130+ વ અક્ષર પરથી છોકરીઓના નામ (2024) | 👧🏻 Best Girl Names from V in Gujarati

વ અક્ષરના નામ girl, વ, વ અક્ષરના નામ છોકરી, વૃષભ રાશિ નામ છોકરી, v name girl gujarati, v name girl, v names for girl indian, v girl names unique, વ અક્ષરના નામ બેબી, વ અક્ષરના નામ girl 2024, વ પરથી નામ છોકરી, ગુજરાતી છોકરીઓના નામ, છોકરીઓના નામ, વ પરથી છોકરીના નામ, Vrushabh Rashi Girl Names, Girl Names, Gujarati Girl Names, Girl Names From V, Girl Names in Gujarati, Girl Names From V in Gujarati, Girl Names From V, Names From V, Gujarati Names From V

Girl Names from V in Gujarati : આ યુગમાં મા-બાપ તેમના બાળકનું નામ કંઈક અલગ અને અનોખું રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે આજુબાજુ પૂછવાને બદલે હવે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને વેબસાઈટોની જે-તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે ઉત્તમ નામ પસંદ કરતા હોય છે.

આવા મા-બાપ માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા 'વૃષભ રાશિ ના અક્ષર વ પરથી છોકરીઓના નામ' (Vrushabh Rashi Name Girl Gujarati) ની યાદી આપની સમક્ષ પ્રદર્શિત કરી છે. આ લિસ્ટમાં આપને વૃષભ રાશિના 'વ' અક્ષર પરથી નામ (Gujarati Names from V) આપવામાં આવ્યા છે.

{tocify} $title={અનુક્રમણિકા}

વ અક્ષર પરથી નામ | Girl Names from V Gujarati 2024

અહીંયા આપને વૃષભ રાશિ ના 'વ અક્ષર પરથી છોકરીઓના નામ' (Hindu Girl Names from V Gujarati) ની લિસ્ટ આપવામાં આવી છે, વ અક્ષરના નામ Girl ના જેમાંથી આપ આપની છોકરી માટે અનોખું નામ (V Parthi Girl Name Gujarati) પસંદ કરી શકો છો.

