Gujarati Calendar 2025 : આપણા ભારતવર્ષમાં કૅલેન્ડર (તારીખિયું) નું ખુબ મહત્વ છે, કારણ કે દિવસ ની શરૂઆત થતા જ કેલેન્ડર (Gujarati Calendar 2025) માં તે દિવસ ની તિથી, પંચાંગ, નક્ષત્ર, જાહેર રજાઓ, બેન્ક હોલીડે, વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, વિંછુડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, લગ્ન, ગૃહ પ્રવેશ, ખરીદી માટે કેલેન્ડરને જોવામાં આવતું હોય છે.
{tocify} $title={અનુક્રમણિકા}
ગુજરાતી કેલેન્ડર 2025 | Gujarati Calendar with Tithi
અહીંયા તમને વિક્રમ સંવત 2081-82 નું ગુજરાતી કૅલેન્ડર (Calendar 2025 in Gujarati) આપવામાં આવ્યું છે, જેમાં તમે તિથિ, એકાદશી, ચતુર્થી, પૂર્ણિમા, અમાવસ્યા, રાજાઓ, તહેવારો, બેન્ક હોલીડે તેમજ એક સુંદર સુવિચાર સાથે જોઈ શકો છો.
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે ગુજરાતી કૅલેન્ડર 2025 ને ડિજિટલ સ્વરૂપે તમારા કોમ્પ્યુટર કે મોબાઈલ માં જોઈ અથવા ડાઉનલોડ/સેવ કરી શકો છો.
જાન્યુઆરી 2025 ના તહેવારો-મહત્વના દિવસો | January 2025 Gujarati Calendar
01 બુધવાર - ખ્રિસ્તી નૂતન વર્ષ, ચંદ્રદર્શન
06 સોમવાર - ગુરુ ગોવિંદ સિંહ જયંતિ
07 મંગળવાર - દુર્ગાષ્ટમી
10 શુક્રવાર - પોષ પુત્રદા એકાદશી
11 શનિવાર - બેન્ક હોલીડે
13 સોમવાર - માઘસ્નાન પ્રારંભ, પૂર્ણિમા
14 મંગળવાર - મકરસંક્રાતિ, લોહરી, બેન્ક હોલીડે
15 બુધવાર - વાસી ઉત્તરાયણ
21 મંગળવાર - કાલાષ્ટમી
25 શનિવાર - ષટતિલા એકાદશી, બેન્ક હોલીડે
26 રવિવાર - પ્રજસત્તાક દિન
29 બુધવાર - અમાવસ્યા
30 ગુરુવાર - ચંદ્રદર્શન
ફેબ્રુઆરી 2025 ના તહેવારો-મહત્વના દિવસો | February 2025 Gujarati Calendar
02 રવિવાર - વસંત પંચમી
05 બુધવાર - દુર્ગાષ્ટમી
08 શનિવાર - જયા એકાદશી, બેન્ક હોલીડે
10 સોમવાર - વિશ્વકર્મા જયંતિ
12 બુધવાર - સ્વામી વિવેકાનંદ જયંતિ, માઘસ્નાન સમાપ્ત, પૂર્ણિમા
20 ગુરુવાર - કાલાષ્ટમી
22 શનિવાર - બેન્ક હોલીડે
26 બુધવાર - મહાશિવરાત્રી
27 ગુરુવાર - અમાવસ્યા
માર્ચ 2025 ના તહેવારો-મહત્વના દિવસો | March 2025 Gujarati Calendar
01 શનિવાર - ચંદ્રદર્શન
07 શુક્રવાર - દુર્ગાષ્ટમી
08 શનિવાર - બેન્ક હોલીડે
10 સોમવાર - આમલકી એકાદશી
13 ગુરુવાર - હોલિકા દહન
14 શુક્રવાર - ધુળેટી, પૂર્ણિમા
21 શુક્રવાર - શીતળા સાતમ
22 શનિવાર - કાલાષ્ટમી, બેન્ક હોલીડે
25 મંગળવાર - પાપમોચની એકાદશી
29 શનિવાર - અમાવસ્યા
30 રવિવાર - ગુડી પડવો, ચૈત્ર નવરાત્રિ, ચેટીચાંદ, ચંદ્રદર્શન
31 સોમવાર - રમઝાન-ઈદ
એપ્રિલ 2025 ના તહેવારો-મહત્વના દિવસો | April 2025 Gujarati Calendar
05 શનિવાર - દુર્ગાષ્ટમી
06 રવિવાર - શ્રી રામનવમી
