360+ મ પરથી બાળકોના નામ | 👶🏻 Best Baby Boys & Girls Names From M in Gujarati (2024)

boys and girl names from m, મ પરથી બાળકોના નામ, મ પરથી નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form M, Gujarati Names, Names From M Boys Names From M, Girls Names From M, Boys And Girls Names, M Parthi Name
Best Boys & Girls Names From M

Boys & Girls Names From M: આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા સિંહ રાશિ ના અક્ષરો (મ,ટ) મુજબ મ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From M 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

મ પરથી બાળકોના નામ | Boys & Girls Names From M in Gujarati 2024

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો M પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

મ પરથી છોકરાના નામ | Boy Names From M in Gujarati

મ પરથી છોકરાના નામ, મ પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From M, Boys Names, Baby Boys Names, Gujarati Names, M Names
Boys Names From M
 • માધવન - Maadhavan
 • માઘ - Maagh
 • મહેશ - Maahesh
 • માહી - Maahi
 • માલવ - Maalav
 • માલિન - Maalin
 • માન - Maan
 • માનસ - Maanas
 • માનેશ - Maanesh
 • માની - Maani
 • માનરાજ - Maanraj
 • મનવીર - Maanvir
 • માયા - Maaya
 • મદન - Madan
 • મદનપાલ - Madanapal
 • મદનમોહન - Madanmohan
 • મદેશ - Madesh
 • મધન - Madhan
 • માધવ - Madhav
 • માધવા - Madhava
 • માધવન - Madhavan
 • મધુ - Madhu
 • મધુબન - Madhuban
 • મધુક - Madhuk
 • મધુકાંત - Madhukant
 • મધુકર - Madhukar
 • મધુમય - Madhumay
 • મધુપ - Madhup
 • મધુર - Madhur
 • માધવેશ - Madhvesh
 • મદીન - Madin
 • મગધ - Magadh
 • મગન - Magan
 • મહાદેવ - Mahaadev
 • મહાવીર - Mahaveer
 • મહાજ - Mahaj
 • મહાકેતુ - Mahaketu
 • મહાક્રમ - Mahakram
 • મહામાની - Mahamani
 • મહંત - Mahant
 • મહારંથ - Maharanth
 • મહારથ - Maharath
 • મહર્ષિ - Maharshi
 • મહર્થ - Maharth
 • માહે - Mahe
 • મહેન્દ્ર - Mahendra
 • મહેર - Maher
 • મહેશ - Mahesh
 • મહેશ્વર - Maheshwar
 • મહિન્દ્રા - Mahindra
 • મહિપ - Mahip
 • મહિપાલ - Mahipal
 • માહિત - Mahit
 • મહનવ - Mahnav
 • મૈકલ - Maikal
 • મૈનાકા - Mainaaka
 • મૈનાક - Mainak
 • મૈનાંક - Mainank
 • મૈત્રેય - Maitrey
 • મકરંદ - Makarand
 • માકેશ - Makhesh
 • મકુલ - Makul
 • મકુર - Makur
 • મલંક - Malank
 • માલવ - Malav
 • મલય - Malay
 • મલ્હાર - Malhar
 • મલ્હારી - Malhari
 • મલ્લેશ - Mallesh
 • મનજીત - Manajit
 • માનક - Manak
 • મનન - Manan
 • માનંક - Manank
 • માનસ - Manas
 • માનશ - Manash
 • માનશ્યુ - Manashyu
 • માનવ - Manav
 • મંદાર - Mandaar
