આવા મા-બાપ માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા 'ધન રાશિ ના અક્ષર ભ પરથી છોકરાઓના નામ' (Dhan Rashi Boy Names from Bh Gujarati) ની યાદી આપની સમક્ષ પ્રદર્શિત કરી છે. આ લિસ્ટમાં આપને ધન રાશિના 'ભ' અક્ષર પરથી નામ (Gujarati Names from Bh) આપવામાં આવ્યા છે.
{tocify} $title={અનુક્રમણિકા}
{tocify} $title={અનુક્રમણિકા}
ભ અક્ષર પરથી નામ | Hindu Boy Names from Bh Gujarati 2024
અહીંયા આપને ધન રાશિ ના 'ભ અક્ષર પરથી છોકરાઓના નામ' (Hindu Boy Names from Bh Gujarati) ની લિસ્ટ આપવામાં આવી છે, ભ પરથી નામ બોય ના જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (Bh Parthi Boy Name Gujarati) પસંદ કરી શકો છો.Important : ભ અક્ષર પરથી છોકરાના નામ તેના સંપૂર્ણ વિગતવાર 'અર્થ અથવા મતલબ' સહીતની લિસ્ટ જોવા માટે નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
Important : ભ અક્ષર પરથી છોકરાના નામ તેના સંપૂર્ણ વિગતવાર 'અર્થ અથવા મતલબ' સહીતની લિસ્ટ જોવા માટે નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
આ જુઓ | ધન રાશિ પરથી છોકરાના નામ
આ જુઓ | ધ અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | ફ અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | ઢ અક્ષર પરથી છોકરાના નામ
ખાસ : ઉપર આપેલા 'Bh અક્ષરના નામ' (Bh Letters Name Gujarati) સિવાય જો કોઈ બીજા ભ પરથી નામ છોકરાના આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
ભ થી શરૂ થતા છોકરાના નામ | Baby Boy Names from Bh Gujarati
- ભાનીશ - Bhaanish
- ભરત - Bhaarat
- ભદન્તા - Bhadanta
- ભદ્રા - Bhadra
- ભદ્રક - Bhadrak
- ભદ્રાક્ષ - Bhadraksh
- ભાદ્રંગ - Bhadrang
- ભદ્રાયુ - Bhadrayu
- ભદ્રેશ - Bhadresh
- ભગન - Bhagan
- ભગત - Bhagat
- ભગવાન - Bhagavaan
- ભાગેશ - Bhagesh
- ભગીરથ - Bhagirath
- ભગવંત - Bhagwant
- ભાગ્યરાજ - Bhagyaraj
- ભાગ્યેશ - Bhagyesh
- ભૈરવ - Bhairav
- ભૈત્વિક - Bhaitvik
- ભજન - Bhajan
- ભાકોષ - Bhakosh
- ભક્ત - Bhakt
- ભાલેન્દ્ર - Bhalendra
- ભાલેશ - Bhalesh
- ભાણેશ - Bhanesh
- ભાનુ - Bhanu
- ભાનુદાસ - Bhanudas
- ભાનુમિત્રા - Bhanumitra
- ભાનુપ્રકાશ - Bhanuprakash
- ભાનુપ્રસાદ - Bhanuprasad
- ભારદ્વાજ - Bharadwaj
- ભરત - Bharat
- ભરથ - Bharath
- ભારદ્વાજ - Bhardwaj
- ભાર્ગવ - Bhargav
- ભાર્ગવન - Bhargavan
- ભરતેશ - Bhartesh
- ભાસ્કર - Bhaskar
- ભાસ્કરન - Bhaskaran
- ભાસવન - Bhasvan
- ભાસ્વર - Bhaswar
- ભાસ્વત - Bhaswat
- ભૌમિક - Bhaumik
- ભાવજ્ઞાહ - Bhavagnah
- ભવન - Bhavan
- ભાવાર્થ - Bhavarth
- ભવદીપ - Bhavdeep
- ભાવિથ - Bhaveeth
- ભાવેશ - Bhavesh
- ભાવિક - Bhavik
- ભાવિન - Bhavin
- ભાવિશ - Bhavish
- ભવનીત - Bhavneet
- ભવ્ય - Bhavya
- ભવ્યમ્ - Bhavyam
- ભવ્યાંશ - Bhavyansh
- ભવનેશ - Bhawanesh
- ભીમેશ - Bheemesh
- ભીશમ - Bheesham
- ભેરેજ - Bherej
- ભેરુ - Bheru
- ભીમ - Bhim
- ભીમા - Bhima
- ભૈરવ - Bhirav
- ભીષ્મ - Bhishma
- ભીવેશ - Bhivesh
- ભોજ - Bhoj
- ભોજલ - Bhojal
- ભોજરાજા - Bhojaraja
- ભોલાનાથ - Bholanath
- ભૂપત - Bhoopat
- ભૂષણ - Bhooshan
- ભૂતનાથ - Bhootnath
- ભૌમિક - Bhoumik
- ભ્રમર - Bhramar
- ભૂદેવ - Bhudev
- ભૂધર - Bhudhar
- ભૂધવ - Bhudhav
- ભૂમાન - Bhuman
- ભૂમિ - Bhumi
- ભૂમિત - Bhumit
- ભૂપદ - Bhupad
- ભૂપાલ - Bhupal
- ભૂપન - Bhupan
- ભૂપતિ - Bhupathi
- ભૂપેન - Bhupen
- ભૂપેન્દ્ર - Bhupendra
- ભૂપેશ - Bhupesh
- ભૂષણ - Bhushan
- ભૂષાય - Bhushay
- ભૂષિત - Bhushit
- ભુવન - Bhuvan
- ભુવનેશ - Bhuvanesh
- ભુવનેશ્વર - Bhuvaneshwar
- ભુવેશ - Bhuvesh
- ભુવિક - Bhuvik
ભ અક્ષર પરથી છોકરાઓના નામ | Boy Names from Letter Bh in Gujarati
આ જુઓ | ધન રાશિ પરથી છોકરાના નામ
આ જુઓ | ધ અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | ફ અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | ઢ અક્ષર પરથી છોકરાના નામ
Conclusion
ઉપરોક્ત યાદીમાં આપને 'ભ પરથી છોકરાના નામ' (Bha Name List Boy Gujarati) આપવામાં આવ્યા છે, ભ પરથી નામ બોય ની લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરા (Bh Se Name Boy) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.ખાસ : ઉપર આપેલા 'Bh અક્ષરના નામ' (Bh Letters Name Gujarati) સિવાય જો કોઈ બીજા ભ પરથી નામ છોકરાના આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
Bhagyesh and bhagyashree
ReplyDelete