નમસ્કાર મિત્રો,
આજનાં આ આર્ટિકલ માં આપણે શીખવાનું છે કે હાલ ના સમયમાં જે યુવાનો DSLR કેમેરા નો ઉપયોગ કરે છે તે ખરેખર છે શું અને DSLR Full Form પણ આપણે સમજી છું, તો મિત્રો પહેલાનાં જમાનામાં જે કેમેરા નો ઉપયોગ થતો હતો તે ફક્ત એક સિંગલ લેન્સ રિફલેક્સ કેમેરા હતો જો કે તેના દ્વારા લેવામાં આવેલા ફોટાઓ આજની સરખામણીમાં ખૂબ જ નબળી ક્વોલિટી નાં આવતા હતા.
DSLR નું પુરુ નામ ગુજરાતી | DSLR Camera Full Form in Gujarati
મિત્રો હાલ DSLR કેમેરા નો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે, જેમકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં, લગ્નમાં, જન્મદિવસ પાર્ટીમાં, મોડેલ ફોટોગ્રાફી માં વગેરે.
જરૂરથી વાંચો: Instagram Followers કેવી રીતે વધારી શકાય?
હવે આપણે જોઈએ કે આ DSLR કેમેરા નું Full Form શું થાય છે, તો DSLR નું પુરુ નામ છે ડિજીટલ સિંગલ લેન્સ કેમેરા, હાલનાં સમયમાં જ્યારે પણ ફોટોગ્રાફી માટે કોઈ કેમેરા નો ઉપયોગ કરવામાં આવે તો એ આ DSLR કેમેરા છે.
મિત્રો જે આ DSLR કેમેરા છે તે જે જુના જમાનાના કેમેરા હતા તેનોજ એક ભાગ છે, કેમકે પહેલા ના કેમેરા હતા તેનું નામ સિંગલ લેન્સ કેમેરા જ હતું પણ જ્યારથી આ ટેક્નોલોજી નો દોર શરૂ થયો છે ત્યારથી કેમેરા પણ ડિજીટલ થઈ ગયા છે તેથી આ DSLR કેમેરા નું નામ ડડિજીટલ સિંગલ લેન્સ કેમેરા છે.
આ DSLR કેમેરા ની ઘણી બધી ખાસિયતો છે જેમ કે તમારે ફોટોગ્રાફી માટે વારેવારે પેલી ફિલ્મ બદલવાની જરૂર પડતી નથી કેમકે હાલનાં કેમેરા માં મેમરી કાર્ડ આપવામાં આવે છે જેની અંદર તમે હજારો ફોટાઓ સાચવી શકો છો, કેમેરા માં ઓટો ફોકસ અને હાઇ ક્વોલિટી રેકોર્ડિંગ થાય છે, ISO સેટિંગ કરી શકીએ છીએ અને 4K માં પણ હાલ રેકોર્ડિંગ કરી શકીએ છીએ.
મિત્રો હવે આપણે સમજીએ કે DSLR કેમેરામાં કેટલા ભાગો આવે છે અને તે કઈ રીતે કામ કરે છે, તો સૌ પ્રથમ તો કેમેરા માં લેન્સ આવે છે જેના દ્વારા પ્રકાશ કેમેરામાં અંદર તરફ આગળ જાય છે અને પછી રિફલેક્સ અરીસામાં પ્રવેશે છે, ત્યાર બાદ શટર બંધ કરી પ્રકાશ ને અંદર જતા રોકવામાં આવે છે, પછી રિફલેક્સ અરીસામાં માં તેનું પુર્વ અનુલોકન કરવામાં આવે છે, ત્યાર બાદ ફોકસિંગ સ્ક્રીન પરથી પસાર થઈ પેન્ટપ્રિઝમ માં જાય છે જ્યા પ્રકાશ ને રોકવામાં આવે છે, પછી અલગ-અલગ બે અરીસામાં તે આવેલા પ્રકાશ ને બદલવામાં આવે છે, પછી જઈને કોઈ વ્યક્તિ તે છબીને જોઈ શકે છે.
જરૂરથી વાંચો | ઘરે બેઠા લાખો રૂપિયા કઈ રીતે કમાઈ શકીએ?
મિત્રો આ DSLR કેમેરા SLR કેમેરા કરતા કેમ ચડિયાતું છે તો આ DSLR કેમેરા દ્વારા તમે ઝડપથી ફોટોગ્રાફી કરી શકો છો, ફોટો ક્વોલિટી ખૂબ જ સરસ આવે છે અને સૌથી ઓછો પ્રકાશ હોય ત્યાં પણ બેહતરીન ફોટો ક્વોલિટી આપે છે જે SLR કેમેરામાં શક્ય નથી, તેમજ તમને બેસ્ટ ફિલ્ટર પણ આપવામાં આવે છે જે તમારા ફોટો ને વઘારે રિયલ બનાવે છે.
Conclusion
તો મિત્રો આજનાં આ આર્ટિકલ માં આપણે શિખ્યુંશીખ્યું કે DSLR કેમેરા નું Full Form/Meaning in Gujarati શું થાય અને DSLR કેમેરા નો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ, મને આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે તો જરૂર થી તમારા મિત્રો સાથે શેર કરશો આટલી વિનંતી.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.