જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા વૃશ્ચિક રાશિ ના અક્ષરો (ન,ય) મુજબ ન અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys and Girls Names From N 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
{tocify} $title={અનુક્રમણિકા}
ન પરથી બાળકોના નામ | Boys and Girls Names from N in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો N પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.ન પરથી છોકરાના નામ | Boy Names from N in Gujarati
- નાગ - Naag
- નાનક - Naanak
- નારદ - Naarad
- નાભક - Nabhak
- નભાન્યુ - Nabhanyu
- નભેશ - Nabhesh
- નાભી - Nabhi
- નાભિજ - Nabhij
- નભીત - Nabhit
- નભોજ - Nabhoj
- નભ્ય - Nabhya
- નચિક - Nachik
- નચિકેત - Nachiket
- નદીન - Nadeen
- નદીશ - Nadeesh
- નાદીશ - Nadish
- નાગા - Naga
- નાગરાજ - Nagaraj
- નાગરાજન - Nagarajan
- નાગરાજુ - Nagaraju
- નાગાર્જુન - Nagarjun
- નાગધર - Nagdhar
- નાગેન્દ્ર - Nagendra
- નાગેશ - Nagesh
- નાગેશા - Nagesha
- નાગપાલ - Nagpal
- નાગપતિ - Nagpati
- નાગરાજ - Nagraj
- નૈમથ - Naimath
- નૈમિષ - Naimish
- નૈમિષ - Naimish
- નૈન - Nain
- નૈનેશ - Nainesh
- નૈનીલ - Nainil
- નૈનીશ - Nainish
- નૈરિત - Nairit
- નૈષધ - Naishadh
- નૈષધ - Naishadh
- નૈતિક - Naithik
- નયતિક - Naitik
- નાકેશ - Nakesh
- નખરાજ - Nakhraj
- નક્ષ - Naksh
- નક્ષત્ર - Nakshatra
- નકુલ - Nakul
- નાલન - Nalan
- નલેશ - Nalesh
- નલિન - Nalin
- નલિનક્ષ - Nalinaksh
- નલિનીકાંત - Nalinikant
- નમન - Naman
- નમાનંદ - Namanand
- નમસ્યુ - Namasyu
- નામ્બી - Nambi
- નામદેવ - Namdev
- નમિષ - Namish
- નમિત - Namit
- નંદ - Nand
- નંદગોપાલ - Nandagopal
- નંદક - Nandak
- નંદકિશોર - Nandakishor
- નંદકુમાર - Nandakumar
- નંદલાલ - Nandalal
- નંદન - Nandan
- નંદેસ - Nandess
- નંધુ - Nandhu
- નંદી - Nandi
- નંદિલ - Nandil
- નંદીન - Nandin
- નંદીશ - Nandish
- નંદલાલ - Nandlaal
- નંદુ - Nandu
- નાનન - Nannan
- નારાયણ - Naraayan
- નરહરિ - Narahari
- નારણ - Naran
- નારંગ - Narang
- નરશિમા - Narashima
- નારાયણ - Narayan
- નરેન - Naren
- નરેન્દ્ર - Narendar
- નરેન્દ્રન - Narendran
- નરેશ - Naresh
- નરહરિ - Narhari
- નરિન્દર - Narinder
- નર્મદ - Narmad
- નરોત્તમ - Narottam
- નરશી - Narshi
- નરશીહ - Narshih
- નરસી - Narsi
- નરસિંહ - Narsimha
- નર્તન - Nartan
- નરુણ - Narun
- નરવિન્દર - Narvinder
- નાતમ - Natam
- નટરાજન - Natarajan
- નટેશ - Natesh
- નટેશ્વર - Nateshwar
- નાથન - Nathan
- નટવર - Natwar
- નવાજ - Navaj
- નવકાર - Navakar
- નેવલ - Naval
- નવનીત - Navaneet
- નવશેન - Navashen
- નવીન - Naveen
- નવીનચંદ્ર - Navinchandra
- નવીન્દ - Navind
- નવરંગ - Navrang
- નવરતન - Navratan
- નવરોઝ - Navroz
- નવતેજ - Navtej
- નવલકિશોર - Nawalkishor
- નાયક - Nayak
- નાયકન - Nayakan
- નીહર - Neehar
- નીલ - Neel
- નીલભ - Neelabh
- નીલામ્બર - Neelambar
- નીલંજન - Neelanjan
