Best Gujarati Names From V |
Boys and Girls Names from V: આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
તો અહીંયા વૃષભ રાશિ ના અક્ષરો (બ,વ,ઉ) મુજબ વ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From V 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
વ પરથી બાળકોના નામ | Boys and Girls Names from V in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો V પરથી છોકરાઓના નામ (Boys Names From B) ને દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.
વ પરથી છોકરાના નામ | Boy Names from V in Gujarati
Boys Names From V |
- વાગેશ - Vageesh
- વાગીશ - Vagish
- વામન - Vaaman
- વાણી - Vaanee
- વારુષ - Vaarush
- વાસુ - Vaasu
- વાસુદેવ - Vaasudeva
- વાસુકી - Vaasuki
- વાત્સ્યાયન - Vaatsyaayan
- વાયુ - Vaayu
- વચન - Vachan
- વાચસ્પતિ - Vachaspati
- વદીન - Vadin
- વદન્યા - Vadanya
- વદીષ - Vadish
- વાગીન્દ્ર - Vagindra
- વાગીશ - Vagish
- વાગીશન - Vagishan
- વૈભવ - Vaibhav
- વૈબુધ - Vaibudh
- વૈદ્યનાથ - Vaidyanaath
- વૈદેશ - Vaidesh
- વિજય - Vijay
- વૈજયી - Vaijayi
- વૈજીનાથ - Vaijeenath
- વૈજનાથ - Vaijnath
- વૈખાન - Vaikhan
- વૈકુંઠ - Vaikunth
- વૈનવીન - Vainavin
- વૈરાજ - Vairaj
- વૈરાજા - Vairaja
- વૈરોચન - Vairochan
- વૈશ - Vaish
- વૈશાક - Vaisaka
- વૈશાખ - Vaisakh
- વૈશાંત - Vaishant
- વૈષ્ણવ - Vaishnav
- વૈશ્વનાર - Vaishvanar
- વૈવસ્વત - Vaiwaswat
- વજ - Vaj
- વજસણી - Vajasani
- વજેન્દ્ર - Vajendra
- વજેશન - Vajeshan
- વજ્રંગ - Vajraang
- વજ્રભા - Vajrabha
- વજ્રધર - Vajradhar
- વજ્રજિત - Vajrajit
- વજ્રમણિ - Vajramani
- વજ્રનન્ધા - Vajranandha
- વજ્રનાથ - Vajranath
- વજ્રપતિ - Vajrapathi
- વજ્રશ્રી - Vajrashri
- વજ્રતિક - Vajratik
- વજ્રતુલ્ય - Vajratulya
- વજ્રેન્દ્ર - Vajrendra
- વજ્રેશ - Vajresh
- વજ્રેશ્વર - Vajreswar
- વજ્રજિત - Vajrajit
- વક્રભુજ - Vakrabhuj
- વક્રતુંડ - Vakratund
- વક્ષરાજ - Vaksharaj
- વકુલ - Vakul
- વલાક - Valaak
- વાલક - Valak
- વલ્લભ - Vallabh
- વાલ્મીકિ - Valmiki
- વામન - Vaman
- વામશી - Vamshi
- વનરાજ - Vanraj
- વનાદ - Vanad
- વનજીત - Vanajit
- વંદન - Vandan
- વન્હી - Vanhi
- વનમાલી - Vanmaalee
- વંદેશ - Vandesh
- વંદિત - Vandit
- વનરાજ - Vanraj
- વંશ - Vansh
- વંશિલ - Vanshil
- વંશ્યા - Vanshya
- વરદ - Varad
- વરદરાજ - Varadaraaj
- વરણા - Varana
- વર્ધ - Vardh
- વર્ધમ - Vardham
- વર્ધમાન - Vardhaman
- વર્ધન - Vardhan
- વરેન - Varen
- વરેન્દ્ર - Varendra
- વરેશ - Varesh
