જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા કુંભ રાશિ ના અક્ષરો (ગ,શ,સ,ષ) મુજબ ષ અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From Sha 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર 'હિન્દુ નામ' માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
ષ પરથી બાળકોના નામ | Boys and Girls Names from Sha in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો Sha પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.ષ પરથી છોકરાના નામ | Boy Names from Sha in Gujarati
- ષાદાહ - Shadah
- ષાધિન - Shadhin
- ષાડ્યુઅલ - Shadual
- ષાહિથ - Shahith
- ષનમિથ - Shanmith
- ષન્મુકા - Shanmuka
- ષન્મુખ - Shanmukh
- ષન્મુખા - Shanmukha
- ષન્મુખન - Shanmukhan
- ષશાંગ - Shashang
- ષતપદ્મા - Shatpadma
ષ પરથી છોકરીના નામ | Girl Names from Sha in Gujarati
- ષદન - Shadan
- ષધા - Shadha
- ષનિમ્થા - Shanimtha
- ષન્મિતા - Shanmitha
- ષન્મુખી - Shanmukhi
- ષાન્વિકા - Shanvika
- ષષ્ઠિકા - Shashthika
- ષષ્ઠી - Shasthi
- ષિલ્પા - Shilpa
- ષિવંતિકા - Shivanthika
- ષાયરીન - Shyreen
ષ પરથી નામ । New Gujarati Baby Names from Sh 2024
આ જુઓ | કુંભ રાશિ પરથી નામ
આ જુઓ | ગ પરથી બાળકોના નામ
આ જુઓ | શ પરથી બાળકોના નામ
આ જુઓ | સ પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં કુંભ રાશિ (Kumbh Rashi) નો અક્ષર ષ પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From Sha in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપર આપેલા 'ષ પરથી નામ' (Boys And Girls Names from Sha) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.