 • મંદન - Mandan
 • મનદીપ - Mandeep
 • મંદીન - Mandin
 • મંદિર - Mandir
 • મંદીથ - Mandith
 • મનીત - Maneet
 • માણેક - Manek
 • મનેન્દ્ર - Manendra
 • માણેશ - Manesh
 • મંગલ - Mangal
 • મંગલેશ - Mangalesh
 • મંગેશ - Mangesh
 • મનહર - Manhar
 • મણિદીપ - Manideep
 • મણીધર - Manidhar
 • માણિક - Manik
 • મણિકાંત - Manikant
 • માણિક્ય - Manikya
 • મણિલાલ - Manilal
 • મણીન્દ્ર - Manindra
 • મણિરાજ - Maniraj
 • મનીષ - Manish
 • મણિશંકર - Manishankar
 • મનજીત - Manjeet
 • મંજુલ - Manjul
 • મનજ્યોત - Manjyot
 • મનમીત - Manmeet
 • મન્મથ - Manmath
 • મન્નાન - Mannan
 • મનોગ્નાહ - Manognah
 • મનોહર - Manohar
 • મનોજ - Manoj
 • મનોમય - Manomay
 • મનોરથ - Manorath
 • મનોષ - Manosh
 • મનોત - Manot
 • મનસુખ - Mansukh
 • મંતવ્ય - Mantavy
 • મંથ - Manth
 • મંથન - Manthan
 • મંત્ર - Mantra
 • મનુ - Manu
 • મનુજ - Manuj
 • મનુલાલ - Manulal
 • મનવીર - Manvir
 • માર્મિક - Marmik
 • માર્શલ - Marshal
 • માર્તંડ - Martand
 • મારુત - Marut
 • મારુતિ - Maruti
 • માથેયશ - Matheysh
 • માથુર - Mathur
 • મથુરા - Mathura
 • મત્સેન્દ્ર - Matsyendra
 • મૌલેશ - Maulesh
 • મૌલિક - Maulik
 • માવજી - Mavaji
 • મયન - Mayan
 • મયંક - Mayank
 • મયુર - Mayur
 • મેધંશ - Medhansh
 • મિત - Meet
 • મેઘ - Megh
 • મેઘલ - Meghal
 • મેઘનાથ - Meghnath
 • મેઘરાજ - Meghraj
 • મહેલ - Mehal
 • મેરુ - Meru
 • મિહિર - Mihir
 • મિકેશ - Mikesh
 • મિકુલ - Mikul
 • મિલન - Milan
 • મિલન્દ - Miland
 • મિલાપ - Milap
 • મિલિત - Milit
 • મિનેશ - Minesh
 • મિસલ - Misal
 • મિતાંશ - Mitansh
 • મિતેન - Miten
 • મિતેશ - Mitesh
 • મિથિલેશ - Mithilesh
 • મિથિન - Mithin
 • મિથુન - Mithun
 • મિત્રા - Mitra
 • મિતુલ - Mitul
 • મોદક - Modak
 • મોહક - Mohak
 • મોહન - Mohan
 • મોહનદાસ - Mohandas
 • મોહનલાલ - Mohanlal
 • મોહિન - Mohin
 • મોહિત - Mohit
 • મોક્ષ - Moksh
 • મોક્ષી - Mokshi
 • મોક્ષીત - Mokshit
 • મોતી - Moti
 • મોતીલાલ - Motilal
 • મોક્ષાર્થ - Moxsharth
 • મૃદુલ - Mridul
 • મૃગેન્દ્ર - Mrigendra
 • મૃગેશ - Mrigesh
 • મૃણાલ - Mrinaal
 • મૃણાલ - Mrinal
 • મૃણાંક - Mrinank
 • મૃદુન - Mrudun
 • મૃગંક - Mrugank
 • મૃગેશ - Mrugesh
 • મૃત્યુંજ - Mrutyunj
 • મુદિત - Mudit
 • મુકેશ - Mukesh
 • મુક્તક - Muktak
 • મુકુલ - Mukul
 • મુકુંદ - Mukund
 • મુકુત - Mukut
 • મુલ્કરાજ - Mulkraj
 • મુનીન્દ્ર - Muneendra
 • મુનિ - Muni
 • મુનીર - Munir
 • મુનીશ - Munish
 • મુનિશ્રી - Munishree
 • મુરાદ - Murad
 • મુરલી - Murali
 • મુરલીધર - Muralidhar
 • મુરારી - Murari
 • મૂર્તિ - Murthyમ પરથી છોકરીના નામ | Girl Names From M in Gujarati

