જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા કર્ક રાશિ ના અક્ષરો (ડ,હ) મુજબ હ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From H 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
હ પરથી બાળકોના નામ | Boys and Girls Names from H in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો H પરથી છોકરાઓના નામ (Baby Boy Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.હ પરથી છોકરાના નામ | Boy Names from H in Gujarati
![]() |
Boys Names From H |
- હાર્દ - Haard
- હર્ષ - Haarsh
- હાજી - Haji
- હકેશ - Hakesh
- હક્ષ - Haksh
- હમંત - Hamant
- હમાથા - Hamatha
- હેમેન્દ્ર - Hamendra
- હમીર - Hamir
- હણમંથ - Hanamanth
- હનીશ - Hanish
- હંસરાજ - Hansaraj
- હંસલ - Hanshal
- હનુમાન - Hanuman
- હનુમંત - Hanumant
- હેપી - Happy
- હરકસા - Haraksa
- હરનાધ - Haranadh
- હાર્દિક - Hardik
- હરેન્દ્ર - Hareendra
- હરીશ - Hareesh
- હરેશ - Haresh
- હરેશ્વર - Hareshwar
- હરિ - Hari
- હરિબાબુ - Haribabu
- હરિચરણ - Haricharan
- હરિદાસ - Haridas
- હરિદેવ - Haridev
- હરિગોપાલ - Harigopal
- હારીજ - Harij
- હરિકાંત - Harikanth
- હરિકૃષ્ણ - Harikrishnna
- હરિલાલ - Harilal
- હરિન - Harin
- હરિનાક્ષ - Harinaksh
- હરિનાથ - Harinath
- હરીન્દ્ર - Harindra
- હરિપ્રસાદ - Hariprasad
- હરિપ્રીત - Haripreet
- હરિરાજ - Hariraj
- હરિરામ - Hariram
- હરિશંકર - Harisankar
- હરીશ - Harish
- હરિશંકર - Harishankar
- હરિશ્ચંદ્ર - Harishchandra
- હરિષ્ઠ - Harishth
- હરિત - Harit
- હરિત - Harit
- હરિવંશ - Harivansh
- હરજીત - Harjeet
- હરજી - Harji
- હરજીત - Harjit
- હરમન - Harman
- હરનીશ - Harnish
- હરપ્રીત - Harpreet
- હર્ષ - Harsh
- હર્ષદ - Harshad
- હર્ષલ - Harshal
- હર્ષન - Harshan
- હર્ષંગ - Harshang
- હર્ષવર્ધન - Harshavardhan
- હર્ષદીપ - Harshdeep
- હર્ષિલ - Harshil
- હર્ષિત - Harshit
- હર્ષુલ - Harshul
- હેરી - Hary
- હસન - Hasan
- હસિત - Hasit
- હસમુખ - Hasmukh
- હતિશ - Hatish
- હવિશ - Havish
- હેમચંદ્ર - Hemachandra
- હેમલ - Hemal
- હેમાંગ - Hemang
- હેમાંક - Hemank
- હેમાંશ - Hemansh
- હેમંત - Hemant
- હેમંથ - Hemanth
- હેમરાજ - Hemaraj
- હેમેન્દ્ર - Hemendra
- હેમિશ - Hemish
- હેમરાજ - Hemraj
- હેનીલ - Henil
- હેતાંશ - Hetansh
- હેતાર્થ - Hetarth
- હેયાંશ - Heyansh
- હિમાંશુ - Himaanshu
- હિમાદ્રી - Himadri
- હિમાનીશ - Himanish
- હિમેશ - Himesh
- હિમ્મત - Himmat
- હિમનીશ - Himnish
- હીરા - Hira
- હિરણ - Hiran
- હિરણ્યા - Hiranya
- હિરણ્યક - Hiranyak
- હીરવ - Hirav
- હિરેન - Hiren
- હિરેન્દ્ર - Hirendra
- હિરેશ - Hiresh
- હિતાંશ - Hitansh
- હિતાંશુ - Hitanshu
- હિતાર્થ - Hitarth
- હિતેન - Hiten
- હિતેન્દ્ર - Hitendra
- હિતેશ - Hitesh
- હિતરાજ - Hitraj
- હૃદયેશ - Hridayesh
- હૃધન - Hridhaan
- હરિક - Hrik
- હૃષિ - Hrishi
