
 • ગાયત્રી - Gayatri
 • ગીતા - Geeta
 • ગીતાંજલિ - Geetanjali
 • ગીતિકા - Geethika
 • ગીતુ - Geethu
 • ગીતિકા - Geetika
 • ગેહના - Gehna
 • ગેથિકા - Gethika
 • ગિન્ની - Ginni
 • ગીરા - Gira
 • ગિરિજા - Girija
 • ગીરિકા - Girika
 • ગિરીશા - Girisha
 • ગીતા - Gita
 • ગીતાશ્રી - Gitakshree
 • ગીતાલી - Gitali
 • ગીતાંશી - Gitanshi
 • ગીતા - Githa
 • ગીતિકા - Gitika
 • ગીતીશા - Gitisha
 • ગીયાના - Giyana
 • ગોદાવરી - Godavari
 • ગોમતી - Gomati
 • ગોમિતા - Gomita
 • ગોપી - Gopi
 • ગોપિકા - Gopika
 • ગૌરાંગી - Gourangi
 • ગૌરી - Gouri
 • ગોવિંદી - Govindi
 • ગ્રંથા - Granthna
 • ગ્રીષ્મા - Greeshma
 • ગૃહલક્ષ્મી - Grhalakshmi
 • ગ્રીષ્મા - Grishma
 • ગુડિયા - Gudiya
 • ગુણવતી - Gunavati
 • ગુંજના - Gunjana
 • ગુંજીકા - Gunjika
 • ગુંજીતા - Gunjita
 • ગુણશીકા - Gunshika
 • ગુણ્યા - Gunya
 • ગુર્જરી - Gurjariગ પરથી નામ । New Gujarati Baby Names From G


Conclusion


આ લેખમાં કુંભ રાશિ (Kumbh Rashi) નો અક્ષર ગ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From G in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'ગ પરથી નામ' (Boys & Girls Names from G) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post