08 મંગળવાર - કામદા એકાદશી
10 ગુરુવાર - ભગવાન મહાવીર જયંતિ (જન્મ કલ્યાણ)
11 શુક્રવાર - ગુડ ફ્રાઈડે, હાટકેશ્વર જયંતિ
12 શનિવાર - હનુમાન જયંતિ, પૂર્ણિમા, બેન્ક હોલીડે
14 સોમવાર - ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ
21 સોમવાર - કાલાષ્ટમી
24 ગુરુવાર - વરુથિની એકાદશી, વલ્લભાચાર્ય જયંતિ
26 શનિવાર - બેન્ક હોલીડે
27 રવિવાર - અમાવસ્યા
28 સોમવાર - ચંદ્રદર્શન
29 મંગળવાર - શ્રી પરશુરામ જયંતિ
30 બુધવાર - અખાત્રીજ, અક્ષય તૃતીયા
મે 2025 ના તહેવારો-મહત્વના દિવસો | May 2025 Gujarati Calendar
02 શુક્રવાર - શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતિ
03 શનિવાર - ગંગા પૂજન
05 સોમવાર - દુર્ગાષ્ટમી
08 ગુરુવાર - મોહિની એકાદશી
10 શનિવાર - બેન્ક હોલીડે
11 રવિવાર - નૃસિંહ જયંતિ
12 સોમવાર - બુદ્ધ પૂર્ણિમા, કુર્મ જયંતિ
13 મંગળવાર - શ્રી નારદ જયંતિ
20 મંગળવાર - કાલાષ્ટમી
23 શુક્રવાર - અપરા એકાદશી
24 શનિવાર - બેન્ક હોલીડે
26 સોમવાર - વટસાવિત્રી વ્રત
27 મંગળવાર - અમાવસ્યા
28 બુધવાર - ચંદ્રદર્શન
જુન 2025 ના તહેવારો-મહત્વના દિવસો | June 2025 Gujarati Calendar
03 મંગળવાર - દુર્ગાષ્ટમી
05 ગુરુવાર - ગંગા દશેરા
06 શુક્રવાર - ભીમ અગિયારસ, નિર્જળા એકાદશી, ગાયત્રી જયંતિ
07 શનિવાર - બકરી-ઈદ
11 બુધવાર - પૂર્ણિમા
14 શનિવાર - બેન્ક હોલીડે
18 બુધવાર - કાલાષ્ટમી
21 શનિવાર - યોગિની એકાદશી
25 બુધવાર - અમાવસ્યા
26 ગુરુવાર - ચંદ્રદર્શન
27 શુક્રવાર - ભગવાન જગન્નાથ રથયાત્રા, અષાઢી બીજ
28 શનિવાર - બેન્ક હોલીડે
જુલાઈ 2025 ના તહેવારો-મહત્વના દિવસો | July 2025 Gujarati Calendar
03 ગુરુવાર - દુર્ગાષ્ટમી
06 રવિવાર - દેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, મોહરમ (આસુરા), ચાતુર્માસ પ્રારંભ, શાક વ્રત પ્રારંભ
08 મંગળવાર - જયા પાર્વતી વ્રત
10 ગુરુવાર - ગુરુ પૂર્ણિમા, ગૌરીવ્રત સમાપ્ત, વ્યાસ પૂજન
12 શનિવાર - બેન્ક હોલીડે
17 ગુરુવાર - કાલાષ્ટમી
21 સોમવાર - કામિકા એકાદશી
24 ગુરુવાર - દિવસો, હરિયાળી અમાસ, અમાવસ્યા
25 શુક્રવાર - મંગળા ગૌરી વ્રત, ચંદ્રદર્શન
26 શનિવાર - બેન્ક હોલીડે
29 મંગળવાર - નાગપાંચમ
31 ગુરુવાર - તુલસીદાસ જયંતિ
ઓગસ્ટ 2025 ના તહેવારો-મહત્વના દિવસો | August 2025 Gujarati Calendar
01 શુક્રવાર - દુર્ગાષ્ટમી
05 મંગળવાર - શ્રાવણ પુત્રદા એકાદશી
09 શનિવાર - રક્ષાબંધન, શ્રાવણ પૂર્ણિમા, બેન્ક હોલીડે
13 બુધવાર - બોળચોથ
14 ગુરુવાર - રાંધણ છઠ
15 શુક્રવાર - શ્રી કૃષ્ણ જન્માષ્ઠમી, સ્વતંત્રતા દિવસ
16 શનિવાર - કાલાષ્ટમી
17 રવિવાર - નંદ મહોત્સવ
19 મંગળવાર - અજા એકાદશી