- હૃષીકેશ - Hrishikesh
- હૃષિરાજ - Hrishiraj
- હૃતિક - Hritik
- હૃતિશ - Hritish
- હ્રીયાન - Hriyan
- હૃષલ - Hrushal
- હૃતેશ - Hrutesh
હ પરથી છોકરીના નામ | Girl Names from H in Gujarati
![]() |
Girls Names From H |
- હારા - Haara
- હરશીન - Haarsheen
- હાશની - Haashni
- હાદવિકા - Hadvika
- હૈમા - Haima
- હૈમાવથી - Haimavathi
- હૈમાવતી - Haimavati
- હૈના - Haina
- હૈયાના - Haiyana
- હૈયાથી - Haiyathi
- હકિની - Hakini
- હેમલતા - Hemlata
- હનીકા - Hanika
- હનીમા - Hanima
- હનીશા - Hanisha
- હનિષ્કા - Hanishka
- હનીતા - Hanita
- હનીત્રા - Hanithra
- હંસા - Hansa
- હંસમાલા - Hansamala
- હંસવેણી - Hansaveni
- હંશા - Hansha
- હંશી - Hanshi
- હંસિકા - Hansika
- હંસિની - Hansini
- હંસુજા - Hansuja
- હરણી - Harani
- હરપ્રિયા - Harapriya
- હાર્દિ - Hardi
- હરિજથા - Harijatha
- હરિકા - Harika
- હરિના - Harina
- હરિનાક્ષી - Harinakshi
- હરિણી - Harini
- હરીશા - Harisha
- હરિશ્રી - Harishree
- હરિસિદ્દી - Harisiddi
- હરિતા - Harita
- હરિથી - Harithi
- હરમ્યા - Harmya
- હરનિશા - Harnisha
- હર્ષા - Harsha
- હર્ષદા - Harshada
- હર્ષાલી - Harshali
- હર્ષિ - Harshi
- હર્ષિદા - Harshida
- હર્ષિકા - Harshika
- હર્ષિની - Harshini
- હર્ષિતા - Harshita
- હર્ષના - Harshna
- હારવી - Harvi
- હસંતી - Hasanthi
- હસ્તી - Hasti
- હસુમતી - Hasumati
- હતિશા - Hatisha
- હીર - Heer
- હીરા - Heera
- હીરકાણી - Heerkani
- હેલી - Heli
- હેલ્ના - Helna
- હેમા - Hema
- હેમાક્ષી - Hemakshi
- હેમલતા - Hemalata
- હેમાલી - Hemali
- હેમામાલિની - Hemamalini
- હેમાંગી - Hemangi
- હેમાંગીની - Hemangini
- હેમંતી - Hemanti
- હેમાશ્રી - Hemashri
- હેમાવતી - Hemavati
- હેમિષા - Hemisha
- હેમિતા - Hemita
- હેમજા - Hemja
- હેમકાંતા - Hemkanta
- હેમ્મા - Hemma
- હેન્ના - Henna
- હેતા - Heta
- હેતલ - Hetal
- હેતવી - Hetavi
- હિમા - Hima
- હિમાદ્રી - Himadri
- હિમાની - Himani
- હિમાંશી - Himanshi
- હિનાક્ષી - Hinakshi
- હીરક - Hirak
- હિરકાણી - Hirkani
- હિતા - Hita
- હિતેશી - Hiteshi
- હિતિકા - Hitika
- હિયા - Hiya
- હોલિકા - Holika
- હની - Honey
- હૃદા - Hrida
- હૃધિકા - Hridhika
- હૃદયાંશી - Hridyanshi
- હૃષિકા - Hrishika
- હૃતિકા - Hrithika
- હૃત્વી - Hritvi
- હૃત્વિકા - Hritvika
- હર્ષિતા - Hrshita
- હુમિષા - Humisha
- હયમાવથી - Hymavathi
હ પરથી નામ । New Gujarati Baby Names from H 2024
આ જુઓ | કર્ક રાશિ પરથી નામ
આ જુઓ | ડ પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં મિથુન રાશિ (Kark Rashi) નો અક્ષર હ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From H in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપર આપેલા 'હ પરથી નામ' (Boys And Girls Names from H) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
Harshil
ReplyDeleteHet. Hit
ReplyDelete