ક પરથી નામ | Names From K in Gujarati
અહીંયા આપને મિથુન રાશિ ના ક અક્ષર પરથી છોકરીઓના નામ (Baby Girl Names From K) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરી માટે અનોખું નામ (Baby Girl Names) પસંદ કરી શકો છો.ક પરથી છોકરીઓના નામ | Girl Names From K
- કાજરી - Kaajari
- કાજલ - Kaajal
- કંચના - Kaanchana
- કાંધલ - Kaandhal
- કાદમ્બરી - Kadambari
- કાદમ્બિની - Kadambini
- કહિની - Kahini
- કૈરવી - Kairavi
- કૈશોરી - Kaishori
- કાજલ - Kajal
- કલા - Kala
- કલાપી - Kalapi
- કલાપીની - Kalapini
- કલાપ્રેમી - Kalapremi
- કલાશ્રી - Kalashree
- કલાવતી - Kalavati
- કલાવથી - Kalavathi
- કાલિકા - Kalika
- કલિન્દા - Kalinda
- કલિયાણ - Kaliyan
- કલ્પના - Kalpana
- કલ્પનાદેવી - Kalpanadevi
- કલ્પિતા - Kalpita
- કલ્યાણી - Kalyani
- કામા - Kama
- કામાક્ષી - Kamakshi
- કમલા - Kamala
- કમલાક્ષી - Kamalakshi
- કમલમ - Kamalam
- કમાલિકા - Kamalika
- કામના - Kamana
- કામિકા - Kamika
- કામિની - Kamini
- કામણિકા - Kamnika
- કામ્યા - Kamya
- કનક - Kanaka
- કનકબાતી - Kanakabati
- કનકલાતા - Kanakalata
- કનકપ્રિયા - Kanakpriya
- કાનન - Kanan
- કંચન - Kanchan
- કંચના - Kanchana
- કાંચી - Kanchi
- કંધરા - Kandhara
- કંગના - Kangana
- કનિકા - Kanika
- કનિષા - Kanisha
- કનિષ્કા - Kanishka
- કંકણા - Kankana
- કાન્તા - Kanta
- કંથા - Kantha
- કાંતિ - Kanti
- કન્યા - Kanya
- કપિલા - Kapila
- કપુરી - Kapuri
- કરિશ્મા - Karishma
- કર્ણપ્રિયા - Karnapriya
- કાર્તિકા - Karthika
- કારુકા - Karuka
- કરુણા - Karuna
- કર્પુરી - Karpuri
- કાશિકા - Kashika
- કાશ્મીરા - Kashmira
- કશ્યપી - Kashyapi
- કસ્તુરી - Kasthuri
- કૌમુદી - Kaumudi
- કૌશલ્યા - Kaushalya
- કૌશિકા - Kaushika
- કાવેરી - Kaveri
- કવિતા - Kavita
- કાવિયા - Kaviya
- કાવ્યશ્રી - Kavyashree
- કયલાના - Kaylana
- કેધારી - Kedhari
- કીર્તન - Keertana
- કીર્તિ - Keerthi
- કેસર - Kesar
- કેસરી - Kesari
- કેશિકા - Keshika
- કેતકી - Ketaki
- કેતના - Ketana
- કિરણ - Kiran
- કિરણ્યા - Kiranya
- કીર્તન - Kirtana
- કીર્તિકા - Kirthika
- કીર્તિ - Kirti
- કિંજલ - Kinjal
- કિન્નરી - Kinnari
- કિશાલ - Kishal
- કિશોરી - Kishori
- કિયા - Kiya
- કોકિલા - Kokila
- કોમલ - Komal
- કોનિકા - Konika
- કોશિકા - Koshika
- કૌસલ્યા - Kousalya
- ક્રાતિ - Krati
- ક્રિષ્ના - Krishna
- કૃતિકા - Krithika
- કૃત્યા - Krithya
- કૃતિ - Kriti
- કૃતિકા - Krittika
- કૃપા - Krupa
- કુમારી - Kumari
- કુમારિકા - Kumarika
- કુમકુમ - Kumkum
- કુમુદા - Kumuda
- કુંદા - Kunda
- કુંદિની - Kundini
- કુંજના - Kunjana
- કુંતલ - Kuntal
- કુન્તલા - Kuntala
- કુંતી - Kunti
- કુશલા - Kushala
- કુશાલી - Kushali
- કુસુમ - Kusum
- કુસુમિતા - Kusumita
- ક્ષમા - Kshma
- ક્ષિતિકા - Kshitika
- ક્ષુભા્ર - Khubhar
- ક્ષિતિજા - Kshitija
- ક્ષેમી - Kshemi
- ક્ષિતિ - Kshiti
છ પરથી નામ | Names From Chh in Gujarati
અહીંયા આપને મિથુન રાશિ ના છ અક્ષર પરથી છોકરીઓના નામ (Baby Girl Names From Chh) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરી માટે અનોખું નામ (Baby Girl Names) પસંદ કરી શકો છો.છ પરથી છોકરીઓના નામ | Girl Names From Chh
- છબી - Chhabi
- છબિલા - Chhabila
- છબિલી - Chhabili
- છંદીકા - Chhandika
- છંદિતા - Chhandita
- છમિલા - Chhamila
- છોટી - Chhoti
- છવી - Chhavi
- છાયા - Chhaya
- છાયાલ - Chhayal
ઘ પરથી નામ | Names From Gh in Gujarati
અહીંયા આપને મિથુન રાશિ ના ઘ અક્ષર પરથી છોકરીઓના નામ (Baby Girl Names From Gh) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરી માટે અનોખું નામ (Baby Girl Names) પસંદ કરી શકો છો.ઘ પરથી છોકરીઓના નામ | Girl Names From Gh
- ઘાના - Ghana
- ઘફીરા - Ghafira
- ઘટા - Ghata
- ઘીના - Ghena
- ઘેના - Ghena
- ઘન્યા - Ghanya
- ઘેવરી - Ghewari
- ઘૃતા - Ghruta
- ઘાન્વી - Ghanvi
- ઘનિકા - Ghanika
- ઘનીતા - Ghanita
- ઘંસારી - Ghansari
- ઘનીશા - Ghanisha
- ઘનેશ્વરી - Ghaneshvari
- ઘનમાલિકા - Ghanmalika
- ઘંટકા - Ghantaka
- ઘનશ્યામલા - Ghansyamala
- ઘનામિકા - Ghanamika
- ઘૃષ્મા - Ghrishma
- ઘૃતલી - Ghrutali
- ઘનશ્રી - Ghanshree
- ઘુંઘરૂ - Ghunghroo
- ઘુમરા - Ghumra
- ઘુર્નિકા - Ghurnika
- ઘનપ્રિયા - Ghanapriya
- ઘોષા - Ghosha
- ઘોષિની - Ghoshini
આ જુઓ | મિથુન રાશિ ના નામ
આ જુઓ | ક પરથી બાળકોના નામ
આ જુઓ | છ પરથી બાળકોના નામ
આ જુઓ | ઘ પરથી બાળકોના નામ
Conclusion
ઉપરોક્ત યાદીમાં આપને મિથુન રાશિ ના અક્ષર ક, છ, ઘ પરથી છોકરીઓના નામ (Mithun Rashi Girl Names) આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરી (Baby Girl) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.ખાસ: ઉપર આપેલા મિથુન રાશિ ના K,Chh,Gh અક્ષરોના નામ (Mithun Rashi Baby Names) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સુંદર નામને આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.
K par name
ReplyDelete