👶 સિંહ રાશિ (મ,ટ) પરથી બાળકોના નામ | Sinh Rashi Boy & Girl Names in Gujarati

સિંહ રાશિ (Sinh Rashi) વિશે થોડી જાણકારી :


સંસ્કૃત નામ : સિંહ

નામનો અર્થ : સિંહ

પ્રકાર : અગ્નિ-સ્થિર-સકારાત્મક

સ્વામી ગ્રહ : સૂર્ય

ભાગ્યશાળી રંગ : સોનેરી,નારંગી, સફેદ,લાલ

ભાગ્યશાળી દિવસ/વાર : રવિવાર

નામાક્ષર : મ,ટસિંહ રાશિ પરથી ગુજરાતી બેબી ના નામ | Gujarati Baby Boy & Baby Girl Names


સિંહ રાશિ પરથી છોકરી-છોકરાના નામ, M-T Baby Names, leo horoscope boys and girls names, leo zodiac boys names, leo horoscope name, m latter boys and girls names, m latter boys and girls names, baby boy names, baby girl names
સિંહ રાશિ (મ,ટ) બાળકોના નામ

આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.


અહીંયાં સિંહ રાશિ માટે મ,ટ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ (Sinh Rashi Name Gujarati) આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.


ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.


મ,ટ પરથી છોકરી અને છોકરા ના નામ 2023 | Names From M,T


ભારતીય વિધિ વિધાન અનુસાર સિંહ રાશિ ના અક્ષરો મુજબ મ,ટ પરથી હિન્દૂ ગુજરાતી બાબો અને બેબી નામોની યાદી નીચે અનુક્રમે આપેલી છે. આપે કયુ યોગ્ય નામ પસંદ કર્યું તે અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો.

મ પરથી છોકરા ના નામ | Baby Boy Names From M

મ પરથી છોકરાના નામ, મ પરથી છોકરાના નામ 2022, leo horoscope boys names, boys names for m latter, boys names, baby boy names, names from m

 • મકરંદ - Makarand
 • મનુજ - Manuj
 • માધવેશ - Madhvesh
 • મનન - Manan
 • મયુર - Mayur
 • મનજિત - Manjit
 • મયંક - Mayank
 • માનસ - Manas
 • મન્મથ - Manmth
 • મામૅિક - Marmik
 • મનુજ - Manuj
 • મનેશ - Manesh
 • મનોમય - Manomay
 • મૈત્રેય - Maitrey
 • મંદાર - Mandar
 • મલય - Malay
 • મલ્હાર - Malhar
 • મૌલિક - Maulik
 • મહષૅિ - Maharshi
 • મોહિત - Mohit
 • માનવ - Manav
 • મનોજ્ઞ - Manognah
 • મંથ - Manth
 • મેઘલ - Meghal
 • મંજુલ - Manjul
 • મૃદંગ - Mrudang
 • મૃત્યુંજ - Mrutyunj
 • માકૅંડ - Marked
 • માધવ - Madhav
 • મોહન - Mohan
 • મૈનાક - Mainak
 • મિતુલ - Mitul
 • મિતીશ - Mitish
 • મિત્રક - Mitrak
 • મિહિત - Mihit
 • મંત્ર - Mantra
 • મૈકલ - Maikal
 • મિલિંદ - Milind
 • મિલિન - Milin
 • મિહિર - Mihir
 • મિનાંગ - Minang
 • મુકુર - Mukur
 • મિનેષ - Minesh
 • મિલાપ - Milap
 • મુંજાલ - Munal
 • મુકતક - Muktak
 • મુનિર - Munir
 • મૃગાંક - Mrugank
 • મુનિ - Muni
 • મુનિશ્રી - Munishree
 • મૃગેશ - Mrugesh
 • મુનિશ - Munish
 • મૌલેશ - Maulesh
 • મૃણાલ - Mrunal
 • મેઘાવિન - Meghavin
 • મોહક - Mohak
 • મૃદુલ - Mrudul
 • મંત્ર - Mantra


મ પરથી છોકરી ના નામ | Baby Girl Names From M 


મ પરથી છોકરીના નામ, મ પરથી છોકરીના નામ 2022, M latter girls names, leo zodiac girls names, girls names, baby girl names, names from m