વ પરથી છોકરીના નામ | Baby Girl Names from V in Gujarati

 1. વાગીશ્વરી - Vaagiswari
 2. વાણી - Vaani
 3. વસંતી - Vaasanti
 4. વાચી - Vachi
 5. વાચ્યા - Vachya
 6. વાગ્દેવી - Vagdevi
 7. વાગેશ્વરી - Vageeshwari
 8. વાગીની - Vagini
 9. વાગીશા - Vagisha
 10. વાગીશ્વરી - Vagishwari
 11. વહિની - Vahini
 12. વૈભવી - Vaibhavi
 13. વૈદેહી - Vaidehi
 14. વૈગા - Vaiga
 15. વૈજંતી - Vaijanti
 16. વૈજન્તીમાલા - Vaijantimala
 17. વૈજયંતી - Vaijayanti
 18. વૈખા - Vaikha
 19. વૈનવી - Vainavi
 20. વૈશાલી - Vaishali
 21. વૈષ્ણવી - Vaishnavi
 22. વૈશાવી - Vaishavi
 23. વૈશુ - Vaishu
 24. વૈશ્વી - Vaishvi
 25. વજ્ર - Vajra
 26. વજ્રમાલા - Vajramala
 27. વલ્લભા - Vallabha
 28. વલ્લભી - Vallabhi
 29. વલ્લરી - Vallari
 30. વલ્લી - Valli
 31. વલ્લિકા - Vallika
 32. વલસાળા - Valsala
 33. વામદેવી - Vamdevi
 34. વામિકા - Vamika
 35. વામિલ - Vamil
 36. વામસી - Vamsee
 37. વણજા - Vanaja
 38. વનજક્ષી - Vanajakshi
 39. વનમાલા - Vanamala
 40. વનાણી - Vanani
 41. વંદના - Vandana
 42. વંદિતા - Vandita
 43. વનીશા - Vaneesha
 44. વાણી - Vani
 45. વનિષા - Vanisha
 46. વનિશ્રી - Vanishree
 47. વનિષ્ઠા - Vanishta
 48. વનિતા - Vanita
 49. વનાજા - Vnaja
 50. વંજન - Vanjan
 51. વનલતા - Vanlataa
 52. વનમયી - Vanmayi
 53. વંશી - Vanshi
 54. વંશિકા - Vanshika
 55. વાણ્યા - Vanya
 56. વરા - Varaa
 57. વરદા - Varada
 58. વરલક્ષ્મી - Varalaxmi
 59. વર્ચા - Varchaa
 60. વરદાણી - Vardani
 61. વરેણ્યા - Varenya
 62. વારી - Vari
 63. વરિજા - Varija
 64. વર્ણા - Varna
 65. વર્ણિકા - Varnika
 66. વર્ષા - Varsha
 67. વર્ષિતા - Varshitha
 68. વરુણ - Varuna
 69. વરુણવી - Varunavi
 70. વરુણી - Varuni
 71. વસંત - Vasanta
 72. વાસંતી - Vasanthi
 73. વસુદા - Vasuda
 74. વસુધા - Vasudha
 75. વસુધરા - Vasudhara
 76. વત્સલા - Vatsala
 77. વાયા - Vaya
 78. વેદ - Veda
 79. વેધ - Vedha
 80. વેદિકા - Vedika
 81. વીણા - Veena
 82. વેનિશા - Venisha
 83. વેનીલા - Vennila
 84. વેરોનિકા - Veronika
 85. વેતાલી - Vetali
 86. વિભા - Vibha
 87. વિભુષા - Vibhusha
 88. વિભૂતિ - Vibhuti
 89. વિધી - Vidhi
 90. વિદિશા - Vidisha
 91. વિદ્યા - Vidhya
 92. વિદુલા - Vidula
 93. વિદ્યુલ - Vidyul
 94. વિહા - Viha
 95. વિજયા - Vijaya
 96. વિજયાલક્ષ્મી - Vijayalakshmi
 97. વિજયામ્બિકા - Vijayambika
 98. વિજયંતી - Vijayanti
 99. વિહંગી - Vihangi
 100. વિકાસિની - Vikasini
 101. વીક્ષા - Viksha
 102. વિલીના - Vilina
 103. વિમલા - Vimala
 104. વિમિતા - Vimitha
 105. વિમુધા - Vimudha
 106. વીણા - Vina
 107. વિનંતિ - Vinanti
 108. વિનયા - Vinaya
 109. વિનીલા - Vineela
 110. વત્સા - Vatsaa
 111. વિનીતા - Vineeta
 112. વિની - Vini
 113. વિનિષા - Vinisha
 114. વિધિ - Vidhi
 115. વિપાસા - Vipasa
 116. વિરાલી - Virali
 117. વિશાકા - Vishaka
 118. વિશાખા - Vishakha
 119. વિશાલી - Vishali
 120. વિષ્ણવી - Vishnavi
 121. વિષ્ણુપ્રિયા - Vishnupriya
 122. વિસ્મયા - Vismaya
 123. વિથિકા - Vithika
 124. વિવેકા - Viveka
 125. વૃધ્ધિ - Vrddhi
 126. વૃંદા - Vrinda
 127. વૃષા - Vrisha
 128. વૃષ્ટિ - Vrishti
 129. વૃત્તિ - Vritti
 130. વૃષાલી - Vrushali
 131. વૃષિકા - Vrushika
 132. વુમિકા - Vumika

વ અક્ષર પરથી છોકરીના નામ | Girl Names from Letter V in Gujaratiઆ જુઓ | વૃષભ રાશિ પરથી છોકરીના નામ
આ જુઓ | બ અક્ષર પરથી છોકરીના નામ
આ જુઓ | ઉ અક્ષર પરથી છોકરીના નામ

Conclusion

ઉપરોક્ત યાદીમાં આપને 'વ પરથી છોકરીના નામ' (V Rashi Name Girl Gujarati) આપવામાં આવ્યા છે, વ અક્ષરના નામ Girl ના લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપની છોકરી (V Name Girl Gujarati) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.

ખાસ: ઉપર આપેલા 'વ અક્ષરના નામ છોકરી' (V Letter Names for Girl Latest) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post