23 શનિવાર - ભાદ્રપદ અમાસ, અમાવસ્યા, બેન્ક હોલીડે
24 રવિવાર - મહાવીર સ્વામી જન્મવચન, ચંદ્રદર્શન
25 સોમવાર - વરાહ જયંતિ
26 મંગળવાર - કેવડા ત્રીજ
27 બુધવાર - ગણેશ ચતુર્થી, સંવત્સરી
28 ગુરુવાર - ઋષિ પાંચમ
31 રવિવાર - દુર્ગાષ્ટમી
સપ્ટેમ્બર 2025 ના તહેવારો-મહત્વના દિવસો | September 2025 Gujarati Calendar
01 સોમવાર - ગૌરી પૂજા
03 બુધવાર - જયંતિ એકાદશી
04 ગુરુવાર - વામન જયંતિ
05 શુક્રવાર - ઈદ-એ-મિલાદ, ઓણમ
06 શનિવાર - ગણેશ વિસર્જન, અંનત ચતુર્દશી
07 રવિવાર - પૂર્ણિમા, શ્રાદ્ધ પક્ષ પ્રારંભ
08 સોમવાર - એકમનું શ્રાદ્ધ
09 મંગળવાર - બીજનું શ્રાદ્ધ
10 બુધવાર - ત્રીજ/ચોથનું શ્રાદ્ધ, ઈદ-એ-મૌલુદ
11 ગુરુવાર - પાંચમનું શ્રાદ્ધ
12 શુક્રવાર - છઠનું શ્રાદ્ધ
13 શનિવાર - સાતમનું શ્રાદ્ધ, બેન્ક હોલીડે
14 રવિવાર - આઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી
15 સોમવાર - નોમનું શ્રાદ્ધ
16 મંગળવાર - દશમનું શ્રાદ્ધ
17 બુધવાર - એકાદશીનું શ્રાદ્ધ, ઈન્દિરા એકાદશી, વિશ્વકર્મા પૂજા
18 ગુરુવાર - બારસનું શ્રાદ્ધ
19 શુક્રવાર - તેરસનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ
20 શનિવાર - ચૌદસનું શ્રાદ્ધ
21 રવિવાર - અમાસનું શ્રાદ્ધ, અમાવસ્યા
22 સોમવાર - નવરાત્રી પ્રારંભ
23 મંગળવાર - ચંદ્રદર્શન
27 શનિવાર - બેન્ક હોલીડે
29 સોમવાર - સરસ્વતી આવાહન
30 મંગળવાર - સરસ્વતી પૂજા, દુર્ગાષ્ટમી
ઓક્ટોબર 2025 ના તહેવારો-મહત્વના દિવસો | October 2025 Gujarati Calendar
01 બુધવાર - સરસ્વતી બલિદાન, મહા નવમી
02 ગુરુવાર - દશેરા, વિજ્યા દશમી, ગાંધી જયંતિ
03 શુક્રવાર - પાશાંકુશ એકાદશી
06 સોમવાર - શરદ પૂર્ણિમા
07 મંગળવાર - પૂર્ણિમા, કોજાગરી વ્રત, વાલ્મિકી જયંતિ
10 શુક્રવાર - કડવા ચોથ
11 શનિવાર - બેન્ક હોલીડે
13 સોમવાર - કાલાષ્ટમી
17 શુક્રવાર - રમા એકાદશી, વાઘ બારસ
18 શનિવાર - ધનતેરસ
20 સોમવાર - કાળી ચૌદશ, દિવાળી, લક્ષ્મી પૂજન, હનુમાન પૂજન
21 મંગળવાર - શારદા પૂજન, અમાવસ્યા
22 બુધવાર - નૂતન વર્ષ દિન (વિક્રમ સંવત 2082), ચંદ્ર દર્શન, ગોવર્ધન પૂજા
23 ગુરુવાર - ભાઈ બીજ
25 શનિવાર - બેન્ક હોલીડે
26 રવિવાર - લાભ પાંચમ
27 સોમવાર - છઠ પૂજા
29 બુધવાર - શ્રી જલારામ જયંતિ
30 ગુરુવાર - દુર્ગાષ્ટમી
31 શુક્રવાર - સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ, અક્ષય નવમી
નવેમ્બર 2025 ના તહેવારો-મહત્વના દિવસો | November 2025 Gujarati Calendar
01 શનિવાર - પ્રબોધિની એકાદશી
02 રવિવાર - તુલસી વિવાહ, દેવઉઠી એકાદશી
05 બુધવાર - દેવ દિવાળી, પૂર્ણિમા, ગુરુ નાનક જયંતિ
08 શનિવાર - બેન્ક હોલીડે
11 મંગળવાર - કાળભૈરવ જયંતિ