- વારિદ - Varid
- વરીન - Varin
- વારિશ - Varish
- વર્ષિલ - Varshil
- વારીથ - Varisth
- વરીયા - Variya
- વર્મન - Varman
- વર્ષેશ - Varshesh
- વર્ષિત - Varshit
- વર્તનુ - Vartanu
- વરુન - Varun
- વરુણ - Varun
- વરુણેશ - Varunesh
- વરુતા - Varuta
- વસંત - Vasant
- વસાવા - Vasava
- વશીક - Vashiq
- વસિષ્ઠ - Vasisht
- વસુ - Vasu
- વાસુકી - Vasuki
- વત્સ - Vatsa
- વત્સલ - Vatsal
- વત્સાર - Vatsar
- વયદેશ - Vaydeesh
- વાયુ - Vayu
- વાયુનંદ - Vayunand
- વેદ - Ved
- વેદાંગ - Vedang
- વેદાંશુ - Vedanshu
- વેદાંત - Vedant
- વેદાંથ - Vedanth
- વેદપ્રકાશ - Vedaprakash
- વેદાતિ - Vedati
- વેદાત્માન - Vedatman
- વેદભૂષણ - Vedbhushan
- વેદેશ - Vedesh
- વેધિશ - Vedhish
- વેદોદય - Vedoday
- વેદરાજ - Vedraj
- વેદગ્નહ - Vedgnah
- વીકશન - Veekshan
- વીનોદ - Veenod
- વીર - Veer
- વીરલ - Veeral
- વીરન - Veeran
- વીરભદ્ર - Veerbhadra
- વીરેન્દ્ર - Veerender
- વીરેશ - Veeresh
- વીરજોત - Veerjot
- વીરનીશ - Veernish
- વીરોત્તમ - Veerottam
- વીરુ - Veeru
- વેગ - Vegh
- વેલરાજ - Velraj
- વેન - Ven
- વેણી - Veni
- વેંકદન - Venkadan
- વેંકટેશ - Venkatesh
- વેંકી - Venki
- વેણુ - Venu
- વેદાંત - Veydant
- વિયાન - Viaan
- વિભાકર - Vibhaakar
- વિભાવસુ - Vibhaavasu
- વિભાસ - Vibhas
- વિભાત - Vibhat
- વિભોર - Vibhor
- વિભુ - Vibhu
- વિભૂત - Vibhut
- વિચર - Vichear
- વિદર્ભ - Vidarbh
- વિદેહ - Videh
- વિધેશ - Vidhesh
- વિધુ - Vidhu
- વિદ્યાદીપ - Vidhyadeep
- વિદિપ - Vidip
- વિદિપ્ત - Vidipt
- વિદિત - Vidit
- વિદુર - Vidur
- વિદુરાજ - Viduraj
- વિદ્વાન - Vidvan
- વિદ્વાન્સ - Vidwans
- વિદ્યાધર - Vidyadhar
- વિદ્યોત - Vidyot
- વિદ્યુત - Vidyut
- વિઘ્નેશ - Vighnesh
- વિગ્નેશ - Vignesh
- વિગ્રહ - Vigrah
- વિહંગ - Vihang
- વિહાન - Vihan
- વિહાર - Vihar
- વિજયંત - Vijayant
- વિજયરાજ - Vijayaraj
- વિજયેન્દ્ર - Vijayendra
- વિજયેશ - Vijayesh
- વિજેશ - Vijesh
- વિજેતા - Vijeta
- વિજુલ - Vijul
- વિકાસ - Vikaas
- વિકર્ણન - Vikarnan
- વિકટ - Vikat
- વિકેન - Viken
- વિક્રમ - Vikram
- વિક્રમાદિત્ય - Vikramaditya
- વિક્રમજીત - Vikramajit
- વિક્રાંત - Vikrant
- વિકસાર - Viksar
- વિકસીત - Viksit
- વિકુંઠ - Vikunth
- વિલોચન - Vilochan
- વિલોક - Vilok
- વિલોકન - Vilokan
- વિમહત - Vimahat
- વિમોચન - Vimochan
- વિમુક્તિ - Vimukhti
- વિનલ - Vinal
- વિનાયક - Vinayak
- વિનમ્ર - Vinamr
- વિનંદ - Vinand
- વિનય - Vinay
- વિનેશ - Vineesh
- વિનીત - Vineet
- વિનેશ - Vinesh
- વિનેત્રા - Vinetra