- નીલેશ - Neelesh
- નીલગ્રીવ - Neelgreev
- નીલકમલ - Neelkamal
- નીલકંઠ - Neelkanth
- નીરદ - Neerad
- નીરજ - Neeraj
- નીશ - Neesh
- નેહન્થ - Nehanth
- નેલેશા - Nelesha
- નેમાંશ - Nemansh
- નેત્રુ - Netru
- નેવાન - Nevaan
- નેવિલ - Nevil
- નિબીન - Nibin
- નિદેશ - Nidesh
- નિધિન - Nidhin
- નિધિશ - Nidhish
- નિધિશ - Nidhish
- નિગધ - Nigadh
- નિગમ - Nigam
- નિહાર - Nihaar
- નિહાલ - Nihal
- નિહંત - Nihant
- નિહાર - Nihar
- નિહાસ - Nihas
- નિકાશ - Nikash
- નિકેશ - Nikesh
- નિકેત - Niket
- નિકેતન - Niketan
- નિકેતન - Niketan
- નિખત - Nikhat
- નિખિલ - Nikhil
- નિખિલેશ - Nikhilesh
- નિકિત - Nikit
- નિક્ષય - Nikshay
- નિક્ષિત - Nikshit
- નિકુલ - Nikul
- નિકુંજ - Nikunj
- નિલજ - Nilaj
- નિલાંગ - Nilang
- નિલય - Nilay
- નિલેશ - Nilesh
- નીલકંઠ - Nilkanth
- નિમાઈ - Nimai
- નિમેષ - Nimesh
- નિમિષ - Nimish
- નિમિત - Nimit
- નિમૃત - Nimrit
- નિનાદ - Ninad
- નિપુન - Nipun
- નીર - Nir
- નિરામય - Niraamay
- નિરજ - Niraj
- નિરજિત - Nirajit
- નિરામિત્ર - Niramitra
- નિરંકાર - Nirankar
- નીરવ - Nirav
- નિર્ભય - Nirbhay
- નિર્ભિક - Nirbhik
- નિર્દેશ - Nirdesh
- નિર્ધાર - Nirdhar
- નિરેન - Niren
- નિરીશ - Nirish
- નિર્મલ - Nirmal
- નિર્માલ્ય - Nirmalya
- નિર્માણ - Nirman
- નિર્મન્યુ - Nirmanyu
- નિર્મય - Nirmay
- નિર્મિત - Nirmit
- નિરુપમ - Nirupam
- નિર્વાણ - Nirvan
- નિર્વેદ - Nirved
- નિસર્ગ - Nisarg
- નિશ્ચલ - Nischal
- નિષાદ - Nishad
- નિશાકાંત - Nishakant
- નિશાકર - Nishakar
- નિશાનાથ - Nishanath
- નિશાંત - Nishant
- નિશાર - Nishar
- નિસર્ગ - Nisharg
- નિશવ - Nishav
- નિશય - Nishay
- નિશ્ચલ - Nishchal
- નિશ્ચિત - Nishchit
- નિશેષ - Nishesh
- નિશિકાંત - Nishikant
- નિશિકર - Nishikar
- નિશિલ - Nishil
- નિશિપાલ - Nishipal
- નિશિત - Nishit
- નિશીથ - Nishith
- નિષ્ક - Nishk
- નિષ્કર્ષ - Nishkarsh
- નિશોક - Nishok
- નિશ્વ - Nishv
- નિતેશ - Nitesh
- નિથેષ - Nithesh
- નિતિક - Nithik
- નીતિન - Nitin
- નીતિશ - Nitish
- નિતુલ - Nitul
- નિત્યા - Nitya
- નિત્યગોપાલ - Nityagopal
- નિત્યાનંદ - Nityanand
- નિત્યાન્તા - Nityanta
- નિવાન - Nivan
- નિવેદ - Nived
- નિવૃત્તિ - Nivrutti
- નિયમ - Niyam
- નિયત - Niyat
- નિયાથ - Niyath
- નૃદેવ - Nridev
- નૃપેશ - Nripesh
- નૂતન - Nutan
ન પરથી છોકરીના નામ | Girl Names from N in Gujarati
- નબનિતા - Nabanita
- નભન્યા - Nabhanya
- નભીતા - Nabhita
- નાચની - Nachni
- નાધા - Nadha
- નાધિની - Nadhini
- નાગલક્ષ્મી - Nagalakshmi
- નાગનંદીની - Naganandini
- નાગનિકા - Naganika
- નાગશ્રી - Nagashree
- નાગવેણી - Nagaveni
- નગમા - Nagma
- નૈલિકા - Nailika
- નૈમા - Naima
- નૈમિષા - Naimisha
- નયના - Naina
- નૈનીકા - Nainika
- નૈનિષા - Nainisha
- નૈરુતિ - Nairuti
- નકુલા - Nakula
- નલિના - Nalina
- નલિની - Nalini
- નમામી - Namami
- નમિષા - Namisha
- નમિતા - Namita
- નમ્રતા - Namrata
- નમૃતા - Namruta
