જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
અહીંયા ધન રાશિ ના અક્ષરો (ભ,ધ,ફ,ઢ) મુજબ 'ભ' અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From Bh) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર 'હિન્દુ નામ' માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
ભ પરથી બાળકોના નામ | Baby Names From Bh in Gujarati
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો 'Bh' પરથી છોકરાઓના નામ (Baby Boy Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girl Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.ભ પરથી છોકરાના નામ | Boy Names From Bh
- ભાનીશ - Bhaanish
- ભરત - Bhaarat
- ભદન્તા - Bhadanta
- ભદ્રા - Bhadra
- ભદ્રક - Bhadrak
- ભદ્રાક્ષ - Bhadraksh
- ભાદ્રંગ - Bhadrang
- ભદ્રાયુ - Bhadrayu
- ભદ્રેશ - Bhadresh
- ભગન - Bhagan
- ભગત - Bhagat
- ભગવાન - Bhagavaan
- ભાગેશ - Bhagesh
- ભગીરથ - Bhagirath
- ભગવંત - Bhagwant
- ભાગ્યરાજ - Bhagyaraj
- ભાગ્યેશ - Bhagyesh
- ભૈરવ - Bhairav
- ભૈત્વિક - Bhaitvik
- ભજન - Bhajan
- ભાકોષ - Bhakosh
- ભક્ત - Bhakt
- ભાલેન્દ્ર - Bhalendra
- ભાલેશ - Bhalesh
- ભાણેશ - Bhanesh
- ભાનુ - Bhanu
- ભાનુદાસ - Bhanudas
- ભાનુમિત્રા - Bhanumitra
- ભાનુપ્રકાશ - Bhanuprakash
- ભાનુપ્રસાદ - Bhanuprasad
- ભારદ્વાજ - Bharadwaj
- ભરત - Bharat
- ભરથ - Bharath
- ભારદ્વાજ - Bhardwaj
- ભાર્ગવ - Bhargav
- ભાર્ગવન - Bhargavan
- ભરતેશ - Bhartesh
- ભાસ્કર - Bhaskar
- ભાસ્કરન - Bhaskaran
- ભાસવન - Bhasvan
- ભાસ્વર - Bhaswar
- ભાસ્વત - Bhaswat
- ભૌમિક - Bhaumik
- ભાવજ્ઞાહ - Bhavagnah
- ભવન - Bhavan
- ભાવાર્થ - Bhavarth
- ભવદીપ - Bhavdeep
- ભાવિથ - Bhaveeth
- ભાવેશ - Bhavesh
- ભાવિક - Bhavik
- ભાવિન - Bhavin
- ભાવિશ - Bhavish
- ભવનીત - Bhavneet
- ભવ્ય - Bhavya
- ભવ્યમ્ - Bhavyam
- ભવ્યાંશ - Bhavyansh
- ભવનેશ - Bhawanesh
- ભીમેશ - Bheemesh
- ભીશમ - Bheesham
- ભેરેજ - Bherej
- ભેરુ - Bheru
- ભીમ - Bhim
- ભીમા - Bhima
- ભૈરવ - Bhirav
- ભીષ્મ - Bhishma
- ભીવેશ - Bhivesh
- ભોજ - Bhoj
- ભોજલ - Bhojal
- ભોજરાજા - Bhojaraja
- ભોલાનાથ - Bholanath
- ભૂપત - Bhoopat
- ભૂષણ - Bhooshan
- ભૂતનાથ - Bhootnath
- ભૌમિક - Bhoumik
- ભ્રમર - Bhramar
- ભૂદેવ - Bhudev
- ભૂધર - Bhudhar
- ભૂધવ - Bhudhav
- ભૂમાન - Bhuman
- ભૂમિ - Bhumi
- ભૂમિત - Bhumit
- ભૂપદ - Bhupad
- ભૂપાલ - Bhupal
- ભૂપન - Bhupan
- ભૂપતિ - Bhupathi
- ભૂપેન - Bhupen
- ભૂપેન્દ્ર - Bhupendra
- ભૂપેશ - Bhupesh
- ભૂષણ - Bhushan
- ભૂષાય - Bhushay
- ભૂષિત - Bhushit
- ભુવન - Bhuvan
- ભુવનેશ - Bhuvanesh
- ભુવનેશ્વર - Bhuvaneshwar
- ભુવેશ - Bhuvesh
- ભુવિક - Bhuvik
ભ પરથી છોકરીના નામ | Girl Names From Bh
- ભારતી - Bhaarati
- ભદ્રા - Bhadra
- ભદ્રુષા - Bhadrusha
- ભગીતા - Bhagita
- ભગવંતી - Bhagwanti
- ભગવતી - Bhagwati
- ભાગ્ય - Bhagya
- ભાગ્યશ્રી - Bhagyashree
- ભૈરવી - Bhairavi
- ભજના - Bhajna
- ભક્તિ - Bhakti
- ભલ્લી - Bhalli
- ભામિની - Bhamini
- ભાનુજા - Bhanuja
- ભાનુમતી - Bhanumati
- ભાનુની - Bhanuni
- ભાનુપ્રિયા - Bhanupriya
- ભાનવી - Bhanvi
- ભારદવી - Bhardhavi
- ભાર્ગવી - Bhargavi
- ભારવી - Bharvi
- ભાષા - Bhasha
- ભાશ્વિકા - Bhashvika
- ભાશ્વિની - Bhashwini
- ભૌમી - Bhaumi
- ભાવના - Bhavana
- ભવાની - Bhavani
- ભવાન્યા - Bhavanya
- ભાવી - Bhavi
- ભાવિકા - Bhavika
- ભાવિકી - Bhaviki
- ભાવિની - BHavini
- ભાવિષા - Bhavisha
- ભાવિતા - Bhavita
- ભાવુક્ત - Bhavukta
- ભવ્ય - Bhavya
- ભવ્યદા - Bhavyada
- ભીમા - Bheema
- ભીમાંશી - Bhimanshi
- ભીરવી - Bhiravi
- ભૂમિજા - Bhoomija
- ભૂદેવી - Bhudevi
- ભૂમિ - Bhumi
- ભુમિકા - Bhumika
- ભૂપાલી - Bhupali
- ભુવૈનીકા - Bhuvainika
- ભુવના - Bhuvana
- ભુવનિકા - Bhuvanika
- ભુવિકા - Bhuvika
ભ પરથી નામ । Names From Bh
આ જુઓ । ધન રાશિ પરથી બાળકોના નામ
આ જુઓ । ધ પરથી બાળકોના નામ
આ જુઓ । ફ પરથી બાળકોના નામ
આ જુઓ । ઢ પરથી બાળકોના નામ
Conclusion :
આ લેખમાં ધન રાશિ (Dhan Rashi) નો અક્ષર 'ભ' પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From Bh) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.
ખાસ: ઉપરોક્ત આપેલા 'Bh' પરથી નામ સિવાય જો કોઈ બીજા નામ તમારા ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં લખીને જણાવો.
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.