![]() |
Best Boys & Girls Names From U |
આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
તો અહીંયા વૃષભ રાશિ ના અક્ષરો (બ,વ,ઉ) મુજબ ઉ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From U 2023) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
ઉ પરથી બાળકોના નામ | Baby Names From U in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો U પરથી છોકરાઓના નામ (Boys Names From U) ને દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.
ઉ પરથી છોકરાના નામ | Boy Names From U in Gujarati
![]() |
Boys Names From U |
- ઉભય - Ubhay
- ઉકાથ્યા - Ucathya
- ઉચિત - Uchit
- ઉચિથ - Uchith
- ઉદંત - Udant
- ઉદર - Udar
- ઉદર્શ - Udarsh
- ઉદય - Uday
- ઉદયન - Udayan
- ઉદ્ભવ - Udbhav
- ઉદ્ધાર - Uddhar
- ઉદ્ધવ - Uddhav
- ઉદ્દીપ - Uddip
- ઉદ્દેશ - Uddesh
- ઉદીશ - Uddish
- ઉદ્દીયન - Uddiyan
- ઉદ્દુનાથ - Uddunath
- ઉદીપ - Udeep
- ઉદિત - Udit
- ઉદુપતિ - Udupati
- ઉદ્યમ - Udyam
- ઉદ્યાન - Udyan
- ઉગ્રેશ - Ugresh
- ઉજાગર - Ujagar
- ઉજાસ - Ujas
- ઉજેન્દ્ર - Ujendra
- ઉજેશ - Ujesh
- ઉજ્જલ - Ujjal
- ઉજ્જય - Ujjay
- ઉજ્જવલ - Ujjwal
- ઉકેશ - Ukesh
- ઉલ્હાસ - Ulhas
- ઉલ્લાસ - Ullas
- ઉમિત - Umit
- ઉમેદ - Umaid
- ઉમાકાંત - Umakant
- ઉમાકર - Umakar
- ઉમાનંદ - Umanand
- ઉમાનંત - Umanant
- ઉમાય - Umay
- ઉમંગ - Umang
- ઉમંક - Umank
- ઉમાપતિ - Umapathi
- ઉમાપ્રસાદ - Umaprasad
- ઉમાશંકર - Umashankar
- ઉમેદ - Umed
- ઉમેશ - Umesh
- ઉન્નભ - Unnabh
- ઉન્નત - Unnat
- ઉન્નાતિષ - Unnatish
- ઉપકાર - Upkar
- ઉપેન્દ્ર - Upendra
- ઉપેશ - Upesh
- ઉર્વ - Urv
- ઉરવ - Urav
- ઉર્વંગ - Urvang
- ઉર્વશ - Urvash
- ઉર્વેશ - Urvesh
- ઉર્વીશ - Urvish
- ઉતંકા - Utanka
- ઉતેજ - Utej
- ઉત્કલ - Utkal
- ઉત્કર્ષ - Utkarsh
- ઉત્પલ - Utpal
- ઉત્સવ - Utsav
- ઉત્તર - Uttar
- ઉત્તમ - Uttam
- ઉત્તમેશ - Uttamesh
- ઉત્તરક - Uttarak
- ઉષાંગ - Ushang
- ઉશ્મિલ - Ushmil
ઉ પરથી છોકરીના નામ | Girl Names From U in Gujarati
![]() |
Girls Names From U |
- ઉબિકા - Ubika
- ઉદયા - Udaya
- ઉદિતા - Udita
- ઉદિતિ - Uditi
- ઉદિશા - Udisha
- ઉદ્યતિ - Udyati
- ઉજાવલા - Ujawala
- ઉજ્જનિની - Ujjanini
- ઉજ્જવલા - Ujjwala
- ઉક્તિ - Ukti
- ઉમા - Uma
- ઉમાદેવી - Umadevi
- ઉમારાણી - Umarani
- ઉમંગી - Umangi
- ઉમિકા - Umika
- ઉન્નતિ - Unnati
- ઉપદા - Upda
- ઉપધૃતિ - Upadhriti
- ઉપલા - Upala
- ઉપમા - Upama
- ઉપાસના - Upasana
- ઉર્જા - Urja
- ઉર્જિતા - Urjita
- ઊર્મિ - Urmi
- ઉર્મિલા - Urmila
- ઉર્મિમાળા - Urmimala
- ઉર્મિષા - Urmisha
- ઉર્મિકા - Urmika
- ઉર્ના - Urna
- ઉર્શિતા - Urshita
- ઉર્વશી - Urvashi
- ઉર્વસી - Urvasi
- ઉર્વજા - Urvaja
- ઉર્વિજા - Urvija
- ઉર્વીલા - Urvila
- ઉર્વા - Urva
- ઉર્વી - Urvi
- ઉર્વિકા - Urvika
- ઉલ્કા - Ulka
- ઉષા - Usha
- ઉષામણી - Ushamani
- ઉષાશ્રી - Ushasri
- ઉશિલા - Ushila
- ઉષ્મા - Ushma
- ઉત્રા - Utra
- ઉથામી - Uthami
- ઉત્સવી - Utsavi
- ઉત્પત્તિ - Utpatti
- ઉત્સા - Utsa
- ઉત્તરા - Uttara
- ઉપગ્નહ - Upagnah
ઉ પરથી નામ । Gujarati Names From U
આ જુઓ | વૃષભ રાશિ પરથી નામ
આ જુઓ | બ પરથી બાળકોના નામ
આ જુઓ | વ પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં વૃષભ રાશિ નો અક્ષર ઉ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From U) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપરોક્ત આપેલા U પરથી નામ સિવાય જો કોઈ બીજા નામ તમારા ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં લખીને જણાવો.