જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા મીન રાશિ ના અક્ષરો (દ,ચ,ઝ,થ) મુજબ ચ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From Ch 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
ચ પરથી બાળકોના નામ | Boys and Girls Names from Ch in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો Ch પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.ચ પરથી છોકરાના નામ | Boy Names from Ch in Gujarati
- ચાદુર્યન - Chaaduryan
- ચદ્રા - Chadra
- ચદ્રશેખર - Chadrashekhar
- ચાહ - Chah
- ચહેલ - Chahel
- ચૈલીશ - Chailish
- ચૈસારન - Chaisaran
- ચૈતન - Chaitan
- ચૈતન્ય - Chaitany
- ચકોર - Chakor
- ચક્રવર્તી - Chakraborty
- ચક્રદેવ - Chakradev
- ચક્રધર - Chakradhar
- ચક્રપાની - Chakrapaani
- ચક્રવર્તી - Chakravartee
- ચક્રેશ - Chakresh
- ચકશન - Chakshan
- ચક્ષુ - Chakshu
- ચલન - Chalan
- ચમન - Chaman
- ચમનલાલ - Chamanlal
- ચંપક - Champak
- ચમુ - Chamu
- ચામુન્દ્રાય - Chamundrai
- ચણક - Chanak
- ચાણક્ય - Chanakya
- ચંચલ - Chanchal
- ચાંદ - Chand
- ચાંદક - Chandak
- ચંદકા - Chandaka
- ચંદન - Chandan
- ચંદનવંત - Chandanwant
- ચંદ્રશેખરા - Chandarshekara
- ચન્દવર્મન - Chandavarman
- ચંદર - Chander
- ચાંદમલ - Chandmal
- ચંદ્રા - Chandra
- ચંદ્રાભા - Chandraabhaa
- ચંદ્રાદિત્ય - Chandraaditya
- ચંદ્રાનન - Chandraanan
- ચંદ્રાયણ - Chandraayan
- ચંદ્રચુર - Chandrachur
- ચંદ્રદત્ત - Chandradatt
- ચંદ્રગુપ્ત - Chandragupt
- ચંદ્રહાસ - Chandrahas
- ચંદ્રક - Chandrak
- ચંદ્રકાંત - Chandrakant
- ચંદ્રકેતુ - Chandraketu
- ચંદ્રકિરણ - Chandrakiran
- ચંદ્રકીર્તિ - Chandrakirthi
- ચંદ્રકિશોર - Chandrakishore
- ચંદ્રમાધવ - Chandramaadhav
- ચંદ્રમૌલી - Chandramauli
- ચંદ્રમોહન - Chandramohan
- ચંદ્રન - Chandran
- ચંદ્રપોલ - Chandrapol
- ચંદ્રરાજ - Chandraraj
- ચંદ્રસેન - Chandrasen
- ચંદ્રવર્ધન - Chandravardhan
- ચંદ્રેશ - Chandresh
- ચંદ્રોદય - Chandrodaya
- ચંદ્રુ - Chandru
- ચંદુ - Chandu
- ચન્તનુ - Chantanu
- ચાન્યાના - Chanyana
- ચરક - Charak
- ચરણ - Charan
- ચરણજીત - Charanjit
- ચારિશ - Charish
- ચાર્મિન - Charmin
- ચારુચંદ્ર - Charuchandra
- ચારુદત્ત - Charudatt
- ચારુશીલ - Charusheel
- ચારુવ્રત - Charuvrat
- ચાર્વિક - Charvik
- ચત્રેશ - Chatresh
- ચતુર - Chatur
- ચતુર્ભુજ - Chaturbhuj
- ચેતક - Chetak
- ચેતન - Chetan
- ચેતનાનંદ - Chetanaanand
- ચિદમ્બર - Chidambar
- ચિદાનંદ - Chidanand
- ચિક્કુ - Chikku
- ચીમન - Chiman
- ચિનાર - Chinar
- ચિન્મય - Chinmay
- ચિન્માયુ - Chinmayu
- ચિંતક - Chintak
- ચિંતન - Chintan
- ચિંતવ - Chintav
- ચિનુ - Chinu
- ચિરાગ - Chirag
- ચિરંજીવ - Chiranjeev
- ચિરંતન - Chirantan
- ચિરાયુ - Chirayu
- ચિતેષ - Chitesh
- ચિત્રભાનુ - Chitrabhanu
- ચિત્રગુપ્ત - Chitragupt
- ચિત્રકેતુ - Chitraketu
- ચિત્રાક્ષ - Chitraksh
- ચિત્રાલ - Chitral
- ચિત્રાંગ - Chitrang
- ચિત્રરથ - Chitrarath
- ચિત્રાર્થ - Chitrath
- ચિત્રેશ - Chitresh
- ચિત્ત - Chitt