 • માનસી - Mansi
 • મંજુલા - Manjula
 • માતંગી - Matangi
 • મોહીની - Mohini
 • માધુરી - Madhuri
 • મનશા - Manasha
 • મનસ્વી - Manasvi
 • મનીષી - Manishi
 • માયા - Maya
 • મહેક - Mahek
 • મૃણાલી - Mrunali
 • મનાલી - Manali
 • મનજ્ઞા - Managnah
 • મેનકા - Menka
 • મયુષી - Mayushi
 • મયુના - Mayuna
 • મલ્લિકા - Mallika
 • મહિમા - Mahima
 • મંજરી - Manjari
 • મંજુષા - Manjusha
 • માલા - Mala
 • માનિની - Manini
 • માલીની - Malini
 • મંદા - Manda
 • મૃદંગી - Mrudangi
 • મૃગાક્ષી - Mrugakhi
 • મીતાલી - Mitali
 • માલવી - Malavi
 • માલા - Mala
 • મૃગા - Mruga
 • માનુની - Manuni
 • માગીૅ - Margi
 • મૌલા - Maula
 • મૌલિ - Mauli
 • મુકતા - Mukta
 • મિત્રા - Mitra
 • મીતાક્ષી - Mitakshi
 • મીતા - Mita
 • મીનાક્ષી - Minakshi
 • મૃદુલા - Mrudula
 • મુકિત - Mukti
 • મુગ્ધા - Mugdha
 • મુદિતા - Mudita
 • મોરલી - Moreli
 • મીરા - Mira
 • માધવી - Madhvi
 • મેહા - Meha
 • મૈત્રી - Maitri
 • માદ્રિ - Madri
 • મેઘાવી - Meghavi
 • મોહના - Mohana
 • મૌસમી - Mausami
 • મૌલિકા - Maulika


ટ પરથી છોકરા ના નામ | Baby Boy Names From T


ટ પરથી છોકરાના નામ, ટ પરથી છોકરાના નામ 2022, T latter boys names, boys names for t latter, leo zodiac name, baby boy names, names form T

 • ટીકુ - Tiku
 • ટીપુ - Tipu
 • ટીનો - Tino
 • ટીનીયો - Tiniyo
 • ટીપેન્દ્ર - Tipendra
 • ટીંકુ - Tinku
 • ટીંકેશ - Tinkesh
 • ટેકુ - Teku


ટ પરથી છોકરી ના નામ | Baby Girl Names From T


ટ પરથી છોકરીના નામ, ટ પરથી છોકરીના નામ 2022, T latter girls names, girls names for t latter, leo zodiac girls names, baby girl names, names from t

 • ટીના - Tina
 • ટિવન્કલ - Twinkal
 • ટહુકો - Tahuko
 • ટીમી - Timi
 • ટીશી - Tishiસિંહ રાશિ પરથી નામ। Sinh Rashi Baby Name


Conclusion :

આ પોસ્ટ માં સિંહ રાશિ ના મ,ટ પરથી છોકરીઓ નામ તેમજ છોકરાઓના નામ (Sinh Rashi Baby Boy & Baby Girl Name) દર્શાવવામાં આવ્યા છે. તમારા પાસે બીજા કોઈ નામ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને અમે તે નામને અહીંયા ઉમેરી શકીયે. અને હા અહીં આપેલા નામ તમને કેવા લાગ્યા તે પણ કોમેન્ટ માં લખતા જજો. આભાર.

ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગતસ્વાસ્થ્યબોલિવૂડટોલિવૂડમૂવી રીવ્યુબાયોગ્રાફીઆજનું રાશિફળસરકારી યોજનાટેક ન્યુઝબાળકો ના નામ તેમજ ગુજરાતના તમામ સમાચાર (Gujarati News).

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

20 ટિપ્પણીઓ

 1. જવાબો
  1. ખુબ ખુબ આભાર.
   અમે આપના સૂચન ને આવકાર્યું છે, તમારું નામ ઉપર ઉમેરાયું છે.

   કાઢી નાખો
વધુ નવું વધુ જૂનું