મ પરથી છોકરીના નામ, મ પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From M, Girls Names, Baby Girls Names, Gujarati Names, M Names
Girls Names From M
 • માલી - Maali
 • માનુશ્રી - Maanusri
 • માનવી - Maanvi
 • માન્યા - Maanya
 • માધવી - Madhavi
 • મધુ - Madhu
 • મધુબાલા - Madhubala
 • મધુજા - Madhuja
 • મધુલા - Madhula
 • મધુલતા - Madhulata
 • મધુલેખા - Madhulekha
 • મધુલિકા - Madhulika
 • મધુમતી - Madhumati
 • મધુમિતા - Madhumita
 • મધુનિષા - Madhunisha
 • મધુરા - Madhura
 • માધુરી - Madhuri
 • મધુરિમા - Madhurima
 • મધુસ્મિતા - Madhusmita
 • માધવી - Madhvi
 • મદિરા - Madira
 • માદ્રી - Madri
 • મહાદેવી - Mahadevi
 • મહાગૌરી - Mahagauri
 • મહક - Mahak
 • મહાકાન્તા - Mahakanta
 • મહાલક્ષ્મી - Mahalaxmi
 • મહામાયા - Mahamaya
 • મહતી - Mahati
 • મહેક - Mahek
 • મહેશી - Maheshi
 • મહેશ્વરી - Maheshwari
 • માહી - Mahi
 • મહિમા - Mahima
 • મહિથા - Mahitha
 • મેલિકા - Mailika
 • મૈના - Maina
 • મૈનાલી - Mainali
 • મૈષી - Maishi
 • મૈથિલી - Maithili
 • મૈત્રા - Maitra
 • મૈત્રેયી - Maitreyi
 • મૈત્રી - Maitri
 • મક્ષી - Makshi
 • માલા - Mala
 • માલથી - Malathi
 • માલતી - Malati
 • માલવી - Malavi
 • માલવિકા - Malavika
 • માલિની - Malini
 • મલ્લી - Malli
 • મલ્લિકા - Mallika
 • માલતી - Malti
 • માલવિકા - Malvika
 • મમતા - Mamata
 • માનધા - Manadha
 • મનાગ્નહ - Managnah
 • મનાલી - Manali
 • માનન્યા - Mananya
 • મનશા - Manasha
 • માનસી - Manasi
 • મનસ્વી - Manasvi
 • મંદા - Manda
 • મંદાકિની - Mandakini
 • મંદાના - Mandana
 • મંધાના - Mandhana
 • મંદીથા - Manditha
 • માનિની - Manini
 • મનીષા - Manisha
 • મનીષી - Manishi
 • મનિતા - Manitha
 • મંજરી - Manjari
 • મંજિકા - Manjika
 • મંજીમા - Manjima
 • મંજીરા - Manjira
 • મંજીષ્ઠા - Manjishtha
 • મંજુ - Manju
 • મંજુલા - Manjula
 • મંજુલિકા - Manjulika
 • મંજુષા - Manjusha
 • મંજુશ્રી - Manjushri
 • મનોહરી - Manohari
 • માનસા - Mansa
 • માનસી - Mansi
 • મંથિકા - Manthika
 • માનુની - Manuni
 • માનવી - Manvi
 • માન્યા - Manya
 • માસુમ - Masum
 • માતંગી - Matangi
 • મૌલા - Maula
 • મૌલી - Mauli
 • મૌલિકા - Maulika
 • મૌર્ય - Maurya
 • મૌસમી - Mausami
 • મૌશમી - Maushmi
 • માયા - Maya
 • મયુખી - Mayukhi
 • મયુના - Mayuna
 • મયુરા - Mayura
 • મયુરી - Mayuri
 • માયુષી - Mayushi
 • મેધ્ય - Medhya
 • મીનાક્ષી - Meenakshi
 • મીતા - Meeta
 • મેઘા - Megha
 • મેઘના - Meghana
 • મેઘવી - Meghavi
 • મેહા - Meha
 • મહેક - Mehak
 • મેનકા - Menka
 • મેનુકા - Menuka
 • મેશા - Mesha
 • મિલોની - Miloni
 • મિનાક્ષી - Minakshi
 • મીનલ - Minal
 • મિનાતી - Minati
 • મીનુ - Minu
 • મીરા - Mira
 • મિરલ - Miral
 • મિર્જા - Mirja
 • મિષ્ટી - Mishti
 • મીતા - Mita
 • મિતાક્ષી - Mitakshi
 • મિતાલી - Mitali
 • મિથાલી - Mithali
 • મીઠી - Mithi
 • મીથુ - Mithu
 • મિત્રા - Mitra
 • મોહના - Mohana
 • મોહિની - Mohini
 • મોહિતા - Mohita
 • મોક્ષિતા - Mokshita
 • મોલ્યા - Molya
 • મોનલ - Monal
 • મોનાલી - Monali
 • મોનાલીષા - Monalisha
 • મોની - Moni
 • મૂનમૂન - Moonmoon
 • મૌનિકા - Mounika
 • મૃણાલી - Mrinali
 • મૃદંગી - Mrudangi
 • મૃદિકા - Mrudika
 • મૃદુલા - Mrudula
 • મ્રુગા - Mruga
 • મૃગાખી - Mrugakhi
 • મૃણાલ - Mrunal
 • મૃણાલી - Mrunali
 • મૃણાલિની - Mrunalini
 • મુદિતા - Mudita
 • મુદ્રા - Mudra
 • મુદ્રિકા - Mudrika
 • મુગ્ધા - Mugdha
 • મુક્તા - Mukta
 • મુક્તિ - Mukti
 • મુનમુન - Munmun
 • મુસ્કાન - Muskanમ પરથી નામ । New Gujarati Baby Names From M


Conclusion


આ લેખમાં સિંહ રાશિ (Sinh Rashi) નો અક્ષર મ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From M in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'મ પરથી નામ' (Boys & Girls Names from M) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.

1 Comments

Previous Post Next Post