12 બુધવાર - કાલાષ્ટમી
14 શુક્રવાર - જવાહરલાલ નહેરુ જયંતિ
15 શનિવાર - ઉત્પન્ના એકાદશી
20 ગુરુવાર - અમાવસ્યા
21 શુક્રવાર - ચંદ્રદર્શન
22 શનિવાર - બેન્ક હોલીડે
28 શુક્રવાર - દુર્ગાષ્ટમી
ડિસેમ્બર 2025 ના તહેવારો-મહત્વના દિવસો | December 2025 Gujarati Calendar
01 સોમવાર - શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતિ, મોક્ષદા એકાદશી
04 ગુરુવાર - દત્તાત્રેય જયંતિ, પૂર્ણિમા
11 ગુરુવાર - કાલાષ્ટમી
13 શનિવાર - બેન્ક હોલીડે
15 સોમવાર - સફલા એકાદશી
19 શુક્રવાર - અમાવસ્યા
21 રવિવાર - ચંદ્રદર્શન
25 ગુરુવાર - નાતાલ, ક્રિસમસ
26 શુક્રવાર - બોક્સિંગ ડે
27 શનિવાર - ગુરુ ગોવિંદ સિંહ જયંતિ, બેન્ક હોલીડે
28 રવિવાર - દુર્ગાષ્ટમી
30 મંગળવાર - પોષ પુત્રદા એકાદશી, વિજયા એકાદશી
31 બુધવાર - 31st ડિસેમ્બર
ગુજરાતી કેલેન્ડર 2025 ડાઉનલોડ । Gujarati Calendar 2025 PDF Download
અહીંયા તમને વિક્રમ સંવત 2081-82 નું ગુજરાતી કેલેન્ડર 2025 આપવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય તહેવારો, તિથિઓ અને જયંતિ કઈ તારીખે છે તે જાણવા માટે આપણે અંગ્રેજી કેલેન્ડર નહીં પણ ગુજરાતી તારીખીયુ વાપરતા હોય છે.
પરંતુ આપણા સૌના કેલેન્ડર ઘરે સુંદર રીતે શણગારી ને રાખ્યા હોય છે, પણ જો તેની જરૂર આપણને ઘરની બહાર જણાય તો આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. તેથી જ અમે અહીંયા આપની સમક્ષ ડિજિટલ કેલેન્ડર રજુ કર્યું છે, જેનો ઉપયોગ તમે ગમે ત્યારે અને ગમે તે જગ્યાએ કરી શકો છો.
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે ગુજરાતી કૅલેન્ડર 2025 નું તમારા કોમ્પ્યુટર કે મોબાઈલ માં જોઈ અથવા ડાઉનલોડ/સેવ કરી શકો છો.
Do not copy or sell the "Gujarati Calendar 2025" provided here in any way, subject under Copyright.
જો તમને અહીં આપેલા કેલેન્ડર ને ડાઉનલોડ કરવામાં કઈપણ તકલીફ પડે તો તમે અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા અમારો સંપર્ક કરી શકો છો.
Conclusion
ઉપરોક્ત તમને ગુજરાતી વાર-તહેવાર, રાજાઓ અનુસાર બનાવેલ કેલેન્ડર આપવામાં આવ્યું છે. જેને જોઈ આપને ખ્યાલ આવશે કે કઈ તારીખે કયો તહેવાર, રજા, તિથિ કે વાર છે. અહીં આપેલા કેલેન્ડર ને અમે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં અને સરળ રાખવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરી સૌ લોકોને સમજાઈ શકે.
નોંધ : આ પેજ ને તમારા ડિવાઈઝ માં જરૂરથી સેવ કરી લો જેથી કરીને ભવિષ્યમાં તમારે જ્યારે પણ ગુજરાતી કૅલેન્ડર (Calendar 2025) ની જરૂર પડે ત્યારે તમારે બીજી કોઈ વેબસાઈટ પર જઈ ને સમય વેડફવો ન પડે.