- નમ્યા - Namya
- નંદા - Nanda
- નંદના - Nandana
- નંદની - Nandani
- નંઘીકા - Nandhika
- નંદિકા - Nandika
- નંદિતા - Nandita
- નારાયણી - Narayani
- નારીતા - Narita
- નર્મદા - Narmada
- નર્મિતા - Narmita
- નતાલી - Natali
- નતન્યા - Natanya
- નતાશા - Natasha
- નાતેસા - Natesa
- નાતીકા - Natika
- નાતિયા - Natiya
- નવમી - Navami
- નવનીતા - Navaneeta
- નવીના - Naveena
- નવેશા - Navesha
- નવીતા - Navita
- નાવિયા - Naviya
- નવ્યા - Navya
- નાયકી - Nayaki
- નયના - Nayana
- નયનતારા - Nayantara
- નયનિકા - Naynika
- નયસા - Naysa
- નાઝીમા - Nazima
- નીહારિકા - Neeharika
- નીલા - Neela
- નીલજા - Neelaja
- નીલાક્ષી - Neelakshi
- નીલમ - Neelam
- નીલિમા - Neelima
- નીના - Neena
- નીનુ - Neenu
- નીરા - Neera
- નીતા - Neeta
- નીતુ - Neethu
- નીતિ - Neeti
- નેહા - Neha
- નેહલ - Nehal
- નેલોજીની - Nelojini
- નેનીતા - Nenita
- નેત્રા - Netra
- નેત્રી - Netri
- નિસિતા - Nicita
- નિધિ - Nidhi
- નિધિકા - Nidhika
- નિધ્યાના - Nidhyana
- નિધ્યાતિ - Nidhyathi
- નિહારિકા - Niharika
- નિહિરા - Nihira
- નિહિતા - Nihita
- નિહથા - Nihtha
- નિખિલા - Nikhila
- નિખીતા - Nikhita
- નિકિતા - Nikita
- નિક્કી - Nikki
- નીલાક્ષી - Nilakshi
- નીલાંજના - Nilanjana
- નિલય - Nilaya
- નિલિમા - Nilima
- નીલજા - Nilja
- નિમિષા - Nimeesha
- નિમ્મી - Nimmy
- નીપા - Nipa
- નીરા - Nira
- નિરલ - Niral
- નિરાલી - Nirali
- નિરાલિકા - Niralika
- નિરંજના - Niranjana
- નિર્ભ્યા - Nirbhya
- નિરેશા - Niresha
- નિરીક્ષા - Niriksha
- નીરજા - Nirja
- નિર્જરી - Nirjari
- નિર્મલા - Nirmala
- નિર્મયી - Nirmayi
- નિરુપા - Nirupa
- નિરુપમા - Nirupama
- નિરવા - Nirva
- નિર્વાણ - Nirvana
- નિર્વાણી - Nirvani
- નિસર્ગ - Nisarga
- નિશા - Nisha
- નિશાન્તિ - Nishanti
- નિશી - Nishi
- નિશિતા - Nishita
- નિષ્ઠા - Nishtha
- નિશુ - Nishu
- નીતા - Nita
- નિતારા - Nitara
- નીતા - Nitha
- નિત્યા - Nithya
- નીતિ - Niti
- નીતિકા - Nitika
- નિતુલા - Nitula
- નિત્યા - Nitya
- નિત્યપ્રિયા - Nityapriya
- નિવા - Niva
- નિવેદા - Niveda
- નિવેધ - Nivedha
- નિવેદિતા - Nivedita
- નિવેતા - Niveta
- નિવૃતિ - Nivruti
- નિક્ષા - Nixa
- નિક્ષીતા - Nixita
- નિયંતા - Niyanta
- ન્યારા - Niyara
- નિયતિ - Niyati
- નોહિતા - Nohita
- નોમિકા - Nomika
- નૂપુર - Noopur
- નોશિતા - Noshita
- નૃપા - Nrupa
- નૃતા - Nruta
- નૃતિ - Nruti
- નુપુર - Nupur
- નૂપુરા - Nupura
- નૂતન - Nutan
- નૂતી - Nuti
ન પરથી નામ । New Gujarati Baby Names from N 2024
આ જુઓ | ય પરથી બાળકોના નામ
Conclusion
આ લેખમાં વૃશ્ચિક રાશિ (Vrushik Rashi) નો અક્ષર ન પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From N in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપર આપેલા 'ન પરથી નામ' (Boys And Girls Names from N) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
l parthi na
ReplyDeleteનિષ્ઠા
ReplyDelete