- વિનિલ - Vinil
- વિનિરાય - Viniray
- વિનીશ - Vinish
- વિનિત - Vinit
- વિનુ - Vinnu
- વિનોચન - Vinochan
- વિનોજ - Vinoj
- વિનોથ - Vinoth
- વિનુ - Vinu
- વિપન - Vipan
- વિપિન - Vipin
- વિપેન - Vipen
- વિપ્લવ - Viplav
- વિપ્ર - Vipra
- વિપ્રીત - Vipreet
- વિપુલ - Vipul
- વિર - Vir
- વિરાજ - Viraaj
- વિરાટ - Viraat
- વિરાજ - Viraj
- વિરાજેશ - Virajesh
- વિરાંચી - Viranchi
- વિરસણા - Virasana
- વિરાટ - Virat
- વિરેન - Viren
- વિરેન્દ્ર - Virender
- વિરેશ - Viresh
- વિરિંચ - Virinch
- વિરોચન - Virochan
- વિરુધ - Virudh
- વિર્યા - Virya
- વિશાખ - Visakh
- વિસેથ - Viseth
- વિશાલ - Vishaal
- વિષાદ - Vishadh
- વિશાલ - Vishal
- વિશલ્યા - Vishalya
- વિશાતન - Vishatan
- વિશેષ - Vishesh
- વિશિખ - Vishikh
- વિષ્ણુ - Vishnu
- વિષ્ણુરત - Vishnurat
- વિશોધન - Vishodhan
- વિશ્રામ - Vishram
- વિશ્રુત - Vishrut
- વિષ્ટિ - Vishti
- વિશ્વ - Vishv
- વિશ્વાગ - Vishvag
- વિશ્વજિત - Vishvajit
- વિશ્વમ - Vishvam
- વિશ્વનાથ - Vishwanath
- વિશ્વાસ - Vishvas
- વિશ્વેશ - Vishvesh
- વિશ્વંકર - Vishwankar
- વિશિષ્ટ - Visisht
- વિસ્કીટ - Viskheet
- વિસ્મય - Vismay
- વિસ્ના - Visna
- વિસ્પંદ - Vispand
- વિતાસ્તા - Vitasta
- વિઠ્ઠલા - Vithala
- વિત્તેશ - Vittesh
- વિવાસવન - Vivasvan
- વિવશ - Vivash
- વિવાત્મા - Vivatma
- વિવેક - Vivek
- વિવેકાનંદ - Vivekanand
- વિવેન - Viven
- વ્રજ - Vraj
- વ્રજલાલ - Vrajalal
- વ્રજનાદાન - Vrajanadan
- વ્રજેશ - Vrajesh
- વ્રતેશ - Vratesh
- વૃસા - Vrisa
- વૃષભ - Vrishab
- વૃષાંક - Vrishank
- વૃષિન - Vrishin
- વૃતાંશ - Vritansh
- વૃષલ - Vrushal
- વૃષાંક - Vrushank
- વ્યાન - Vyan
- વ્યાસ - Vyas
- વ્યોમ - Vyom
- વ્યોમકેશ - Vyomakesh
- વ્યોમેશ - Vyomesh
વ પરથી છોકરીના નામ | Girl Names from V in Gujarati
Girls Names From V |
- વાગીશ્વરી - Vaagiswari
- વાણી - Vaani
- વસંતી - Vaasanti
- વાચી - Vachi
- વાચ્યા - Vachya
- વાગ્દેવી - Vagdevi
- વાગેશ્વરી - Vageeshwari
- વાગીની - Vagini
- વાગીશા - Vagisha
- વાગીશ્વરી - Vagishwari
- વહિની - Vahini
- વૈભવી - Vaibhavi
- વૈદેહી - Vaidehi
- વૈગા - Vaiga
- વૈજંતી - Vaijanti
- વૈજન્તીમાલા - Vaijantimala
- વૈજયંતી - Vaijayanti
- વૈખા - Vaikha
- વૈનવી - Vainavi
- વૈશાલી - Vaishali
- વૈષ્ણવી - Vaishnavi
- વૈશાવી - Vaishavi
- વૈશુ - Vaishu
- વૈશ્વી - Vaishvi
- વજ્ર - Vajra
- વજ્રમાલા - Vajramala
- વલ્લભા - Vallabha
- વલ્લભી - Vallabhi
- વલ્લરી - Vallari
- વલ્લી - Valli
- વલ્લિકા - Vallika
