MyAmbar App Review In Gujarati

What is MyAmbar app


નમસ્કાર મિત્રો,

હવે આપણા ભારત દેશમાં મહિલા ની સુરક્ષાઓ ને વધુ મજબૂત કરવા માટે Vi એટલે કે વોડાફોન, આઇડિયા અને NASSCOM Foundation બંને એ સાથે મળીને MyAmbar નામક એક એપ્લિકેશન લોન્ચ કર્યું છે.


તો આ MyAmbar એપ્લિકેશન નો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એ આપણે હવે શીખીશું.


મિત્રો આ MyAmbar એપ્લિકેશન માત્ર મહિલાઓની સુરક્ષાઓ અને Empowerment ને ધ્યાનમાં રાખવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે.


આ એપ્લિકેશન તમને હિન્દી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં આ બંને ભાષામાં મળી જશે અને અહીં તમને હેલ્પલાઇન નંબર ની ઉપર સરળ એકસસ મળી જશે.


આ MyAmbar એપ્લિકેશન માત્ર મહિલાઓની સંકટ સમયે સુરક્ષા માટે જ બનાવવામાં આવેલ છે.


આ એપ્લિકેશન મહિલાઓ ને મેડિકલ, કાનન અને સર્વિસ લોકેટેડ ની જાણકારી આપવામાં સંપૂર્ણ રીતે મદદગાર સાબિત થશે એવું Vi Limited Officer P. Balaji કકહેવું છે.


૧) આ એપ્લિકેશન નો ઉપયોગ કરવા માટે સરળ તેને Play Store માંથી ડાઉનલોડ કરી લો.




૨) એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યાં પછી તેને ઓપન કરતા આ રીત નું ઇનટરફેસ તમને જોવા મળશે.




૩) અહીંયાં તમારે ભાષા પસંદ કરવાની રહેશે.




૪) પછી તમારે તમારો મોબાઇલ નંબર અહીં દાખલ કરવાનો રહેશે.




૫) મોબાઇલ નંબર દાખલ કર્યાં પછી તેના પર એક OTP આવશે તેને અહીં દાખલ કરવાનો રહેશે.




૬) પછી તમને અહીંયાં આ પ્રકાર નું ઇનટરફેસ જોવા મળી શકે છે.




પછી તમે અહીં તમારું નામ, ઉમર, ભણતર ની માહિતી અને પાસવર્ડ સેટ કરી શકો છો.


આ એપ્લિકેશન નો ઉપયોગ મહિલાઓ પોતાની ગંભીર સ્થિત માં પોતાની સુરક્ષા માટે કરી શકે છે.


ખાસ કરીને આ એપ્લિકેશન નો ઉપયોગ તમે 2G નેટવર્ક કનેક્શન મા પણ કરી શકો છો અને હેલ્પલાઇન નંબર નો ઉપયોગ કરવા માટે તમે ઓફ લાઇન હશો તો પણ આ MyAmbar એપ્લિકેશન નો ઉપયોગ કરી શકશો અને ભવિષ્યમાં આ એપ્લિકેશન અલગ-અલગ ભાષામાં પણ ઉપયોગ કરી શકીશું. 


Post a Comment

Previous Post Next Post