- ચિત્તપ્રસાદ - Chittaprasad
- ચિત્તરંજન - Chittaranjan
- ચિત્તેશ - Chittesh
- ચ્યવન - Chyavan
ચ પરથી છોકરીના નામ | Girl Names from Ch in Gujarati
- ચબી - Chabi
- ચાબરા - Chabra
- ચદાના - Chadana
- ચાદિની - Chadini
- ચદના - Chadna
- ચદ્રિકા - Chadrika
- ચદ્રિમા - Chadrima
- ચાહક - Chahak
- ચાહના - Chahana
- ચાહેતી - Chaheti
- ચૈરાવલી - Chairavali
- ચૈતાલી - Chaitali
- ચૈતન્ય - Chaithanya
- ચૈત્ર - Chaithra
- ચૈત્વિકા - Chaithvika
- ચૈત્ર - Chaitra
- ચૈત્રી - Chaitri
- ચૈત્રિકા - Chaitrika
- ચકોરી - Chakori
- ચક્રિકા - Chakrika
- ચલણી - Chalani
- ચમેલી - Chameli
- ચંપા - Champa
- ચંપાવતી - Champavati
- ચંપકલી - Champakali
- ચંપકવથી - Champakavathi
- ચંપામાલિની - Champamalini
- ચંપિકા - Champika
- ચંચલા - Chanchala
- ચાંદ - Chand
- ચંદા - Chanda
- ચાંદલીની - Chandalini
- ચંદના - Chandana
- ચાંદની - Chandani
- ચંદનિકા - Chandanika
- ચંદના - Chandhana
- ચાંધીની - Chandhini
- ચંડિકા - Chandika
- ચંદીમલ - Chandimal
- ચાંદની - Chandini
- ચંદીરા - Chandira
- ચાંદના - Chandna
- ચંદ્રબલી - Chandrabali
- ચંદ્રભા - Chandrabha
- ચંદ્રબિન્દુ - Chandrabindu
- ચંદ્રરાજ - Chandraja
- ચંદ્રજ્યોતિ - Chandrajyoti
- ચંદ્રકલા - Chandrakala
- ચંદ્રકાન્તા - Chandrakanta
- ચંદ્રકાન્તિ - Chandrakanti
- ચંદ્રકી - Chandraki
- ચંદ્રલેખા - Chandralekha
- ચંદ્રલેક્ષા - Chandraleksha
- ચંદ્રમાથી - Chandramathi
- ચંદ્રમુખી - Chandramukhi
- ચંદ્રાણી - Chandrani
- ચંદ્રપ્રભા - Chandraprabha
- ચંદ્રપુષ્પા - Chandrapushpa
- ચંદ્રતારા - Chandratara
- ચંદ્રાવતી - Chandravati
- ચંદ્રી - Chandri
- ચંદ્રીખા - Chandrikha
- ચંદ્રીમા - Chandrima
- ચંદ્રીશા - Chandrisha
- ચાંગુના - Changuna
- ચરિતા - Charita
- ચરિત્ર - Charitra
- ચાર્મી - Charmi
- ચારુલ - Charul
- ચારુલતા - Charulata
- ચારુલેખા - Charulekha
- ચારુમતી - Charumati
- ચારુપ્રભા - Charuprabha
- ચારુશિલા - Charushila
- ચાર્વી - Charvi
- ચતુરા - Chatura
- ચૌલા - Chaula
- ચૌન્દ્રા - Chaundra
- ચયન - Chayana
- ચેષ્ટા - Cheshta
- ચેતના - Chetna
- ચિન્જુ - Chinju
- ચિન્મયી - Chinmayi
- ચિંતલ - Chintal
- ચિનુ - Chinu
- ચિત્કલા - Chitkala
- ચિત્રા - Chitra
- ચિત્રગંધા - Chitragandha
- ચિત્રલેખા - Chitralekha
- ચિત્રાલી - Chitrali
- ચિત્રમાલા - Chitramala
- ચિત્રમય - Chitramaya
- ચિત્રાંગદા - Chitrangada
- ચિત્રાંગી - Chitrangi
- ચિત્રાણી - Chitrani
- ચિત્રાંશી - Chitranshi
- ચિત્રિતા - Chitrita
ચ પરથી નામ । New Gujarati Baby Names from Ch 2024
આ જુઓ | મીન રાશિ પરથી નામ
આ જુઓ | દ પરથી બાળકોના નામ
આ જુઓ | ઝ પરથી બાળકોના નામ
આ જુઓ | થ પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં મીન રાશિ (Meen Rashi) નો અક્ષર ચ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From Ch in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપર આપેલા 'ચ પરથી નામ' (Boys And Girls Names from Ch) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.