- વલસાળા - Valsala
- વામદેવી - Vamdevi
- વામિકા - Vamika
- વામિલ - Vamil
- વામસી - Vamsee
- વણજા - Vanaja
- વનજક્ષી - Vanajakshi
- વનમાલા - Vanamala
- વનાણી - Vanani
- વંદના - Vandana
- વંદિતા - Vandita
- વનીશા - Vaneesha
- વાણી - Vani
- વનિષા - Vanisha
- વનિશ્રી - Vanishree
- વનિષ્ઠા - Vanishta
- વનિતા - Vanita
- વનાજા - Vnaja
- વંજન - Vanjan
- વનલતા - Vanlataa
- વનમયી - Vanmayi
- વંશી - Vanshi
- વંશિકા - Vanshika
- વાણ્યા - Vanya
- વરા - Varaa
- વરદા - Varada
- વરલક્ષ્મી - Varalaxmi
- વર્ચા - Varchaa
- વરદાણી - Vardani
- વરેણ્યા - Varenya
- વારી - Vari
- વરિજા - Varija
- વર્ણા - Varna
- વર્ણિકા - Varnika
- વર્ષા - Varsha
- વર્ષિતા - Varshitha
- વરુણ - Varuna
- વરુણવી - Varunavi
- વરુણી - Varuni
- વસંત - Vasanta
- વાસંતી - Vasanthi
- વસુદા - Vasuda
- વસુધા - Vasudha
- વસુધરા - Vasudhara
- વત્સલા - Vatsala
- વાયા - Vaya
- વેદ - Veda
- વેધ - Vedha
- વેદિકા - Vedika
- વીણા - Veena
- વેનિશા - Venisha
- વેનીલા - Vennila
- વેરોનિકા - Veronika
- વેતાલી - Vetali
- વિભા - Vibha
- વિભુષા - Vibhusha
- વિભૂતિ - Vibhuti
- વિધી - Vidhi
- વિદિશા - Vidisha
- વિદ્યા - Vidhya
- વિદુલા - Vidula
- વિદ્યુલ - Vidyul
- વિહા - Viha
- વિજયા - Vijaya
- વિજયાલક્ષ્મી - Vijayalakshmi
- વિજયામ્બિકા - Vijayambika
- વિજયંતી - Vijayanti
- વિહંગી - Vihangi
- વિકાસિની - Vikasini
- વીક્ષા - Viksha
- વિલીના - Vilina
- વિમલા - Vimala
- વિમિતા - Vimitha
- વિમુધા - Vimudha
- વીણા - Vina
- વિનંતિ - Vinanti
- વિનયા - Vinaya
- વિનીલા - Vineela
- વત્સા - Vatsaa
- વિનીતા - Vineeta
- વિની - Vini
- વિનિષા - Vinisha
- વિપાસા - Vipasa
- વિરાલી - Virali
- વિશાકા - Vishaka
- વિશાખા - Vishakha
- વિશાલી - Vishali
- વિષ્ણવી - Vishnavi
- વિષ્ણુપ્રિયા - Vishnupriya
- વિસ્મયા - Vismaya
- વિથિકા - Vithika
- વિવેકા - Viveka
- વૃધ્ધિ - Vrddhi
- વૃંદા - Vrinda
- વૃષા - Vrisha
- વૃષ્ટિ - Vrishti
- વૃત્તિ - Vritti
- વૃષાલી - Vrushali
- વૃષિકા - Vrushika
- વુમિકા - Vumika
વ પરથી નામ । New Gujarati Baby Names from V 2024
આ જુઓ | વૃષભ રાશિ પરથી નામ
આ જુઓ | બ પરથી બાળકોના નામ
આ જુઓ | ઉ પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં વૃષભ રાશિ નો અક્ષર વ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From V in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપર આપેલા 'વ પરથી નામ' (Boys & Girls Names from V) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
Ved
ReplyDelete